Current Weather Conditions on 16th September 2019
Some weather features from IMD :
The Low Pressure area over Northern parts of Madhya Pradesh persists. The Associated Cyclonic Circulation now extends up to 3.1 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Delhi, Center of Low Pressure area over Northern parts of Madhya Pradesh, Sidhi, Gaya, Malda and thence Eastwards to Nagaland across Bangladesh and Assam & Meghalaya.
A Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level lies over Malay peninsula & neighborhood.
A Cyclonic Circulation between 3.1 km & 4.5 km above mean sea level lies over West Central & adjoining Northwest Bay of Bengal off North Andhra Pradesh-South Odisha coasts tilting Southwards with height.
A Western Disturbance as a cyclonic circulation lies over central parts of Pakistan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.
Withdrawal of Southwest Monsoon from Northwest Rajasthan has not yet commenced. Hence Monsoon can be expected to continue during September over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good Rainfall over Saurashtra, Kutch & Gujarat during August/September. On 16th September there is a surplus of 45% rain for Saurashtra & Kutch Region, Gujarat Region has a surplus of 25% rain while Individually Kutch has received lot of rain and has a surplus of 53% rain.
Forecast: 16th to 22nd September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. Around 19th an Upper Air Cyclonic Circulation will be over Maharashtra and neighborhood from 1.5 km to 5.8 km height tilting Southwestwards with height.
See IMD 700 hPa Wind Chart Valid for 00 UTC 19-09-19 here
South Gujarat: Expected to receive Scattered Light/Medium with Isolated Heavy Rainfall on few days during the forecast period, more likely 18th on wards.
East Central Gujarat : Expected to receive Scattered Showers/Light/Medium Rainfall on few days with Isolated Heavy Rainfall at few places during the forecast period, more likely 19th on wards.
North Gujarat: Overall less Rainfall activity. Scattered showers/Light Rainfall expected on few days during the forecast period, more likely 19th on wards.
Coastal Saurashtra: Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli & Bhavnagar Expected to get Scattered Showers, Light/Medium Rainfall with Isolated heavy Rainfall at a few places on few days of the forecast period more likely 19th on wards.
Rest of Saurashtra: Overall less Rainfall activity. Scattered Showers/Light Rainfall expected on few days during the forecast period more likely 19th on wards.
Kutch: Overall less Rainfall activity. Scattered showers/Light Rainfall expected some time during the forecast period.
16 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
નોર્થ એમપી પર હજુ લો પ્રેસર છે. તેના આનુસંગિક યુએસી હવે 3.1 કિમિ ની ઉંચાઈએ છે.
ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, નોર્થ એમપી પર નું લો પ્રેસર સેન્ટર, સીધી, ગયા, માલ્દા અને ત્યાં થી નાગાલેન્ડ વાયા બાંગ્લા દેશ, આસામ અને મેઘાલય.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ ની ઉંચાઈએ મલય પેનીન્સુલા અને આસપાસ ના વિસ્તાર માં છે.
બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 થી 4.5 કિમિ ની ઉંચાઈએ છે જે નોર્થ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા ના કિનારા નજીક છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી તરીકે મધ્ય પાકિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ થી 3.1 કિમિ ની ઉંચાઈએ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
ઓગસ્ટ અને સપ્ટેમબર માં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ થયેલ છે. 16 સપ્ટેમ્બર 2019 સુધી સિઝન નો અત્યાર સુધી ના વરસાદ માં સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન માં 45% વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રિજિયન માં 25% વધુ વરસાદ થયેલ છે. કચ્છ ને અલગ થી ગણતરી કરીયે તો ત્યાં 53% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. 19 સપ્ટેમ્બર ના મહારાષ્ટ્ર ની આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાશે જે 1.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ ફેલાશે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકશે.
દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા હળવો /મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 18 થી.
મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 19 થી.
નોર્થ ગુજરાત: ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક. વધુ શક્યતા 19 થી.
કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓ : જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા માં આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 19 થી.
બાકી સૌરાષ્ટ્ર: ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક. વધુ શક્યતા 19 થી.
કચ્છ: ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક.
નોર્થવેસ્ટ રાજસ્થાન માંથી સૌથી પહેલા ચોમાસુ વિદાય લેતું હોય છે. ત્યાં હજુ વિદાય ના ખાસ એંધાણ નથી દેખાતા. એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં ચોમાસુ સપ્ટેમ્બર માં ચાલુ રહે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 16th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 16th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Bhavnagar nu su thse aa round ma varsad Ave tevu vatavaran j Bantu nthi..full bafaro ne garmi che
Haal varsad chalu chhe and chhotila Baaju Bahuj vijadi thai chhe direct sidha lita
Kyarek dhimo to Kyarek bhare haal 7.43 se full jor maa chhe varsad vijdi Baaki jordar thai chhe vij thai aetle badhu Chhokhu dekhay chhe
Sir badha ni comments vachi ne ek common question puchvo che.. mostly badhe severe lighting and thunderstorm che, aani pehla na round ma bhi evu hatu. What is the reason behind this activity and by when it will stop.
Rajkot atika pase jordar varshad chalu
Sir g… German research institute states that monsoon in India will start withdraw from third week of October!!!!! It’s also stated that this is of severe high temperature in Pakistan and Afghanistan…!!!??? Is this much long time for withdrawal????how much fact in this news sir g????
Chotila ma vetsad seru se peven sathe
Sir badha model jota m lage se k.. aapda vistar..means western saurashtr… Jamnagar… Rajkot…dbd… porbandar ma 22 tarikh na sauthi vadhu varsad aavse…aa update time ma…m I right ?.. please ans
sir.. gajab ni vij na chmkara… ane garjna … … amari baju na okha vara dariya(ASOTA NI BAJU) mathi… vadaru uypdu ne … dwarka porbandar vache na dariya ma gyu … nami zaptu avyu … 4…5.. mm jetlu varstu gyu…
vij gajab ni hti
સર ભાદર ડેમ અડધો ફૂટ બાકી છે
Sir new updates kiyare avshe
Sir aapni Navi update sanj samachar ma vanchi tema varsad nu che pan aa deep na lidhe pavan nu nathi kahyu to sir pavan normal rese ke vadhu?
Sir
Bhavnagar jilla ma aavse k kem?
Koru dhakod che
આજે બપોરપછી 4 વાગે જામકંડોરણા જી.રાજકોટ માં પાણ જેવો વરસાદ.
Tunda, Mundra 15 minutes ma adadho inch varsad. Diwas no 20mm. Satat bija divase varsad.
Porbandar City Ma Addha Porbandar Ma Addha Inch Jevo Varsad Ane Addha Porbandar Ma Chatta Ave Che ane Koru Khali Full Zadpe Pavan Che.
Rajkot til continu rain mahdev vadi
Thanks for new updates (આગોતરું એધાણ)
સર અમારે આજનો પ૭ mm વરસાદ થયો.
Check profil pic.
Jay mataji sir…aaje 3 divase North Gujrat na amuk vistaro ma varsad…aaje amare 4 -25 pm thi mathayam gti varsad chalu with kadaka bhadaka and Sathe pavan.. village-bokarvada dist-mehsana
ધોરાજીમાં અડધો પોણો ઇંચ વરસાદ પડ્યો
Rajkot, Moti Tanki Chowk ma Varsad Saru.
aagahi ma bhavnagar nu nam j lage c.ek tipu nathi.
Sir hu atyare ajab j chhu ajab ma 2 inch varsad chhe 1.5 kalak ma…baki 20 minute ma 3 inch ni vaat k.k.bera nu gappu chhe…ahi ghana loko gappa mare chhe…
gam kharedi 10mm in 30minits light rain continue
Sir amare movana ta.keshod ma 2.5 inch varsad kadaka bhadaka sathe…
Sir Porbandar City Ma Vavazoda Jevo Pavan Nikdyo. Pavan Ni Speed 80 Thi Upar Hti at 4:00 pm Vage .. Hve Thodok Ocho Pavan Thayo .
Society O Ma Badha Loko Bar Jova Nikdi Padya Ek Dum Andharu Thai Gyu Ane Pavan Sathe Dhud Ni Damrio udi Rahi che .
Full Andharu Ane Pavan Che Pan Varsad Nathi. Ane Porbandar City Ma Kale Akhi Rat Vijdi Na Chamkara Thya Ta
Porbandar ma vatavaran gherayu.
Pavan chalu.