Update 11th June 10.00 am. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (‘યેલો’ મેસેજ)
Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.
JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)
The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)
Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Mitro avu kadach pahli var baniyu hase ke varsad chalu thay gayo pan asok bapu apdat apta nathi. Sarji varsad ni matra ketli rahse te kahvu muskel se. Kem ke aa vavajoda na trek par nirbhar se. Pan varsad haju ketlo tame rahese Ane tena mukhiy divso ketla se? Te janavva vinti? Ha modelo chokas se pan joya sudhi tamari mohar na Lage tiya sudhi varsad ne pan varsva ma maja na Ave ho,,
Daxin gujarat ma varssd kyare chalu thase karan k vavazodu to Porbandar najik che, surat ma pawan khub che varsad kyare thase bafaro pan che tadka sathe
Sir,GEM model pramane aakha state ma varsad pade to badhay dharai jay..!!
4-5 divas thi GEM badhey Saro varsad batave chhe.
Bija badha model dheeme dheeme ena raste thoda thoda aavta lage.
Sar amare atyare jordar pavan chhe to khali pavan j amara bhage hase k varsad aavse amare pls
હાલ નું રાજકોટ નું વાતાવરણ જોતા એવું લાગે છે કે બિપરજોય એ એની દિશા ઉત્તર તરફ પકડી રાખી છે એટલે ગઈકાલ સુધી જે ખતરો હતો એ પ્રમાણ માં ઘણો ઓછો થઈ ગયો હોય એવું લાગે છે. જો કે બધા મોડેલ 14th June એ પૂર્વ ત્તરફ ગતિ કરશે એવું બતાવતા હતા. તો હજુ એ પૂર્વ તરફ પણ ગતિ કરે તોપણ નુકસાન નું પ્રમાણ ઓછું જ રેહસે.તમારા અનુમાન મુજબ હવે કચ્છ ને ડાયરેક્ટ હિટ કરે એવી સંભાવના ખરી? હાલ માં વાવાઝોડું પોરબંદર થી 260 km j દૂર છે પરંતુ ગઈકાલ કરતાં એની અસર ઓછી છે તો શું તે હવે કરાચી બાજુ જઈ… Read more »
સર કોટડાસાંગાણી માં હળવો મધ્યમ બે દિવસ થી ચાલુ
અમારે 9 ઈંચ ખાબક્યો મેંદરડા માં ધરવી દીધા
Sir
Imd bulletin haji kem Aaj ni 12 vaga ni update nathi ayvi…
સર.. વાવાઝોડા ની અસર.. વરસાદ ની માત્રા વિશે આજે તમે અપડેટ આપો તો સારું.. મિડિયા માં જેટલા મોં તેટલી વાતો આવે છે..
Sir amdavad ma aaj thi varsad padse
સર કૉઈ પણ સીસ્ટમ બને કે લાવાઝૉડુ હૉયતેની દક્ષીણ પશ્રીમ તરફ વધુ ફેલાય છે. આ વાવાઝૉડામા પણ વાદળૉના સમુહ દ.પ. તરફ લાબે સુધી ફેલાય છે…આનુ શુ કારણ હૉઇ શકે?
rat na bhare varsad bad aaj divas na rede rede varsad aave che pavan pan vadhu che aaj
Sir amare atyare jatka na full Pavan vaay se sathe tadko pan se
Sir Bija ak Khushi na samashar a se k amare vavani layak varsad thay gyo aaje
માણાવદર વિસ્તારમાં કાલ દિવસ અને રાત્રી દરમિયાન નો ૪ ઈંચ જેટલો વરસાદ.
હાલ તેજ પવન ફૂંકાવા લાગ્યો.
Heavy to Very Heavy Rain is very likely to occur at isolated places over Jamnagar, Junagadh, Kachchh, Rajkot in next 24 hours.
Aava sms aava na chalu thya 6e..
Sir daxin sourastra ma varsadi vatavaran ketla divas rehse ???
Sir amare keshod gai kale Divase ane rate etalo badho varsad padyo ke nadi nala chhalaki gaya parantu maro prashna a chhe ke have varsad vavani karva dese ke haju varsad aavashe?Jay Shree radhe Krishna Ji…
સાહેબ અમારે લાઠી તાલુકા માં વરસાદ આવશે કે ઝરમર વરસાદ જ આવશે
Perbandar city Ma Continue Pavan sathe Varsad chalu.
Amare saro vrsad haju kooi nuksan nathi . Vavni layak vrsad.
જય માતાજી
અમારે વરસાદ આવસે?
સર આજે રાજકોટ જિલ્લા માં શકયતા ખરી વરસાદ ની