5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Supedi ma vijadi na kadaka fadaka sathe anradhar varsad chalu
Gsdma વાળા આંકડા ખોટા આપે છે, સતલાસણામાં 10 થી 12 માં 38 એમએમ જે વરસાદ બતાવે છે તે સવારે 6 થી 8 પડેલો છે…
gaj vij sathe jordar varsad chalu.che 20 minit thi sathe pavan pan che, savare dhom.tadko hato ne 10 vage thi japta,ane atyare dhodhmar varsad
Sir upleta ma jordar varsad aave che andharu full Thai gayu che
1:30 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે…
ગોંડલ મા સવારે 11વાગયા થી રેડા આવે છે.
11:00 AM thi kyarek dhimo kyarek vadhare saro evo varsad chalu chhe.
સાહેબ સિજન નો પેલો સારો વરસાદ શરૂ થયો મેઘો મન મૂકી ને વરસી રહ્યો છે મજા આવી ગયા સાહેબ . કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય એમ રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખંભાળિયા માં જમાવટ હવે થય. અત્યાર સુધી બોવ અહક થતુતું. You are a great analisist of weather
Sir, Kale Bunda bandi thi Santosh karvo padiyo to, Aaje fari kachu Sonu varse che. Choga dub Pani kadhi nakhiya bhayavadar (west). Haji labh chalu che lagatar bar bar.
સર અમારે 12ઃ30pm થી1ઃ00pm ધોધમાર પડ્યો
Finally lamba viram bad aje 30 minit thya saro varsad chalu che.
sir aaje keshod ma dhodhmar varsad padyo
જામજોધપુર માં સવાર થી ઝાપટાં આવે છે. છેલ્લી 15 મિનિટ થી ધોધમાર આવે છે હજી ચાલુ જ છે.
Lage che Tam Tam thi j santosh manvo padse…….Surendranagar ane tena utar paschim temaj purv and dkshin uprant chotila sahit na vistaro ma kale ane aje saro varsad padyo……ame vache Tam Tam ma avi gaya….
ઘેડ માં જોરદાર વરસાદ 1 કલાક માં ભારે પવન અને મધ્યમ ગાજવીજ સાથે 2 ઇંચ વરસી ગયો હજુ ચાલુ જ છે!!
Sir aa choteli commentua loi pidhu chhe
Sir juni coment choti gay che. Riper please.
Jasadan ma saro varsad
Thanapipli Ta- Vanthali Dist- Junagadh ma 1 kalak thi Dhodhmar varsad chalu chhe 3 ” jevo
Sir, Bhuj nu Hamirsar talav aje bapore 12 vagye ogni gyu..
Jsk સર… અત્યારે 11:15 થી 12:30 સુધી ધીમી ધારે અંદાજે 25 mm… આજે વાતાવરણ બની ગ્યું શે.. વરહશે એવું દેખાય હપ્તે… હપ્તે સાંજ સુધી
Amare sela ek kalak thi bhare varsad pade se
Aj svare amare bharuch ma saro varsad pdyo
dhamakedar japta chalu thaya che 10 vaga thi mota chate
જય માતાજી
અશોકભાઈ અને મિત્રો,
ગઈકાલ સાંજ અને રાત , ત્યારબાદ આજ સવારે થોડો વિરામ પછી સવારે 10 વાગ્યાથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જે હજુ પણ ચાલુ છે અને લાગે છે કે અમારા વિસ્તાર ઉપર વાદળો જાણે ગોળ ગોળ ફરી ફરી ને વરસતા હોય તેવું લાગે છે.
Gai Kal na viram bad aaje 10:00 am thi bhare zapta chalu thaya chhe.
Rainfall data Ahmedabad till 9 Am
સર હવે ભુખા સુયજાશુ પણ ભજીયા નથી ખાવા
Jsk sir, COLA 2nd week ma jota BOB ane Arab na Bharat milap no Lavo jordar madse evu Lage che.
Sir….ahin…10.40 thi 11.10 …tofani varsad andaje dodh inch….aji jor hoy tevu lage chhe….!
Sir cola seknd wik ma to lal ghum thyu Jay shree Krishna
સુરેન્દ્રનગર સિટીમાં સવારે સાડા સાત થી ધોધમાર અનરાધાર વરસાદ… લગભગ બે ઇંચ ઉપર હશે… બધે પાણી જ પાણી કરી નાખ્યું.
સર હવે વરાપ વિષે થોડોક પ્રકાશ પાળો ??
Aaj dhrangadhra takula ma Saro varsad pde che . Ghano ocho varsad che aaj sudhi taluka ma to aaj kal sudhi ma hju kevu che rese varsad nu sir ??
Sir.kapsiya chopa pachi 2 var fatikiyaa thaya ane have bakri ne baser thay gayu. Tamare aghi bad roj 15mm ka sanje ka 3/4 vage bapore. Sir have kaik janavo aa kyare bandh thase. 13date thi kaik aasa rakhvi ke nai? (Damnagar-gariyadhar)
sir 3 round ma haji saro varsad nathi japta j ave se have kevik shakyta se
જ્ય શ્રીકૃષ્ણસર, પાટણવાવ’ ચુડવા’ થાનીયાણા, દ. પશ્વીમના ગામડામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ 10/ વાગ્યા થી ચાલુ.
khub saras varsad kal sanj thi chalu che. bafaro haju b bau che haju avse amara area ma?
Ashok Sir, Aakhi rat thodi var bndh thodi var hdvo varsad chalu hto ane savare 5chek vaga thi jordar pdyo thodi var pchi hdvo varsad 8ek vaga sudhi
8:30 am thi 10 : 30 am sudhi saro varsad pdi gayo.Atyare bandh pan haju vadad jordar chhe.
Sir tamari veb Google ma pahelani Jem nathi khultu pahela badha ramakada shathe khulta have tem nathi khulta marej am6 k badhane amaj hase?
વરસાદ નુ પ્રમાણ ઓછુ નથી બરોબર છે હજી વરસાદ ચાલુ છે સર ની આગાહી પાછી વાચી લીયો
Kal ratre 8 vagya thi hadvo , madhyam kyarek bhare varsad gajvij jode…
Akhi raat thoduk chalu hatu..
Atyare 10 vagya zordar padi viram lidho che.
@makarba Ahmedabad
Moj
Thodak varsh thi apne chalu thaya pachi diwali sudhi bandh j nathi thato pattern badli gai chhe varsad ni k nai sir ?
8:30 AM thi madhyam Varsad chalu chhe. Kale 20 mm padi gayo.
Sarji badha je samje te pan Maru kahvu a se ke aa raund ma vadhu padto labh paxim surastra na amuk bhago j temaj kach Ane uttar gujrat ne vadhare labh maliyo se Ane haju pan madi sake. Baki amare to kale garke garke 1.5 inch jetlo varsad aviyo. Have labh male tevu dekhatu nathi.
સવારે 9 વાગ્યા થી મધ્યમ ભારે વરસાદ વરસી રહ્યો છે…..
સુત્રાપાડામા અવિરત વરસાદ શિરામણ કરિને અત્યારે ફરીથી ચાલુ થયો છે.
Chotila ma 2 inch uper varsad ane haju chaluj se
Last 1 kalak thi varsad chalu… satelite ma BV patla vadalo btave ..nicha level na vadlo j bhare varsad lave ekdm aacha…