Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Aaje savar thi dhimi dhare avirat varsad chalu 6 junagadh ma
Aaje avu lage 6 k junagadh top score par hashe
Madhuram junagadh heavy rain start 9.45 continue
6.45 થી 8.15 ધીમી ધારે જરમર વરસાદ,
8.15 થી 9.30 ધોધમાર વરસાદ હજી ધોધમાર ચાલુજ
છે , 2 થી 2.5 ઇંચ જેટલો વધારે હોય ના નૈ
તમે ટૂંકમાં માહિતી આપી હતી અને આશા પણ છે આજે અથવા કાલે જરૂર વરસાદ આવશે. બાકી અંતે કુદરતને સુ કરવું સુ દેવું એને ખબર છે. આશા નિરાશા તો અવવાનીજ છે.
સર અમારે સવાર નો વરસાદ ચાલુ છે આજે કોઈ પણ મીત્રો સાંજ સુધીમાં મા અમારે વરસાદ નથી એવું કૉમેન્ટ નહી કરવા પડે બધા ને આજે તચલી ડાળીએ હીંચકો બાંધી દીધા છે જય શ્રી કૃષ્ણ
Amare atyare 9 am thi joradar varasad chalu thayo se
કાલે અમારે ખુબ તળકો હતો પવન પણ દક્ષિણ પૂર્વ નો હતો એટલે વરસાદ નો આવ્યો આજે પવનની દિશા બદલી છે એટલે આજે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદ ચાલુ થાય એવી આશા છે બાકી આ વર્ષે વાદળ બહુ નાના આકાર માં થાય છે વરસાદ પડે એ પણ થોડાક એરિયા માં પડે છે મોટું વાદળ બને તો પસાચ સો કીલોમીટર નો એરિયા લય લીયે પણ આ વર્ષે નથી થતું કુદરત જાણે શું કારણ હોઈ
Aaje phari thi amare kala vaddo Thai gya se,
Vatavaran saru se joi su thay.
Varsad aavse k have puru aa round ma?
Sir.amare ak kalak thiya rim zim light rain ️ chalu che
સર તમે મને જવાબ આપ્યો તેમાં એક માં જ તમે ગામ નું નામ Last edited 9 hours ago by Ashok Patel એવું નીચે લખેલ છે
jsk varsad premi mitro, IMD GFS ni update divash na joye to 2 rotali ochhi hale ane atiyare joye to Garam gathiya khava nu man thai. Gurujee na sabdo lodha ma lito. Aabhar
Sir amare ahiya varsad nathi amare saro varasadkayare avashe
Hadiyana ma kedivse varsad avse
Imd gfs ma saru btave 6 sir
Sar aajeto vatavaran jota varasad ni matra ma ghatado thay sake
Badha mitro na knowdge mate,atyare satelite image ma gujrat par nu uac, ane chomasu dhari spast dekhay chhe,aana par thi vividh model na wind chart joyne abhyas kari sakay ke hal kyu model nu anuman sachu chhe.
Sir varsad mate atyre bhi vatavaran saru chhe?
સર ક્યાં પરિબળો નડે છે વરસાદ આવવામાં
સર .0.6.mm.મા વધારે વરસાદ આવવાની શક્યતા કે.ખાલી .6 માં સર આવે . વરસાદ
સર આજ નું વાતાવરણ જોઈને એમ થાય કે હવે વરસાદ નો રાઉન્ડ પૂરો થઈ ગયો હોય એવું લાગે તો આગળ ના આવતા દિવસો માં કેવું રહેશે તે જણાવવા વિનંતી ખેડૂત મિત્રો તમારી વેબસાઈટમાં ખોલી ને જોયા જ કરે છે
sar dem na akada avya se dharoi dem ma pani avyu hase
હવે બરાબર સાહેબ
Sir freemetio ma morbi nu jovamate khultu nathi
Aas pas ma varsad che amare haju dhefa oglya nathi andar sati chale tyare dhefa kora nikle che pan vatavaran chenj Thai Khali 2 clack ni j ramat che ene mate visvas rakho
Sir….Amdavad havaman vibhag…je jiilao ne red alert ma mukel chhe…tema Rajkot no pan samavesh hato…2 divas ma katake katake 20 mm thayo…to kya paribalo ma ferfar thayo…?sir…aje bulletins ma UAC Saurashtra par batave chhe..to ratre bhare varsad avi sake…?
Gai kal no 17 mm,aaje savare thi aakash khullu,3:00 pm na halvu zaptu,nichla leval na vadla South thi North – West ma jay chhe.
આગાહી ૧૫થી૨૨નીછે સવ સારાવાના થય જાસે
700hp ma bhej chhe tya sudhi himat na harta mitro haji 24 tarikh sudhi 700hp ma saro bhej btave chhe
સર આજે દક્ષિણ નો પવન ફુંકાઈ છે અને વરસાદ ની માત્રા ધટી છે પરંતુ કાલે ફરી ecm મોડલ માં 700 hp માં એક ટ્રફ અરબી થી ગુજરાત સુધી લંબાઈ છે તો કાલથી વરસાદ ના વિસ્તારમાં વધારો થશે
Rajkot ma 2 japta aviya 5-10 minit na svarthi full tdko…2 japta aviya ema pela tdko pchi vadada thya japti avi vdi full tdko nikdo vdi japti avine atyre vdi full tdko nikdo…cycle chlu che…Bhadarva jevu lge che vatavaran kal snjna varsad badd krta July ma
Sir aa raund ma amare Haju sushi ek chhato padyo nathi.
To have varasad aavse?
વરસાદ બધો સમુદ્રમાં પડી ગયો હોય એવુ લાગે છે દરરોજ કિનારા સુધી વાદળો હોય છે
Bhaio chinta n karo ECMWF ane GFS , haji pan 850 & 700 hpa ma wind rupi valonu che.. Je bahu che bhare varshad maate
Amne to zapta ma j samjavi dese…..avu lagi rahu che . Badhu dharna bahar gayu. a season no mand 3-4 inch total varsad hase. Agal have talav kuva bharay avo varsad ape avi j asha che.fakt BAFARO ne BAFARO
17 ane 18 tarike gujarat state mate IMD a red alert apel chhe. Ane 19 tarike orange alert apel chhe .Pan aje saru vatavaran change lage chhe? Kal varsad ni asha rakhi sakai ?
Sir Aaj to vatavaran ma sav tadko thy gyo che aagami samay ma varsad aavse k ny?
Aje varsad saru thava no hato avu lagtu hatu parntu aje to vatavarn clear thai gau .
Sir morbi jilla ma nahivat varsad chhe Aaj pan kai khas vatavaran chhe nai
A rainfall charts imd Ane ecmwf to badha Pani ma besi Gaya che…
A vakhhte ek ae model sachu padtu nathi.
..
Sir su kehvu che
Imd gfs sit in water.ha ha ha
આજ નું વાતાવરણ જોય ને નીરાશ થાય જવાય છે. આમ તો અમારે કાલ નો બે ઇંચ છે છતાં નદી નાળા ઉભરાય જાય એવો નથી.
Aama muharram ni rajaa toe n aave,pachhi kone khabar !!
Imd gfs ખોટકાઈ ગયું છે કે શું?17-18-1 9નિ આગાહી ગળે ઊતરે એવી નથી, કેમકે બીજાં બધાં મોડેલ સામાન્ય વરસાદ બતાવે છે ને, આ અતિ ભારે બતાવે છે. યોગ્ય લાગે તો જવાબ આપજો સાહેબ
સર મોટી પાનેલી માં વરસાદ ઓછો છે કે નથી નદી માં પાણી આવી યુ તો આ રાઉન્ડમાં વધારે વરસાદ ની શક્યતા છે જે થઈ ગરમી ઓછી થાય
Gujrat Ma jyare imd varsadnu alert ape etle varsad gayab thai jay che .
આજનું બુલેટિન NWP ચાર્ટ પર
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:b50970aa-309c-432d-a09d-a5c89f5814e1
Latipur baju varsad aavse vatavaran khulu ty giyu che full tadko che
Amare kal na varsad pasi aaje akash ma vaddo se,pan saras tadko nikdo se. Have jya varsad nathi e vistar no varo aavi jaay to saru.
Latipur baju varsad aavse sir aakas khulu padiyu che?tadko che