Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period
ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ
16th August 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.
The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.
The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.
The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.
The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.
રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024
UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024
નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અહીં મેનુ માં IMD GFS માટે ની 3 દિવસ ની ઝલક આપેલ છે. તેમાં વિવિદ્ધ પરિબળો એક સાથે દિવસ પ્રમાણે આપેલ છે. IMD GFS 3 Days All Parameter વાળી લિંક ક્લિક કરો નીચે છેલ્લી લાઈન માં
IMD GFS 3 Days All Parameter has been added to Menu. All Parameters have been given as Analysis, 24 Hours, 48 hours & 72 hours. Click this link
IMD GFS 3 Days All Parameters
Ecmf to gandu thyu
Badha Model jota to sara varsad ni aasha bandhani 6 pn sir have mag nu nam mari padi de etle badhu confirm
આવનાર સિસ્ટમ નો વરસાદ કેવો રહ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર માં સર
Vadodara ma savare 8 thi 8.30 light to moderate rain nu spell hatu.
સર હવે સરસ મજા ની અપડેટ આપી દયો
Bhavnagar district na Gariadhar (ke jya average rainfall Saurashtra ma sauthi ochho chhe) tya chhela 3 divas ma vagar koi mota round ma 5 inch (123 mm) varsad varsi gayo. Haju aaje pan e baju aavi jase
આજે update આપો છો સાહેબ ?
સર આજે આનંદો શબ્દ સાંભળવા મળશે