21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.
Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.
The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.
A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.
Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ:
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.
પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022
Mumbai pse UAC kyare banse?
Aa mjo ae reverse gadi Kari ema to chomasu khotvanu nathi ne…amare panchmahala ma godhra Patti sav kori che..
Hu bahar chhu. Comment prasiddh thashe. jawab nahi madey. Bapor pachhi Jawab aapish.
I am outside, so will not reply to comments. Comments will be published. I will reply in Evening time.
મારા અભ્યાસ મુજબ તા.૨૮ થી વરસાદ ની શક્યતા રહે
sir aa coca cola to khali lalach ma rakhe se agal agal chalya rakhe se kyare 1st week ma aavse?
Sir jamngar baju to 2 divash thi kay varsad ave avu lagtu j nathi
Ketla divash hve rah Jovi pdse
Sir.dwarkama kyare varsad aavse
Sir, imd 4 week forecast link apo ne tamari pasi new update ni hoy to…
Varsad mate 700 hpa ma bhej nu praman mahtva no bhag bhajve sir ?
આજે અશોક ભાઈ આગોતરું અનુમાન પ્રસિદ્ધ કરશે એવું હું અનુમાન કરું છું
Western ghat ma truff che ke nhi haal ….
Navi coment kiyare mukso sir
Vadodara ma 9.30 thi 11 vagya sudhi vijlio sathe dhodhmar varsad padyo. Haji pan thodi vijli thay che pan varsad bandh thayo che.
Models bhale ne farye rakhe pan pela JamoKami uac mate hu ashawadi chhu karan ke imd GFS haju makkam chhe.
ફટો દેખાય શે
Vadodara ma dhodhmar varsad saru…. 10 min..
વડીલશ્રી
તમારી આગાહી તથા તમારા નામ નો ઉલ્લેખ કરી ધણી બધી આગાહીઓ સોશિઅલ મિડિયા મા ફરે છે
ધણા બધા ને એ આગાહી માં હું કોમેન્ટ કરી ને કહું છું આ આગાહીઓ ગુજરાત વેધર અશોકભાઈ પટેલ ની વેબસાઈટ પર ચેક કરજો એટલે ગેર માર્ગે ન દોરાવ
Thanks sir, vadodara padra ma aaje bapore 2.30 to 4pm saro varsad ane atyare 9.30thi dhodhmar varsad
Sir comment ma આગાહી no ફોટો Kay rite અપલોડ thay please janavo
Banas kantha ma Kyare varsad aavse saheb
Sir anando vadi update kayare avshe?
?? ano javab kay smjato nathi
Sir tme ek comment ma kidbu varsad avse pan gati dhimi che atle.varsadi vatavarn set thata thodi var lagse avu k varsad dhimo k ocho avse avu?
Sir,
Anando vali update kyare avse
Dhoraji ma japta nathi avta
Cola mathi gas nikadi gyo.
sir cola ma to colour ave ne jai che to varsad to avse ke nahi
કડાકા ભડાકા સાથે 15 મિનિટ નું જોરદાર ઝાપટું
Sir havaman vala evu ke che ke 23 to 3 gurat/ sau. Ma varsad no sarvtrik round avse to tme thodo prakas pado to nirat thay jay
મિત્રો,IMD lighting સેવા ચાલુ થઇ ગઈ છે. અને સર હવામાન ખાતાવારા હવે તો ઠંડો પવન નીકળે ત્યાં તો ચોમાસું લીટી આગળ ખેંચી લ્યે છે
Sir
ઢસા વિસ્તાર તા 20/06/22
ઢસા જલાલપુર કાચરડી આંબરડી નારણગઢ મા સારો વરસાદ ખેતર મા પાણી ભરાઈ ગયા ખેતરબારા પાણી કાઢી નાખ્યાં 02.15pm થી 4.15 pm સુધી માં અંદાજે 1.50 થી 2.00 ઇંચ હશે
વાવણી લાયક વરસાદ
Sir imd 4 week Kem update nathi thayi?
Sir aa 700 hpa ma anticyclonic circulation jevu dekhai che imd chart mujap tena lidhe mumbai ni baju ma je uac banse tene utarr baju jata thodu roki sake???
Imd ne rainfall data update karvano pan time nahi raheto hoy!!
Hamana koi lo nathi dekhatu.
UAC thi kam chalavanu Che.
Dt-23 asapas 700 hpa ma Mumbai pase UAC dekhade Che.
Sir teno labh avata divaso ma Gujarat ne Mali sake?
Cola one week ma aave to sachu.
Te agad agad chalyu jay che.
Pela dt-22 ma hatu.pachi dt-24 ma
Have dt-28 thi 30 ma dekhade Che.
Lollipop aape Che.
Korama kapasiya mukya hata teri dhani futi gai fistclass
North Gujarat pavan ketla divas raheshe
Still waiting for good showers!!!!let’s hope for the best……
સર મારા બાપુજી ને બીજા બેક અમારા વડવા બેઠા હતા તો એ બધા એમના અનુભવ વાગોળતા હતા કે 1980 થી 1990 જે દસકો ગયો હતો એમાં 8 વર્ષ માઠા (દુષ્કાળ) હતા ને એ સમયે કોઈ હવામાન ના સમાચાર તો ત્યાં રિયા પણ બીજા સમાચાર માટે પણ કોઇ રેડિયો સિવાય કોઈ વિકલ્પ ન હતો ને એ સમયે એક લોક વાયકા પ્રચલિત બની કે રાજસ્થાન ને કચ્છ ની જેમ સૌરાષ્ટ્ર પણ એક રણ પ્રદેશ મા ફેરવાય જસે એ સમય ને આજનો દિવસ કે જ્યાં વધુ વરસાદ પડતો એવું દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર મા વધું વરસાદ પડે (ગયા વર્ષ ના ચોમાસા નો અને… Read more »
Sar apni Anando vari update carry avshe kantari gaya siye dhakka gadi thi Visnagar sudi dhakko vagtoj Nathi ke supa
Mara Name ma koi khoti aagahi Social Media ma mukey toe ahi comment ma link mukvi, jethi yogya pagala levama aavey.
Public ne ger marge dorva temaj Kheduto ne Khethi kaam ma gadmathal ma mukva ni koshish thay chhe
Saurastra ma chomasu beside gau ke baki che
Ashok patel
Amne janavo
Mitro Aje varsad na kyay vavad??
All people are waiting for your new update.
Recent upadtes of GFS and Ecmwf are disappointing except for South Gujarat
(anuvad: GFS and ECMWF banne na taja update ma kai bhalira nathi)
Cola no bomb futi gyo week 2mathi week 1ma aavtu j nathi
bagal ni khadi ma aavta divso ma koy lo persar dekhay chhe koy mitro ne ?
Bhayankar garmi..chomasu bethu che k direct bhadrva mahina tadka chalu thai gya
Sir u must have observed the increase in the negativity value of iod…can it be attributed for lack of development of any system in Bob ?or its too early since monsoon hasn’t set in properly…
(Tunku anuvaad..By Moderator)
IOD negative baju vadho chhe tene hisabe BOB ma System nathi thati ? Ke chomasu haju sarkhu nathi bethu ?
Rohini nakshatr 24-5-22 thi bethu tyarthi cola week2 ma color puray che te haju week1 ma avyo nathi mudat pe mudat khedutoma nirasha.