28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022
એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022
AIWFB 280722
Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.
Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.
Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.
આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ફાઇનલી એક કલાક થી ધીમી ધારે ચાલુ…. સ્પીડ વધવામાં શે
Jsk sir. Forcast mujab varsad aave che. Pan, Rapat nathi marto.
સવાર થી 12-00pm સુધી મા 50mm વરસાદ પડી ગયો છે અને હાલ પણ ખૂબ સરસ વરસી રહ્યો છે સિજન મા પહેલી વાર ખેતર બાર પાણી આજે નીકળ સે.
આ વરસ નો પહેલો સારો વરસાદ આજે પડી ગયો હજુ ચાલુ છે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ બિકાનેર, કોટા, રાયસેન, રાયપુર, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC ઝારખંડ અને લાગુ પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦એક UAC… Read more »
7 તારીખ આસપાસ લો બને તેવુ લાગે
Dholka ahmedabad gajvij sathe dhodhmar varsad chalu last 15 minit thi..
સર imd ની આવી આગાહી નહોતો તમારી પણ નહોતી અમારે ધનો વરસાદ પડી ગયો મોટી આગાહી માય આવો નહોતો પડયો.
બોટાદ સીટીમા 3.5ઇંચ વરસાદ ખાબક્યો કડાકા ભડાકા સાથે. મોસમનો પહેલો વરસાદ.આજે ચોમાસુ મિજાજ જોવા મળ્યો.
Surendranagar 1 vagya sudhi 88 mm still continue according to aws station
bhare varsad padi rahyo se
Morbi thi 15 km dur Wankaner road uper full andharu sanj Na time jevu.. kadaka bhadaka chalu varsad 10 minute full avyo pachhi slow Thai gyo.. vatavaran Saru chhe haju varsad avse evu..
Kadaka bhadaka sathe saro evo varsad varsi rahyo se
Lalpurtalukam vrsad kyare avse sir
Surendranagar ma 1 Kalak thi Full Varsad Avese
Heyvi tu hevi rain 12.00 haji chalu 6
હળવદ મા ૧ ઇચ જેટલો પડી ગયો. હજી ચાલુ છે
ભાવનગર મા 12.30 pm થી ધોધમાર વરસાદ સાલુ…
તા 4-8-22ના સાંજે 5pm 2કલાક મા 5ઇંચ થી વધુ વરસાદ +રાત્રે 2ઇંચ થોડા વિસ્તાર દાદર આસપાસ મા ધોધમાર પડ્યો.
Sir IMD GFS kya thi jovai?
અશોકભાઈ કેશોદ તાલુકામાં કેદી આવશે વરસાદ
Aje Vadodara ma sawarthi foggy weather che pan varsad nathi gheraylu rahe che pan rate 2 thi 3 kallak dhimo varsad chalu hato.
Sir jaye chomachu maho che 7am japatu padegu
સર 850hpa ની ઊંચાઈ થી UAC આવતી કાલે લો પ્રેશરમાં ફેરવાઈ જાય એવું લાગે છે
Botad ma andajit 2thi3 inch varsad 10.10 thi 11.20sudhima