8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sar chomasu viday kyare lese
વેકરી તા.માણાવદર માં આજે 5:00 થી8:00 સુધી માં 8 ઇંચ વરસાદ આજુબાજુ ના ગામડાઓ માં પણ એટલો જ વરસાદ છે.
Sir, amare jamnagar talukama sav varsad j nathi to have varsad avvani kevik sakyata 6e???
સર વરસાદ ની સાથે પવનની ઝડપ કેવી કરેસે
Junagadh madhuram ma 1 kalak thi Dhodhmar varsad chalu chhe
sir.aaje 2 inch padi gayo.6:30pm to. 8pm
સાંજ ના 6 વાગ્યા થી ભારે પવન સાથે અતિભારે વરસાદ ખાબક્યો.
6 ઇંચ વરસાદ
Khub saras varsad padyo.
Andajit 2.75 inch ( Amreli city )
With heavy thunderstorms
Chotila ma aaje germer versad se jordar nethi aavto heju 2 dives baki se to aavijase?
જૂનાગઢ મા 7.20 pm થી કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
1 kalak ma 8 thi 9 inch varsad
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
એક કલાક કડાકા ભડાકા સાથે વરસાદ
ત્રણ ઈંચ વરસાદ
હાલ ધીમી ધારે સાલુ
લગભગ ૩૦ મીનીટ થી ભારે ગાજવીજ સાથે રાજકોટ રૈયા થી માધાપર ચોકડી આસપાસ કલાક ના ૩ ઈંચ ની ઝડપે વરસાદ આવે છે
Moje moj roje roj…su varsad pde che Kalawad road bju…2 di pela 1.5 kalak ma 4 inch jevo hto eej speed thi atyre chlu che full kadaka bhdaka vijdiyu hre…Daily fix time 7-7:30 vge etle pochi jai…moj pdi gai aa vrsh to ne aa chela week thi 8 tarikh thi
Junagadh ma kdaka bhadaka shathe Dhodhmar varsad chalu 7 30 p m thi
દાહોદમાં સતત 5મા દિવસે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો. આજે 10 mm આસપાસ
Wankaner vistar me 1 kalak thi jordar varsad chalu
Atyare fuul varsad chalu 1 inch padigayo chalu che haju
10 dat ma pan jog
11 dat ma pan jog
morbi road vistar ma meghrajani kadaka bhadaka sathe dhamakedar inning chalu.
bhavnagar city ma 5.30 thi 6.45 sudhi saro varsad avyo
Full speed maa pavan ane varsad , kadaka ne bhadaka to varsad karta pan vadhare
રાજકોટ માં આજે પણ દે ધના ધન…..
આજે વીજળી ખૂબ ઓછી છે….
Sir, Aa Rain radar ma kharabi Lage se, Kem ke
Rain radar ma mara gamma bhare varsad btave se 7pm ma Pan fakt sata se ahi amare..
Amreli ma vijli na kadaka bhadaka sathe bhare varshad chalu
જય શ્રી કૃષ્ણ સર ‘આજે અમારે 6:30 થી જોરદાર પવન વગરનો શાંત વરસાદ ચાલુ થયો છે’ ઉત્તર પશ્વીમ ભાદરકાંઠા. બાજુથી આવ્યો’ મિત્રો ઢાંક ‘ કુંઢેસ’ તલંગણા’ ભીમોરા, ઉપલેટા, બાજુ કેવોક વરસાદ પડ્યો તે જણાવજો’ હજી વરસાદ ચાલુ જ છે’ મધ્યમ ફુલ.
સમગ્ર વીંછિયા પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી અલગ અલગ વિસ્તારમાં સારો લાભ મળે છે .
Sir amare porbandar na bagvadar na ajubajuna barda vistarma 4 divash ma sarerash 50mm thi vadhare varsad
અશોકભાઈ જય શ્રી ક્રિષ્ના
અમારે 6.00 વાગ્યાથી 6.45 સુધી માં અંદાજે 2 ઇંચ થી વધુ વરસાદ વીજળી ના કડાકા ભડાકા સાથે પડીગયો અને હજુ ચાલુ che
5pm thi ful thunder sathe aproksh 4 inch aju baju
Chotila ma dhimi dhare varsad salu thayo
Manavadar ma rede rede pan jog varsad.
Haju dhimi, madhyam gati thi chalu.
sir aa cola hal je varsad padi rahyo se teni badbaki kem nathi kari rahyu lal ne lal rahe se ?
Amara vistar ma 4:30 thi bhare varsad salu se. Haju pn jordar chalu j se.
satat trija divase pan bhukka bulaviya ashre 2inch haju chalu se
Sir amare aaje 3 pm thi full speed ma to kyarek dhimo chalu j chhe
Hal.salu.time.ma.inch1.varsat.alma.varsad.thimo.chhe.time4.55pm
Sir and everyone,
Banaskanthaha District ma stat 2 divas ni jem Aaje pan kadaka bhadaka sathe varsad bhukka bolavi rahyo che.
Vadodara ma aje lagbhag 100% humidity che vadalo bau ucha che jema bus kadaka bhadaka thyi ske varsaad naam matra thyu che road palhde etluj nicha level na vadalo bau ocha che hamari baju thi thunderstorm bni ne west baju jata reh che.
roj ni pratha mujab north gujarat ma thunder clouds no patch banyo and spread vadhato jay and dhime dhime niche aave , aavu kem hase sir ?
Sir aaje saurashtra ma sav koru thai gyu nablu padi gyu ke shu
આપની આગાહી મુજબ આજે 3-45થી દે ધનાધન ગાજ વીજ ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે હજુ ચાલું જ
Ajab 3.15 hi saro varsad chalu gajvij vagar
Ahmedabad ma dodhmar varsad…
@ Sarkhej gaj vij ane 1:30 thi 3 vagya sudhi dodhmar tofani varsad
Vadodara ma gajvij sathe madhyam varsad chalu. Ekdam andharu thai gayu che raat jevu
Porbandar City Ma Bapore 2:15 Vaga thi Bhare Tofani pavan sathe Bhare varsad chalu.
સર
ઢસા વિસ્તારમાં કાલે રાત્રે7.30થી 10.30 pm સુધી ગાજવીજ સાથે સારો વરસાદ હતો અંદાજે 1.50 ઇંચ
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 12 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ દક્ષિણ છત્તીસગઢ અને લાગુ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભ પરનું ડિપ્રેશન લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર 12મી સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 08:30 IST કલાકે નબળુ પડી ને વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થયું છે. તે આગામી 48 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ઉદયપુર, ભોપાલ, વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી ભાટાપારા, ઝારસુગુડા, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ♦એક… Read more »
Ratre 8 thi 11 andaje 3 insh jetlo varsad padyo
Jordar vij kadakao ane bhare pavan sathe addhi poni kalak jordar varsad @sarkhej amdavad. Bija areao ma bhi hse….hve atyare bndh thyo che varsad moje moj 🙂 Yoooo 🙂
Jay mataji sir… Aaje satat 3 ja divase gajvij sathe varsad chalu thyo 6e….