July 2019 Registered More Than One Million Page Views Just In One Month at Gujaratweather.com
જુલાઈ 2019 ફક્ત એક મહિના માં Gujaratweather.com વેબસાઈટ 10 લાખ થી વધુ પેજ વ્યુ પર પહોંચ્યું.
Analytics www.gujaratweather.com Audience Overview 20190701-20190731
Current Weather Conditions on 1st August 2019
Saurashtra, Gujarat & Kutch Received Very Good Round Of Rainfall
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ આવ્યો
Some weather features from IMD :
The Low Pressure area over Central parts of North Madhya Pradesh and neighborhood has become less marked. However, the Associated Cyclonic Circulation now lies over Northwest Madhya Pradesh and neighborhood and extends between 1.5 & 3.6 km above mean sea level.
The Axis of Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Jaipur, Jhansi, Siddhi, Daltonganj, Burdwan and thence Eastwards to Manipur and extends up to 2.1 km above mean sea level.
The Trough from Gujarat to Jharkhand now runs from South Rajasthan to Northwest Bay of Bengal across the Cyclonic Circulation over Northwest Madhya Pradesh and neighborhood, South Uttar Pradesh, Jharkhand, and Gangetic West Bengal between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation at 7.6 km above mean sea level over Eastcentral Arabian Sea and adjoining Konkan now lies over East Arabian Sea and adjoining South Konkan & Goa.
The Cyclonic Circulation over South Odisha and adjoining North Coastal Andhra Pradesh now lies over Westcentral Bay of Bengal off North Coastal Andhra Pradesh between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height.
A Low Pressure Area is expected to form over the Northeast bay of Bengal around 4th August.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
Very good round of rainfall has occurred over most parts of Saurashtra, Gujarat & Kutch during 26th to 31st July 2019. There is yet a shortfall of 30% rain till 1st August 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has just 11% Deficit till 1st August 2019. Kutch yet has 41% shortfall from normal till 1st August 2019.
Forecast: 1st August to 6th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat.
Gujarat Region expected to get further rain during first three days of Forecast period. The Rain coverage and quantum will decrease during the latter parts of Forecast period.
Saurashtra & Kutch expected to get further rain during first three days of the Forecast period. However, the rain coverage and quantum will be less compared to Gujarat Region. However, Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar and some areas near Gujarat Region could get more benefit compared to rest of Saurashtra & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
1 ઓગસ્ટ ની 2019 ની સ્થિતિ:
એમ.પી. ઉપર નું લો પ્રેસર નબળું પડ્યું અને આનુસંગિક યુએસી નોર્થ વેસ્ટ એમપી ઉપર હજુ મોજુદ છે જે 1.5 કિમિ થી 3.6 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હવે જેસલમેર, ઝાસી , દાળોતગંજ, બર્દવાન અને ત્યાંથી પૂર્વ બાજુ મણિપુર સુધી અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. એટલે કે ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્થ બાજુ ચાલી ગયો.
ગુજરાત થી ઝારખંડ સુધી નો ટ્રફ હવે દક્ષિણ રાજસ્થાન થી નોર્થવેસ્ટ બંગાળ ની ખાદી સુધી છે, વાયા એમપી નું યુએસી, દક્ષિણ યુપી, ઝારખં અને પશ્ચિમ બંગાળ. આ ટ્રફ 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. પશ્ચિમ છેડો થોડો નોર્થ ગયો કહેવાય અને આવતી કાલે વધુ નોર્થ જશે.
મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ આંધ્ર પ્રદેશ કિનારા નજીક યુએસી છે જે 5.8 થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક નવું લો પ્રેસર નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી ઉપર 4 ઓગસ્ટ આસપાસ થશે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં હજુ વરસાદ ની 30% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 11% ઘટ રહી છે. એકલા કચ્છ માં હજુ 41% ઘટ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ગુજરાત રિજિયન માં પહેલા ત્રણ દિવસ હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદ ની માત્રા અને વિસ્તાર પાછળ ત્રણ દિવસ માં ઘટશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં આગાહી ના પહેલા ત્રણ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. વરસાદ ની માત્રા ગુજરાત રિજિયન થી પ્રમાણ માં ઓછી. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ના કાંઠા ના વિસ્તારો તેમજ ગુજરાત રિજિયન ને લાગુ વિસ્તારો માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકી ના વિસ્તારો કરતા વધુ ફાયદો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 1st August 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 1st August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sar morbi no varo kyare avse haji vavni nathi thay
Visavadar thi Dhari area ma 5pm thi atyare 9:15pm saro varsad pdi rahyo chhe.medium. Continue and kyarek heavy…..
Vah pradip bhai rathod vah we proud of you
Dhrangadhra a varshad nu su bagaydu se khaber ny garmi to aakha gujrat karta vadhare pade se vavani nathi thay haju sir
sir,
bhadarva mahina ma thunderstorms vadhu thavanu reason su hoy ???
pls ans apjo..
મોવિયા, ગોંડલ ગુજરાત
આજનો એટ્લે કે છેલા 24 કલાકનો (1-ઓગસ્ટ 9:00 PM થી 2-ઓગસ્ટ 9:00 PM) 1.25 ઇંચ
અને આગલા 3 દિવસ નો અંદાજીત 0.75 ઇંચ
ટોટલ આ રાઉન્ડનો 2 ઇંચ, બધો એક્દમ ધીમી ધારે.
હવે કાલની વધુ આશા છે. જોઈએ શું થાય છે.
જય મહાદેવ
સર આ વરસ મા તમે રાજકોટ વારા કાઈક લાગવગ કરી ગયા.
Sir,skymate app ma mara vsitar sidhasa(sayla-muli) ma humidity 102% batave che….is that ok or its having problem??
Whats the max criteria(boundry) for humidity?
Sir pan chanel pan Tamara naam thi se, ane foto pan tamaro Rakhel se. Koiye banavel se, CHANEL ane tamaro ek video j tema se.
70 mm rain in My village 3km south to surendranagar city
In news channels news are being broadcasted that very heavy rain is likely in saurashtra in next 24 hours
Sir you tube par Tamara name ni ek chanel se, je mane fake lage se. Ke tamari se
https://www.youtube.com/user/ashokmpatel
Ashokbhai Rajkot ma aagahi vagar atlo badho kem varsad padyo ?
Sr Mari comentt no javab kem nathi aapta??
Sir tame 3 divas hju varsad rahese saurashtr ma pn m kidhu….te mujab aaj Rajkot ne dhamrolyu…to have kal Jamnagar… dwarka..kai asha kari sakay ?
Ahi kotda sangani ma moti jali lagavani jarur 6e haji khetar bara pani nathi nikla….
Sir have Kay keshod-maliya ma Kay varsad ni skayta 6e
Sir gujaratma imdna weather station ketla Ane kya kya?
સર જી. SSSL એ HLL નુ જોબ વર્ક કરતા. 1988 – 2000. લકસ લાઈફબોય brizze રેકસોના હમામ વગેરે. એ સમય મા
ગુરૂદેવ ત્યારે તો એકમાત્ર DD બાકી જે કાંઈ જ્ઞાન મલયુ છે એ માત્ર ને માત્ર આપનુ સચોટ માર્ગદર્શન. હુ બધા મિત્રો ને વિનંતી કરૂ છું કે શિખવાની કોઈ ઉમર નથી હોતી અને અહીયા ગુરૂદેવ પાસે થી શિખવા મળે છે તે દુનિયા ની કોઈપણ યુનિવર્સિટી મા શિખવા નહી મળે.
શર આભર
રાજભા તમારો આભાર. લાંબી સ્ટોરી છે પંરતુ ટુંક મા કહુ છું. મે સનરાઈઝ શોપ બામણબોર દશ વર્ષ નોકરી કરી અને ત્યા રો મટીરીયલ ની જવાબદારી મારી હતી ત્યારથી DD જોતો અને સિસ્ટમ ની દિશા ના સમાચાર મુજબ રો મટિરીયલ ને કવર કરાવતો.
Good evening sir,
Sidhasar (sayla-bhagat nu gaam) sanje sandhya pan khili hati ane dhimi dhare varsad pn chalu hato….ane south tatha east side ma gajvij pn one n half hour thi chalu che….
Jasdan baju jarmar jarmar j aave chhe bdha dem khali kham chhe…
Ok
Sir botad na bhadravadi ma atla divas ma gam ma thi pani nathi kathya agal su lage se
Rajkot(Ambika Township) more than 8 inches of rain from 12:30 pm to 7:30pm .still continue. We are marooned here. All roads in & out under at least 3 feet of water.
Sir ratre varsadnu prman kevu rahese suvrastra mate
Sir,”india satelite weather” nam ni app tukagala mate saras chhe.je image sathe batave chhe.hu chhela 10 divas thi jovu chhu. Jema satelite image pan batave chhe.aap ne time male to chek karjo.
Sir, rajkot ma madhapar chowkdi ma 4 mm & nana mauva ma 5.5 inch…aatlo bdho fer che…?
On an average ketlo kya vistar ma ..thodo prakash pado..
સરા-મુળી મા એક દોઢ ઇચ વરસાદ પાકો
સર અમારે સાયલામાં 4થી 7વાગ્યાસુધી સારો વરસાદ હતો, તે આજુ બાજુ લોકેશન માં ટી એસ કે બીજુ કોઈ પરિબળો, અને સંદયા પણ સારી ખીલીહતી,
sir amare atyare ekdam clean meghdhanus dekhay se to vadhare varsad na chance khara?
હાસ આવી ગયો સર
ધોધમાર વરસાદ મિડિયમ thunderstorm
સુ.નગર ના ધ્રાંગધ્રા તાલુકા નું સરવાલ ગામ હેવી વરસાદ ચાલુ 7:15 pm
Dhrangadhra thi 30km ahemdabad baju
Ahemdabad-maliya highway ni thodu andar gam che maru
gam-kalmad, ta-muli
sir amare10-15 minit saro padyo pasi dhimi dhare pan amara gamthi south-east gajvij chalu se
Sir haji vichhiya panthaka khetar bara pani nathi nikliya koy Kay aveavu hot to kejo .Gam.sanali
Sir
Dhrangadhra thi North 15km saro varsad se 1 2 inch jivo pan amare 5mm jevo,,,,, ame pan dhrangadhra thi north 12km si…. Khali varsad vada elakathi 3km dur toy aosho…
visavadar talukama have varsad break lye to sari vat kevay
20 july thi varap nathi nikli
Surendranagar ma andajit 25 mm varsad padyo with thunderstorm
T. Muli. Gama. Digasar varasad.1hich.dis.s.nagar
રાજકોટ નો સિઝન નો કવોટા લગભગ પુરો થઈ ગયો. હવે 8 થી 12 તારીખ મા અને આગળ જે વરસાદ આવે એ બોનસ. મારી ઈશ્ર્વર ને પ્રાર્થના છે કે કચ્છ સૌરાષ્ટ્ર ના બધા વિસ્તારો ને બોનસ મલી જાય
Sar aaj kal ma chans cha devbhumi duvarka
Yes ,,sir
Surendranagar ma gajvij sathe lagbhag 45 minute barsad thayo teva samachar che….
Amare sayla muli vistar ma pn 1 kalak thi gajvij chalu che ane varsad pn dhimi dhare rahyo bapor bad….kayerk vache 15-20 minute nu saro avo avi jay che(2-3 vaar)…
Sayla ni south side pn madhyam varsad na samachar che…
Haal mall ne jivant daan mali gayu…..
Thanks god and ashok sir
Sir live lighting mate ni link mokalo ne athva app janavo ne
Sir Mota shaherna uncha building varasadne asar kare?bumpnu Kam!!!Karan ke shaheroma varasad vadhare pade chhe?
Sir dar varshe saurastra na darya pati najik na vistar ma sro vrsad hoi che km k bhej yukt pavano system sudhi ochta hoi che atle ane aa vrse km santos krak vrsad ny thato.
સુરેન્દ્રનગર માં બે કલાક થી જોરદાર કઙાકા સાથે ભારે વરસાદ હજી ચાલુ છે
What is the situation of rain in next seven days?
આ રાઉન્ડ કેટલા દિવસ નો છે
સર…એકવાતની નૉધ કરી છે કે..જયા વધુ વરસાદ છે..ખાસ કરી ને પ.સૉરૉષ્ટ્રમા ત્યા અરબી ના પવનૉ કાવું(ટર્ન)મારી ને આવતા હતા અને ઑછૉ સે ત્યા સીધી લીટીમા હતા.. તથા700hpa..ભેજ ઑછૉ હતૉ…આ બની શકે તમૉ શુ કહૉ છૉ?
Sir ranavav ma varsad ni skyata che aaje kada vadlo uparthi pasar thay che pan kai aavtu nathi