Update on 7th September 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Meteorological features partly based on IMD Mid-Day Bulletin:
The Depression weakened to a Well Marked Low Pressure and lay centered at 1130 hrs IST of today, the 07th September, 2018 over North Chhattisgarh & neighborhood. It is very likely to move West Northwestwards and further weaken by tomorrow. On 9th only UAC of this System will exist around North Madhya Pradesh & neighborhood.
The Axis of Monsoon trough at mean sea level now passes through Ferozepur, Rohtak, Etawah, Allahabad, center of the WMLP over North Chhattisgarh & neighborhood, Balasore and thence towards Northeast Bay of Bengal. The trough from the Cyclonic Circulation associated with the WMLP over North Chhattisgarh now runs up to Punjab across South Uttar Pradesh and Haryana between 1.5 & 2.1 km above mean sea level.
There is a weak Cyclonic Circulation over Saurashtra/Gujarat and neighborhood at 3.1 km above mean sea level.
IMD BULLETIN NO. : 8 (BOB/06/2018) TIME OF ISSUE: 1300 HOURS IST DATED: 07.09.2018
નીચે આપેલ 2 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 2 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1536330199
Saurashtra, Gujarat & Kutch: 8th to 11th September 2018
Gujarat:
Scattered showers/light rain/medium rain during the forecast period. More chances towards Rajasthan/Gujarat & Madhya Pradesh/Gujarat border areas.
Saurashtra:
Possibility of Scattered showers/light rain during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 સપ્ટેમ્બર 2018
બંગાળની ખાડી ની સિસ્ટમ હવે વેલ માર્કંડ લો તરીકે નોર્થ છતીશગઢ પર છે અને નોર્થ એમપી બાજુ જશે. કાલ સુધી માં નબળું પડી સાદું લો થશે. તારીખ 9 સુધી માં ફક્ત યુએસી રહેશે. 1.5 કિમિ અને 2.1 કિમિ માં ટ્રફ આ ધરી નજીક વેલ માર્કંડ લો પ્રેસર ના યુએસી થી પંજાબ સુધી લંબાય છે.
આ સિસ્ટમ નો ફાયદો પૂર્વ રાજસ્થાન અને લાગુ એમપી સુધી થશે.
ચોમાસુ ધરી ફિરોઝપુર, રોહટક , અલ્લાહબાદ, વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર અને બાલાસોર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાદી સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ એક સામાન્ય યુએસી 3.1 કિમિ ના લેવલ માં છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 8 થી 11 સપ્ટેમ્બર 2018
ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય માં જેમાં વધુ શક્યતા રાજસ્થાન/ગુજરાત અને એમપી/ગુજરાત બોર્ડર વિસ્તાર માં.
સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir gsf pehle var sairatra ma low batavyu che
સર
ભાવનગર જિલ્લાના ગઈકાલ ના વરસાદ ના આંકડા આપો ને
સર,વીન્ડી થૉડુ અલગ બતાવેશે…પણ imdના 700hpaમુજબ હાલ્યુ તૉ લૉટરી લાગી શકે?
Windy એ છેવટ સુધી અંધારા મા રાખ્યા
sir ventusky model parmane…
17 sep. na andhra ni bajuma low 1002 prssr varu thay chhe te krmshah A.P. MH. thyne 24 sep. na GUJ. ma entry thay chhe ane GUJ.ma cloud sara btave chhe pan bhej 80% j btave chhe pavan nu je low chhe te 2 mtr. abov thi lyne 3000 mtr. abov sudhi ekj chhe.
to skyta chhe vrsadni
24 pachhi nathi btavtu
bija ekey model 24 sudhi nathi btavata…
ventusky sivay bija ma suzko pan nathi padto pan vrsad avi jay etle bas
Sar have varasad aave aevu lagatunathi
Good morning sir
Windy ecmwf ma 23 ma MP…. 24 ma utar baju jatu batave che & Gfs 23 ma MP MH border… 24 ma MP Guj border najik batave che to kyu modal vadhu parfekt?
23thi27ma saurashtra ma varsad ni kevi sakyata ?
Hahahaha
Tamaru pan cola jevu 6 !
Barabar sir cola to hamana aek var update thay 6 pan amuk to divas ghani var fariya kare 6
Sir aa bhej kyarek 850 hp ma hoy to 700 hp ma na hoy ane 500 hp hoy to vache kem na hoy aevu bane bhaj to dariya mathi j malta hase ne ? Tukma bhej dariya leval thi upper chata hase ne? Yogy lage to javab apva vinti
Uper westurn disturbuce aavse, west rajsthan ma high pressure monsoon axis gujrat border uper to system kem gujrat ma nathi Aavti sir…?
chu nade che.?
23 vali sistam fari mp border sudhi aavi ne dilhi bajujati dekhay che…
Gunjan Bhai vaat Kari ea pramane dar lageshe.ke kiyak shiyado no beshi jaiy sir
Gariyadhar ma 14 tarikha na 1.25 inc varsad
Good morning sir pachu chalu thayu ek kheche gam bhani Biju kheche sim bhani
Good ⛅ Morning સર,
દાહોદમા સવારના ટાઈમે આછા કાળા વાદળોની ચાદર અને ધુમ્મસ સાથે દિવસની શરૂઆત થાય છે અને બપોરે તીખો તાપનો અનુભવ થાય છે. સાંજે મસ્ત ખુલ્લા વાતાવરણમા એકદમ વાદળી કલરના આકાશ મા સૂર્ય ડુબતા મસ્ત શિયાળાના વાતાવરણનો અનુભવ થાય છે. રાત્રીના સમયે ધુમ્મસ અને થોડીક ઠંડક નો પણ અનુભવ થયો છે.
કોલા પહેલા 24 કલાકમા બે ટાઈમ અપડેટ થતી હતી, હવે માત્ર 24 કલાકમા એક જ વાર અપડેટ થાય છે. કોલા અપડેટ થવાનો પહેલાનો ટાઈમ 12 વાગેની આસપાસ હતો અને હવે સાંજે અપડેટ થાય છે.. કોલાને કઈક ફીડબેક મોકલીની પ્રોબ્લમ સોલ કરવાનુ કહોને સર….
Sir salvai gaya windy nu manvu ke ventusky nu? hey juda taste chale chhe.
આશા રાખો કે વરસાદ આવશે જ.
Sir aje jakad bov aviyo Che tenu karan kay
Ashokbhai windy ma vadda joye
Hello Sir,
Uper air Cyclonic circulation and Khali Cyclonic circulation ma su fer hoy che.Ane a bane mathi vadhare varsad kyu ape che.
Please reply Sir.
Sir 24 a ta jaipur baju hai sisytam
Aa suvrastra ma su gujrat ma aave to aave
Sir new updet aapo atel ned khod band kari
Tarikh 23rd to 27th sept ma sara varsad na chances Che Gujarat ma under low pressure to be developed in BOB
Ashokbhai windy ma bilu klr nu vaddu batave te vaddu varsad nu hoy
ચોમાસું વીદાય અંગેનુ દેશી અનુમાન. જ્યારે આકાશ માં વાદળો પૂર્વ દીશા માંથી આવી પશ્વીમ દીશા તરફ જતા હોય અને વરસાદ પણ પૂર્વ દિશા માંથી આવી પશ્વીમ દીશા તરફ જતો હોય ત્યારે નજીક ના સમય માં ચોમાસું વીદાય લે. જ્યાં સુધી આવું ન બને ત્યાં સુધી ચોમાસું વીદાય ન થાય.
Sir 20 tarikh pachi na ketli satyta ganvi Karan ke 7 divas thi upar nu Che ….it’s good hope or more
BOB ni system mate WD no koy role hoy shake?
Sir, Tamari application kem kyarey update j nathi magati?
સર મેં કીધું તું નેં તારીખ ૧૪ થીં બપોર પછી ભેજ સુટો સવાયો બતાવે છે સૌરાષ્ટ્ર માં ૧૯ તારીખ સુધી તો આદર મૈં થાસે. આજ પાલીતાણા ગાયાધાર માં ગાજ વીજ સાથે વરસાદ. સારો પડો મારે વીડીયો આવો છે ને tv પણ બતાવે છે
Jo koi mitro ne khagol ma intrest hoy to hamna som(moon),mangal,guru,shukra,shani ne ek line ma joi sakay chhe. Before 08:30 PM
sir amare atyare 30 minit thi saro varasad padi rahyo chhe.
પાલીતાણા ના valukad માં 45 મિનિટ માં 1.5 ઇંચ સાંબેલાધાર વરસાદ હજુ ચાલુ
System bob ma niche AP pase bane etle gujarat baju aavva ni sakyata vadhi jay.17 aug. ni system pan AP pase bani hati. Je guj.-Raj. border sudhi aavi hati. Baki to aa varas ma badhi system WB pase j bani hati. Je badhi north baju gai.
Sir,
Mara gamni purv disa na gamdama 1kalak thi saro varsad pade se.
To Krankach Di Amreli
Jsk Sir Apne khubj Abhinandan saras jawab apo cho
Gadhda ta. Na Nana Umarda 2.5″jevo varsad 6 hal chalu j 6 God is gret
Palitana na gamda ma jordar japta
Gadhada ta. Nana Umarda 1″jevo varsad 6
sir ek vat kahi dyo please sir saurastra ma varsad ni Sakyata osi che ne..?
kem k tame je tropical Ni link aapi mate sistem Temaj Salvani che eto pakku che.
tema Saurastra ma Varsad Batavto nathi
sir tme tropical tidbits link api ema to sir je low che bob ma e gujrat baju ma thi north baju movment kri teya puru thai jay che tp sir su hve asha rakhay…
Sr nmste. 15 divs thya raydu nakhu su mitro varsad mate rah juo.nachutke frivar bolvu plese. “bhadrvana “pela pkhvadiyama”medhraja 20-20 .rmse. tyare ashokpatel na shree mukhe thi. Aa vrsma je sbdoni aatur tathi rah Joy rhiyo hte te aaturtano ant ajikna divsoma mne dethay chhe. Tyare sr bolse “Gujarat ma medhraja. “besumar vrsse”pchhi Gujarat mathi chomasu vidhhi vt viday lese. From. R. C. PATEL “RAJKOT
કોલા માં જીવ આવ્યો થોડો
Sir tropical ma wind ne hyumiditi ne kevi rite jovay
sorry sir varsad nathi thato ti bhavuk thay gyo to
Aame Aamna Tamari web TV jivu kam karave che Aakho divach aama Jama Riye etale time salo jay mnn ma E thay k halo kik pusi liye Aasha nirasha Kik pan madihe.
sir je kay thava nu che tamne khabar che 100%pan tame keta nathi.
toy chu ema fer far thache k pachi Aam ne aam samay viti jahe.
ne vindy thodu pojitive che te pan tropical ni jem thache.?
Link નથી વોટ્સએપ ગુપ માં છે. ગુંજન ભાઈ જે ગુપ હકવે છે તેમાં છે. તો ગુંજન ભાઈ નેં કહો કે ફેસબુક માં તેં ફોટા ટેપર વારી મુકે એટલે તમને ખ્યાલ આવે ને પસી કાઢી નાખે
Sir tropical tidbits ma to dhoru batave che to ketla taka sachu manvu?
Je sistam bane che tenathi swarast ne ketlo fyado madi sake
sir tropical Mato gujrat ma kay nathi chu jovu joven Jiv bara jivu thay.!
700hpa ma 23rd sep ma system mp madhy/paschim sudhi Ave che hall windy ma jota……humidity pn 23rd sep ma 80 ane amuk vistar ma 80+ batave che….rain – thunder pn same jgye same date ma batave che
Jyare gfs ma anshik fer sathe same batave che………
Bus have windy ma ek be divas atle k 24 -25 sep nu forecast Ave atle thodi asha bandhay……
Mutch awaiting is 24 -25 sep forecast on windy as well as Ashok sir’s forecast
પ્રદીપ ભાઈ કેવાં પુરતી નબળી પડે છે. હવે જોવો સૌરાષ્ટ્ર માં વરસાદ બતાવા મડી ૨૩ નાં