Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
sar amare have tadko kadho se to have amare varsad avse araund ma
Surendranagar ma saro avo varsad padi rahiyo se
Chotila ma 6vageya sudhima 5Ins versad se
નાનકડા વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું રાજકોટ માં.
Hadavo to kiyarek madhayam japta chaluthaya6 4.00pm
Dhrangadhra ma madhyam gati a varsad chalu
સરા,સુનગર અઢી ઇચ ધોધમાર વરસાદ
Flash flood warnings by imd
Sir atare bhuka bolave ho baki jamavat kari didhi ho
સર મારી કોમેન્ટ કેમ પ્રસિદ્ધ નો કરી..?
Vadodara ma bhare pawan sathe toofani atibhare varsad chalu bhukka bolava che bhai aavo varsad season ma pehli vaar joyo. Extremely heavy rains..
Sir wankaner ma 02:45 pm thi jordar varsad chalu che haji pan chalu j che
Moj padi gai, jordar varsad aavyo nadi naala talav bhari didha.
Sir tamari vadi baju kevo se ??
Jo ke haju nai javanu hoy vadiye varsad nu,
Pan Kai samachar ?????
Vah Rajkot vah
Bas aavij rite surendranagar baju thi samachar aave,
Jo ke vatavaran saru se
ભારતીય હવામાન વિભાગ નેશનલ બુલેટિન નંબર :- 3પૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર ડિપ્રેશનઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ પૂર્વ રાજસ્થાન પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 25મી ઓગસ્ટ બપોરે 11:30 કલાકે પૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશમાં અક્ષાંશ 24.6°N અને રેખાંશ 76.5°E નજીક કેન્દ્રિત હતું. જે ગુના (પશ્ચિમ મધ્ય પ્રદેશ) થી લગભગ 80 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને કોટા (પૂર્વ રાજસ્થાન) થી 90 કિમી દક્ષિણપૂર્વ માં હતુ આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને પૂર્વ રાજસ્થાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે લગભગ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ… Read more »
As per Akila news 182 mm till 2.30 pm. As per RMC 115 mm till 2.00 pm. In Rajkot. IMD ma sauthi ochho બતાવશે..
Rajkot ma bhukka…pani pani…8 Inch varsad 200mm…Mahila chowk Underbridge bndh…hju pn vdh ght sthe varsad chlu
Sirji ne thandak ma nindar aavi gay lage chhe
Sarapadad 10 inchHathi ghoda palkiJai kainya lal kiKal rat thi atyar sudhuJai shree krishnaTa :: padadhari Dis ::rajkot
સર અમારે અમરેલી બાજુ ઝરમર ઝરમર છે સારો વરસાદ આવશે કે નહી?
બપોરે ૨.૩૦ વાગ્યે: રાજકોટમાં સાડા સાત ઇંચ (૧૮૨ મીમી) પાણી પડી ગયું. અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે ૪.૩૦થી સતત ધોધમાર વરસાદ ચાલુ છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
Sarapadad ma 10 inch varsad ta. Paddhari
વિન્ડી પેજ ઉપર સેટેલાઈટ 204 k શું દર્શાવે છે
Now in Rajkot it’s pouring with full intensity
તારીખ 25 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડિપ્રેસન છેલ્લા 3 કલાક દરમિયાન પશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 25 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ પૂર્વ રાજસ્થાન પર અક્ષાંશ 24.5°N અને રેખાંશ 76.8°E પર કેન્દ્રિત છે જે ગુના (પશ્ચિમ મધ્ય પ્રદેશ) થી 60 કિ.મી. દક્ષિણપશ્ચિમ અને કોટા (પૂર્વ રાજસ્થાન) થી 120 કિમી દક્ષિણપૂર્વ માં હતુ આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે, 27મી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશનમાં… Read more »
અશોક સર કાલાવડ ના મોટા વડાલા બાજુ સારો વરસાદ કયારે થાશે
Congratulations Rajkot district.
જસદણ તેમજ આજુબાજુ ના ગામો માં ગઇ કાલ બપોર પછી થી સતત વરસાદ ચાલુ ખરા સમયે વરસાદ આવી જતા ખુશી નો માહોલ
આખરે અમારે રેડા ઝાપટા ની શરૂઆત થઇ ગઇ
Dhrangadhra baju varsad ni kyare saruvat thase sir
Rajkot 25-08-24
Till 2 pm
☔☔☔
Central Zone 115 mm
East Zone 91 mm
West Zone 98 mm
સવારે સાડા અગિયાર વાગ્યે ચાલુ થયેલો વરસાદ હજુ ચાલુ જ છે. પહેલીવાર લાઈવ વરસાદ જોવાનો મોકો મળ્યો. આ પહેલા જુલાઈ ના બીજા વિક માં પડેલો વરસાદ મારા મિસીસ ને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી જોવાનું ચુકાઈ ગયુ હતુ.
Haji to mukhya divaso baki che Mon, Tuesday.
System najik avse to su thase sir.
રાજકોટ જળબંબાકાર
Imd forecast track of depression
Sir amare kyare varsad chalu thase?
Dhutarpar 3 inch
Sir 11am shudhi માં 100 mm + 11:am thi 12:45 pm 75 mm = 175 mm atyare akdam sant chhe
અતી ભયાનક વરસાદ પાડી રહ્યો છે
Rajkot m to kadaka bhadaka chalu thaya chhe
Chotila ane bajuna gamadama atyare saro evo varsad varsi rahyo se
રંગીલા રાજકોટ માં વરસાદ ની રમઝટ……☔️
સર આજની તારીખમાં મોડલો સારો વરસાદ બતાવે છતાં કેમ ધીમીધારે વરસાદ આવે છે
સર કચ્છમાં વરસાદની માત્રા કેવી રહેશે થોડુંક જણાવવા વિનંતી કારણ કે અત્યારે ઘણા આગાહીકારો ડરામણી આગાહી કરે છે અતિ ભયંકર વરસાદની
Finali meghraja ni dhamakedar batting chalu rajkot est last 20 minute .
Satam aatham moj a moj
Kal rat thi 4 vaga no dimo fast
rajkot ma havee chomasa jevu lage che
atyare khub saro varsad chalu che.
Rajkot ma bhukka kadhe chhe ho bhaio