21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.
Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.
The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.
A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.
Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ:
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.
પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022
સર આ વખતે અરબ સાગર રીસાણૉ હૉય એવુ..લાગે છે…ધુધવાટ મુદલ નથી કરતૉ
નમસ્કાર સર આજે અમારા વિસ્તાર માં દક્ષિણ પશ્ચિમ નો પવન ફૂલ સ્પીડ માં નીકળી ગયો અને આ પવન હજી કાલ નો દિવસ વાય એવું લાગે ૨૨ થી થોડો ધીમો પડે એવું લાગે છે ૨૩થી પવન ની દિશા બદલાઈ અને ઉતર પશ્ચિમ બાજુ થી થશે અને એ પવને વડીલો એમ કહેતા હોય કે વરસાદ જોર વધુ કરે
Vavani લાયક વરસાદ ક્યારે આવ છે sr
Sir, koy pan UAC 850 ke 700,500hpa ma Hoy tema varsad padvani matrama vadhare ochi hoy?? Jem ke 850hpa ma ochi ane 700,500ma vadhare ..
Savare ek zordar zaptu aavyu ne samayantare chhanta chalu hata. Season ma paheli vaar Road paladya chhe.
સાહેબ અને મિત્રો અત્યારે જે વરસાદ જોવા મળે છે તે વરસાદની એકટીવીટી જોવા મળે છે તે GEM મોડેલ મુજબ ચાલે એવું મારું અંગત અનુમાન છે . આવતા દિવસોમાં અનુભવ કર્યા પછી પોતપોતાના અનુભવો રજૂ કરજો . થોડા ફેરફાર હોઈ શકે .
Saurashtra ne dharvi dey evu JamoKami uac Mahemani karva aave chhe!!
Surat thi gadi updi hoy tevu lage che
તારીખ ૨૨.૬.૨૦૨૨ થી ચોમાસું જોર પકડશે એવું લાગે છે કદાચ વરસાદ ૧૦ થી ૧૫ દિવસ નો રાઉન્ડ પાક્કો
Sir,manavadar taluka ma kyare varsad aavse?
Tarikh pe tarikh according to GFS model
Aa varshe premonsoon temaj chomasu besi gaya pachhi na varsad ni activities south Gujarat karta saurashtra ma vadhu jova madi.models mujab June end sudhi other region karta saurashtra ne vadhu benefit madshe.
આજે સાંજે નદી ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયા એટલો વરસાદ થયો.
સર પવન ક્યારે ધીમો પડશે
Hi
Check
Aaj no 2.5 inch
Amara gam thi dakshin baju vavni layak varsad thay gayo aje 5 thi 6 shudhi ma
Jay mataji sir….last AEK week thi roj vijdi jova mde 6e aaje pan purv disha ma thai thodi var mate…gya week ma 2 hadva Zapta aavya hta tyarbad roj Santa aave aaje pan 2 var aavya sanje atmosphere banva jay ane pavan 6uti jay 6e….amara mate 24 tarikh psi saru atmosphere bantu lage 6e aasha 24 tarikh psi rakhi sakay sara varsad ni…..
સર તમારે વાવણી લાયક વરસાદ છે
Sar 1ke2 inch jevo varsaad kya re pad se
Sir Morbi dist ma srvtrik varsad ketla days lagshe
Anandper 2.5 inch varsad
હિંમતનગર મા છેલ્લા 1 કલાક થી વરસાદ વરસી રહ્યો છે.. વાવણીલાયક
Rajkot ma santkabir Road pr dhimi dhare varsad hato & 2 rainbow pn jova malya
Visavadar and gramy vistar ma 2thi5 inch sudhi no varsad..2pm thi 5pm sudhi
સતત બીજા દિવસે વાવણીલાયક વરસાદ ગામ ગુંદાળા તાલુકો વિંછીયા જિલ્લો રાજકોટ
Dhakka gadi kya sudi chaal se sar varsad dur dur sudhi dekha to Nathi ek Pan model ma
Tamara name khoti aagahi https://www.facebook.com/104267911328567/posts/544824470606240/?sfnsn=wiwspmo
આજે અમારે ૩pm થી ૪pm સૂધીમા ૬ ઈંચ વરસાદ
ભૂક્કા બોલાવી દીધા સ્થાનિક નદીમાં ઘોડાપુર
ખેતરોના પાળા તોડી નાખા
Sir monsoon aagal salyu se
Mini break pchi aaj pachi cheli 15 minit thi saruvat kri Rajkot West ma varsad ee ️
Sar paven kyre dhimo padse
Chandli ta. Lodhika. Andale 1 inch jevo varsi gayo ,haju dhimo dhimo chalu 6
Samagr visavadar Taluka ma vavani layak varsad..nadiyu ma pur aavya
Sir,badha model varsad batavta hoy to varsad padvama time variation ketla time no hoy?
Matlab ke badha model next 48 hours ma varsad batavta hoy to 24 hours thi 72 hours ma 48 hours mujab badho varsad padi sake
1 ઇંચ જેવો વરસાદ ગામ શિવરાજગઢ
તાલુકો – ગોંડલ
Gam-Dangavadar, Ta dhari ma Saro varsad varshi rahyo che, aajubaju na gamo ma pan varsad na samachar che.
bhanvad kalyanpur porbandar amare aa vistaro mato haji aem thai unado j hale che,
Vadodara south thi sara varsaad na samachar che. Airport baju nathi
Hello sir, Good afternoon, moderate rain at akshar chowk (op road) vadodara…… from 14:10 still continues at 14:32….
ભાવનગર શહેર મા 35 થી 40 mm વરસાદ 1 થી 2pm
Sir
Weather bug nu kam saru che
Varshad.lighting bathu batave che
time to time
bhavnagar city ma varsad saro avyo last 30min thi
આજે સવારે અમારા વિસ્તાર માં સારો પડી ગયો ખેતર બાર પાણી કાઢી નાખ્યાં
Aaje coastal saurashtra mate saru vatavaran chhe..
Sir, jamnagar ma varsad nu kyare aagman thase? Thoda divas thi bov garmi ane ukadat 6e, kayam ghat vadad thay 6e pn varsad varasto nathi, vavni pn thai nathi,amare varsad no kyare varo avse?? Kaik new update apo to man ne santi thay..
વાતાવરણ સવારમા સારુ હતુ પણ છાંટા જ ખર્યા… પરહો મુકતા નહિ મેઘરાજા દરિયાપટી મા..
Amare bharuch city ma savare saro varsad padyo
Sir japtu avyu ,ane vadlo ne em thay ke ketlo bhare varsad apyo!!
Aje vatavaran saru se jo te pramane Ave to.
આભાર સર