Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા

9th July 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.

The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024 

Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024

સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2024

4.6 57 votes
Article Rating
538 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/07/2024 2:25 pm

તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
Karan
Karan
14/07/2024 9:42 pm

IMD GFS vadhu sachod kahevai kaaran ke te GFS and ECMWF banne nu mixing kari ne aape che

Place/ગામ
Porbandar
Kodiyatar hira
Kodiyatar hira
14/07/2024 9:41 pm

Sar have saro raund

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Ajaybhai
Ajaybhai
14/07/2024 9:30 pm

સર વરસાદ ની માત્રા બાબતે ક્યુ મોડલ વધુ સચોટ રહે??

Place/ગામ
Junagadh
Morbi
Morbi
14/07/2024 9:23 pm
Sivali
Sivali
14/07/2024 9:22 pm

Mitro varsad aavashe parantu modalo batave etalo badhi jagya a na thay etale bov utavlu na thavu ane bija nu joy ahak na karvu.am chata hu to bhagwan ne prarthana karish ke bhale amare ochho pade pan jya vrsd nath tya vadhu apje

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Vejanand karmur
Vejanand karmur
14/07/2024 9:16 pm

Sarvrtric varsad no round aavse k km?

Place/ગામ
Jam khambhaliya
Rathod Ranjit
Rathod Ranjit
14/07/2024 9:13 pm

Aapdi gujrat wedhar website ma Ghana time thi hu jovu chu bahu jaja vidhyarthi sikhi ne chuta thaya Ane yu tube upar aagahi karata pan thaya che ,,,,coment lambi thase

Place/ગામ
Gadhada
Dadu chetariya
Dadu chetariya
14/07/2024 9:04 pm

સર હવે આનંદો વારી અપડેટ આપી દો

Place/ગામ
Jamnagar
chaudhary paresh
chaudhary paresh
14/07/2024 9:00 pm

vadar no visar samuh Gujarat na darvaje avu ne ubho se sar

Place/ગામ
paldi ta visnagar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
14/07/2024 8:26 pm

Eagerly waiting for typical July Rainy Atmosphere

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
14/07/2024 7:51 pm

Everyone waiting for Ashok Sir’s update.

Place/ગામ
Rajkot
Nilesh bhanderi
Nilesh bhanderi
14/07/2024 7:42 pm

Sir approval na Thai hoi evi coment pn dekhay chhe

Place/ગામ
Rajkot
Darsh Raval
Darsh Raval
14/07/2024 7:26 pm

Aa vakhte GFS jitse !!

Place/ગામ
Kalol District:Gandhinagar
Morbi
Morbi
14/07/2024 6:56 pm

Kem sir aaje comment ma dushkal chhe?

Place/ગામ
Morbi
Dharmesh sojitra
Dharmesh sojitra
14/07/2024 6:56 pm

અશોકભાઈ હવે એકાદ દિવસ મા મગ નુ નામ મરી પાળો તો ખબર પડે

Place/ગામ
Kotda sangani rajkot
JJ patel
JJ patel
14/07/2024 6:26 pm

15 minit nu zordar zaptu atiyare

Place/ગામ
Makaji meghpar- jamnagar
Rathod Ranjit
Rathod Ranjit
14/07/2024 5:15 pm

Lo mathi ek baholu sarculetion male to mel pade

Place/ગામ
Gadhada
Gautam Panara.
Gautam Panara.
14/07/2024 2:28 pm

Aa comment vachva ma gotado thai 6 ho. Navi comment malti j nathi.
Ek bija ne reply aapva ma chotadeli comment nu list lambu thatu jaay 6 Ane Navi malti j nathi.

Place/ગામ
Morbi.
Javid
Javid
14/07/2024 1:49 pm

Sir kale apdet sware aapi deso

Place/ગામ
wankaner
Kanaiya sojitra
Kanaiya sojitra
14/07/2024 1:20 pm

આવતીકાલ ના નવા માલ માટે આજે રસ્તો ખાલી થય રહ્યો લાગે છે….!!

Place/ગામ
Surat
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/07/2024 12:19 pm

Saurashtra Rain Exp chart stuts PQWL. Conf all seat not be4 Gujrat Wether update.

Place/ગામ
Bhayavdar
डिगेश राजगोर
डिगेश राजगोर
14/07/2024 10:45 am

Jo badha j model positive rahya to samagra gujrat ma bhare thi ati bhare varahad varsi sake che tema pan south gujrat, saurastra ma ane ena bija divase kutch, uttar gujrat…. Have maare to saheb ni navi post no intajar che mohar maari de etle aanando…

Place/ગામ
मांडवी - कच्छ
Ramesh Patel
Ramesh Patel
14/07/2024 12:44 am

Sir ni navi update ma khta kht khta kht varshad aavse

Place/ગામ
Mandvi Kutch
Tabish Mashhadi
Tabish Mashhadi
13/07/2024 11:25 pm

Sir maru observation evu rahyu che ke ecmwf system mate more accurate hoy che…
Eni update 2 vaar aj thay che divas ma etle vadhare accurate rakhe che….
Gfs divas ma 4 var update thay che Ane badhi update ma fer far karto hoy che…
Sir plz add on to the observation

Place/ગામ
Ahmedabad Sarkhej
Rathod Ranjit
Rathod Ranjit
13/07/2024 9:39 pm

Sir kai naki nathi thatu pan aapde to uac hoy ke lo gujrat ma Sara varsad sathe nisbat

Place/ગામ
Gadhada
Rathod Ranjit
Rathod Ranjit
13/07/2024 7:32 pm

Kya gfs ne sath nahi de raha

Place/ગામ
Gadhada
Hitesh Bakori
Hitesh Bakori
13/07/2024 7:08 pm

સર જય શ્રીકૃષ્ણ સર imd તેના બુલેટીનમા dt 15/16 મા Lo બનવા નુ છે તે imd ડીકલેર કેમ નથી કરતા ?….

Place/ગામ
Jamjodhpur
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
13/07/2024 6:34 pm

નમસ્કાર મિત્રો તમામ મિત્રોને જય દ્વારકાધીશ આવનાર સમયમાં સારામાં સારો વરસાદ નો રાઉન્ડ આવી ગયો સમજો એટલે ખોટી ચિંતા મા ન રહેજો જે જગ્યાએ વરસાદ આગળના રાઉન્ડ માં ઓછો છે એ પણ આ રાઉન્ડ સાર્વત્રિક આવે છે લગભગ બધાની ભૂખ ભાગી નાખશે

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2024 3:54 pm

Vadodara ma madhyam varsad chalu che ek kallak thi juda juda vistaaro ma

Place/ગામ
Vadodara
Kd patel
Kd patel
13/07/2024 2:48 pm

15 julai thi navo ane saro varasad no ravund chalu thase.fainal

Place/ગામ
Makhiyala
Tushar shah
Tushar shah
13/07/2024 2:33 pm

મોરવા હડફ ઠ ગોધરા સુધી નાં પટ્ટા માં ગઈકાલે રાત્રે શારો વરસાદ

Place/ગામ
PANCH MAHALS
Pratik
Pratik
13/07/2024 2:20 pm

તારીખ 13 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસું ધરી હવે શ્રી ગંગાનગર, હિસાર, દિલ્હી, બારાબંકી, દેહરી, આસનસોલમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
13/07/2024 2:18 pm

ECMWF : Mey Zukega nahi
GFS : Andaz apna apna
Imdgfs : All is well 
Me: confusion hii confusion hai solution ka pata nahi !!
Ashok Patel : ???

Place/ગામ
Visavadar
Shashwat Pandey
Shashwat Pandey
13/07/2024 2:16 pm

Sir aa varshe koi bhi models forecast sachu nai jatu kem etlu mis match aave chhe

Place/ગામ
Ahmedabad
Sindhav
Sindhav
13/07/2024 1:12 pm

Sir dhrangadhra na amuk gamdama haju nahivat varshad se kyare aavse varshad sav nahivat se thodu aagotru to ko sir

Place/ગામ
Navalgadh
Naresh chaudhari
Naresh chaudhari
13/07/2024 11:57 am

હારીજ ગામમાં વાવણી વરસાદ નથી

Place/ગામ
હારીજ
Bhavesh Patel
Bhavesh Patel
13/07/2024 11:53 am

Mara andaz pramane…sir ni…16 thi 21 ni update avi sake chhe… varasad na sara round ni…!

Place/ગામ
Upleta
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2024 11:28 am

Aa vakhate GFS khotu padi rahyu che varsad mate. Aa vakhate badho varsad ECMWF pramane padi rahyo che. Sirji Maro ek sawaal che ke chomasa ni sharuat ma bahu gajvij vijli na kadaka bhadaka sathe varsad padto hoy che pan pachi thi gajvij thunderstorm ochi Thai jay che ane Khali varsad j pade che enu main reason su hoi sake?

Place/ગામ
Vadodara
Chetan suthar
Chetan suthar
13/07/2024 11:27 am

Sir amare mahisagar ma varsad nathi kyare avase

Place/ગામ
Rabadiya
Viral Ladani
Viral Ladani
13/07/2024 11:22 am

Sir imd gfs ane cola positive thava lagyu che to varsad mate final samjvu ke haji ek be divas modelo ma abhiyas karvo ?

Place/ગામ
Kevrdra (Keshod)
Pravin khimaniya
Pravin khimaniya
13/07/2024 9:33 am

Sir કોલા પહેલા વીકમાં કલર આવવાનો ચાલું થય ગયો છે.અને મોડલો પણ સહમત થવા લાગી ગયા છે વરસાદ બાબતે તો હવે એક સારા રાઉન્ડ અને સાર્વત્રિક વરસાદની શક્યતા વધી રહી છે બરોબર ને સર?

Place/ગામ
Beraja falla
Paras
Paras
13/07/2024 7:56 am

બધું બરાબર ચાલે છે

Place/ગામ
Jamnagar, vavberaja
Pratik
Pratik
12/07/2024 11:10 pm

નમસ્તે સર

મોબાઈલ માં વેબસાઇટ બુકમાર્ક મા સેવ કરેલી છે ત્યાંથી વ્યવસ્થિત ખુલે છે
ગુગલ ક્રોમ માં ગુગલ માં gujaratweather ashok Patel લખી ને સર્ચ કરી તેમાં લીંક આવે ત્યાંથી પણ બરોબર ખુલે છે પણ તમે પીપળાનાપાને ગ્રુપ માં શેર કરેલી લીંક થી વેબસાઈટ ખુલતી નથી

Place/ગામ
Rajkot
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
12/07/2024 10:44 pm

સર હવે 15 તારીખથી સારા વરસાદનો રાઉડ ફાઈનલ ગણાય કે નહી?

Place/ગામ
માલવણ તા,અમરેલી
Kodiyatar hira
Kodiyatar hira
12/07/2024 10:41 pm

Sar amare lotri upar lotri aavirahi6 aevulage6. Tmaru sukevu6.?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Dharmesh
Dharmesh
12/07/2024 10:37 pm

રામજી ભાઈ કચ્છી આ વર્ષ નું ચોમાસું કઈ સમજાય એવું નથી તમારે santhali માં વરસાદ હોય garni માં હોય kotda pitha માં હોય જસદણ પોચે ત્યાં રોડ ભીના થઇ ત્યાં બંધ થઇ જઈ કઈક માહિતી આપો એવું કેમ થતું હસે

Place/ગામ
Jasdan dist. Rajkot
Shubham Zala
Shubham Zala
12/07/2024 10:19 pm

Vadodara vivid vistaar ma 10mm thi layi ne 25mm sudhi varsaad padyo

Place/ગામ
Vadodara
Shihora Vignesh
Shihora Vignesh
12/07/2024 10:03 pm

Sir….website khule j che.application ma pn ne browser ma pn and mobile / desktop version bane ok j chale che…bus image upload nahi thati

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Vishal gajera
Vishal gajera
12/07/2024 9:57 pm

Mobile version top chale che.

Place/ગામ
Junagadh