Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
North vadodara ma drizzle jevu varsad chalu thyo che ane anand baju vijli(lighting) dekhaye che.
સાલું કઈ સમજાતું નથી .: આ ગુજરાત ( ખાસ કરીને સૌરાષ્ટ્ર ની) ની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ; ગલીએ ગલીએ માતાજી અને હનુમાનજી ની ડેરી હોઈ છે તોય સાલો છાંટોય નથી પડતો ; અને આ મુંબઈ માં ગલીએ ગલીએ દારૂ ના બાર અને ડાન્સ બાર જોવા મળે છે છતાંય જોઈ લો ત્યાં બારે મેધ ખાંગા થયા છે!
– આતો અમથું વિચારતો હતો……
Sir thodi vaar pahela je vadalsamuh rajsthan upar hato te atyare akha saurashtra ane gujarat par aavi gayo chhe…aa vadalsamuh rajsthan upar hato tyare tya gajvij thati hati to atyare te saurashtra ane gujarat upar chhe to pan kem gaj vij nathi thati ?
Hello sir..namste..
sir ..cola ni je peli link se te pan tarikh vaj varsad j batave ne…?
Sir mahisagar gilla ma bhare varsad kyare avse
Mitro sir ne aagl ni comment ma kidhu sudharo dekhay se etle 2.3 divas ma samgra Gujarat ma vadh gat varsad aavi jase
Sir cola kaya model adharit chhe ane foreign model chhe ke kem?
sir saurastra na bakina bhagma ma avta divso ma varsad pade tevu tamara Mat mujab lage chhe ?
સર જાફરાબાદ આજુ બાજુ ના ગામોમાં 4થી 5 ઈંચ વરસાદ હતો આાજે હાલ ધીમો વરસાદ સે
Sir
Dhasa vistar ma varsad na chansh che ?
Bhanvad baju kale batave se to ketla takkan skyta ganvi w g ma to khotu batave se baki halaki bov kharab se to thodo k andaj apo please sir
Sir vinchhiya thi daxin ma vijali thay se bov sari to kale saurashtra ma kale savratrik varsad ni sakyata khari
sir westran sourastrama /jamnagar ma varsad av che
Sir samgra Gujarat mo sudharo Dekha to hoy to apdet ek divas vaheli aapjo
Cola kem update thayu nathi aaje ?
કેશોદ ની ઉત્તર પૂર્વ બાજુ ગામડાં હજી બાકીછે
સર ગુજરાત નાં નીચે નાં ભાગ માં એટલે કે અરબી સમુદ્રમાં ૭૦૦ એક UC ૯ તારીખે બતાવતું હતું. તેં આજ રાત્રે થીં. વીખાય જાય છે તો તેમાં ભેજ પણ બોવ સારો બતાવતું હતું. UC નો ભાવભજયો ફુલ વાદળાં સાયુ વાતાવરણ રહ્યું. ૭૦૦ જે પવન સૌરાષ્ટ્ર ઉપર આવતા તેં. માવઠીયો પવન કેય તેમાં વરસાદ સાલું વયતોય પાસો પડી જાય કાલથી હુરીયો પવન વાય છે ૭૦૦ માં. કાલથી દે ધનાધન ભેજ પણ સારો સે ૭૦% જેવો UC તેનો ભાવ ભજયો. પણ. તેં પવન. જો. દીવાળી ઉપર. ખાલી બે લેરખા વાય તો. મડે સાટા પડવાં 9 તારીખ વાલુ UC જો થોડુંક મુંબઈ બાજું… Read more »
Cola ne shu thayu aaje badalayaj nathi.ashok bhai
Surendranahar ma jar mar varsad chalu chuda ma pan Jor nahi Jovi avo nathi vijli bhouj thay che
Sir haji sudhi dhandhuka ma ek pan var saro varsad thayo nathi 2 var kapsiya fail thyase.
Sir kutch Baju varsad kiyare aawse
Sir vrsadni aagahi hoy to je vrsad aavase te pavan gajvij Sathe hse ke shant te Kem khbr pade?
Sayla d.s s.nagar ma dhimi dhare varsad chalu. 15 minit thi.
Sir bhuj Baju varsad aawse
Dhoraji mate kem raheshe avta 4 divas mate ?
Sir,
Haal ma varsad kai kai jagya e chhe te jova mate ni link aapone.
Sar cola nathi fartu
Mitro jem atyare varshad nathi to “amare varsad kyare thase?” evi coment karo chho tem jya varshad thai te pan comment karjo. Santoshi thay bhajia khai ne sui na jata. Tamari comment mathi amne abhyas ma help male chhe. @Jam khambhalia
Sir 700hp ma Gujarat pashim ma low batave che varsad kem nathi
Sir. Dimidhare varasad Chalu .end purv baju jordar varsad na vavad chge. Khub khub aabhar.
Gujarat upar thi upala level na vadad west baju jai ne arabian sea ma thi thai saurashtra ni south ma ane mumbai ma bharpur varse chhe.
લીંબડી માં ધીમીધારે વરસાદ ચાલુ
Sir varsad kai jagya a chalu chhe the jovu hoy to Joni madad levani
Sir atyare kota indor ane Gujarat ni njik je lighting che te lagbhg midnight north Gujarat ane central ma rain lave tevu anumaan lgavu chu hu …shakyta khari aamaa???
Sir,kal thi Saurashtra ma sara varsad ni entry thase?
સર સુરેન્દ્રનગર મા ધીમી ધારે વરસાદ ચાલુ થયો
good news sir
વલભીપુર માં સારો વરસાદ વાવણી લાયક
ચાંસ માં પાણી ભરાય ગયું 3જી ચોપીયા છે લોકો યે 2 વખત તો ફટકિયા થય ગયા હવે કપાસીયા ઊગી જશે thanks god
Sir porbandar kutiyana ma vadal chhe pan varasad kem nathi padato ? Kai shakyata khari?
Sandhya khile teno colour su suchave chhe Lal Ane pilo?
Atyare purv baju vijali end kadaka bhadaka chalu chhe. 7: 25 pm
Sir nullschool ma 700hpa je uac che teno trace Bhavnagar thi Kutch sudhi che costal area side to teno faydo paschim saurastra ne Mali sakse aajkal ma?
Sir makhiyala ta. Junagadh ma 5.30 pm saro varasad se 10mm jetalo.
gsf મોડલ માં 700hpa માં uac છે ગુજરાત અરબી સમુદ્ર માં ભેજ પણ સારો છે તો કાલે બુધવારે સૌરાષ્ટ્ર ને ખાસ કરિને રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લા ને ફાયદો મળી શકે ?
Keshod na rangpur ma 1.5inch haju chalu.
sir lalpur ma varsad ni sakyta khari
Sir w g ma 100% ane 25 mm Batavia ce amare pane varsad nathi avto
કચ્છ ના મધ્ય ભાગ મા તારીખ 19/20 દરમિયાન આઠ થી દસ ઈંચ વરસાદ ની શક્યતા Windy બતાવે છે
Sir gfs na kal savar na 8:30 sudhino naksho jota saurashtra ma bhare varsad padshe evu lage chhe…
સર અમારા ગામ મા પીર ની જગ્યા છે. દર વષૅ હિન્દુ મુસ્લિમ ચાદર ચળાવીયે છીએ. વરસાદ ખેચાવે તયારે અમે ચળાવીયે છી઼અે દર વષૅ વરસાદ આવે છે. આ વષૅ પણ ઝાપટુ આવયુ.
Sir paschim ma saurastra dhrol ma WG ma 30%batave che varsad aavse