27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Sir Rajkot ma aje chance khara varsad na
Sir aajni varsani jota evu Lage che 01 Jul 23 pela amare 500mm aa chomasa no varsad no Labh madi rehse.
Sir amare badal full che pan varsad aavto nathi
snagar ma sav occho varsad che have pachi koi chans che kharo?
ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ સવારના 10 વાગ્યા છે અવિરત ક્યારેક મધ્યમ તો ક્યારેક ભારે વરસાદ ચાલુ બપોરના 12:00 વાગે 10 મિનિટ સુધીમાં
11 am thi miduam gati ye varsad chalu che
Maliya hatina taluka na kadaya gam ma 24 kalak ma 8 inch varsad padiyo
Jamnagar ma bhuka bolaviya hi last 2 kalakma
Amare rate saro varsad hato
11:25 am thi bhare varsad chalu.
અત્યારે અરણી માં બહબહાટી બોલાવે છે મેધરાજા
11:00 am thi varsad ni speed ma vadhara sathe chalu chhe.
sar haji amaro varo avyo nathi adthu uttar gujarat koru se
Sir amdavad ma Kale Nana Eva japta ane thodo jarmar varsad hato aaje to taap 6 to su aaje koi Mota varsad ni aasha rakhi sakay havaman Khatami vara amdavad ma aaje bhare varsad kahe 6 aapnu su kahevu 6 pli ans
Jay matajiii sir … Sir amare ratre bhuj varsad aavyo 2kanthe poor aavyu. Khetro ma para pn todi nakhya avo aavyo. Hve aa round continue ketlo chalu rehese … Plz reply …
Ratre 1:00 am thi dhimi dhare chalu chhe.
Jamnagar ratna 1.30am thi 10.30am sudhi total 7 inch rain.
સર અમારે પાલીતાણા મા તો તડકો સે
Sir IMD GFS chart jota evu Lage che aavnar 48 Kalak ma haji moj karavse mehulo Saurashtra ne.
અત્યારે અમારે ધોધમાર વરસાદ ચાલુ છે.રાત્રી દરમિયાન પણ સારો વરસાદ હતો.અમારે ઉપરવાસના ગામ મોડપર, માટલી, મતવા, હડમતીયા વગેરે ગામોમાં ભારે વરસાદ નાં કારણે અમારી ગામ ની નદી માં ઘોડાપૂર આવ્યા છે.
Gm vara farti varo badhano varo aavi jase sistum 3 date pachhi aavi rahi chhe bob mathi etle avirat megh savari chalu j rahese dt 9 sudhi sir atyare searzon thru varsad aavi rahyo chhe ne purv to paschim?
Kale and 4 vagya thi atyar suthi 7 ins varsad padi gayo ratre 2thi 3 na gala ma bovaj varsad
સર.. આમરણ ચોવીસી લાગું બહોળા વિસ્તાર મા ગઈ રાત્રે દે ધનાધન 3 થી 5 ઇચ વરસાદ.. બિપોરજોય એ વાવણી કરાવી.. આનંદ આનંદ..
aa round ma khas pachim saurashtra na dwarka porbandar lalpur bhanvad kalyanpur ma moto varsad nathi rede rede varsad che nava nir nathi avya asha cheke aek 3 4 inch ni lambi betting aamare pan thai jai to bhayo bhayo
Ahmedabad jilaa ni vaat kriye to dholka ,dascoi , Viramgam , bavla aa taluka ma varsad nthi kale thoda jhapta aavya che baki kai chanta sivay nathi … dangar ni kheti vadhu thay bdha taluka ma ..aena mate khetar bharava jruri che ..pn varsad aevo thato nthi…aaje savar thi tadko che .. normally July aavta varsad thai jay pn hju varsad thayo nhi .. ahmedabad city ma saro varsad che…gamda ma nthi ..dangar nu vavetar aetle hju pn start nhi thayu.
Hamare to tadko kadhyo che?
Hamare round puro ke su?
Moj dem 40 foot bharay gyu…
Sir kale amare dhodhmar chalu thyo pan 20 minit jevi aaasha hati aevo na aavyo….sir maru gam rajastan border thi 15 km andar che..
કાલ રાત્રે ૦૮.૪૫ થી સવાર સુધીનો મોરબી માં ૫.૫” વરસાદ અંદાજે થઈ ગ્યો હસે ..
સાહેબ…જિલ્લા સહિત 24hrs rainfall data બતાવતા નથી.
GM Sir,
Last Night ma 5 Inch Jetlo Varsad Padi gyo. Currant Week ma aa 5 inch uparno treejo Round 6. At. Moti Matali, Tal. Kalawad, Dist. Jamanagar.
Jamnagar ma ratri no total around 4 inch rain. still continue…
sr. જય માં ખોડલ
બીપરજોય…12. ઇંચ
આ રાઉન્ડ માં.(તા. 30 સવાર ના 8 )
સુધી નો 6 ઇંચ.
માંગ્યા મે વરસે સે અમરે
ગોડ ઈઝ ગ્રેટ
Sir Amaro varo kayare mukhy
Sir porbandar ma haju saro varsad nathi to sir system jem utar pachim baju jase tem shear zone utar baju chale to sara varsad no round aavi sake?
Ashok Sar amare varsad nathi to have varo aavse ke rahi jasu please answer Sar ????
સુત્રાપાડામા અવિરત ચાલુ જ છે.. ખુબ સારો વરસાદ પડી ગયો અને ચાલુ જ છે
8.45 pm thi varsad Ave chhe
Kyarek dhimo kyarek vadhu
Ratrina 11 vagyathi haji sudhi kyarek vadhare to kyarek dhimo , varsad chalu.
ડુમિયાણી માં રાત્રે 11 વાગ્યે થી જોરદાર વરસાદ ચાલુ અંદાજે
Jsk sir. COLA Second weeke teko jaher Karel che. Hal evu Lage che
2021 ni yaad apavi didhi
Jamnagar ma 5.30am thi fari moderate varasad chalu. 6.30am pachi dimidhare continue. total Aaj no 40mm cross Kari thayo hase andaje.
રાત્રે ૦૩.૦૦ વાગ્યાની આસપાસ પાછો ધોધમાર વરસાદ મોરબીમાં ચાલુ છે…
12.30am thi 3.00am sudhi ધોધમાર વરસાદ આવે છે પવન પણ બોવ છે અંદાજે 3 ઈંચ જેટલો હસે..હજી ધીમીધારે સાલું સે
અમારે આજે બપોર બાદ નો ફુલ વરસાદ પડે છે અને રાત ના 12 વાગ્યા પછી અંધાધુધ વરસાદ પડતાં અત્યારે નદી નાં પાણી ગામ માં ગરી ગયા છે
Jamnagar ma 1.30am thi gajvij sathe moderate to heavy rain chalu around 30mm.
આખરે જામનગર નો વારો આવી ગયો ભૂકા બોલાવે છે ગાજ વીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે.
Aya jamnagar ma 1.25 no full chalu thyo che vijdi sathe anradhar
ઉપલેટામાં બપોરે 2 વાગ્યા થી સાંજે 7:30 સુધી ખૂબ સારો વરસાદ, 7:30 થી 10:30 આંશિક વિરામ ત્યારબાદ 10:30 થી હજી અવિરત ચાલુ