Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર,
આગોતરું એંધાણ ઝલદી આપજો પ્લીઝ.
Vadhu pavan ma tandarstam aktiv thy sake
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમા આજે સવારે 10:25 વાગ્યે હળવુ ઝાપટુ. આકાશ વાદળોથી ઢંકાયેલુ છે અને પવન જોરદાર છે.
ખેડુત ભાઈયો થોડા ટાઇમ થી માઠું વરસ થશે એવા સમાચાર વહેતા થયા છે જેથી ખેડૂતો વધારે ટેન્શન મા આવી ગયા છે પણ ભાઈયો ટેન્શન જેવુ કય છે નહી વરસાદ થસે 100% થશે પણ એના ટાઇમ હોય આપણે ધારીએ ત્યારે ના થાય એવુ બનતુ હોય ઘણી વખત વાયરા આવતા હોય મહિનો કે વધુ વાયરા આવતા હોય તો ભાઈયો માઠા વરસ ની બીક મૂકી દયો 22 થી વાતાવરણ સુધરતું જશે જે જુલાઈ મહિના ના અંત મા 27/28/7/2019 વરસાદ થવો જોઈએ બીજી વાત એ છે આ વર્ષે શિયાળો 1 મહિનો વધારે રહીયો હતો જેથી ઉનાળો 1 મહિનો લંબાવી ગયો ચોમાસુ 1 મહિનો મોડુ… Read more »
Aavti update ma aagotru endhan hse ane ena pchi ni update ma anando.
keral thi mumbai sudhi vadalo no samuh taiyar thava lagyo che asha rakhia k Saurashtra, madhya gujarat, uttar,dakshin gujarat ma navo round chalu thashe 1/2 divas ma.
Sir, me pan tame aek comment ma profile picture mate je mahiti aapi e pramane http://en.gravatar.com/ ni mulakat ly badhi prosses puri kayri have maro photo dekhay 6?
કોલા માં કલર પુરાણો 5 તારીખે તો કમેન્ટ્સ આવશે સર વરાપ ક્યારે થશે
sir high speed pavad gatse keyre
Chibada banaskata shavare chata hataa
GM sir mitro dt.18 thi pavan dhimo pade che ane dt.20 thi 700 hpa ma bhej vadhe Che to dhime dhime bhadhu gothvatu jay che to be positive varsad ne avavu j padse barobar ne sir
Surat ma Japta rupi Varsad salu.
સર છેલ્લા ત્રણ દીવસ થી રોજ રાત્રે સામાન્ય ઝાપટા આવે છે .
સર રજીસ્ટર કરવા માટે સુ કરવું પડે ક્યાં ઇમેઇલ નાખવાનું ?
Cola my colour aviyo
Sar ek navu low presar thai se bhuvnesvar visakhapatnam vache bhlrampur pase 23 24 dt maro abhyas barobar che ne
al nino puru thya pachhi eni asar india sudhi pahochvama ketlo samay lagi sake?
સર,
દરિયામાં વૃક્ષો કે પહાડ-પર્વતો ના હોય તોય કેમ વધારે વરસાદ થતો હશે ?
પોરબંદર જિલ્લા મા આજે વહેલી સવારના ઝાપટા સાલુ
sir aje to pavan ni gati bov jordar chhe … bek vakhat funfuniya chhata pan ayva …
19th thi monsoon fari active mode ma avi jase Gujarat pr
Aaje saje 2 var Sara aeva japta padya
Gam.budhecha
Ta.maliya hatina
District. junagadh
જગત નો તાત આજ મેઘા તારી ચાતક નઝરે રાહ જોઈ રહ્યો છે, તું મોડો આવે એનો વાંધો નથી પણ મન મૂકી ને વરસ કે જેથી તારી રાહ જોવાની કિંમત ફળે…
Sir 20 tarikh ma ecmwf ane gfs banne ma andhara pradesh na dariya kan the low batave chhe. Tame ena par prakash pado to amane paku thay please reply.
2019 world cup won the englend
સર ફોટો મુકવામાં બવ અઘરું છે
મિત્રો, હિમ્મત રાખો…..હજુ 2 મહિના બાકી છે ચોમાસાના…
Check profile
hal mjo jota aevu lage che ke te aapne darvaje che 22 mi thi to vadhu sakriy thashe tevu lage che
Sir Date 24 thi varsad thay evu lage che .
Sir aevu janva madiyu che ke El nino thodu thodu ghat tu jay che
સર ..આ સમય ખેડૂતો માટે કપરો છે…. આગોતરું એંધાણ આપી મદદરૂપ થવા વિનંતી …
Aje chorvad ma zapta ni saruvat thae
windy rin vatade che pan avto nathi deodar banaskata chibada
સર, જનરલી દરરોજ સાંજે આકાશ ક્લિન થય જાય છે પણ આજે વાતાવરણમાં સારો એવો ફર્ક દેખાય છે ફાયદો થાય તેવું ખરું ???
Check profile
Sar morbi talu kana fatsar gamey Pawan sathey wadda 200 Ni speed par jai 6e varsaad varasto nathey
Lodhika thordi ma saru japtu padi gayu 6
10:20pm
સર
મને 27 થી 30 માં વરસાદ થશે તેવું અનુમાન છે. દેશી હિસાબ અને weather apps અને Npw ચાર્ટ જોતા
તમારો શુ અભિપ્રાય છે સર
Ashok bhai, zapta ma kai vadharo thai evu 6e…ghana aagahi kare 6e 15 thi 22 ni…
Jova mate mane bov khabar ny padti
Jatka na pavan hal chalu
વરસાદ ક્યારે આવશે રાજકોટ જિલ્લા માં
Khambhaliya ane aspas na area ma aje thoda Zapata chalu thaya chhe
Baki he next week ma badha model thoda positive thaya chhe jo asha kari sakay ke have kadach saro varsad ave ane kheduto chinta dur thay
Positive rahiya baki je thavanu hase tej thase.
Hal ma el nino ni su position chhe tena maap dand janavo
Sir have email raddy Che ke nahi
Sir athvadiya pachhi kai asha khari please answer sir
gmail shachu che
સર ગુજરાતના નકશામાં અમારા પોરબંદર જિલ્લા મા પીળો કલર બતાવે છે તેમનો અર્થ શુ થાય એ કાઈ સમજણ નત પડતી
સર મારે ફોટો રાખવો છે હેલ્પ મી….