22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
અશોકભાઈ જેમ જેમ TV મીડિયા આગાહી કારો આગાહી આપે છે તેમ વરસાદ ખેંચાતો જાય છે એવુ કેમ?
Sir avta 72 hours ma evu lge che Saurashtra ma sara ma saro varsad pdse ghna areas ma khas to coastal patto ne lgu area ne Madhya Saurashtra aspas barobar che
mitro surendranagar ma 2 divas khub saro saro varsad dehadta hata imd gfs wndrgr vigere pan kai khas varasad nathi avyo , mane to have vishvas uthi gyo che
Amare gai kal sanj no 67 mm.
સાહેબ કાલે તમે એક કૉમેન્ટ ના જવાબ મા એવું કીધું હતું કે 26 તારીખ સુધી વરસાદ નો પહેલો રાવુન્ડ પૂરો પછી બીજો ચાલું થશે તો અમારા વિસ્તાર મા તો આ રાવુંડ મા 12 મી મી જ ભાગ મા આવિયો છે તો હવે બીજા રાવુંડ મા વારો આવી જાસે કે કેમ નહિતર પાછું મશીન ચાલું કરી દય સ્કય હોય તો જવાબ આપવા વિનંતી
Sir Ratrina 1.50 Thi 2.30 sudhi ma andaje 1.25 inch jevo varsad padi gayo
સાહેબ અશોક 26 થી 3 તારીખ ઉત્તર ગુજરાત સિસ્ટમ રાઉન્ડ કેમ લાબું ચાલશે..વાતે સાચી..
સર કોલા ખૂલ્યું પણ ૨૩ તારીખ થી બતાવે છે અપડેટ નથી થયું,
કોલા ખુલે છે. પણ સાહેબે કહ્યું એમ 22 જુન ની અપડેટ બતાવે છે.
મિત્રો કોલા હવે ખુલે છે.
સર mjo સર્કેલ ની અંદર હોય તો સારું કે બહાર?
Ratre amare 104 mm varsad padi gayo.
Sir cola khule to chhe pan 22 tarikh thi
Sir cola week 1ne week 2 khuli to gyu pan update ma locha lage che
1 कलाक थी विजणी ना कड़ाका -भड़ाका साथे धोधमार वरसाद
Ek kalak thi dhodhmar varsad bhare gajvij sathe chalu.
Have bandh thyo
Aa vakhat lage che k veraval ne aa round ma kai malse nai fakt 3 divas ma 2 japta j aayva, roj windy ma batade che k varsad aavse pan kai aavtuj nathi
આ વરસાદ કોના થી સરમાય છે અશોકભાઈ?
Full pavan sathe full varsad chalu thyo che jamnagar ma addhi kalak thi jini jini vijdi pan thay che
Bhuj ma last 20 minutes thi madhyam varsad chalu gai vij sathe
Freemeteo no Anubhav nthi kryo koi var…Kal apde Rajkot mate saru btave che…joiye km re che aai ee hve…hope k saro varsad ave ne aa grmi bfara ma thi kaik Rahat mde
એક કલાક થી ટોપ ગિયર મા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. વાવણી થઈ ગઈ હજુ ફૂલ ફોર્મ મા ગાડી ચાલુ છે
સર
ઢસા વિસ્તાર મા બે ત્રણ દિવસ મા ઝાપટાં હળવો વરસાદ કપાસીયા જાય એવો થયો છે બફારો બહુ છે
તો હવે આગળ વાતાવરણ કેવુ રહેશે અને સારા વરસાદ ની કેવી શક્યતા ?
તા ગઢડા જી બોટાદ
Sir jamjodhpur ma 7:45thi8:30ma 2 inch jevo varsad che aje
સોરી સેલા વાયા ગયા
7:15 pm thi 7:50 pm anradhar,7:50 thi 8:30 pm midiam, tyare bad break.
જામોધપુરમાં ૭:૪૪ થી ૨૦મિનિટ ધોધમાર પછી ધીમીધારે ૮:૪૪ સુધી.
સર જયશ્રી કૃષ્ણ જામજોધપુર ભુકા બોલાવી દીઘા સેવા વાયા ગયા…મજાઆવી ગઈ…
Sir,tame ek week ni aagahi karo chho a perfect j hoy chhe,turn by turn badhano varo aavi jato hoy chhe.
Ghani var last ball par six pan vagi jay chhe.
Tame day by day ni aagahi karo to a to ekdam perfect hoy avu mane lage chhe.
Ghani var tame indirect kahyu chhe ane enu result madyu chhe.
Last night amdavad nu pan joyu.
Tame day by day possibilities district wise kahi sako sir?
જય શ્રીકૃષ્ણ સર’ દ્વારકાધીશની જ્ય હો’ સર અમારે બધાએ કાલે વાવી દીધુ હતુ કપાસીયા / મગફળી બંને ‘આજે તો બધા હીંમત હારી ગયા હતા’ પણ ઉપરવાળો બધાનું જુએ છે અને આજે પાણ જોગ થઈ ગયો હવે બધા ખુશ’ જય હો.
Jasdan ma magfali Korama vavi didhise varsad avijase
Sir 30 minute saro avo varsad aayo
Jyan sudhi 4-5 inch sathe varsad nahi pade tya sudhi surat ma bafaro ocho nahi thay,aaje ne gai kale sawar thi tadko che bilkul varsad nathi shu paribal ha she ashokbhai varsad na aav vana karan pachal.aaje to imd a east rajasthan sudhi chomasu declare kari didhu.
Jay mataji sir… Aaje sanje 5pm thi 7pm gajvij bhu thai pan thodo aavyo dhimi dhare…amara thi North ma unjha,sidhpur baju saro varsad padyo aaje…atare bafaro bhu 6e ratre bijo round aavse aevu lage 6e…
sar varsad hatha tali apine jato rahese sar kya sudhi avu chalse pelo varsad avo kem avese
Kora ma magfali lagbhag vavai gai chhe.
Jodiya dhrol ma Kai date ma chance chhe.
Sir amare 30 minit thi gajvij shathe dhodhmar varsad salu se
Morbi ma rate koy sakyata khari?
Gaj vij hare varsaf chalu thyo che full
Good evening sir
Dhimi dhare Valsad saru thayo
Thank god yaar
(Edited by Moderator)
Sir Cola khulvana koi chance khara?
જય શ્રીકૃષ્ણ સર’ સર અમારી ફરતે ગોપીઓના રાસ ગરબા લેવાનું ચાલુ થઈ ગયુ છે ‘ બસ હવે વચે દ્વારકાધીશ આવે એટલે બધા ખુશ ‘ શણગાર કરે છે’ હમણાં જ આવી જસે ‘બોલો ક્રીષ્ન કનૈયાલાલ કી જય
Mitro Comment Policy Para 5 mujab comment karo. forcast upar bharoso rakhi.
સર ૨ દિવસ માં એક છાંટો નથી.થોડુક વાતાવરણ એક દિવસ રહ્યું ને કાલનું તો વાતાવરણ ખુલ્લું થયું છે.તડકો છે તો સર શું વરસાદ આવશે કે પછી અમે રહી જાશું આ રાઉન્ડ માં plz ansar sar
ચોમાસુ આગળ વધી ગયુ પણ સાબરાંઠાના વિસ્તારો માં હજુ સુધી વરસાદ પડ્યો નથી એવું કેમ થાય છે.
Have toa Uac thodu location badle toa saru.
Sir dhansura arrvalli ma ajakal ma skyata khari varsad ni magafali vavi dithi che ane gai kale thodo j varsad thayo che dana bagade avo
Visavadar ma 4:45 thi aajno second round.. koi pan sin-sapata vagar jordar varsad
Vagar varsade chomasani entry