1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
sir tatha mitro atyre varsad chalu che, joke roj varsad ave che,vavni pachi 12 divs thaya haji sati nthi halya
Finally Porbandar City ma dhodhamar
Vah pratik bhai Vah thank you, ghanu badhu shikhva male chhe, mahiti chalu j rakho.
Junagadh ma dhodhmar varsad11 vagya thi continue hju chalu j 6
જુનાગઢ માં મેહુલયાની રમઝટ ચાલુ જ છે
Aaje porbandar,dwarka ane khambhaliya panthak ne varsad dhamarolashe evu maru anuman chhe joye have shu thay chhe…jay shree radhe krishna ji
Namaste sir hadmtiya aaju baju aaj kevo vrsad rhse plz ans
Dhari hal Kya che
low no track su rahese sir ?
Vatavaran vrsad jevu thai pn chanta and zaptu sivay avto j nthi Porbandar City ma
aaje rate halvad baju varsad aavvani sambhavna che ratre 8:30 thi 1130 pm sudhi . haji amare kai aavyuj nathi. low pressur jadapthi chale che aaje ratre gujarat pahocho jase?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ
તારીખ 5 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન
♦ લો પ્રેશર હાલ મધ્ય પ્રદેશ ના મધ્ય ભાગ ઉપર છે તેનું આનુસાંગિક UAC સમુદ્ર સપાટીથી 5.8 કીમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ પશ્ચિમ ઝુકાવ ધરાવે છે.
♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, કોટા, મધ્યપ્રદેશના મધ્ય ભાગો ઉપરના લો પ્રેશર માં પસાર થય ને ઝારસુગુડા, પુરી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
♦ એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન થી લાગુ ઉત્તર મધ્ય અરબી સમુદ્ર સુધી છે જે સમુદ્ર સપાટીથી 3.1 કિમી એ યથાવત છે.
Sir amdavad ma etlu vadad 6 k Jane hamna tuti padse pan padto j nathi su thase baaf pan bahu 6 sir tame kaheso m j vadado kare 6 Jara kaho ne k varsi pade
Sir namaskar,
Sir aamare Aaj din sudhi varsad thayo j nathi.. panchtalavda, tal – Shihor.. to Kai postive che avata divaso ma
Sir system gujrat kyare ponchse and paschim saurashtra ma kevi asar rese aeni l?? please answer sir..
Vadodara ma zarmar varsad chalu thayo che sawarthi
Varsade haal viram lidhel chhe. 18+ CM varsad padi gayo.
Sir last 30 minit thi ati bhare varsad chalu che
7:15 pm thi 7:30 am, 21mm, last 24 kalak no total 33 mm.
जय श्रीकृष्ण अशोक साहेब अने बधा मित्रो ने, मांडवी पंथक अने आस पास ना विस्तारो मा धोधमार वरसाद चालु छे
1.30 thi satat varsad chalu j che
Ratre 0100 vagya thi avirat varsad chalu chhe atyar sudhi
Sarji aje sanje 20 mm and savare 4.30 am pacho 20 mm jevo varsad avi gayo.
1:30 AM thi 2:45 AM sudhi 7 CM padyo Ane 2:45 AM thi speed vadhari anaradhar chalu chhe. 12 CM varsad padi gayo chhe ne haju chalu j chhe.
1:30 AM thi sambeladhar varsad chalu chhe. Savar sudhi chalu rahyo to Lage chhe ke mosam no quota aaje j puro Kati nakhse.
10:00 pm thi halvo – bhare varsad chalu chhe.
સર તમારે વાવણી થઈ ગઈ.??
Biju badhu toe thik tamare vavani thai ke ny?
આજે આખા દિવસની બફારા બાદ ફરી 9.30 થી 10 pm સુધીમાં અંદાજે એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો…
Rainfall data update thavama kyarek vilamb kem thai chhe?
Jay mataji sir…..aakha divas na ugad bad hve north direction ma gajvij chalu thai 6e…varsad nthi hju bilkul….
આજ નો 2ઇસ
સર હવે બેક ટુ બેક સીસ્ટમ બંગાળ ની ખાડી માંથી રવાના થઈ….હવે બધા ને મોજે મોજ.અમારે 30 તારીખ નાં અને 1 તારીખ વરસાદ સારો થયો.અને આજે પણ એક ઝાપટું સારું એવું પડી ગયું.
મિત્રો હું હવામાન ના પરિબળો વિશે સમજૂતી આપું છું જેટલું અશોક સાહેબ પાસે થી શીખ્યો એટલું , અશોકભાઈ પટેલ મારા હવામાન ના ગુરુ છે , મિત્રો વીડિયો માં કોમેન્ટ બોક્સ એટલા માટે હું બંધ રાખું છું કે મારા માં ખરાબ ખરાબ કોમેન્ટ આવે છે વીડિયો માં , જો કે હું આગાહી નથી આપતો , પણ અમુક લોકો મને હવામાનના વોટ્સએપ ગ્રુપમાં બદનામ કરી રહ્યા છે , અને હા હું બે વોટ્સએપ વાપરું છું જેના લીધે મને આજે બધા વોટ્સએપ ગ્રુપમાં બદનામ કરવામાં આવી રહ્યો છે , શુ બે વોટ્સઅપ વાપરવા કોઈ ગુનો છે , સાહેબ આજે મારે બધા વોટ્સએપ ગ્રુપ… Read more »
આજનો અમારે 2ઇસ
Cola vadhare pojetiv se
9.00સારો વરસાદ ચાલુ
Aje amare 4 inch varsad padyo
Aaje 5.50thi 6.15 pm zaptu padyu
સ્કાયમેટ વેધર :-
બંગાળની ખાડી માંથી આવતી સિસ્ટમના લીધે 4 થી 6 જુલાઈ સુધીમાં ઓરિસ્સા, ઉત્તર આં.પ્ર., છત્તીસગઢ, મ.પ્ર., તથા 7 થી 9 જુલાઈ સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ-પશ્ચિમ મ.પ્ર., કોંકણ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
મધ્ય ભારતના રાજ્યોમાં જે અત્યાર સુધીમાં વરસાદની ઘટ છે તે આ સિસ્ટમના લીધે પુરી થઈ જશે. અને ચોમાસુ રેખા એની સામાન્ય સ્થિતિ થી દક્ષિણમાં રહેશે.
એ પછી બીજી એક સિસ્ટમ 10 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં વધારે શક્તિશાળી રૂપે ઉદ્દભવશે.
એ સિસ્ટમ હાલની સિસ્ટમના માર્ગ ઉપર ચાલશે તેવી સંભાવના રહેલી છે. એના લીધે આવતા અઠવાડિયામાં મધ્ય ભારતમાં જળપ્રલયની સંભાવના છે
Kale surendranagar dalmill baju imd weather station 60 mm varsad thayo.
Aje amare sav ocho hato pan gaam ma ane wadhvan ane lakhtar na ghana gamdao ma ghano saro varsad thayo.
00z 4july thi 00z5july aetle kayo time thay
2 દિવસ થી વાદળ પણ થાય છે વરસાદ નથી આવતો મૉડલ પણ બતાવે છે તો પણ નથી આવતો વરસાદ કય પકાશ પાડૉ તો કય ખબર પડે
7:15 pm thi madhyam varsad no second round chalu thayo chhe.
Motimarad ma gam ma 3ench ane vadie 5ench varsad padyo svare. Atyare pacho dhimo chalu thayo.
Je bhai yo nu kevanu se amaro varo kayare avse nirat rakho avi jase 100 taka… Ama avu se ladva tayarj se pan pirasva vada manso thoda se ak pasi ak gamno varo lay lese. Sankar bhagvAno hamnaj phone hato
સર વાવણીલાયક વરસાદ માટે હજી કેટલી રાહ જોવી પડશે આંખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે કિયારે છાંટા પડી જાય છે સર તમે કિયો એ સાચું
જે ટ્રફ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન થી પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાઈ છે તેનુ લોકેશન બરાબર નથી નહીતર સૌરાષ્ટ્ર ને તો તરબોળ કરી નાખે.
આ વર્ષ IOD ની સ્થિતિ કેવી છે
સર વિન્ડીમાં આજે સવારથી અત્યાર સુધી વરસાદ thunderstorm બતાવે છે પણ વરસાદ છાંટો નથી પડ્યો તો તે કેટલું સાચું માનવું