8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Dear sir
Atyare limdi thi chotila vache khub saro varsad chalu chhe
આ વખતે જ્યાં વરસાદ પડે છે ત્યાં એકદમ જ પડી જાય છે ..ને બાજુ ના 5 10 કિલોમીટર માં પડતો પણ નથી ..એનું સુ કારણ કે આ વર્ષે આવું જ થાય છે ..સમગ્ર હેલી કયારે થશે
બનાસકાંઠા જિલ્લામા આજે બહુ સારો વરસાદ ચાલુ છે
Chotila ma dhimi dhare varsad salu thay gayo atyare vadhu nathi aavato haju Chotila taluka na badhay talav Khali se
Aje mahuva, rajula, s. Kundla costal areama 2:45 pm to 5:pm dhimi dhare varsad, pan haju aa areama khetro bara pani nathi nikalya aj sudhima.
Sir low na centre ma avdu varsad pade ke cloud na samuh ma vadahare pade
Sir amare katda ma saro vrsad nthi thyo kyare varo aavse
Rajkot 11/07/2022 rain till 5 pm
Central Zone 38 mm
East Zone 29 mm
West Zone 30 mm
Porbandar saurashtra Costal ma hve chance k next round ma?
hi sir mid level vortex/MTC – atle shu?
Sar dhari niche Aav vathi varsad badho dariya ma varas se?model jota lagese varsad ochho Aavse
Sir, tame ramkda ni website shivay koi personal na website no upyog karo…?
Aje narmada jila nu varo kadhyo
Sir amare dhrol taluka na mansar gam ma khetar bar haji pani nathi nikdiya to 15pela keva chans
અશોકભાઈ જય માતાજી,
અમારે 2:15 કલાકથી સતત મધ્યમ વરસાદ હજીપણ ચાલુ છે
1 વાગ્યે થી ચાલુ થઇ ગયો છે ચાડા વલભીપુર
Talaja bhavnagar na mitro kevok varsad chhe?
Vadodara ma pawan sathe madhyam varsad chalu
અમારે હળવદ મા 1 કલાક થી ખતરનાક વરસાદ પડી રહ્યો છે.
Chotila ma dhimi dhare varsad ekdharo chaluj se
Sir mari comment kem nathi dekhati
Sir.aje 11am thi sato-sato pade se.lage se ke aje vikas thase.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 11 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર હાલ ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. આગામી 48 કલાક દરમિયાન આ લો પ્રેશર વધુ મજબૂત (વેલમાર્ક) થવાની સંભાવના છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, દમોહ, પેંદ્રા રોડ, બાલાંગીર, ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
અમારા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરાપ જેવું છે, મગફળીની વાવણીનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે…
Bhuj ma tadako nikadyo chhe
Vadodara vala mitro ne koi information hoy to janavjo ke Vadodara ma 31st July 2019 na diwase je khali 4 kallak ma 20 inch varsad padyo hato e sena hisabe padyo hato? UAC, system, east west shear zone or koi bija paribado na hisabe padyo hato? Koina pase record hoy to kejo.
Ashok Sir, Aaje savare 11:30 a ghre thi nikdyo office mate…chandlodiya, ghatlodia thai ne sg highway ane sarkhej (Tabish bhai tmare tya) rasta ma 1k road badalvo pdyo prahlad nagar baju thi baki kyay pani bv nthi bhraya….osari gaya che….interior parts ma pani hoy evu bne hju…office ma ghno occho staff aavyo che aaje….raja no mahol lage che 🙂 hahaha
Rasta ma chatta chalu hta ane atyare fari west northwest ma gherayu che. Savare suryanarayan na darshan thya hta thodi var mate 🙂
Rain guage મુજબ આજે સવાર ના 8 વાગ્યા સુધી 73mm અને મોસમ નો 679mm. ગામ: ટુંડા, તાલુકો: મુન્દ્રા.
ભારે ઝાપટાં ચાલુ જ છે.
સર…imd IR એનીમેશન સેટેલાઈટ ખોટકાયેલું છે ?
સર ભાણવડ તાલુકામાં કેદી થાછે નદી પુર
vijapur ma vaheli savare 54 mm varsad
Ashok Sir, Gai kale sanj ni moj pchi….rate 3nek vage fari varsad chalu thyo gajvij sathe hdvo mdhyam dhodhmar thoda pavan sathe, j chalyo savare 5 vaga sudhi. Vij sanje 6 vaga thi chalu thai ti j sanj na varsad pchi dhimi dhimi chalu j rai ane savare 3nek vage fari jor ma aavi ane 5 vage atki….gajab nu thunderstorm baki….kaik alag….something new 🙂
Surendranagar ma 10-15 minute na very high intensity vala japta ave che kale rat na.
Sir keshod ma nadi kyare aavashe please javab aapasho?
સર&મિત્રો અત્યારે અમારે અડધી કલાક માં અડધો થી પોણો ઇંચ વરસાદ પડી ગયો,,પાછો અત્યારે ઉઘાડ થયો,,,
Sir rajkot ne zapta thi j Santosh karvo padse ke bhare varsad avse
લો વગર ના પરિબળો થી આટલો વરસાદ પડે છે બધી જગ્યાએ તો લો નો વરસાદ તો બહુજ હશે ને સર fb માં આગાહીઓ જોઈને ડર લાગે છે હવે તો
સવારે 4 થી 8 સુધી સારો પડ્યો ખેતર બાર પાણી નીકળી ગયા મધ્યમ રેડા ઝાપટા ચાલુ છે.
Amare bharuch ma dhimi dhare vrsad pdi rhyoj svarthi
Gm sir, aaj ni update jota GFS above 400 mm batve che next 5 days rain accumulation ma ane ECMWF above 200 mm batave che porbandar mate. Ketla % surety mani sakai have pls guide.
Tamari kolaki ma Jamin kai baju avi che plizz sir janava vinati
Sir,sauth Saurashtra ma bhare varsad padvani shambhavna vadhi jay avta 2/3day ma??
Modal to btave se pan tame kyo e pakku..
૩૩% ma Amreli ma bhare varsad ma avi sake?
Sir low to bahu dur chhe pan varsad na paribalo badha kutch ,gujarat ma j rokayel lage chhe
Moderate rain at university road rajkot since an hour
Sir……Junagadh ma 10 minutes thi Saro varsad padi rahyo chhe
Surendranagar varsad chalu se
Dhimi dhare
Rajkot ma sari saruaat
ahmedabad thi sidhi patti no varo kadhi nakhyo surendranagar thi morbi sudhi aakhi raat vrsad vrsyo ratre amare gajvij sathe bhare vrsad hto
Chotila ma bhare varsad ni saruat
SIR amare avta 3 divas ma varsad ni matra vadhi sake che?