Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir 15 tarikhe morbi ma varsad thai jay to bhajiya khava jarur aavjo
dodiya ma sav varsad nathi
સિહોર ધોધમાર વરસાદ ચાલુ
jamnagar ta.jodiya ma sav nathi varsad
Kodinarma bhare ti atibhare anradhar varsad 9 thi 4.30 continue
Sir badhe varsad she pan morbi ma haju dhur ni damri ude chhe to varsad aavse k nahi
Ek comment tame delete kari nahi, comment gujrati ma hati,
Sar dhrol jodiya vavni kayak varshad kedi
Sir morbi ma vadda 6 Rajkot ma chalu 6 aamare shakyata ketli
આગાહી ના કયા દિવસો મા ઉત્તર ગુજરાતમા વરસાદ ની સંભાવના છે ?
તમે 12/19 સુધીની આગાહી આપી છે તેમા બે દિ ગયા ને હજુ વરસાદ નથી ને વંડર જોતા તેમા 80% બતાવે છે કાયમ પણ વરસાદ નથી sorry નેગેટિવ લાગુ પણ આ હકીકત છે અમારા ઉત્તર ગુજરાતની
શુ કરીએ ?
sir nullschool ma menu kevi rite kholvu koi option nathi aavto tamari ek comment ma earth par clicck karvu aem kahel pan te kyay nathi aavtu?
News ma kahe se ke 16 Tarikhe Hji 1 low presser Gujarat upar thase
Tamaru email repair karavi liyo etle vet thai jaashe !
Tamaru Email address khotu chhe.
Sir
Paneli kolki ma varo kyare avshe
આમા કેટલી સત્યતા સર? (Third party Aagahi Deleted… Baaki nu lakhaan Moderator nu chhe Saurashtra Gujarat na ghana yuvako Scientific ritey aagahi karta shikhe chhe/ shikhi gaya chhe te paiki na aa ek chhe. Amook yuvako ne English ma muhavaro na hoy etle IMD bulletin na arthghatan ma maar khaay jaay. Tem chhata je kai shikhel chhe te kabile tarif chhe. Tamoye moklel aagahi ma bey thi tran Weather na paribad ma samaj farak hati. Gaamey gaam aavaa yuvako taiyar thaay tevi aasha thi hu badhane guide karu chhu. Ahi badhaye mark karel hashe ke email address sacha maate agrah… Read more »
Varshad chalu che
Sir
J south gujarat par uac 6 te more marked thase evu lage… To su tenathi saurashtra ma varsad vadhse.. K agahi ma badhu ganai gayu hoyy……. Pls reply sir
Jsk.sir. Amare Sidsar (jamjodhpur) ma avirat dhimi dhare haju chalu che varsad. Ane Nullschool 3 hpa ma matra vsadu solyution thay gayu .Aabhar Sir Aapno
સર 700hp માં બંગાળ ની ખાડી થી ગુજરાત સુધી ભગવાન એક્સપ્રેસ હાઇવે બનાવતા લાગે છે
Sir haju dhrol jodiya ma vavni layk varshad nathi chhata chhe kye varo avse
Sir
bbc whether ma sunday and monday na roj hevey rain batave che ati bhare batave sachu hase sir
નવસારી દરિયા નું પાણી ગામ માં દરિયા માં કરંટ લાગતા મોજા વધુ ઉશલે છે તો વરસાદ નું પ્રમાણ વધશે કે કેમ
sir surendranagar no varo avse ke nahi
અશોકભાઈ ને રામ રામ
અત્યારે જામખંભાળિયા સીટી તથા આજુ બાજુ ના વિસ્તાર માં વાતાવરણ એકદમ સારું થઈ ગયું છે.
પવન જરા પણ નથી. બફારો ખૂબ વધી ગયો છે.
રોડ અને રસ્તાઓ પર કીચડ થઈ જાય એવા છાંટા પણ ચાલુ છે. આજે રાત્રે અમારા પંથક માં વાવણી લાયક વરસાદ થઈ જાય એવું લાગે છે.
Sar morbi ma dhimo pavan 6 vadda pan 6 savare thoda japta hata have vatharani aasa 6 morbi Mariya na khedut ni halt ghani Karan 6
On the way to jamnagar to rajkot
Clearly visible that dark black clouds travelling from porbandar to rajkot
Atmosphere looking very decent over porbandar and kalawad
Jamnagar-dhrol patti saav kori dhakod che
Jamjodhpur sawar thi dhimi dhare avirat chalu
sir Himmatnagar ma to dhum tadko niklyo che…
Aji gidc વરસાદ હવે ધીમે ધીમે આવે છે. ત્રંબા ગામ વરસાદ સારો. હજુ ચાલુ છે
Sir nullschool ma 3sh kem jovay aema menu khule kevi rite
Sir kalavad ma 12 pm thi . Jordar varsad chalu.. …
Sir gam makhiyala ta.Junagadh kale 12pm thi aje 12pm satat varasad se andaje 8 inch 24 kalak ma GAM na tanam talavo ovar falo thaya dvarka vala no abhar.
Gondal ma Saro varsad se savar thi salu
Rajkot(ambika township)..rain from 12:15 pm to till2:45 pm. 3inches and still continue.pal village affected by flood.jhakhra pir temple submerged in water partialy.
Sir
Kale Nana vadalama je varsad padyo teno akdo 6 thi 7 inch j chhe. Je barobar j chhe.
Baju na gaam bediya , Pipar ,Deri vagere jagyae 5 inch thi vadhu hato. Aa samachar saty chhe.koi ne sanka hoy to nana vadala ave ,sardar chowk ma rahu chhu.
Rajkot ma 12.30 thi dhodhmar Varsad Chalu 6
Sir. Taraghadi .(ta Paddhari )ma dhimi dhare varsad chalu Che. Adadho kalak thi.
Ashokbhai Porbandar thi Duvarka driya pdi ma vavni jevo varsad pdse
Jamkandorana ma sabre 7am this dhimi dhare varsad chalu 6 bapore dhodhmar atyare dhimi share chalu 6 haju chaluj 6
Bhindora ma 5 ins haji salu
Botad vistarma saro avo tadko she !
સિહોર વરસાદ ચાલુ થયો છે. ધીમીંધારે at 2.20
ત્રંબા મા સવાર થી ઝરમર વરસાદ અને પંદર મિનિટ થી મધ્યમ વરસાદ ચાલુ. સમય 14.10
સર કાંઈ ફેરફાર કર્યો છે દર વખતે નામ /E mail નાખવા પડે છે
Lodhika talukana Chibhda village ma 12:30 to 2:15 continue dhodhmar varsad chalu che.
આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા રાજકોટ સમય 12.40 થી સારો વરસાદ ચાલુ છે અને હજુ ચાલુ જ છે જોકે થોડો ધીમો પડ્યો છે
Site is running very smoothly today despite having heavy visitors
Baroda ma farithi dhimi dhare varsad chalu
Hi Ashok Bhai,
Ahmedabad Weather Update :-
Gai kale sanje hill station jevu vatavaran htu. Vaddo sara eva hta….jadap bher west to east jtata ane 1kdum thando pavan fukatoto. Aaje vatavaran khuli gayu che….fari tadko saro evo chvayo che….j vaddo che a ghhatt ane mst lage che….kinari vala….thodu garm thay to saru….atle sanje k rate mst thunderstorm aave 🙂
Thank you.
Hello Sir,
Noolschool ma je 500/700/1000 hpa vara model apya che temathi hal je varsal chalu che te kya hpa model thi ave te kevi rite joy sakay.
Please reply sir.
Jsk.Sir. amare Sidsar (jamjodhpur) ma 11 am thi dhimi dhare chalu thyo varsad ane atyare pan haju chalu che dumi dhare.