Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir aaje talala gir ma savar na 9.15 vage thi dhodhmar varsad chalu thayo se.
Respected sir porbandar tatha teni aaju baju na gamda ma savare 8 am thi varsad chalu che andajit 1 thi 1.5 inch jevo varsi gayo haju chalu che. Thanks for give us accurate weather information
Saurastra mate have 15 tarikhe sudhi nablu smjvsnu k su sir?
સર સવાર થી ધીમી ધારે વરસાદ સે જાફરાબાદ ના
ગામો માં4 દીવસ થી આનુ કારણ બિજે વરસાદ અોચો સે
Hamna UAC kai kai jagya ye che..
Dear sir,saurashtra ma varasad have sharam muki ne kyare aavse ?
Rajkot city ma aaje Saro aevo Round aavse ke nai??? Response me
Sir, Biju badhu to samjay gayu pan aa katra ni system nathi samjati. Katro 7.5 mahine varse chhe. haal je vatavaran chhe te 7.5 mahina pahela arabian sea ma udbhavela ‘okhi’ cyclone na katra ni chhe.’okhi’ cyclone nabdu padi ne surat-valsad pase landfall thayu hatu.
To aa katro 7.5 mahine varasva pachhad kyu paribad kam kare chhe?
Pls ans….
સર આજે બાબરા વારો આવશે કે નઈ વરસાદ માટે
Sir jasdan ma aje varsad na chance khara
જો આ રાઉન્ડ મા અમારો વારો નય આવે તો હુ ભગવાન સાથે ના સબંધ પુરા કરી દઈસ એને આપળી જરૂર ના હોય તો આપળેય નથી તે તેના રસ્તે આપણે આપણા રસ્તે
Utar gujrat ma idar taluka ma varsad na chanse ce
Sir vadad chau vatvarn Che toy varsad Nathi avto tenu karan su che
Jamkandorana ma savare 7 am thi dhimi dhare varsad chalu chhe .
Jsk. Sir. Sidsar (jamjodhpur) ma aaje vaheli savar thi Zapata rupi shree Ganesh thai.
Ajab Keshod vadhu 1inch savare 6amthi Haju Chalu
Jamjodhpur ma 1 kalak thaya dhimi dhare varsad chalu
Gam,shantinagar ta-savarkundla.savar na 7 vagya thi varsad saru.
Porbandar ma svare 7vagya thi hadvo varsad salu
Paschim saurastra ma aaje varsad na chanse?!!WG nathi batavta
Moti paneli ma dhimi dhare varasad chalu at:7:00am
Saheb, vandan che aapni seva ne,. Ratri na 2 vagya uthi ne comment aapo cho,,,
Sar badhe varsad se amare to tamari jem hav sato nathi vatavarn saru bije ajubaju badhe se pn amare jara pn nathi sar vavni baki su thase khabar nathi padti sar
સવાર સવાર માં ગોદડું માંથી ડોકું કાઢીએ એટલે દાહોદ અમદાવાદ બરોડા સુરત નાં મિત્રો નીજ ટિપ્પણી હોય કે ધોધમાર કડાકા ભડાકા સાથે ,ભાઈઓ હાલાર પંથક માં પણ મોકલો યાર એક છાંટો નથી આ ચામસો નો બાકી તો કુદરત મહેરબાન તો ખેડૂ પહેલવાન
Sir agami divaso ma Kutch ma je varsad padse tena thi dwarka Jamnagar ne koi faydo thase?
Mari comment kem prasiddh nathi thati.
દાહોદમા ઈન્દ્ર દેવે ફરી કૃપા વરસાવી, ગય સાલ વરસાદે બઉ હાથ તાળી આપી હતી અને આ વખત ટાઈમે ટાઈમે ખેતીને અનુકૂળ વરસાદ પડી રહ્યો છે દાહોદમા.
રાત્રીના 11:30 વાગેથી કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો. રાત્રી થી થોડોક પવન વધ્યો છે. એક થી ઢોડ ઈંચ જેટલો વરસાદ પડ્યો. 30 મિનિટ સુધી સારો વરસાદ પડ્યો. Thankqq sir
Extremely heavy rainfall in Baroda from 1.30 am with heavy thundering & strong winds badhe pani pani thai gayu Che heavy rains still continue…..
Sir central vadodara man ati bhare varsad padi rahyo che rate 1.45am.
Vadodara 1 vagya pachi dhodhmaar varsad 30min ma 1 inch jevo dhudhaar batting kadaka bhdaka sathe.
Moderate rain started in Baroda since 10 pm still continue with lightning & thunderstorm.
Pancmahal thi entry lidhi se.
Light medium rain started in ahmedabad at 11.30pm
Jsk. Sir. Sir mare e janvu che ke Gujarat na naksha ma amaru gam Sidsar (Jamjodhpur) ketla Akchansh,ane ketla Rekhash (N – E ) Oopar aave che ??? Maro aa prashna tamone thodok ajukto lagse . Plz ans. aapjo sir.
રાજકોટ મા ઝરમર વરસાદ સારુ થઈ ગયો રાત્રે 11:20 કલાકે
Surat south gujarat dariya e patti madhyam varsad 10:45 thi chalu 6
Rajkot ma 10:40 thi chata Chalu thaya
Rajkot ma jarmar…. Chalu
Jambusar dist bharuch varsad chalu at 22:45 betho madhyam varsad padi rahyo chhe. Avu lage chhe k aakhi raat varsad padshe.
દીપકભાઈ સૌરાષ્ટ્ર સંતો અને દેવો નો ભુમી છે માટે જ આપણે જરૂરીયાત મુજબ વરસાદ થાઈ છે બાકી બીજે જે આતિવષ્ટિ થઇ તે આહી થાય તો આપણે ખોવાઈ જયે
Sir, Nadiad ma gajvij sathe dhimidhare 12 mm..
Sir Anand ma 10=45 this mast varsad chalu gajvij sathe
Nadiad ma gaj-vig sathe 9.00 to10.30pm mediam varsad chalu chhe.
ડીયર સર જસદણ માં રાતે 9 વાગ્યા તહી જરમર જરમર વરસાદ ચાલુ
Mitro
Jena pan gamma varsad hoy te loko comments karta rahejo sathosath varsad ni matra ,ane samay pan lakho.
Chuda ma sanje 7.30 vage japtu hatu pan ranpur botad baju saro varsad hato to have aamare varsad sav ocho se to new aghhi ma varsad che plz javab aapjo sar
Cola update avi gai che…. Je baki hoy ae joi lo
Morbi ma zarmar chalu thayo
Sir surastrama etleke Gujarat taraf vadadu ave che tema varsad no varo avi jase Ke Su reply please
Are north Gujarat vala mitro Sara samachar apo.. Tmari upper mota vadlo no samuh che…..