23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
sir amare chhela 4 divash thi 1inch+ varsad aavto hato aaje nathi vavni no varsad dt .13 na 3inch jevo hto
Bhai kai mini vava jodu nay ave uac vikhay jase kalethi. 30 tarikha thi sakayata pasi rakhavani varsad mate
Sir
IMD GFS aaje rate bhukka batave che ahmedabad ma GFS ma kai nathi achanak model badlay gaya
Is it possible tonight? Kyu model sachu manvu?
સર 1થી 5 ની દરમ્યાન કેવુ રેહ છે.
સર વાવણી ની લાયક વરસાદ કિયારે થાશે
imd North Gujarat chomasu besu chalu..North west Gujarat varsad vadhu nthi
Imd ae akha Gujarat ma chomasu besadi didhu…bolo. Joke Ahmedabad ma to padyo kale
Sir ગામ. પીપર તા.કાલાવડ અમારે હજી વરસાદ નથી
તા.28થી30 મા વારો આવશે
Sir Imd saurashtra ma aaje wide spread Batave che kya karno sir
Sir
Aa “IMD Extended Forecast 4 weeks” Kyare Update thase. Ane Jo n thayto kya fariyad karvani. me imd na feedback ma try kari pan no melpadyo
Sir news 18 gujarati ma to system ne mini vavajodu kahe chhe ane sidhu junagadh par aave aevu kahe chhe ketlu sachu manvu
5&6 Date na Bob ma Bhubaneswar pase low bane aevu lage che.
Sarji tamari agahi mujab amare pachim surastra baju 20 mm jevo varsad avi gayo. Have 1 thi 5 julay ma agotru andhan apiyu te mujab varsad vadhare Ave to saru. Kem ke windy jota 1 thi 5 ma pan jokhm lage se.
Vadodara ma zarmar varsad chalu
Jsk સર… આજે કોરાભીના માં થોડુંક વાવ્યું… પણ અત્યારે પવન ની દિશા જોતાં હવે બીક લાગેશે..
. અમારા માટે ગિરનારી એટલે કે દક્ષિણ દિશા નો પવન સે આજે… સિસ્ટમ પણ સૌરાષ્ટ્ર ના કાંઠા થી ઘણી દૂર વય ગઈ આજે
આજે ક્યાંય છાંટો નહિ પળે એવું લાગે
Sir low mathi well low mark banse
Aaj IMD ee most of Gujarat State ma Chomasu besadi didhu
Sir..uttar gujrat na thoda bhag ne bad karta akha gujrat ma chomasu aje besi gyu. To have varsad ni matra ma vadharo jova malse?
1 thi 5 ma IMD precipitation saru batave che north saurashtra & Kutch mate. Windy na bane model nablu batave che.
Sir. Pavan 700. 800. 850. Na pavan to purv thi arb ma jay 6e. Ama apdo med no pade.
Java joy paschim thi purv.
Sir,rainfall data update nth thaya lagta
BOB ma koi j halchal nathi dekhati. Tena vagar aapno ke aakhaa desh no uddhaar nathi. Aavtaa dus baar divas koi endhaan nathi dekhata BOB ma. Hari icchhaa. Your expert comments please, Ashokbhai.
સર. ચોમાસા ની અરબી પાંખ આગળ વધી કે નય જણાવો.
Sir 10 તારીખ સુધી માં જોરદાર વાવણી થાઈ એવા કઇ એંધણ
Sarji aa je windy ma sistam batave se arbi ma te hal uac se ke low? And a sistam surastra ni najik se aje to varsad na vistaro kal karta aje vadhi sake khara? Please ans sarji.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આજ ની પરીસ્થીતી તારીખ 27 જુન 2022 મોર્નિંગ બુલેટિન ♦ ઉત્તર કોંકણ-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પૂર્વમધ્ય અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરના ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, તે જ વિસ્તારમાં પર લો પ્રેશર રચાયુ છે ♦ હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ પોરબંદર, બરોડા, શિવપુરી, રીવા, ચુર્ક સુધી પહોચ્યુ છે ♦ આગામી 2-3 દિવસમાં ગુજરાતના કેટલાક વધુ ભાગો, પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો, બાકીના ભાગો મધ્યપ્રદેશ, બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ♦ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર કેરળના દરિયાકાંઠે સરેરાશ દરિયાની સપાટી પર ઓફ-શોર… Read more »
Jamnagar city ma kale sanje 5 min ne ratre gajvij sathe15min nu zaptu hatu.
Sir iod ni value vadhu gati che..sathe sathe mjo phase 2 ma avi gayu che..joie he Ave kon jite che..baki ek website par vachyu hatu ke arbi samundra ma vortex hatu tena lidhe chomasu thobhelu hatu..aa athvadiyu khub j agtya nu che…
Sir, aaje “ANANDO” vali update apo to khus thai jai
લાલપુરમાં ગઈ કાલે સારો વરસાદ વરસ્યો.
રાત ના જોરદાર પવન જોરદાર વીજળી કડાકા ભડાકા……….પણ વરસાદ….રોડ રસ્તા ભીના થયા.
Ak japtu aayvu 12:15am thi 12:30am
Vadodara vada TS nu Rajkot ma welcome
Sir Aa System Saurashtra coast Kora avi ske k coast thi dur jase ane dur jai to apde varsad ocho thai jase ne ?
ek bed luck che saurashtra coast system ni undhi side ave che
વરસાદ શરૂ ૧૦ મિનિટ થી ગાજ વીજ ને પવન સાથે. ક્યારેક ધીમો ક્યારેક ફૂલ.
Jamnagar ma around 10:55 PM thi moderate intensity sathe varsad chalu che
બોટાદમાં અમદાવાદ વાળી જાન આવી સાડા દસ વાગ્યે ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ
Sir mara anuman mujab 30.6.2022 suthi kachh na amuk bhag ma chomasu baki rahese baki akha gujrat ma chomasu besi jase ..barobar ne sir
Aje Vadodara ma Saro varsaad padyo widespread with thunderstorm
Sir baju ma avi ne petrol khuti gayu.
Sir porbandar na dariya upar je vadado no samuh khambhalia dwarka. Upar avi shakay ke nahi.
Sir dwarka khambhalia chomasu bethu ke nai. Replay apso
Sir .. aaatlu badhu pavan aavyo khash rain nahi..pan aatlo pavan nu su karan sir .ke chamasa pahela aavu j hoy sir…?.
Chomasu dwarka – khambhalia bethu ke nahi replay apso
Sir arbi vari lakh agad chali ke amare premonson. Che. Replay apso sir athva bija jankar mitro
રાજપર કુંતાશી માં વરસાદ ચાલું છે
Amreli jila ma aje viram se…..
Sir aaj no saro varasad pavan Sathe.
Andaje 50 mm jevo.
Atiyare 9;45 thi 10;20jordar pavan hto sathe mathya varsad hto 18mm varsad