5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
આજે કઈ નથી વરસાદ
Gam:bhayavadar ta:upleta dis:rajkot amara gam ma 6:45 thi ek dharo varsad chalu che gaj vij ati vadhare che andaje 2 inch upar varsad che comment time 9:15
6 vaga no varahad chalu che Haji pan chalu che
Atyare sir full bafaro vadhi gayo che achanak baki akho divas normal hato generally amara area ma bafaro hoy j nai toy thay che to gaam ma halat kharab hashe
Varsad avvo joi raat na
જોરદાર વરસાદ ચાલુ કડાકા ભડાકા સાથે
Sir vadala ek bijani virudh disha ma jay anu su reason hse?
મોજ ડેમ ઉપરવાસમાં વરસાદ કેવોક છે કોઇ ભાઇઓને ખ્યાલ હોયતો જણાવશો
Upleta 100mm haji chalu jordar
જોરદાર ગાજવીજ વરસાદ નથી
આભાર બઘા ભાઈ ઓને કેશોદ માં વરસાદ સારો થયો
અમારી ચારે બાજુ જોરદાર ગાજવીજ થાય છે અત્યારે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે
Porbandar City Ma Sanjna 5:30 Vaga no Continue Varsad chalu Vizdi na bhyankar kadaka sathe
Porbandar jilla ma porbandar aaspas na gamo ma sambhavit ativrushti jevo mahol
Bhayandar ma ajano varasad 40 mm ne haju chalu che
Sar gaj vij sathe jordar japtu pdigau. .
Sir amare ta chela 4 divas thya ek chato nay paydo to have avse k nay??
chare baju vijdi na kadaka bhadaka thai che ame mit mandi ne betha kyare ave kyare ave
પાટણવાવ માં પાંચથી સાત વાગ્યા સુધીમાં ચાર ઈંચ જેટલો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો માણાવદર રોડ બાજુના
ડુંગરના ધોધ અને વોકળા ફુલ ચાલુ થઈ ગયા
Dear sir
Rain start at jetpur
Charey kom vijadi thay amare nathi avto varsad
ઉપલેટા મા ફુલ વરસાદ ચાલુ છે 5:30 ક્યારેક ફૂલ ધીમો
Badhe varsad che rajkot ma nathi avto
કેશોદ વાળા ક્યાં ગયા??વરસાદ નહિ આવે અમારે વધારે એવું કહેવા વાળા,,,,પાણી પાણી છે કેશોદ તો અત્યારે 1 કલાક થયા એકધારો વરસાદ ચાલુ છે,,સર કહે છે હમેશા + રહો,,
Good rain. 7.00 to 7.30 Lagbhag 20 mm…Full gajvij
sir 925hpa na pavano hind mahasagar mathi madagaskar somaliya pasethi turn mari india baju aave se te kaya paribalo na hisabe west country baju nahi jata hoy
Upleta ma chela 2 kalak thi bhuka bolave 6
Bhare varshad padi rahyo 6 vijdi na kadaka bhdaka sathe
ઉપલેટા ના ભાયાવદર માં ૨ ઇંચ વરસાદ છે બાજુમાં પડવલા ગામે છાટા છે ભાયાવદર જેટલો વરસાદ નથી
કેશોદ તથા આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 20 થી 25 mm જેવો વરસાદ હશે 6/45 pm થી 7/15 pm સુધી મા……..
6 વાગ્યાથી મન ફાવે એમ દયે છે….
Aakhre upleta ma varsade jamavat bolavi 1 kalak thi Saro varsad aave che
keshod taluka na kevrdra gam ma dhodhmar varsad andaze 1inch jevo ashok bhai ni sachot agahi
Keshod ma 6:45 thi bhayankar gajvij sathe dhodhmar varsad padyo 30 minute sudhi.
Amare varsad aavse k nai?
સુત્રાપાડા મા ૬ વાગ્યાથી ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ છે..
30 minit thya ati bhare varshad pade che vijdi na kadaka sathe
Sir amare 6 pm thi 6.45pm sudhima 40mm jevo varasad kadaka bhadaka sathe
Bhuka bolavi didha 1 kalak
સર અમારે 6પી. મ. 30 મિનીટ જોરદાર પવન સાથે વરસાદ થયો ખેતર મા પાણી ટબકી ગયા જય શ્રી કૃષ્ણ
Sir, saurastra na dariya kinare avta 1/2 day ma “sympathy Low” bane tevu Lage se??
Winy gfs jota evu Lage se..
માણાવદર તાલુકાના ના વેળવા ગામ માં આજે ૫:૩૦ થી ૬:૪૫ સુધી માં વીજળી ના કડાકા સાથે ધોધમાર ૩.૫ થી ૪ ઇંચ વરસાદ હજુ ધોધમાર ચાલુ છે
લખધીર ભાઈ હુ પણ વેબ સાઇટ માંથી કૉમેન્ટ વાસી ને સર ની અપડેટ પ્રમાણે ખેતી નુ કામકાજ કરૂ છુ બીજુ કાય આવડતું નથી.
જુનાગઢ ના માળીયા તાલુકા ના ચોરવાડ મા કાલે રાત્રે સારો વરસાદ
અત્યારે ધોધમાર વરસાદ ચાલુ
Mitro sarji ni agahi vise tamne badhane khbar se. Ke sarji hamesha shacha pade se. Mitro sarji ni agahi jiya sudhi hoy tiya sudhi nirash thvani jarur Nathi . Varsad 100 taka avse. Mate sarji par visvas rakho. Ane agahi samay sudhi rah juo varsad avi jase. Mitro sarji par mane viswas se. Kem ke aa maro 10 vars no anubhv se. Hu 2012 thi sarji ni apdat parthi j kheti kary Kari su. Jay ho bapu.
ઉપલેટાની આજુબાજુના ગામડાઓમાં 5 વાગ્યાથી બહ-બહાટી બોલાવે છે
jasdan aajubaju saro varsad lage chhe !! kai vavad kem nathi koi na
Vijdi na kadaka bhadaka sathe full varsad saru
Porbandar kadaka bhadaka chalu thaya with medium rain
Porbandar City ma Chelli 30 Mint thya Gajvij sathe Dhodhmar Varsad Chalu Raat Jevu andharu Che.
Sir chalu thaio mdiym