Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024
તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા
26th September 2024
23rd September 2024
Current Weather Conditions:
Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.
The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.
The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.
The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.
A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.
ઉપસ્થિત પરિબળો:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.
મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે
એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024
Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024
બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »
તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Jay shree krishna sir Derdi kumbhaji Ane aaspaas vistarma 25 tarikh ratri thi aaj 6 vagya sudhima 8 inch varshad aavi gayo
Junagadh ma dhodhmar varsad 6 p m thi ati bhare 5 ench + hju chalu 6
Ati bhayankar Gajvij..visavadar na most of gramy vistar ma saro varsad
Sir have ketla divas rehse ???
બવ વેહલુ છે 14 ઓક્ટોમ્બર તો બવ દૂર છે હજુ
જય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો આજે અમારે પાટણવાવમાં માણાવદર રોડ બાજુની સીમમાં ધોય નાખ્યા, પોણા ત્રણથી ચાર વાગ્યા સુધીમાં બે ઈંચ પડી ગયો ટોટલ ‘ દસ ઈંચ પૂરો. જુનાગઢમાં અત્યારે જોરદાર ચાલુ છે
Visavadar ma Extremely heavy rain6:15 pm thi
રીતસર ના ધોય નાખ્યા તારીખ 27 28 29 માં કુલ 6ઇંચ વરસાદ પડિયો અમારી સાઈટ only કપાસ ના વાવેતર સે ખૂબ નુકશાન
Vadodara 12 to 14 ma 8mm ??
સર આગાહી સમય પછી મેઘરાજા વિરામ લેશે ???
Asok bapu અમારે આ રાઉન્ડ મા વરસાદ નાં પડિયો ગય કાલે આવતા આવતા રહી ગયો. તો પણ બાપુ નિરાશા નથી જરાય મનમાં કેમકે મારા વાલા એ આ વરસે અમારી પર ખૂબ હેત વરસાવિયું. ડેમ આખો ભરેલ જ સે. અમારે ટોટલ ૮૬ ઇંચ વરસાદ સીઝન નો થયો. બાપુ આ ચોમાસુ અમારા માટે ખૂબ સારું રહિયું. ભગવાન ને પ્રાથના કે આવું ચોમાસુ દર વરસે આવે. હવે ચોમાસુ વિદાય થય ગયું સે. હવે બસ ગઈ સાલ ની જેમ માવઠા નાં આવે તો સારું. બસ હવે એટલુ જ કહવાનું બાય બાય ૨૦૨૪ monson. ૨૦૨૫ મા અમે તારી રાહ જોશું. જય દ્વારકાધીશ
ગીર પંથકમાં એક કલાકથી ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા સાથે વરસાદ
Vadodara 1 hour man 3 inch. Vadodara on high alert again.
upleta aaju baju lot bandhay che. thodi var ma pangat bese !!
Extremely heavy rains in Vadodara with thunderstorms
Vadodara East zone ma 12 vagya thi constant moderate rain chalu che vache vache intensity vadhi jaay che more than 3inch rain.
સર બપોર ના ૧:૩૦ પીએમ થી ધોધમાર વરસાદ ચાલુ થયો છે જોરદાર કડાકાભડાકા સાથે
Vadodara ma dhodhmar varsad chalu che ek kallak thi
Vadodara ma 12 vagya thi moderate intensity sathe constant varsad chalu che.
sir aaje thi have aagahi mathi vyapak shabd nikdi jase barobar ne
સર આજનું વાતાવરણ જોતા એવું લાગે છે કે આજે બોપાર બાદ મંડાણી વરસાદ સાલું થાય ?.
Sar 7 . Ane 8 tarikha ma wind ma arbi smudra ma hava ni gumbari batave to navi sistam banse yogy lage to javab apva vinti..
પ્રણામ ગુરૂજી
ઢસા વિસ્તાર
તા 26 નો વરસાદ અંદાજે 1.50 થી 2.50 ઇંચ
તા 28 નો વરસાદ અંદાજે 3.00 થી 4.00 ઇંચ
આ રાઉન્ડ નો કુલ વરસાદ 4.50 થી 6.50 ઇંચ
વિસ્તાર પ્રમાણે
Sir, “દરરોજનો એકત્રિત ચોમાસુ રિપોર્ટ” download કરવાનું option આપવા વિનંતી
Sir. Amre jamkayanpur. na. Na. Gamda ma haju nathi varshad
Another great year for Monsoon!
Aa round pachhi darek district ma 100% ke vadhu varsad thai gayo.
Varsad ne divas ni saram ave che.
Amare 4 ratri thay sanje suta dabavi dye che.
Kon jane ketlo varsad padto hase savare jay tya chela ranga mathi pani avtu hoy
મારા ગામ હાથીગઢમાં કાલે રાત અને દિવસનો થઈને સવા ત્રણ ઈસ વરસાદ પડ્યો અને 26 અને 28 તારીખ નો થઈને કુલ વરસાદ સાડા નવ ઇસ થયો
Visavadar ma 1:30 am thi saro varsadRajkot ma pan hashe
Sir atiyare amare varsadi round start thyo che
આગોતરું આયોજન કરવું.
Tarikh 1 thi 6 october ma varasadi viram pachhi 7 thi 12 october ma halavo madhyam varasadi ravund avani sakyata chhe.
Jasdan ma 1 kalak thi medhraja ni tofani betting chalu chhe
Pliz update rainfall data till 22 pm
Sar ajje 5 inch uper padi gayo 4 pm thi 10:45 pm thay Haji calu se
Plz update rainfall figures
Aje sanje bhare Pavan sathe zordar zhaptu
આજે અમારે આખી સીઝનનો સારામાં સારો વરસાદ આજે આવ્યો 5:30 થી અત્યાર સુધી હજી ચાલુજ છે.
Railfall data update karo sir
bhavnagar ma 7 vagya bad saro varsad saru che
Sr 8:30pm thi dhimidhare varsad chalu thyo chhe,
Dhimo dhimo gajvij sathe
આજનો મારા ગામ હાથીગઢમાં બે ઇચ વરસાદ અને હજી શરૂ છે આ રાઉન્ડનો કુલ સવા આઠ ઇંચ વરસાદ.
Haju chalu
Bhuka bolavi didha botad vistar andaje 6 ins
સર હવે આ વરસાદ માથી રાહત મળસે કે હજુ સાલુ રહે છે અમારે આ ત્રણ દિવસ મા આખા વરસની ભુખ ભાંગી નાખી ખેતર રેસકાય દિધા
Sir tamane su lage amari baju have jokham osu ke haji avavse.
Loko Social media ma 26-28 Aug month ni agahi na video darava mate em ne em upload karya kre che. Amuk Loko to deep depression chavayelu che Eva video upload karta hoy. V
Game te faltu news felavata hoy che. Loko ne weather ni actual jankari aape ena karta amuk befam agahi karta kakao par bharoso che.
Khali khota hype Kari rakhya che.
8 તારીખ થી વાતાવરણ અસ્થિર થાશે,
ખેડૂત મિત્રો એ પ્રમાણે આયોજન કરવુ.
Jay mataji sir…satat 4 tha divse meghrajani tofani batting 6-15 pm thi chalu thai 6e vijdina kadaka bhadaka Ane Pavan sathe…
Cola week 2 jota avu lage che ke Haji varo aavse
સર જય શ્રી કૃષ્ણ
સાબુ વગર ધોઈ નાખીયા આજનો 30 મિનિટ માં 2.5 ઇંચ અને આ રાઉન્ડ નો 9 + ઇંચ ટોટલ સદીમાં બેક રન ઘટે જય વરૂણદેવ