1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
Mitro.. Munjavani jarur nathi 700hpa ma east- west shear zone activ thay gayu che.. System ne jya chalu hoy tya chale gujrat ma 90℅ vistaar cover karse varsad
ગાજવીજ ચાલુ પણ મેઘરાજા મન મુકતા નથી…
8:50 thi 9:05 sudhi Rajkot ma gajvij sathe andaje pono inch hase.
ભારે કડાકા ભડાકા કાન ના પડદા તોડી નાખે એવો ગાજે, વરસાદ મધ્યમ ગતિએ વરસ છે, ૧૦:૩૦ (રાત્રિ) થી.
Kadaka bhadaka sathe bajana ambardi ma jordarvarsad salu
ગાજ વિજ ચાલુ થયા હો અતયારે
ભારે પવન જોરદાર થંડર્સટ્રોમ સાથે વરસાદ સરું
સાહેબ, 7પછી ની આગોતરા ની આગાહીમાં આતુરતા નો અંત કરો.
Have ta sir pan javab nathi apta varsad na atle varsad nu thodu osu dekhay am samjvu nahitar sir ni update avi jay
Wah su full dhodh pdto hoi k tuti pdyo hoi evo varsad pdyo 20 minit jevo Rajkot Crystal Mall side ne kadach akha Rajkot ma apde…kadaka bhdaka vijdiyu evi hti…snj thi gajto hto pn ante atyre aviyo…je speed thi aivo ee mujab 1 kalak ret to 4-5 inch na ankda avat Rajkot na
સર અમારે ધોધમાર વરસાદ કડાકા ભડાકા સાથે
ધ્રોળ માં જોરદાર જાપટુ, વીજળી ના કડાકા ભડાકા સાથે. લ્યો વાછટ થી વધારે તો આજે જ આવી ગયો. કુદરત ની ગતિ ન્યારી છે ભાઈ આમ કોઈનું નો હાલે વાલા.
Rojiya ma gaj vij sathe varsad chalu
Gaj vij sathe dhimo dhimo chalu thyo,
High thunderstorm in rajkot
સર.
ડેટા એનાલિસ્ટ ચાલુ લાગે સાઇડ લોડ લીયે છે
Rajkot ma gajvij sathe varsadi japtu
Moti Tanki Rajkot kadaka bhadaka sathe jordar varsad chalu
8:15 pm thi neva tapke tevo chalu thayo chhe.
Dimi dar વરસાદ ચાલુ
સાંજના ૭ વાગ્યા થી ટપક ટપક ચાલુ થયોછે. અત્યારે ૧૦ મીનીટ ધોધમાર વરસાદ પડ્યો ( ગાજવીજ સાથે) ગોંડલ
Sir
5:45pm thi 8:50pm sudhir ma 75mm varsad.
Second rounds start today
Comment karu su pasi dekhati nathi
Su karan hase
જુનાગઢ અને ધોરાજી બાજુ ગાજવીજ ચાલુ ‘ અમારે છાટા ચાલુ બંધ ચાલુ થાય છે.
Sar aagotru kantinu samajvu. ?
જય દ્વારકાધીશ
Mumbai ( kandivali)
મા આજે 6 pm to 7 pm
અંદાજે 3 ઇંચ વરસાદ.
નમસ્તે અશોકભાઈ
પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે કાંઈક ઇશારો આપો.
બાકી ગુજરાત ના બાકી ભાગો માં તો કાંઈક લાભ થવાનો જ છે. તમારો એક ઈશારો
મહત્વનો છે.
જય સિયારામ
જય દ્વારકાધીશ
Bhare pavan ane kadaka sathe 30 minit varsad aayo, kapas ni pathari feravi nakhi
dur hoy ene na jovay najik hoy ene jovay k nai sir?
Porbandar City Ma ek dam jordar sandhya khili che… Akhu aakash orange orange
Sar aje amare saro varsad se haju salu j se kapas ne pan jevo thay gayo
Gaj vij sathe
Atyare vijli na chamkara thay 6e . Hve kaik aasha nu kiran dekhay 6e.
Have to varshad aavi jay to saru light vara a થકાવી દીધા પાણી પહોચે એ પેલા વય જાય
Sir hve kayk tme ko amari parixa bov lidhi pn kay nakki thatu nathi modelo jota
Sir Aaj mousam kuch alag hai Kutch mai baris chanas our new update pls magfali ko pani chahiye barishka
Sir.10mm padiyo.
Mitro 100 vaat ni ak vaat hu sarji ne 100taka manu su. Ane pachi modal ni vaat kariye to windiy nu ecmwf ne 90 taka manu su. Mitro 10 divas nu hoy ke 2 divas nu ecmwf 90 taka sachuj hoy se. Tema varsad batave se atle aasha Amar se.
Bharuch city ma saro varsad pdi rhyoj
Sir,badha model jota lage che k Gujarat region,Saurashtra,Kutchh ma 1″ thi 3″ sudhi no varsad thase.
South Gujarat ane saurashtra na dariya patti ma 5″ to 7″ sudhi no varsad thai sake.
Barabar ne
Sir khetarmathi jordar pani nikli gaya
Sir babra taluka nu khijdiya devliya aashpasj gama 20 minutes thi jordar varshad aave6 ane haji chalu6
Photo kem vyo gyi saheb mare
આજે અમારે પવન સાથે વરસાદ છે. (Baaki Deleted by Moderator)
Bharuch city ma saro varsad pdi rhyoj
Saro varsad chalu khetro ma pani bharay tevo gajvij pavan sathe
સર
ઢસા વિસ્તાર
ઢસાજં નવાગામ જલાલપુર ઢસાગામ માંડવા ગાજવીજ પવન સાથે વરસાદ
Chotil ma jermer versad vijdi na kedaka સાથે
Saheb thodok prakash pado kapas mandvi ma piyat aapvu6 to kaik khaber pade
અશોકભાઈ અને મિત્રો , જય માતાજી
આ ચોમાસા દરમિયાન અમારે ecmwf મોડેલ માં દર્શાવેલ શક્યતા મુજબ વરસાદ થયેલ અને આજે પણ ગાજવીજ સાથે વરસાદ નું ઝાપટું આવી ગયું , એટલે windy ના GFS કરતાં ecmwf વધારે વિશ્વાસ પાત્ર ગણાય.
Sir cola ma to color puray 6 to badha comment ma negative vat kem kare 6.