5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Rajkot મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ
Sir kal rat thi koment nathi dekhati
ગામ બાવરી તા ધ્રાંગધ્રા મા કાલે સાંજે એક ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે સવાર મા 1.5 ઇંચ પડી ગયો અને હજી પણ ધીમી ગતિએ ચાલુ છે
Chotila ma jordar વરસાદ સાલું સે
D,16 sudhi no rouhd ganai sake k nahi sir ??
Kal bapor sudhi ek UAC northeast Arabian sea par hatu je puru thay gayo, 19N par ek East West Shear zone hatu e pan puru Thai gayu. Atyare ek UAC North-west Rajasthan par che ane monsoon axis no Western end South of normal che. South Gujarat thi North Kerala sudhi trough active che. Active system jya sudhi che tya sudhi every day alag alag vistar ma varsad chalu rese. Models calculation karta hoy che pan actual system data input pramane darroj prediction badlata hoy che. Ashok sir emna anubhav pramane sachot agahi kare che. Sir ni agahi pachi ek question… Read more »
સર અમારે વરસાદ ખાસ કઇ નથી હવે આ આગાહી મા અમારા વિસ્તાર માટે કેવી રેસે.
Sir Aj to atyarma amare tadko nikdi gyo be divas saro varsad avi gyo have avse ke pachi varap thay jase
Sir kalavad taluka na ghana khara gam ma santosh karak varshad nathi thayo to su 12 tarikh sudhi ma chansh khara
સર અમારે એક કલાક થી જોરદાર વરસાદ ચાલુ છે
રામાપીર ચોકડી રાજકોટ જોરદાર વરસાદ ચાલુ થયો
Rajkot ma dhodhmar chalu chhe
Sarji ato badhu gayu. Sarji have aa raund ma agahi Samay ma varsad Avase. ? Please ans
Sir aa raund ma amare saro ane santosh karak varsad varsyo aabhar…
સવારે 5:30 થી ક્યારે હળવો ભારે મધ્યમ વરસાદ ચાલુ છે…
Surendranagar ma savar na 7:30 thi dhodhmar varsad chalu che.
સર સિસ્ટમ ધાર્યા કરતા નબળી રહી ગય ને.?
અને બીજું કે અત્યારે દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી ટ્રફ સક્રિય છે તો દક્ષિણ ગુજરાત મા વરસાદ નુ પ્રમાણ દર વખત ની જેમ કેમ ઓછું છે?
Ek kalak thi saro varsad chalu che
Morbi ma kale savare 18 mm jetlo varsad thayel Ane gai rat ma pan reda japta chalu hata Ane aje savare 5:30 am thi atyar sudhi jordar tarpatiyo varsad chalu che je
મોરબીમાં સવારના 05.35 થી વરસાદ ચાલુ છે ..
અમારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પાસો ચાલું થયો છે.30 મિનિટ થી.
Vijapur ma sanje 4 vage 2 inch thayo to gamda vistar ma vadhare che 4 inch jevo ne .
Ratee 8 vagya thi avirat chalu che.
Sir amare 10 p.m. thi varsad chalu thayo dhimo dhimo chalu chhe jay shree krishna
Maliya 3 inch varsad
Sar aarbhi ma Lo che ke gujrat ma varsad uac thi
Ashok Sir, Aaje aakha divas ma dhodhmar japta 2 3 aavya ane sanje 6 6:30 thi hdvo mdhyam bhare am varsad chalu che….atyare jordar varse che 🙂
Sir mara mat mujab apani agahi pramane varasad ave6 baki utube vara eto gam mathe lidhu
Jsk સર… સર અત્યારે ચોમાસુ ધરી કેમ એકેય લેવલ માં નથી જોય શકાતી??
મિત્રો વરસાદ એની અનુકળતા મુજબ પડે છે. અશોક સર ની આગાહી મુજબ આવે છે. આપણી મૂળ સમસ્યા એ છે કે આપણે ન્યૂઝ ચેનલ વાળા ને જોતા હોય છીએ જે એના મુજબ આગાહી આપતા હોય છે કે પુર નો સ્થિતિ સર્જાય ને આગામી 3 કલ્લાક આ જિલ્લા માં ભારે વરસાદ થશે વગેરે વગેરે. એટલે આપણને એવું લાગે છે કે આગાહી માં રેડ એલર્ટ ને અતિ ભારે આવે છે ને આવે છે jarmar. ને મોટા ભાગ ની આગાહી ન્યૂઝ ચેનલ માં આંબલાલ પટેલ ની આવે છે. ને આપણે અશોક સર weather anaylist છે એટલે આપણે એની આગાહી માની ને ચાલવાનું. જો કોઈ… Read more »
સર આગાહી સમય પછી દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ની શક્યતા છે ??
સર 12 તારીખ પસી પણ વરસાદ શાલુ રહે એવું વીંડી માબતાવેછે 17 તારીખ સુધીનું બતાવે છે સર રાઈટ પ્લીઝ આન્સર
Halvad vara mitro tamari side varsad hase avu lagi rahu che…..kyarnu kala dibanng vadalo chotya che tya…..
Sir aa bija havaman vada oo agahi kare che ke kale jamngar ane dwarka tya badhe red alert che tamaru su kevanu thay che?
imd GFS ઉત્તર ગુજરાત સિસ્ટમ કેમ આવી?
A round ma kai khas evo varsad nti pdyo
Sarji amare savar sudhi 30 mm varsad Ane 10 am thi bapore 12 vagiya sudhi ma fari 25 mm atleke total total 55 mm varsad aviyo sarji aa raund na mukhiy divaso Kiya sudhi se . Amari baju?
Vadodara ma pawan sathe dhodhmar zapta avi Jay che thodi thodi vaare
Good afternoon sir…je be divas vadhare rain batavtu hatu….tema kale..1 inch…ane aje….sav nahi…avu kem…. Upleta proper ni vat karu chhu….avati kale vadhare avi sake sir….?
સર તમે એક કૉમેન્ટ ના જવાબ મા કિધું તુ કે તારીખ તમે ગોતી લાવ્યા (એક ભાઈ ની કૉમેન્ટ હતી કે 7/8 તારીખ મા વરસાદ વધારે થસે) તો સર તમે કિધું તેવુંજ થયુ તમે આગાહી 6 થી 12 ની આપી સે અને હજી 8તારીખ સે ત્યા તો ઘણા ભાઈ ઓ નેગેટિવ કૉમેન્ટ કરવા માંડ્યા હુ ઘણા મોડેલો જોતા સિખ્યો સુ પણ આ વખતે બિપ્રજોય વાવાઝોડા જેવું જ થાય સે મારે થોડોક પ્રકાશ પાડવા વિનતી અત્યારે ફૂલ પ્રકાશ સે
sar chomasu dhari Gujarat upar avse araund ma
સર અમારે 15 મિનિટ થી ધોધમાર ચાલુ
સર લાગે છે કે જે આગાહી છે.એ પ્રમાણે વરસાદ આવવો મુશ્કેલ છે.હવામાન વિભાગ ની પણ જે આગાહી છે.એટલો પણ નહિ આવે .પછી તો મારા કરતા તમો વધારે ખબર હોય.plz sar answer
AA varshe Jamnagar City ma aaju baju na gramya vistar karta Saro varsad che. Every year kalavad, jodiya, dhrol ne lalpur ma Jamnagar karta saro varsad hoy che.
Sir Dhansura arrvalli ni aju baju na gam ma aa round ma bilkul nahivat varsad che to aa round ma have sakyta khari aje vatavar ekadam khulu thai gayu che!
Ahmedabad @makarba half an hour dodhmar varsad
Jay mataji sir…aaje megheaja man muki ne varsaya 12 vagya thi 2 vagya sudhi dhodhmar padyo gajvij sathe…
Good Afternoon sir,
Badha ne evu lage 6 k Jamnagar Jillama Sarvtrik Varsad 6. Pn Hu, sir & Badha Mitro ne Jananva Mangis k Jamnagar Jilla Ma haju ketlak Vistar k Gamdao 6 jya Khetar Mathi pani Nathi Niklya. pan Aasha Amar 6 etle koy e Hatash thavu nay km K haju to Saruat Thay 6.
Chotila ma 88m.m versad ni jerur se be dives ma to morsel dem beray
Amara vistar ma aa 2 round thi su Thai rahu che khabar nathi padti…..sir apni agahi ni aagli ratre varsad avyo tyarbad Tam Tam j avyo a pn kyarek kyarek thoda samay mate,modelo pn 3 divas varsad batavta hata pn aa prmane kasu j na avyo,even Google wala na weather ma pn 8-9-10ma 90-100% varsad na chance batavta te pn samay jata 40% ma convert thata jay che….imd aa pn 8/9 orange color ma samavesh kryo ….aje to sky-blue badal ane girnari pavan sathe vayare chadyu hoy avu lage che………..gote chadi gaya chiye………ambalal kaka kahe a pramane vichitr chomasu che……… Read more »
તારીખ 8 જુલાઈ 2023.(edited date..Moderator) આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, શિવપુરી, સિધી, બાલાસોરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ જાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ ગુજરાત પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશ પર છે અને સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી સુધી ફેલાયેલ છે જે વધતી ઉંચાઈ સાથે દક્ષિણ તરફ જુકાવ ધરાવે છે. મીડ લેવલના પશ્ચિમી પ્રવાહો મા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તેની ધરી સાથે 5.8 કિમી સરેરાશ સમુદ્ર સપાટી પર હવે લગભગ… Read more »