18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
આજે ખૂબ સરસ વરસાદ પડ્યો2થી3 ના સમય મા 4ઇંચ હશે.
Sir amare vatavaran che varsad mate janavso Bafaro che …?
2:30pm thi “SHRAVAN TARA SHARAVADA” jevo mahol che atyare, pn sharavadu BHADARVA Jevu Ave che……ekdum niche vadlo na samuh full speed ma jay che ane zapta nakhta jay che…..hal zapta band thaya….normal gajvij che and full andharu che,full valve 2-4 kalak khule to saru….
Aje amari Jem j sara varsad ni raha jota paschim sourashtra na vistaro ma sara varsad na samachar che atle amne pn avu lage che k amare pn ek spell saro avi jase!
Dhrangadhra ma kyare padharse meghraja sir
21,27 Suthi
21,27
ECMWF jota to aaje sanj thi ane kaale kutch, dwarka, jamnagar, rajkot no vaaro che
Aaje 11 AM thi 1 PM sudhi saro varsad tyar pachhi viram.
1 thi 3 sudhi ame center ma hata.pahela pawan North baju thi hato tyar bad pawan ane varsad bandh thay gayo. Have pawan SW no thayo ane fari full varsad chalu thay gyo.have pawan ane varsad vadhu aavse…..karan k ame system na south bhag ma aavi gya have.
sar hal 10thi12inch varsad tayo to pan bafaro bavh ce ne komhet ma pan mhitro kahe ce bafaro bav ce tadak kedhi tase
સર, વરસાદની જગ્યાએ વરાપની આગાહી કરવી પડે એવું આ વર્ષ છે….
Divas aathmi gayo hoy evu andheri,
Bhayankar gaj vij.
Dhodhmar varsad.
2.10 thi 2.40 sudhi ma sava 2 inch
Jamnagar me 45 minit de dhanadhan bhaynkar varshad
તારીખ 20 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર નુ લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશાના દરિયાકાંઠા પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 2-3 દિવસ દરમિયાન ઓડિશાના દરિયાકાંઠે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ▪️ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, દમોહ, રાયપુર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશાના દરિયાકાંઠા પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી… Read more »
Ashok bhai aaje bapore 1thi3 vagiye gajvij sathe dhamakedar beting kari varsade
sir aaje keshod ma khub j bhayankar varsad padyo vaya vokala nadi badhu be divas thi utarvanu nam j nathi leta…jay shree radhe krishna ji…
Extremely very heavy rain last 10 minit.
Continue. ..
Jami gayu jordar varshad pade chhe atyre
Bhaynakar varsad 210 thi banga ma sambela dhare
Amara porbandar jila na barda panthat na gamda ma modhvada vadala ambarama ma 12 pm thi anradhar 12 thi 15 each khabkyo stil continue bhaynkar poor aava
Aje paxim surastra ma varsade moj karavi se lagbhag aspas na gamdaoma avoj saro varsad varsi rahiyo se. Sarji aa varsad 700 hp na lidhe avese ne?
Porbandar na barda na bagvadar aaju baju na gamdao ma 11 am thi 2 pm sudhima 100 mm+ varshad atyare pan midyam varshad chalu (gay kale tapak tapak 25mm jevo hato)
Bhyankar garmi ne bafaro che sir….sanje k rate moj pdave to aanand aanand thai jay 🙂
Sir 1.38 pm thi jordar varsad chalu 2 .22 pm continue bhare varsad
Moj pdi gai 1 kalak mst avi gyo…West Zone apdi side sir 53 mm 1 kalak ma 1 thi 2 vche…atyre svv bndh varsad
Jay mataji sir Amare 30 mit thi bhuka bolave chhe
Sir amari baju varsad kyare aav se haju kai nathi
Amare junagadh,jetapur,dhoraji,upaleta,visavadar,vanthali,mendarda,vagere vagere talukana gamada ma sijanano 12june thi 20julai ma 5 foot jetalo varasad thai giyo se amare have EL nino ni jarur se !
Unalama je loko EL nino lavatata e sui giya lage.
Mitro maf karso biji hato atle comment ne var lagi gai . Sarji amare aje savare 5 am thi kiyarek dhimo to kiyarek full speed ma varsad chalu se garke garke . Andaje 1.5 thi 2 inch hase. Atiyare je varsad pade se te aa vars no pahlo avo varsad pade se 30 minit thi hal chalu se
Aje meghraja amari par maherban thya se. Have tadhk thay ho bapu.
11:10 am thi 1:00 pm sudhi bhayankar meghtandav, tyara pachhi sari gati thi avirat chalu j chhe.
Sarc paschim savrasht aaje vadhu varsad padshe shetelayit jota jordar khadaka bhadaka thayche vsrsad hal rheda avhese
Katariya chokdi rajkot jordar varsad
Vadodara ma pan saro tadko nikalyo che pan bafaro bahuj che
Aje 12 vagya sudhi ma Junagadh na badha taluka ma season no 100% plus varsaad thay gyo.
જસદણ માં જોરદાર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ચાલુ
સર આજે અમારી બાજુ wunderground 100% બતાવે છે. વેધર રડાર ફૂલ ફોર્મ મા છે. સાંજ સુધી જોઇએ સું થાય છે.
finaly amare snagar ma khub saras tadko che
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 20/20 ચાલુ…..
અમદાવાદમાં અસહ્ય બફારો છે,ધીમે ધીમે વારો આવી જશે એવું લાગે છે.
Bare megh khanga paneli moti
Finally……….
Rajkot Moti Tanki Chowk area Saro Varsad Saru thyo chhe.
અમારો વારો આવીગ્યો હો ખેતર બાર પાણી નીકળી ગયા
હજુ ચાલુ કડાકા ભડાકા સાથે (મીડયમ)
અત્યારે પાછો જાડી ચાયણીએ ચાલુ થયો…..ગઇ રાતે પણ ખૂબ વરસાદ પડ્યો છે……ચોમાસુ મોલાતમાં હવે કાય વરે એવુ નથી….પૂરું થઈ ગયું
આજે સવારથી દ્રવારકા કલ્યાણપુર વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે કીયા રેક ધીમો તો ક્યારેક ફુલ
જય દ્વારકાધીશ
Sir આ વખતે તો gfs તો વરસાદની માત્રા સાવ ઓછી બતાવે છે. જ્યારે ecmf અને icon સારો વરસાદ બતાવે છે.અને ગૂજરાત અને સૌરાષ્ટ્ર ના ઘણાં વિસ્તાર માં સારો વરસાદ નોંધાયેલ છે.કોણ જાણે શું gfs કેમ નહિ બતાવતું હોય
Finally Rajkot ma adadhi kalak thi bhukka kadhe chhe
Good afternoon sir..sir saurashtra ma badhe j rain che and saro che to sir rajkot thi aavata aavata morbi side and tankara and maliya baju rain nathi to sir kyre aavi sake ..short ma pashchim saurashtra ..ma.. please answer sir aapjo..
માંગરોળ થી કેશોદ વાળા ગામડાંઓ ને ધોઇ નાખ્યા છે ૨૦ ઇંચ ઉપર વરસાદ છે
Tankara baju kiyare avse sir Kai kon guru
Sir bhayavadar ma man mukine varasad varase che 3 kalak dhya ne Haji chalu che