One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022

8th September 2022

 

One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022 

Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.

પરિબળો:

ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.

IMD Night Bulletin 08-09-2022 some pages:

AIWFB_080922

Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.

North Gujarat area expected to
get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm. 

નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

4.5 70 votes
Article Rating
881 Add your comment here
Inline Feedbacks
View all comments
અમિત ઠક્કર
અમિત ઠક્કર
12/09/2022 2:02 pm

20 મિનિટ જોરદાર વરસાદ ગાજવીજ વગર,,,,અંધારું જોરદાર થયું છે હજી ધીમીધારે ચાલુ છે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Tabish Mashhadi
Tabish Mashhadi
12/09/2022 1:53 pm

A round no varsad IMD GFS hisab thi nathi padi rahyo..

Place/ગામ
Ahmedabad
PRATIK RAJDEV
PRATIK RAJDEV
12/09/2022 1:37 pm

rajkot thi morbi jato hato rastama mitana dhodhmar varsad chhe around 12 pm

Place/ગામ
RAJKOT
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
12/09/2022 1:30 pm

15 minutes gajvij sathe jordar varsad padi gayu. Ratri darmiyan pan 1 inch aavyo.

Place/ગામ
Village Tunda-Mundra
Anand Raval
Anand Raval
12/09/2022 12:11 pm

Good afternoon sir…sir je depression che aatyre kai baju che and kai baju jase.. and second je arbi ma low thase te north baju jase..to saurashtra ne kevi effect aapse..tema pan morbi side kem ke morbi kutch ma pan aave and saurashtra ma..morbi centre ma aave chee..to please anukulata mujab answer aapjo.. thanks

Place/ગામ
Morbi
Dharmesh Sojitra
Dharmesh Sojitra
12/09/2022 11:55 am

કોટડાસાંગાણી માં બે દિવસ નો વરસાદ 5 થી 6 ઈચ

Place/ગામ
Kotda sangani rajkot
Dr.Sunil Patel Patel
Dr.Sunil Patel Patel
12/09/2022 11:43 am

સીસસ્ટમ આધારીત વરસાદ છે છતાં કેમ બપોર પછી વધારે આવે છે?

Place/ગામ
Junagadh
Mahendra bhadarka
Mahendra bhadarka
12/09/2022 10:58 am

Sir aa vakhte gaj vij ane pavan khub rahe chhe varsad sathe sir aa aatli bhayankar gaj vij kyare bandh thase

Place/ગામ
Khijadad ,ranavav
Jitendra dhorajiya
Jitendra dhorajiya
12/09/2022 10:54 am

કોલા ના બીજા વીકમાં પણ રંગ પુરાઈ ગયો. ભાદરવો ભરપૂર જાશે એવું લાગી રહ્યું છે વરસાદનો

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી
Devendra Parmar
Devendra Parmar
12/09/2022 10:44 am

કોલા સેકંડ વિક માં તો ભયંકર કલર પુરાયો છે, લાગે છે આખા સપ્ટેમ્બર માં વરસાદી વાતાવરણ રહેશે.

Place/ગામ
Dhrol jamnagar
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
12/09/2022 10:00 am

cola 2week jota have kai bache avu lagtu nathi sir ketla,%sachu gnay cola 2week?

Place/ગામ
Malnka તા.kutiyana
Hansraj Dhoriya
Hansraj Dhoriya
12/09/2022 8:52 am

Bhai log sach bataiyega rainfall data sahi nhi hota.n………

Place/ગામ
Kutch
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
12/09/2022 8:29 am

તા જી અમરેલી
ગામ.મોટા માચિયાળા
ગય રાત્રે.ગાજ વીજ સાથે એક ઈંચ ઉપર વરસાદ પડ્યો

Place/ગામ
મોટા માચિયાળા
Gami praful
Gami praful
12/09/2022 8:19 am

11/9/2022 total 16 mm, chomasa no total 632 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
12/09/2022 7:14 am

Hvey vadad dariya mathi jameen taraf aave chhe etle Aaje low level na cloud thi varsad padshe.

Place/ગામ
Visavadar
Jaydeep rajgor .
Jaydeep rajgor .
12/09/2022 1:04 am

Sir last 1 kalak thi varsad chalu che.kyarek dhimo to kyarek fast.

Place/ગામ
Mandvi kutch
Rajesh patel
Rajesh patel
11/09/2022 11:56 pm

Sir first week mathi bar nikla nathi tya bija week ma lalghum cola have nukshani sivay kai rahyu nathi kheti ma mall badha bali gya je bachya chhe te haju panima chhe varap thai nathi have thay evu lagtu nathi,,,,, hari ichha balvan

Place/ગામ
Morbi
Pratik Rajdev
Pratik Rajdev
11/09/2022 11:52 pm

Sir Aa Rajkot ma dhadaka kyare bandh thavana chhe ?

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
11/09/2022 11:50 pm

Porbandar City ma Aje bapore gajvij sathe Varsad baad tadko nidko fari sanj na chatta Chalu che continue.

Place/ગામ
Porbandar City
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
11/09/2022 11:13 pm

Sir ૧૫ tarikh pachhi pan program chalu rahe aavu lage che. Ok?

Place/ગામ
Motimard
R j faldu
R j faldu
11/09/2022 10:56 pm

સર આ રાઉન્ડ માં બોપ પછી જ કેમ વરસાદ આવે છે

Place/ગામ
Jasaper
Gami praful
Gami praful
11/09/2022 10:54 pm

9:00 pm thi kyarek kyarek bhayankar vijchamkara sathe halvo varsad chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ashish Patel
Ashish Patel
11/09/2022 10:40 pm

હળવદ મા 2 ઇચ હજી ચાલુ છે. માળિયા થી હળવદ રસ્તામાં 5 ઇચ તોફાની વરસાદ ચાલુ છે.

Place/ગામ
Halvad
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
11/09/2022 10:30 pm

૧ inch se hal neve dharu thay se.

Place/ગામ
Bhalvav
Pratik Rajdev
Pratik Rajdev
11/09/2022 10:30 pm

Bhayanak gaj vij chhe Rajkot ma

Place/ગામ
Rajkot
Jignesh khant
Jignesh khant
11/09/2022 10:16 pm

મોરબી માં રાત્રિ ના ૦૯.૪૫ થી ધોધમાર વરસાદ ચાલુ થયો … હજી પણ ચાલુ જ છે …

Place/ગામ
મોરબી
જયંતીલાલ.આર. મોડીયા.
જયંતીલાલ.આર. મોડીયા.
11/09/2022 10:16 pm

અમારા ગામમાં આજે સાંજે 7:15 થી 7 45 સુધી સારો એવો એક પાણ જેટલો … અંદાજે પોણા ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો.

Place/ગામ
સરવાળ,તા: ધ્રાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Nilang Upadhyay
Nilang Upadhyay
11/09/2022 10:09 pm

Aana divasno atyre saro varsad chlu thyo che 10 minit thi Rajkot ma full…Kalawad road side medium gajvij hre

Place/ગામ
Rajkot West
Ajaybhai
Ajaybhai
11/09/2022 10:05 pm

સર ખરેખર ટાઢ તડકો અને વરસાદ તમને પુછી ને વરસે છે.

Place/ગામ
Junagadh
Janak ramani
Janak ramani
11/09/2022 9:57 pm

Sir , jasdan na kamlapur parevala temaj Aaju baju na gamda ma 6:30 pm thi ati bhare varsad haji 9:30 pm chalu chhe .150 mm plus, bhaynkar gajvij sathe .

Place/ગામ
Jasdan .
Lalitparecha
Lalitparecha
11/09/2022 9:56 pm

Gaj Vij Jordar Thy che Sir

Dangerous

Place/ગામ
Rajkot
Asif
Asif
11/09/2022 9:55 pm

Rajkot ma bhaynkar bhadaka chalu sathe halvo varsad chalu

Place/ગામ
Rajkot
Bharat kanani
Bharat kanani
11/09/2022 9:48 pm

Aaj 9 thi 9.45 vache 3 inch jovo varsad

Place/ગામ
Shekhpipriya ta- Lathi
Jitendra dhorajiya
Jitendra dhorajiya
11/09/2022 9:41 pm

Aje Amara gam hathigadh ma 35 m. m.varsad thayo 7.30thi 8.30 na samay ma

Place/ગામ
Hathigadh Liliya Amreli
Gopalsinh
Gopalsinh
11/09/2022 9:21 pm

8: 30 થી 9:05 pm કડાકા ભડાકા સાથે
1પાણ(પિયત) જેવો વરસાદ

Place/ગામ
Kondh ta:dharangadhra
Tabish Mashhadi
Tabish Mashhadi
11/09/2022 9:10 pm

Ahmedabad ma aje sanje pachu CB clouds banya…

Ane local area ma alag alag jagya dodhmar gajvij jode

Sarkhej area ma a round ma 68mm thayu…

Pachu bafaro chalu…

Place/ગામ
Ahmedabad
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
11/09/2022 9:02 pm

સર આ સેટેલાઇટ ઇમેજ માં જે ઘટ વાદળ દેખાય છે ત્યાં વરસાદ છે કે ખાલી વાદળ જ છે વરસાદ બાબત નો કોઈ ની કમેટ નથી આવતી એટલે પૂછ્યું.

Place/ગામ
લાલપુર - જામ
Parmar jagdish Ganaptbhai
Parmar jagdish Ganaptbhai
11/09/2022 8:42 pm

Sir very heavy thunderstorm in Wadhwa surendranagar varsad pan saro ae

Place/ગામ
Surendranagar
Bharabhai gadhvi
Bharabhai gadhvi
11/09/2022 8:37 pm

દરેક જગ્યાએ વરસાદના સમાચાર મળે છે.આનંદ થાય છે.અમારે ત્યાં વરસાદ

રોજ ઉપરથી જાય છે.

Place/ગામ
જામનગર જી.
Devraj jadav
Devraj jadav
11/09/2022 8:36 pm

amare 8:30 thi dham dhamati bolavanu chalu thayu se pavan pan jordar se

Place/ગામ
kalmad muli
Pala
Pala
11/09/2022 8:35 pm

સાહેબ છેલ્લા 4 દિવસ થી ગુજરાતમાં ગાજવીજ સાથે જ વરસાદ આવે છે. અચાનક અને ભયંકર ગાજવીજ એ પણ રોજ આમનુ કાઇ કારણ હોય?

Place/ગામ
રાજકોટ
Rajesh takodara
Rajesh takodara
11/09/2022 8:34 pm

Upleta ma road na mota khada puray jay avo varsad aavi gyo

Place/ગામ
Upleta
Krutarth Mehta
Krutarth Mehta
11/09/2022 8:27 pm

Vadodara ma madhyam varsad chalu che thodi lightening thay che ane pawan nathi

Place/ગામ
Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
11/09/2022 8:21 pm

9 અને 10 તારીખે સારા એવા ઝાપટા.અને આજે 6:30 pm થી જોરદાર પવન સાથે અને જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ.અત્યારે પણ ચાલુ જ છે.

Place/ગામ
Chuda .Surendranagar.
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
11/09/2022 8:15 pm

Sir Surendranagar ma saro evo pavan sathe varsad chalu se

Place/ગામ
Surendranagar
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
11/09/2022 7:53 pm

હાલ બાજુ કડાકા થઈ છે આવી જાસે વારો sir??

Place/ગામ
Bhalvav
Ketan gadhavi
Ketan gadhavi
11/09/2022 7:41 pm

સર જાણે દેવતાઓ આકાશ દિવાળી ઉજવતા હોય ઍવુ લાગે છે. આવી વીજળી પેલી ફેરે જોય.

Place/ગામ
Lunagari (jetpur)
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
11/09/2022 7:34 pm

2:30 PM thi 4 pm sudhi bhukka bolavya chhe. 2″ varsi gayo. Mundra taluka na gamadao ma Sara varsad na samachar chhe. Chhata rainfall data ma 0mm batave chhe :/

Place/ગામ
Village Tunda-Mundra
Kaushal
Kaushal
11/09/2022 7:25 pm

Ashok Sir & Friends, Moje moj ni mojdi pdi gai kadaka bhdaka lightning strikes ane dhodhmar varsad aaje bija divse pn sanje 6ek vaga thi yoooooo 🙂

Place/ગામ
Amdavad
Vijay lagariya
Vijay lagariya
11/09/2022 7:20 pm

સર અમારે આજે કયક નવીન જેવું થતું હતું ભાણવડ ની પૂર્વ બાજુ વરસાદ ગાજે ઊંડો ઊંડો પણ વીજળી નોતી થાતી એનું સુ કારણ હસે જવાબ આપજો સર

Place/ગામ
ભાણવડ
1 5 6 7 8 9 14