Weather Conditions on 13th August 2018
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Cyclonic Circulation over North coastal Odisha & neighborhood, a Low Pressure area has formed over Northwest Bay of Bengal off West Bengal Coast. Associated Cyclonic circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. It is likely to become more marked during next 24 hours.
The axis of monsoon trough at mean sea level now passes through Amritsar, Patiala, Delhi, Hamirpur, Churk, Daltonganj, Jamshedpur, center of Low Pressure area over Northwest Bay of Bengal off West Bengal Coast and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
A cyclonic circulation at 3.1 km above mean sea level lies over central parts of Rajasthan & neighborhood.
Brief Forecast:
The Bay of Bengal System is expected to track towards Jharkhand and Madhya Pradesh during the next few days and due to this the Low or UAC of the System, a good round of rainfall is expected over Saurashtra, Kutch & Gujarat during 16th to19th August 2018. The details of area wise quantum will be given in update on 15th August 2018.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 13 ઓગસ્ટ 2018
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં પશ્ચિમ બંગાળ ના કિનારા નજીક એક લો પ્રેસર થયું છે, જેના અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે. હજુ તે વેલમાર્કડ લો થશે (મજબૂત થશે ) .
ચોમાસુ ધરી હાલ પંજાબ ના અમૃતસર થી દિલ્હી, જમશેદપુર અને લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે. આવતા ત્રણેક દિવસ માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ બાજુ આવે તેવી શક્યતા છે.
સિસ્ટમ ઝારખંડ અને મધ્ય પ્રદેશ બાજુ જશે. આવતા દિવસો આ સિસ્ટમ ના લો/કે યુએસી થી 16 થી 19 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા છે.
આ રાઉન્ડ સિસ્ટમ આધારિત હોય તારીખ 15 ઓગસ્ટ ના અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા અંગે ની અપડેટ થશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર સીસ્ટમ ડિપેશન મા હોય તો અમુક વિસ્તાર અંદાજે કેટલો વરસાદ થઇ છે
Satellite rain flow haju positive nathi
Sar wg ma paneli moti add karone pls
Sir Thank you and khub khub abhindan azadi ni 72 mi varas ganth na mara khedut bhayo haveto negative vicharva nu chodi diyo varsad angde pohchi gayo 6 sir ne atala varso thi follow kariye chiye to pachi su kame shanka karo cho shanti rakho agahi puri thava diyo pachi jovo shu thay 6e ?
जय हिंद जय भारत
Swatantra dives ni sir aapne thatha bhadha bhaio ne shubhkamna
Sir Jay Shree Krishna sir mara anuman and abhyash pramane Bhavnagar Amreli dist. 3 thi 5 inch Junagadh 4thi 7 gir Somnath 7thi 8 Rajkot Porbandar 3thi 5 Jamnagar 8thi 10 morbi 7thi 9 Surendranagar 5 thi 6 and kucchh baju 10 inch jevo varsad passed baki have tamare update joya pachhi paku thai as Maro aandaj 6 baki badhu bhagavan Kate e sachu thainks
*Happy Independence Day*
Gujarat Weather ના તમામ મિત્રો અને અશોક સરને સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપણે વધુમા વધું લોકોને હવામાન વિશે જાગૃત કરો અને આપણા આ એપ Gujarat Weather સાથે વધુ મિત્રો જોડાયને વધુમા વધુ લોકોને આ માહિતીનો લાભ મળી રહે….
*જય હિંદ જય ભારત.
Sir a system thi kutch n ketlo faydo thase
આ ચોમાસા મા ગાજવીજ નથી જોવા મળી તો આ રાઉન્ડ ના કડાકા ભડાકા જોવા મળે
स्वतंत्र दिवस की अनेक अनेक शुभकामनाएँ ,
स्नेह आदर और उल्हास ।।
गर्व है हमें भारत पर , अपने देश की आज़ादी पर ।।
હું ખેડૂત મિત્રો તરફ થી માફી માંગુ સુ સર,
કે ખેડૂત મિત્રો ને વરસાદ ન થવા થી ઉતાવળ થઇ ગઈ સે.એટલે તમને વરસાદ ના ન પુસવાના પ્રસનો પુસે સે.તેમને તેમની ચિંતા થી સર.
sir a system ma thunderstorms vadhare 6e?????
Good morning sir. I wish you a happy independence day and also to all friends
Azadi divas ne badha mitro ne hardik subhkamna,apno des vishv jagatguru bane evi asha sathe badha mitro tatha ashok sir ne dhruv patel na.
Jay hind.
Jay bharat.
Akhand bharat amar rahe.
Bdha model varsad hve gujrat ma positive btave Che sauthi Vadhu ecmwf btave ..tofani varsad btavi rhyu Che .. joiae su thay .. anjajit Ane real ma pdel varsad ma different hoy …..
Sir AA system me disha vadala I lagese
Happy independent day to all of you…..
Sir, aa system ma amare varsadni kevi shakyata che,
Ta. Kutiyana
Dist. Junagadh
Sir
WG ma Dhasa Add Karo
નમસ્તે સર હું વીનડી નો 50દી થયા અભ્યાસ કરૂ છું મારૂ અનુમાન છે કે તા 17 થી 23 ગુજરાત પર સાયકલોનીક સરકયૂલેશન બહોળા પ્રમાણમાં ફેલાયેલું રહેશે તેથી વરસાદ સારો થાશે તો મારો અભ્યાસ સાચો છે પ્લીઝ આનસ્વર આપવા વિનંતી.
Hello sir Mari come. Pela prasidh thati hati atyare Kem nathi thati.
સર મારુ ઈ મેલ સાચુ જ છે
એમપી માં ક્યારે પોહચછે સર ર
Sir weather ground ma talala gir or sasan gir add karo plz
Have badhay bhayu ne 1 vat keva mangusu su ke Negative comments na karo positive rho aa round ma aakha Gujrat ne faydo aapse positive rho (Thanx sir sari updet mate)
One suggestion. Can we arrange one day seminar on climatology at Rajkot for the interested persons?
Now imd also declared rain will occur in gujarat on 17-18
Sar Mari. Comment out
સર જે માણસો શંકા કુશંકા કરે છે તેની કોમેન્ટ કચરા ટોપલી મા જવા દો…મિત્રો વરસાદ વાદળ માથી આવે ફોરકાસ્ટ મોડલ માથી નહી… માટે શાંતી રાખો આગળ ના રાઉન્ડ માં એક પણ મોડલ મા એટલો બધો વરસાદ નોતો બતાવતો આમ છતા ઘણો બધો વરસાદ પડયો હતો… માટે શાંતી રાખો અને હકારાત્મક બનો અને પછી જોવો તેનું પરિણામ… આભાર સર તમારો…
સર વાતાવરણ તમારી આગાહી મુજબજ છે કે ફેરફાર
Sir Windy ma thunderstorm ma jota tankara morbi amane saro labh malse evu lage chhe sir
મીત્રો નેગેટીવ વિચારો મન મા ના રાખો વરસાદ આવસે આવસે આવવાનો જ છે જય જય ગરવી ગુજરાત………
સર આગળ ની એક બે સીસ્ટમ મા એની ધુમરી ની ઉતર બાજુના ૫વન ની ગતી વધારે હતી. આ સીસ્ટમ માં ધુમરી ની દશીણ બાજુ ના પવન ની ગતી વધારે છે.
Gujarat ne faydo thase avu lagtu nathi
Porbndar ma keyre varshad 16/17/18/
Good news sir
Sir Depression thay to ketla time ma thase Sir depression thay to varsad ni matra ma kay vadharo thay sake
Sar aa sestam nu track utar Gujarat and pachim Rajeshthan Ni aajubaju rahese Ane sistam low pressure na Swarup maa rahese avu Laage se
Je loko.ne aevu Che ke system Uttar tarf jai rhi Che te juve ke cloud atyare north west baju Che system thi aetle ke mp , Chattisgarh , Jharkhand.aandhraprades. to system mp sudhi. Aavti hoy to gujrat ne Labh malse temm smjoo …baki kudrt pr chodo….
Sir, Porbandar ma Rain ni shakyata 6 ?
સર હાલ ઉત્તર તરફ જાય તેવું દેખાય છે
તમારું સુ અનુમાન છે
Thanks
Imd bulletin ma saurastra ma lite rain batave chee to vadhare benift Nahi male su lage chee
Sir skaymat renfal forkast modal pan aaj the tamare aagahi pramane lainma aavi gayu se je kal sudhi notu
Sir Jamnagar ma kevo faido thashe 17 18 ma
Low pressure sir WLM low pressure thashe to shu sir depression thavani shakyta kharu sir
Sir madhavpur add that sake.
સર કચ્છ મા વરસાદ આવશે કે શુ
Sir,aa to suspense movie jota hoy avu lage chhe..roj roj badlay chhe..
Kale tame confirm krso tyare j badha ne tadhak thase.