Update on 18th July 2018
Daily Rainfall figures are here https://vmi2318806.contaboserver.net/?page_id=14577
Gujarat Dam Rainfall figures are here https://vmi2318806.contaboserver.net/?page_id=14972
Gujarat Dam storage details are here https://vmi2318806.contaboserver.net/?page_id=14688
Current Meteorological features based on IMD Bulletin :
The Low Pressure area is now lies over East Madhya Pradesh & adjoining areas, with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bikaner, Ajmer, Shivpuri, Center of Low Pressure area over East Madhya Pradesh & adjoining areas, Balasore and thence Southeastwards to North Andaman Sea and extends up to 1.5 km above mean sea level.
A feeble off-shore trough at mean sea level runs from South Maharashtra coast to Kerala coast.
A Low Pressure area is likely to form over North Bay of Bengal & neighborhood around 21st July
The persistent Cyclonic Circulation is now over Northeast Arabian Sea and Saurashtra and adjoining parts of Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 2 to 3 days in various strength and shapes. The UAC associated with the Low over East M.P. is expected to track West Northwestwards during the next two days to Northwest Madhya Pradesh. A broad circulation from this UAC to the UAC near Saurashtra by 19th night/20th morning. The rain belt is expected to shift Northwards from 19th July.
Saurashtra, Gujarat & Kutch: 18th to 21st/22nd July 2018
The rain belt is expected to shift Northwards and so Rajasthan/Gujarat border areas, M.P./Gujarat border areas North Gujarat and most parts of North Gujarat and adjoing Ahmedabad Distrcit expected to get rainfall by 21st July. Nearby Surendranagar District has not got enough rainfall, also has chances of rain along with chances of rain for Kutch till 22nd July.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 જુલાઈ 2018
બંગાળ ની ખાડી વાળું લો પ્રેસર હાલ પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં છે અને તેનું યુએસી 5.8 કિમિ ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી બિકાનેર, અજમેર, શિવપુરી, પૂર્વ એમપી નું લો પ્રેસર સેન્ટર, બાલાસોર અને ત્યાંથી નોર્થ આંદામાન દ દરિયા સુધી લંબાય છે જે સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
મામૂલી ઓફ શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ દરિયા નજીક છે.
21 જુલાઈ આસપાસ બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાનું છે.
ઘણા લાંબા સમય થી 3.1 કિમિ ની ઉંચાઈ નું યુએસી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઘૂમરાય રહ્યું છે. હાલ આ યુએસી અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ભાગો પર 3.1 કિમિ ની ઉચાઈએ છવાયેલ છે. એમપી વાળી સિસ્ટમ પશ્ચિમ ઓત્તારી પશ્ચિમ તરફ આગળ ચાલે એવી શક્યતા છે. તારીખ 19 રાત્રી/20 સવાર સુધી માં 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્કુલેસન સૌરાષ્ટ્ર/અરબી વાળા યુએસી સુધી છવાશે (અથવા ત્યાં સુધી ટ્રફ જેવું થાય ). વરસાદ નો વિસ્તાર નોર્થ ગુજરાત તરફ સરકે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 18 જુલાઈ થી 21/22 જુલાઈ 2018
વરસાદ નો વિસ્તાર હવે નોર્થ બાજુ પ્રયાણ કરશે જેથી રાજસ્થાન/ગુજરાત બોર્ડર, એમપી/ગુજરાત બોર્ડર તેમજ નોર્થ ગુજરાત ના બાકી ભાગો અને લાગુ અમદાવાદ જિલ્લા માં વરસાદ ની શક્યતા છે. સુરેન્દ્રનગર ને પણ લાભ મળે અને કચ્છ માટે પણ શક્યતા રહેશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Chotila ma saro evo varsad chalu se ajno 1 inch uper
સર ECMWF મુજબ સિસ્ટમ ગુજરાત ની બોર્ડર ઉપર બતાવે છે રાજેથાન બાજું નેં ઉત્તર ગુજરાત માં વરસાદ ની માત્રા વધારે છે જોકે આખા ગુજરાતમાં વરસાદ બતાવે છે
Gfs મુજબ સિસ્ટમ ૨૪ નાં અમદાવાદ ઉપર બતાવે. નેં
સૌરાષ્ટ્ર માં વરસાદ ની માત્રા વધારે બતાવે છે
તો વરસાદ આવછે તેં પાકું સર ૨૪. ૨૫. ૨૬ નાં
તો સર મારો અભ્યાસ બરોબર છે નેં તમે કીધું તું કે કાલ કરસુ અભ્યાસ. Pij sar
અમરેલી માં ૬.૩૦ થીં. ધીમો ધીમો વરસાદ હતો ૧૦.૩૦ સુધી.
Gondal ma1ench varshad haje chalo
Sir Kutch ma varsad ni skyata kevi che ? motabhag na vistar ma ocho varsad padyo che
aaje vaheli savarthi visavadar ma light-medium rain chalu chhe.sir, tene valve leakage ni ghatna kahi shakay?
Namste sir, cola ketla time e update thatu hoi ch?
સર bob વારુ લો હવે ડિપ ડિપે્સન થસે
sir har varse tamare vidyarthi ni sankhiya Bav vadhe che k ni….?
2 divash varshad dhimo padya bad aje vaheli svar thi fri dhimi dhare vashad
chalu..hju atyare 12:40 na pan chalu j se bandh nathi thyo….
Badha model jota evu lagi rhyu che 27th July pachi 7 to 12 days varsad isolated light to medium range ma jato rese. Pan 24,25,26 saro varsad padse.
Si a jarmar jarmar varasad kay sistam adharit ave6
Saheb good news varap kyare (Edited… Moderator)
સર, વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, 12 વાગ્યે હજુ વરસી રહ્યો છે.
Gujrat upar je uac 7,8 divash rahyu tevu uac chele kya varshe bahyu hatu yad Hoy to janavo ne
Sorry sir hu thodok pasad chu!
cola Aane windy Ma thoda ghana khabar padey
વહેલી સવાર ના 5 વાગ્યા નો ચાલુ છે nevadhare હજી ચાલુ છે સમય 11:59am,,, અડધા થી 1 ઇંચ પડી ગયો…અમારે વડિયા માં…અમરેલી જિલ્લો..
Sir junagadh ma savar thi jarmar varsad chalu.
સર, દાહોદમા સવાર થી ઝરમર વરસાદ ચાલુ છે
સર સુરેન્દ્રનગર મુળી dhangdgra મા રાહ કેટલી જોવી પાડશે
Sir mari coment kem batav ti nathi..
Sir windy ma saurashtra mate 23 24 25 26 positive batave se to sakyata khari
Sir Bangal Vari siste low mathi majboot thay gay evu lage che welmarket low thay gyu lage che….?
સર અમારે રામોદ મા અત્યારે ૧૧.૩૦ વાગ્યે ૧૦ એમ.એમ જેવુ ઝાપટુ
DHimi dharey chalu chhe tyan tamaey email address navu aney sachu karaviliyo kaam avashe !
Sir amreli varap nikle avu kai thai am 6 nakar have to kapas nu besnu rakhvu padse
jsk sir Mora dadva ta gondal
Aaje savare 6:am thi dhimi dhare varsad salu che….
yet continue
Sar dawarka baju Zapata nu prman kiyare o6u thashe ?
Lathi ane aju baju na gamo ma savare 6 am thi dhimi dhare salu
Atyare 11-15 stil continue in midium rain
Dist-amreli
Sir
Motadadva ma savar na 6:00 vagya thi dhimidhare varsad chalu.
Atyare 11:02am varsad chalu chhe
કાલ ની આખા દિવસ ની વરાપ બાદ આજે સવાર થી ટહટહીયુ ચાલુ છે
Good morning sir
Dhasa vistar ma savar thi halva Zapata, kyarek vadhu neva dharu, dhimidhare satat chalu che haju chalu…..
24 thi 27 ma vadhu sakyata Bob vali sistam Gujrat ma aavshe ?
Sar amare keshod ni bajuma savarno jarmar varsad salu se atyare pn
Sir second sistem pan gujrat per j ave che pehla gfs natu batvtu ane ecmwf batvtu hatu…pan have gfs pan ecmwf na raste chalva madyu che….central gurat…anand
Sir shuprabhat sir maru anuman che k Bob nu aaj nu LP avata 23night and 24morning ek bahodu circulation nu sawrup lese Gujrat thi north MP lagu rjs too I m right sir
સર અમારે બાબરા 6 am થી ધીમી ધારે સરસ વરસાદ સાલુ સે
Sorry sir hve dhyan rakhis but matra kem kadhvi e khyal noto etle sorry sir
Sir tankara ma aje savage 6 vage no dhimo dhimo varsad chalu chhe m p vara Low presar vachhat avse sir
Sir nadala ma veli savar thi varsad chalu che 1.50ince haju chalu. Sir Mari comment na javab Kem nathi aapta.?
Baroda ma akhi raat dhimi dhare varsad chalu hato ane atyare pan zarmar chalu & aa varshe BOB na varsadi system ni lottery lagi Che Gujarat ne so good amount of rainfall expected in all over Gujarat state from 23rd to 26th July.
Chotila ma dimidare versad shalu
શુભ સવાર અશોક સર તથા બધા મિત્રો ને.
જસદણ માં સવારે 8:00am થી વરસાદ ચાલુ છે
અંદાજે 1″આજુબાજુ
Sir upleta ma vaheli savar thi dhimi dhare varshad chalu 6 atyare 9:am
Atyare pan chalu 6
Sir, Babara ma savarana 6 vagya thi halavo bhare varsad satat varsi rahyo 6e ane atyare 9 vagye pan sharuj 6e.
Amreli ma veli savar thi varsad…
Sir….
Gujrat na mota bhag na center ma varsad thay gayo pan dhrangadhra halwad baki haji asha se thase…..
=>sir have ni agai ma સૌરાષ્ટ્ર na 2 bhag ma karo south સૌરાષ્ટ્ર અને north સૌરાષ્ટ્ર
=>ame nathi સૌરાષ્ટ્ર ma nathi north gujrat ma nathi madhiy gujrat ma
Gondal ma 8.15 am thi dhidhare varsad .Haji pan chalu . about 0.5 inch.
Sir hu car ma 6u rajkot avu 6u etle m khyal n ave ne k ketli matra 6 etle me good rain kidhu sir ji…
Sir matra etle saro varsad ave 6 m sir
Same kai dekhatu nthi evo
At valasan
Ta Wankaner
Dis morbi
Ratre chhata chalu hata.hal 7:30 am thi zarmar varsad chalu chhe.
Jasdan 6am thi halva bhare japta chalu,. 8.45 am continue