Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
asadi bij na ram ram bhaio
Saurast ma 20 thi 30 june varasad ma gep koi moto varasad nahi thai
1 julie thi 8 julie saro varasad no ravund avase
Kd patel ni agahi
Sir avta divso ma daxin sourastra ma varsad ni sakyata che??
Comashu khetlhuk aagadh vadhiu sar
sir aavta divaso me coastal saurashtra ma je varsad ni sakyata chhe te kya paribad na karane ?
Namste sir Kale 5 inch varsad Thayo saheb Danta Ma …
Sir morbi maliya na gamda ma aa vavajoda ma saro evo varsad thayo se ane vavani pan sari thy se chella ghana varso pachi 15 junn aju baju amare avi sari vavani thy
તારીખ 19 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️આજે 19મી જૂન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસું કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે તેમજ પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની ભાગો માં અને ઝારખંડના કેટલાક ભાગો; બિહારના કેટલાક વધુ ભાગો અને સબ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના બાકીના ભાગો માં આગળ વધ્યુ છે ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 16.5°N/55°E, 17.0°N/60°E, 17°N/65°E, 17°N/70°E, રત્નાગીરી, રાયચુર, કાવલી, 18°N/85°E, 20.5°N/87.5°E, કેનિંગ, શ્રીનિકેતન, દુમકા, 26.5°N/87°E અને 28°N/86°E. ▪️ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળ માં… Read more »
Sir, biparjoye mate imd ne 98 bulletins issue karva padya, landfall prakriya na alag 8 aa ak record hase, Chhta haju biparjoye no end nathi aavyo.
Sarji have je sistam modelo batave se 27 thi 1 ma te surasta sudhi avse ke Kem? Modelo to fariya rakhe se . Sarji tamaro andaj su kahe se? Ketla taka sakyta se saurashtra mate? 60 taka asha rakhi sakay ?
cek pooto
સર ચોમાસું ક્યાં પહોંચ્યું અને સૌરાષ્ટ્રમાં પોગતા કેટલા દિવસ થશે
Check the profile
સર 800hp માં ગ્વાલિયર અલ્હાબાદ ઉપર લો બને છે અને ભેજ પણ સારો બતાવે છે તો વરસાદ માટે ના ચાન્સ કેવાક ગુજરાત માટે…?
First week ma sharuvat thai gai.
Weather. Us open nathi thatu sir
Good morning sir..sir have je aagal ma je bangal ma system thavani che te kadach sir.. complete gujarat ma nahi but only gujarat sudhi j pahonche to su sir saurashtra ne to pan fayado thay te kahejo…ke pacchi system par aadhar rahe.. please answer sir.. and second sir je June ma end ma system thavani che teno labh SAURASHTRA ne malse..?
Patel sir advance ma congratulations aa vakhate tamari update ane amari coment na agau na tamam record tuti jashe. Avi aasha chhe.
Sir. Lotre tiket ni koi sakyta khare? Or place kem mare vare vare lakhvu pade se. Parminet save ni koi ne jan hoi toa janavo.
સર દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડુ પહેલાં ખેડૂત મિત્રો એ વાવણી કરી લીધી હતી અને વરસાદ ઓછો પડ્યો તમામ બીયારણ બગડી ગયું છે તો હવે સારો વરસાદ ક્યારે થી ચાલુ થશે જરા આગોતરા એંધાણ જણાવો
sar dem na deta hoy to janavjo
Jsk સર…. Cola સેકન્ડ વિક માં સતત પાંચ દિવસ થી કલરફુલ શે અને પેલા વિક માં થોડોક કલર આવ્યો એટલે 50/50 જેવું થઈ ગ્યું ગણાય હવે વરસાદ આવવના ચાન્સ માટે જૂન એન્ડ અને જુલાઈ શરૂવાત માં??
નમસ્તે સર,
વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ સેટ કરવુ
જે મિત્રો ને પ્રોફાઈલ માં ફોટો સેટ કરવો છે તો તે ફોટો કેવી રીતે સેટ કરવો તેના માટે એક વિડીયો અહીં રજૂ કરું છું.
જે વિડિયો ની લીંક નીચે આપેલ છે
https://youtu.be/69IMkClmeOA
Sir gujrat karta rajsthan ma ati bhare varsad pade chhe aa biparjoy no 25/30 inch na samachar malya chhe pali vistar ma mara mitro tya atvana chhe pali ma
સતલાસણા અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે
Jay mataji sir….aaje pan Sami sajna vijdina chamkara Amara thi north direction ma continue chalu 6e…
Sir ame like (+) kariye e tamne khabar pade kone like karyu?
દાંતા અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે
Danta -ma Satat 1 kalak thi Dhodhmar varsad chalu chhe
હવે પછીના વાવાઝોડાનું નામ tej હશે જે ભારત દ્વારા રાખવામાં આવશે
Danta ma -dhodhmar Varsad 7:30 thi Chalu chhe ….
Jsk sir, MJO miter vagar ni gadi ye plot No 1,2 nd 3 ma unda muriya mukiya che ♂️♂️♂️.
આજે બનાસકાંઠા બાજુ કેવું છે ભાઇ ઓ
Sir Imd lightening choti gyu che.
sar ape kidhu ne 5 inch avi gayo ane have navi gadi ma pan modlo saru bata ve se bob to North gujrat avya vagar rahej nahi
Saheb Pawan kya re dhimo padse
તારીખ 18 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ડિપ્રેશન (ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો અવશેષ) દક્ષિણ રાજસ્થાન અને પડોશના મધ્ય ભાગોમાં છેલ્લા 6-કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યુ હતુ અને આજે 18મી જૂન 2023ના રોજ ભારતીય સમય અનુસાર સવારના 08:30 કલાકે અક્ષાંશ 26.2°N અને રેખાંશ 73.8°E પર, કેન્દ્રીય હતુ. જે જોધપુરથી લગભગ 80 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને અજમેરથી 90 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ હતુ. તે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આજે 18મી જૂનની સાંજ સુધી ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખે તેવી શક્યતા છે. ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) 16.5°N/55°E, 17.0°N/ 60°E, 17°N/65°E, 17°N/ 70°E, રત્નાગીરી, કોપ્પલ,… Read more »
Aaj dup chav jevu vatavran pavan thodo vhdharo che
Sir Bob ma back to back be system bane have su thay aapne ti ?
Sir mare photo rakhvo chhe pan Mane maro password bhulay gyo chhe to imail Ane password moklo ne maro
વાવાઝોડા થી નૈઋત્ય ચોમાસામાં વિલંબ થશે?????
સાહેબ જય મુરલીધર
વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જ્યારે જ્યારે સ્થિતિ બાબતે પ્રશ્ન કર્યા ત્યારે ત્યારે સચોટપણે જવાબ આપવા બદલ ખુબ ખુબ આભાર
આપણે કાલાવડ (જસાપર) સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ત્યારે તમને રૂબરૂ મળવા નો મોકો મળ્યો હતો
Sir amara baju vadad to varse aeva che pan kem varsta nathi su karan hoi shke?bhej gati gayo hase k
Second week cola 3divas thi positive se aetle sakyta (sara round)vadhu janay se
El nino kiyare bese che have toh varsad thi thai ka March mahina chi chalu che
Porbandar city And District ma Vavazoda na bhare Pavan varsad thi Mota paye Vij poll Ane Vruksh Padya hta Aje savar thi Porbandar city ma Finally Pavan ocho thata Normal Vatavran thyu.
Sir Kale Haji vatavaran che varsad
mate amari Baju…?
footo rakvani mahiti aapjone
સરજી 23 થી 30 નુ જરાવવા વિનંતી અમુક weather વારા એમ કહે છે કે નવો રાઉન્ડ શરૂ થાય ધન્યવાદ
Hello serji an frens