Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)

Update 11th June 10.00 am. IST

Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (
‘યેલો’ મેસેજ)

Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.

 

JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)

1 knot= 1.85 km./hour

Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)

The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023

1_7a17cb_40. National Bulletin 20230610_0000

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

 

UW-CIMSS IR (NHC Enhancement)  Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)

 

Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.

ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

 

 

4.4 38 votes
Article Rating
621 Add your comment here
Inline Feedbacks
View all comments
Devraj jadav
Devraj jadav
13/06/2023 10:59 am

Amare varsad nathi pan pavan bahu bhaynkar se to varsad na surendranagar distic ma keva chance rahse?

Place/ગામ
Muli
Tulshi Shingadia
Tulshi Shingadia
13/06/2023 10:51 am

Chomasu kyare entry lese hve sir?

Place/ગામ
Rajkot
masani faruk
masani faruk
13/06/2023 10:36 am

Jambusar dist. Bharuch. Amare vadado to thay chhe par jem pashu paalak potana dhor hankari Jay chhe tem pavan lakdi lai ne vadado pachhad padelo chhe.

Place/ગામ
Jambusar
Vinod
Vinod
13/06/2023 10:35 am

Sar amare ratno bhuj Saro varsad thyo ndima Pur avi gyu Jay shree krishna

Place/ગામ
Goladhar.ta. Junagadh
Mukesh bala
Mukesh bala
13/06/2023 10:34 am

Sir paddhari baju varsad na chans khara?

Place/ગામ
Fatepar
Kishor rabadiya
Kishor rabadiya
13/06/2023 10:27 am

સર મારી કૉમેન્ટ ઓછી હોય પણ હું તમારી કૉમેન્ટ વાચતો હોવ છું, છેલા એક વીક થી રાહ જોવ છું, તમારી આગાહી નથી આવતી, પણ આ વખતે વરસાદ વિશે અપડેટ નથી આવતું કેમ, કયા અટકિયું છે, એવું હોય તો મુઠી ભાત ની મનોરથ કરી નાખીએ

Place/ગામ
Moti nagajar
Bharat Gamdha
Bharat Gamdha
13/06/2023 10:19 am

Sir amare hal pavan pan nathi ane tadko full che.to vavajodu avse ke nahi.Ane mari comment gayab thai jai se

Place/ગામ
Mota vadala kalavad
Last edited 1 year ago by Bharat Gamdha
Dhaval Mankad
Dhaval Mankad
13/06/2023 10:17 am

ગુડ મોર્નિંગ અશોકભાઇ.

અમદાવાદમાં અત્યારે સખત બાફ, તડકો અને છૂટાં છવાયા વાદળો છે.

આ બિપોરજોયની અસર હેઠળ અમદાવાદમાં વરસાદની કોઇ શક્યતા છે?

આપનાં જ્ઞાન વર્તુળથી અમને ખૂબ લાભ મળે છે. ખૂબ ખૂબ આભાર.

Place/ગામ
અમદાવાદ
Bharat Gamdha
Bharat Gamdha
13/06/2023 10:10 am

Sir amare kalawad baju haji pavan nathi to vavajoda na pavan kayar thi lagu thase.

Place/ગામ
Mota vadala kalavad
Keshur Ahir
Keshur Ahir
13/06/2023 9:59 am

Jsk sar have porabandar thi ketlu sete se vavajodu yogy lage to javab apvo

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Naresh chaudhari
Naresh chaudhari
13/06/2023 9:59 am

14 થી 16 ઉત્તર ગુજરાત સારી વરસાદ કેમ લાભ રહેશે

Place/ગામ
હારીજ
Ahir
Ahir
13/06/2023 9:48 am

Sir 7,8,9, inch varsad ni comment aave se ne aaya ta haji mand vavni thay avu che to te aankda Sacha che?

Place/ગામ
Movan, khambhaliya
sagar
sagar
13/06/2023 9:44 am

નમસ્તે અશોકસર,તમે જે જ્ઞાન આપી ને બધા ને શીખવ્યું તેના પર થી ઘણા લોકો ને ફાયદો મળ્યો છે અને બધા તેની રીતે બધું શીખવા અને જાણવા લાગ્યા છે જેના થી ખેડૂત ને ફાયદો બોવજ થયો છે અને બધા સાક્ષર થયા હું પેલા થીજ તમારી એપ નો ઉપયોગ કરું છું અને જોવ છું બધું તેના પર થી ઘણો ફાયદો મળ્યો છે તમે જે શીખવ્યું અમને બધા ને એ બદલ તમારો ખુબખુબ આભાર…જયશ્રી કૃષ્ણ

Place/ગામ
મોવિયા
Last edited 1 year ago by sagar
Vishal gajera
Vishal gajera
13/06/2023 9:43 am

Kora ma 20 vigha soyabin vavya ta. AAA

Place/ગામ
Nani parbadi. Ta-Dhoraji
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
13/06/2023 9:43 am

વાવણી લાયક વરસાદ થયો અમારે..

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Pravin khimaniya
Pravin khimaniya
13/06/2023 9:42 am

Sir તમે આ વર્ષે ચોમાસુ વાવેતર નું શાનું આયોજન કરેલ છે? આગતરુ વાવેલ કે હવે વાવેતર કરવાનુ છે?

Place/ગામ
Beraja falla
Rajesh dangar
Rajesh dangar
13/06/2023 9:31 am

અમારે આખી રાત વરસાદ ચાલુ રહ્યો નદી નાળા છલકાઈ ગયા

Place/ગામ
Pransali keshod
Sojitra kaushik
Sojitra kaushik
13/06/2023 9:30 am

Sir vavajodu dwarka thi ketlu dur 6 and jamnagar jila ma varshad ketla ench sudhi padse tamara andaj pramane ans please

Place/ગામ
Rajkot
Vipul godhaniya
Vipul godhaniya
13/06/2023 9:26 am

Sir good morning…. Porbandar ma aje akhi rat varsd varsyo andaje 7inch… And hvi windy ma biperjoy pn porbandar thin dur jatu batvte to sir hvi amare pavan ke varsd ni skyata khari agla 2 divas mate……

Place/ગામ
Porbandar
Vipul patel
Vipul patel
13/06/2023 9:15 am

gai kale bapor pachhi. thi aje. 9AM sudhi ma

Vavni layak saro varsad.avi gayo

Ekdam santi valo varsad. Pavan ni speed normal.5/10km.jevi.

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. JMN.
Gami praful
Gami praful
13/06/2023 9:10 am

Yesterday 1:30 pm thi today 9:00 am total 86 mm varsad, ratre gajvij, pavan Midiam hata, haju sudhi maa aa vistar ma koi nuksani nathi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dipak parmar
Dipak parmar
13/06/2023 9:02 am

સાહેબ ગયા વરસની જેમ હમારે સુત્રાપાડામાં દે ધના ધન ચાલુ છે વરસાદ કયા જઇને અટકે નક્કી નહિ. ૯ ઇંચ તો પડી ગયો.

Place/ગામ
સુત્રાપાડા
Hardev
Hardev
13/06/2023 8:43 am

સાહેબ વરસાદ નુ પ્રમાણ કેવું રહેશે રાજુલા સાઈડ?

Place/ગામ
Majadar (kagdham)
sanjay
sanjay
13/06/2023 8:27 am

સુરેન્દ્રનગર માં વરસાદ કેવો રીસે સુરેન્દ્રનગર ને સૌરાષ્ટ્ર મા ગણવુ કે કચ્છ મા કેમ કચ્છ મા વરસાદ હૉય તૉ અમારે પણ વરસાદ હૉય છે

Place/ગામ
Sarla, muli
दिगेश राजगोर
दिगेश राजगोर
13/06/2023 8:22 am

रात्रि थी 8:15 सुधी धीमी धारे तो क्यारेक स्पीड थी वरसाद वर्षी रहयो छे बहुज अंधारू अने अंदाजे 50km/H पवन नी स्पीड हसे… हजी काले तो शु थासे

Place/ગામ
मांडवी -कच्छ
Retd Dhiren patel
Retd Dhiren patel
13/06/2023 8:15 am

Jsk sir, Sabdo ma harakh no ulekh possible nathi hal evu kachu Sonu varsi rahiyu che rat na 2345h thi + COLA second week pan jor kartu dekhay che.

Place/ગામ
Bhayavadar
chauhan
chauhan
13/06/2023 8:10 am

sir, bhavnagar ma kevi sakyta varsad ni

Place/ગામ
shihor
Happy banugariya
Happy banugariya
13/06/2023 8:04 am

Sir good morning

Gondal talukama jarmar jarmar varsad avyo .. vadhu varsad ni skyata khari?

Place/ગામ
Gondal
Bhupat
Bhupat
13/06/2023 8:03 am

Jasdan ma varshad nu kevu rahese

Place/ગામ
Jasdan
Jogal Deva
Jogal Deva
13/06/2023 8:02 am

Jsk સર… મોડી રાતથી અત્યાર સુધી માં રેડે રેડે વાવણી લાયક થઈ ગ્યો…. હવે જોવાય કેટલોક આવે

હજી ખેતર બારે પાણી નથી નીકળ્યા પણ જમીન ધરાય ગય સાવ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Malde
Malde
13/06/2023 7:58 am

Vavni layak thay gayo varshad

Place/ગામ
Bhogat kalyanpur
Hamirbhai gojeya
Hamirbhai gojeya
13/06/2023 7:52 am

સર અમારે ગય કાલે ઝરમર વરસાદ બાદ આજે વહેલી સવારે ૬/૩૦ થી ૭ વાગ્યા સુધી ગાજવીજ સાથે સારો વરસાદ પડયો વાવણીલાયક થય ગયો
હવે પવનની ઝડપ કેટલીક રહી શકે

Place/ગામ
ગામ.કેશવપુર તા.કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
Hem,bhatiya
Hem,bhatiya
13/06/2023 7:35 am

rat thi dhimo full saras varsad pade che vavni layak varsad thai gayo che haji chalu che nadiyu ma pani pn avi gaya che thoda ghana

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Vajasivasra
Vajasivasra
13/06/2023 7:32 am

Very hevy rain

Place/ગામ
Lalprda dwarka
સુરાભાઈ દીવરાણીયા
સુરાભાઈ દીવરાણીયા
13/06/2023 7:28 am

ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ ગઈકાલ બપોરના 12:00 વાગ્યા થી જરમર બાદ સાંજના પાંચ થી આઠ જોરદાર અને ગઈ રાત્રીના બાર વાગ્યાથી અવિરત મેઘ વર્ષા ચાલુ લગભગ 5 ઈચ વરસાદ મધ્યમ પવન અને કડાકા ભડાકા સાથે ચાલુ

Place/ગામ
ધંધુસર તાલુકો વંથલી
Kandoroya lagdhir
Kandoroya lagdhir
13/06/2023 7:23 am

Mitro akhi rat dhime dhime varsad chalu hato Ane atiyare 6 thi 7 am sudhi gaj vij sathe dhodhmar varsad padiyo.

Place/ગામ
Satapar
Babulal
Babulal
13/06/2023 7:21 am

Junagadh ma aakhi rat bhare varsad 6 thi 7 ench

Place/ગામ
Junagadh
kyada bharat
kyada bharat
13/06/2023 7:12 am

sr. jay makhodal.

aje savare 6 vage .last 24 kalak no
kul varsad . 8. inch .

Place/ગામ
manapur. ta. mendarda
Anil odedara
Anil odedara
13/06/2023 7:03 am

સર અમારે મધ્ય રાત થી 6.15 સુધી ભારે વરસાદ પડ્યો છે.પવન સાથે.. તો શુ હજુ વધુ વરસાદ અને પવન આવશે…? Plz answer sir

Place/ગામ
ઈશ્વરીયા. કુતિયાણા
mitesh kothiya
mitesh kothiya
13/06/2023 6:59 am

સર વાવાઝોડુ બહાર નીકળયા પછી અમરેલી ભાવનગર જિલ્લામાં પવનની સ્પીડ અને વરસાદ બન્ને કેવું રહેશે
કારણકે સિસ્ટમ અમારાથી ઘણી દુર છે એટલે

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
Varu raj
Varu raj
13/06/2023 6:50 am

Amare jordar varshad chalu thyo che vavni thay gay ..

Place/ગામ
Seventra
Mukesh kanara
Mukesh kanara
13/06/2023 6:38 am

Amare jordar varsad madhyam pavan jam khambhalia distik ma

Place/ગામ
Jam khambhalia
nik raichada
nik raichada
13/06/2023 6:33 am

Porbandar City Ma madhya raat thi Gaj vij ane tofani bhare pavan sathe Bhare varsad continue chalu.

Place/ગામ
Porbandar City
ધીરજ રબારી
ધીરજ રબારી
13/06/2023 6:32 am

સર જૂનાગઢ જિલ્લાના પચ્છિમ કાંઠે કાલ બપોર થી લઈ ને આખી રાત અવિરત મેઘ મહેરબાની રહી 4 ઇંચ જેટલું પાણી વરસ્યુ ખાસ પવન હતો નહી 70 ક્રોસ નથી કાર્યો હજુ સુધી અને કોઈ જાન માલ ને મોટુ નુકશાન નથી સર સેટ્ટેલાઈટ જોતા વાવાજોડું અત્યારે અમારા લેવલ માં છે દરિયા માં તો હવે પવન અમારે વધવા ના આજે કોઈ સંજોગ છે??

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Vijay lagariya
Vijay lagariya
13/06/2023 6:17 am

Bov varsad paydo sir amare rate nadiyu chela vya para todi naykha

Place/ગામ
Bhanvad
Kartik patel
Kartik patel
13/06/2023 6:07 am

Sir vavajodu dariya kathe lend thase tiyare Pavan ni speed ketli hase varsad ni matra kevi rese jamnagar Dhrol said jay dwarkadhis

Place/ગામ
Dhrol Mansar