Current Weather Conditions on 6th July 2019
Saurashtra & Kutch Has To Wait For Widespread Meaningful Rainfall – Southwest Monsoon Expected To Cover Whole India Within Two Days Except Parts Of West Rajasthan.
સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા બે દિવસ માં પશ્ચિમ રાજસ્થાન ના ભાગો શિવાય સમગ્ર દેશ માં બેસી જશે.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Sikar, Rohtak, Chandigarh, Una and Amritsar.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Haryana, Punjab and some more parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation over Southeast Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh now lies over South Uttar Pradesh & adjoining north Madhya Pradesh and extends up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over North Pakistan & adjoining Punjab and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level from Northwest Rajasthan to Northeast Bay of Bengal persists and runs across Northeast Rajasthan, South Uttar Pradesh, Jharkhand & Gangetic West Bengal and extends up to 1.5 km above mean sea level. The other branch of it now runs from Jharkhand to Manipur across Bangladesh and Assam & Meghalaya.
The Cyclonic Circulation over south Gujarat Region & neighborhood persists and now seen between 3.1 and 3.6 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & adjoining Gangetic West Bengal now lies over West Bengal & adjoining Jharkhand and extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 6th July to 13th July 2019
Very windy and cloudy conditions expected throughout the Forecast period with winds reaching 25-35 km at some time during the day.
Forecast:
South Gujarat & East Central Gujarat could receive scattered Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall till 7th July. The rain quantum as well as rainfall area will be less for rest of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall. Saurashtra & Kutch has to yet wait for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 જુલાઈ થી 13 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, ઉના, અને અમૃતસર થી પાસ થાય છે. હજુ ચોમાસુ હરિયાણા પંજાબ ના બધા ભાગો તેમજ રાજસ્થાન ના થોડા વધુ ભાગો માં આગળ ચાલશે આવતા 2 દિવસ માં.
યુએસી 1.5 કિમિ ની ઊંચાઈ નું હાલ દક્ષિણ યુપી અને લાગુ નોર્થ એમપી પર છે.
સી લેવલ નું ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તે 1.5 કિમિ ની ઊંચાઈએ છે. બીજી પાંખ ઝારખંડ થી મણિપુર જાય છે વાયા બાંગ્લા દેશ , આસામ , અને મેઘાલય.
3.1 કિમિ થી 3.6 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છે, જે હવે યુએસી નું ટ્રફ થશે.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી બાજુ થી એક નવું યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે જે હવે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે.
આગાહી:
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 35 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયો મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે 7 તારીખ સુધી. ત્યાર બાદ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. સીમિત વિસ્તાર માં અમુક દિવસ મધ્યમ વરસાદ. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir. Ek kavita 6.
Ghnu mathe manvi to vigho maan pavay.
E to raghuvir rije to nav Khand Lila thaay…..
સર આજે તો અમારી બાજુ પવન નો દાટો ખુલી ગયો હોય એવું લાગે છે હવે આ દાટો ક્યારે લાગશે પાછો?
Sir kay navi sistam na aedhan
સર અમારે પાટણવાવ ગામમા આજે સવારે રોડ પલરે એવુ ઝાપટુ આવ્યુ,તા ધોરાજી (ઓસમ હીલ) પર્યટન સ્થળ.આવો ક્યારેક ફરવા
Sir atyare saurashtra ma krutim varsa shaky check?
Haji pawan ni gati 20th July sudhi vadhare rese ane 25th July pachi vatavaran sudhre evu lage Che ane Gujarat ma chomasu pachu sakriya thay evu dekhay Che.
Sir AA navu ramkadu aavyu che aema Kai khultu nathi
Sir વરસાદ nathi thato enu karan su se
ગુડ મોર્નિંગ સર. MJO વિશે સરસ જાણવા મળ્યું. આ ચાર્ટ પરથી લાગે છે કે ગુજરાત પર તારીખ 20 આસપાસ ચોમાસુ સક્રિય થઈ શકે.
Thank you sur.
Sir. Windy dt.20 ma 925hpa na pavano bangaladesh baju jay chhe tochomasu dari(throght)tya che tem samjavu? Pls.ans.sir.
સર પવન કેટલા દિવસ સુધી રહેશે
Have dodok bej pan vadhe se
Sir pavan spid kyrathi ghat che ?
Ane chomasu kyre skriy thase.
આજે સવાર મા વાતાવરણ મા ચેન્જ દેખાય છે, પશ્ચિમ થી પૂર્વ તરફ પવન સાથે વાદળ જતા દેખાય છે, એકદમ કાળા ડિબાંગ વાદળ આવી ગયા છે જોઈએ શુ થાાય છે ,
આજે અંબાજી મા પણ બજારો અને દરેક સંસ્થા ઓ એ વરસાદ ને રિઝવવા બંધ પાળે લ છે.
Sir 18 this 20 ma navu lo presar banva na chans chhe
Sir Porbandar Ma Last 3 Divas Thya Ratre 12:00 Vaga Pachi Zaptu Pade Che Ane Pavan Ni Speed 30 thi 40 Ni Che.
સર
અલનીનો ના વર્ષ માં 96% સરેરાશ વરસાદ થયો છે 100 વરસ માં પણ સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ કેટલા %ટકા થયો છે તે જણાવશો
Jay Shree Krishna bdha mitrone 1st comment
Shu chomasani patern bad alanine?
Sir,,,have to windy ma badhey valona(anticlockwise) j dekhay che……bhale pachi kyay hoy j ny….
Atli hade rah jovay che valona ni…..
સર તમારે મતે કય તારીખ આસ પાસ mjo અરબી સમુદ્ર માં આવે છે ??? ખાલી અંદાજ કહો
તો થોડાં ગોથાં અમે ખાય લેહુ
અશોકભાઈ પોરબંદર માં ઝાપટા ની સક્રિયતા છે
Sir amare upleta ma aaje pavan ni gati vadhi gai che
Sir, 16 tarikh ma bangaluru ane coimbtur aaspas imd700 hpa chart ma je uac batave chhe, ane 19 tarikhe ek low bhuvneahwar ane biju low vishakhapattanam ane hydrabad vachche windy ma ecwmf chart ma batave chhe. To sir aa 3 mathi ekey gujrat ne faydo kari shake….
Sar pavan kiyare dimo padse
a very nice article on indian monsoon forecast published in safari gujarati magazine july 2019 issue, please read to know why Indian monsoon forecast is too difficult.
aa vakhte pan west gujrat ane kutch ma duskar chhe
મેચ હાર્યા એનું દુઃખ હતું પણ ઝાપટાં એ હળવું કરી નાખ્યું.
Keshod saru zaptu
કેશોદ માં અત્યારે સારું એવું ઝાપટું ૮ વાગ્યે.જીવ માં જીવ આવ્યો.આશા બંધાણી.
Sir jyare daxin Gujarat ma ek saro varsad No. Round aave pasi paso ghano gep muke che ghani var aavu bane che ane varsad himalay ni taleti ma jato rahe che pasi pasu jyare kyak ratre vijli No. Jabkaro dekhay pasi pasu vatavarn skriy thay Jay che aetle sav mujavva ni jarur nathi have aave tyare DE dhana dhan
સર. વરસાદ નથી આવતો અનું કારણ ભેજ નથી તો ભેજ નથી એનું કારણ અલનીનો કે પછી વાવા જોડું??
સૌરાષ્ટ્ર માં
Ser namaskar bhadarva Mahena javo
,akaro doj aepo kudarat Te.
Sir indiya ni 5over ma 3wiket padi gai pan aagahi chata varsad No. Aavyo
sir ..aa parkar no vadado no samuh(chhutachhvaya) ane aa pavan ni gati ane disha jota west gujrat sourashtra mate 15…20..divas . sacha hlamo varsad avvama !!
kutrim varsad ky rite vrsavi ske … enu main paribal kyu ??
Sir us model pramane ketala divash sachu ganay 13date us model saru batave che Tamara mujab suganay
Sir.. 21 tarikh aju baju arbi ma jya vayu banyu tu tya uac n dakshin guj pase pan uac dekhai che….. Asha rakhiye k 2 ma thi ek to avse…
Varsad to bau heran kare…..india pan hari gayu ne ….sauratra vada ne pan rah jovadave….tya padyo ena badle ahi padyo hot to…..
મિત્રો પોઝિટિવ રહો દુષ્કાળ દુષ્કાળ ન કરો13 જૂન થી 15 દિવસ વરસાદ રહ્યો થોડા જાજો હવે ઉઘાડ જોય અને હરેરો નય કારણ કે અષાઢ સુદ5 ની વીજળી થઈ છે બોટાદ વિસ્તારમાં ગાજવીજ થઈ છે તો દુષ્કાળ ક્યારેય ન પડે કારણ હજી અમારા ગામમા એવ વૃધો રહે છે તે વાત કરે છે કે પેલા અષાઢ ની 5 ની વીજળી જોવા ધારધીર કરનાર વાણીયા વીજળી જોવા માટે5 ની ત્રાસ જેવા વાસણ માં પાણી ભરી અને ઉંચી જગ્યા એ રાખતા અને આખી રાત પોરી ભરતા ક્યાંય પણ વીજળી થાય તો ત્રાસ માં પ્રકાશ પડતો અને તેની ઉપરથી ધિરાણ કરતા અને ત્યારે નહોતા વાહનો… Read more »
sir Pawan ocho thay aetle thunderstorm Bani shake?
Sir ecmwf mujab 19tarikhe 700hpama bob Ane arb bannema uac batave chhe to banne jagyae Bani sake?Ane thay to ekbijane Kevi asar kare? Ane temni disa Kai hoi sake?
સર સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવે એવું લાગે છે
Sorry sir bhul thi lakhay gitu tu….Hve ans.aapsho plz……https://www.meteoblue.com/en/weather/maps/index#17.454N74.602E_IST+05:30_2.4_wind_850mb_pause_1562716800_1563174000 sir..Aa link chhe jema suavarastr uper 850 hpa ma pavan ni speed 60/70 batave chhe.. ane arabi ma motu gol round btave chhe…To aasha rakhay sir… sara varasad ni….Ans.plz
વરસાદે ભારે કરી…હો
ચોમાસુ હિમાલયની તડેતી મા સરકી ગયૂ લાગે સે ?હવે તો મોસમી પવનો પાસા ફરે તીયારે વરસાદ થાય એવૂ લાગે છે!
Sar skymet na chart ma kalar purano bangal ni khadi ma 16 17 ma have ??
Jsk. Ama mne kay dekha tu nthi. Ke 20.p6i pan varsad na kay yog hoy. 1 pan modal sahmat hoy ke varsad gujrat ke surastra ma Ave.
https://www.meteoblue.com/en/weather/maps/index#17.454N74.602E_IST+05:30_2.4_wind_850mb_pause_1562716800_1563174000 sir..Aa link chhe jema suavarastr uper 850 hpa ma pavan ni speed 60/70 batave chhe.. ane arabi ma motu gol round btave chhe…To aasha rakhay sir… sara varasad ni….Ans.plz
Duskal ni sakyata khari a varse