Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
Anil odedara
Anil odedara
18/07/2024 6:16 pm

આ uac હોય કે સિસ્ટમ જે હોય તે કોક અમારી ઉપર થી હટાવો નહિતર કાંઈ નહિ રહેવાય દે આ વરસાદ સર સવારે ૭ વાગ્યા નો આવી ગયો છે બપોરે બે કલાક આરામ કરી ને ૩ વાગ્યા નો ચાલુ છે.હજુ અવિરત ચાલુ છે ગાજવીજ બહુ છે.કોક ફોન કરો કે કુતિયાણા તાલુકો ને ઉપલેટા પંથકમાં થી મેઘરાજા વિદાય જલ્દી લે .

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Yashvant Gondal
Yashvant Gondal
18/07/2024 6:12 pm

ધીમો ધીમો વરસાદ પડેછે ગાજવીજ સંભળાય છે.આજુબાજુ મા ક્યાંક સારો વરસાદ હસે.

Place/ગામ
ગોંડલ
Alabhai
Alabhai
18/07/2024 6:09 pm

અશોક ભાઈ હું કોમેન્ટ કરતાં કરતાં ક્યારેક આગાહી કરી નાખું છું તો જો તમને આ પસંદ ના હોય તો આગાહી ની કોમેન્ટ બંધ કરી દવુ

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Anand Raval
Anand Raval
18/07/2024 6:09 pm

Good evening sir..sir paschim saurashtra ma kai rain ni sakayata che ke nahi..jota aevu nathi lagatu ke aave..sir tame..main..17 to 19 ma kidhu hatu pan aevu kai dekhatu nathi..so please sir answer.. thanks

Place/ગામ
Morbi
Dipak parmar
Dipak parmar
18/07/2024 5:51 pm

માળિયા હાટીના માં અવિરત મેધ સવારી ચાલુ 4.30 pm વાગ્યાથી અવિરત

Place/ગામ
માળિયા હાટીના
Shubham Zala
Shubham Zala
18/07/2024 5:34 pm

Asmaan ma vadalo toh eva che jo gothve toh bau pde pan meghraja kyik biju j vichaari ne betha che.

Place/ગામ
Vadodara
K.G.Ardeshana
K.G.Ardeshana
18/07/2024 5:18 pm

સાસણગીર પંથકમાં ભારે વરસાદને કારણે હિરણ નદીમાં સૌપ્રથમવાર ઘોડાપૂર

Place/ગામ
Talala
Tabish Mashhadi
Tabish Mashhadi
18/07/2024 4:58 pm

Gujarat region ma navo maal kyare avse…
Kal thi bauj bafaro che

Place/ગામ
Ahmedabad Sarkhej
Kaushal
Kaushal
18/07/2024 4:51 pm

Jor garmi che hve kaik brobr che varsad pdva mate 🙂 haha

Place/ગામ
Amdavad
Ankit Shah
Ankit Shah
18/07/2024 4:50 pm

Sir pls update rainfall data. Thanks.

Place/ગામ
Ahmedabad
Tushar shah
Tushar shah
18/07/2024 4:35 pm

ઘણા બધા મિત્રો ની જેમ હુ પણ હજુ જમીન ને ટાઢક વડે તેવા વરસાદ ની રાહ જોવું છે… મને એવું લાગે છે કે જ્યાં સુધી બંગાળ ની ખાડી માં થી ઉદભવેલી low pressure system આપણી તરફ આવશે નહિ ત્યાં સુધી એવી આશા રાખવી નિરર્થક છે

Place/ગામ
PANCH MAHALS
Gami praful
Gami praful
18/07/2024 4:28 pm

Amara gam thi East, South ane South – East ma bhaynkar gajvij chalu chhe,sathe varsad to hase j.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Paras
Paras
18/07/2024 4:25 pm

જામનગર મા આવતા દિવસો મા રેડા જાપટા કે વરસાદ ની સંભાવના છે સર ખડ ની દવા છાંટવી છે ભેજ વધુ હોય તો દવા સારી લાગે.
જવાબ આપજો જેથી કામ નુ આયોજન સારું થાય.

Place/ગામ
Jamnagar, vavberaja
Umesh Ribadiya
Umesh Ribadiya
18/07/2024 4:19 pm

Badhuy completely chhe,Vachhutato nathi !!

Place/ગામ
Visavadar
Vipul Ghetiya
Vipul Ghetiya
18/07/2024 4:17 pm

અમારે વરસાદ છે પણ ભાદરવા જેવો, લાલપુર માં કઢયે પાણી પોગે એવો વરસાદ છે અમારા થી ૬ km દૂર ખાલી છાંટા છે ત્યાંથી રિલાયન્સ બાજુ પાછો સારો વરસાદ છે. એટલે સમજાતું નથી અષાઢ ચાલે છે કે ભાદરવો.

Place/ગામ
Lalpur-jam
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
18/07/2024 4:16 pm

Jay mataji sir aapni aagahi chhe to varsad to aavse pan aa Garmi mathi Kay rahat malse ke nay .. ?

Place/ગામ
Dhrol jabida
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
18/07/2024 4:15 pm

Maliya hatina ta.ma dhimi dhare varsad

Place/ગામ
Bhakharvad...
Anil samani
Anil samani
18/07/2024 4:00 pm

Sir namaskar
Bhayavadar ni aju baju badhe varsad thai che pan bhayavadar ma nathi avto enu su karan

Place/ગામ
Bhayavadar
Sonu bhatt
Sonu bhatt
18/07/2024 3:57 pm

Sir amdavad mate to garmi ni j aagahi karvi joia bafaro j 6 kyare varsad padse saro pli ans

Place/ગામ
Amdavad
Vishal shikhaliya
Vishal shikhaliya
18/07/2024 3:52 pm

Sir jamnagar no varo kedi 6e?? Last 5 month thya garmi khai 6i, have aa garmi ne ukdat mathi kyare rahat malse? Aa round ma jamnagar city no varo avse ke haji rah jovi jose? Aa round ma jamngar ma thodo avo j varsad avyo 6e baki 2 divas thya garmi ne ukdat bov 6e kyay rehvatu ne sehvatu nathi.

Place/ગામ
Dhutarpar, jamnagar
Vipul patel
Vipul patel
18/07/2024 3:34 pm

Aaj tadako ne garami bau Che.
Have to varasad aave to saru garami ma bhukka nikadi gya.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Jaydip patel
Jaydip patel
18/07/2024 3:33 pm

આજે દરિયા કાંઠો ધોધમાર. ઉના,ગીર ગઢડા,કોડીનાર,વેરાવળ,રાજુલા બધા એરિયા માં સવારે 10.30 થી ચાલુ …અત્યારે તો ધોધમાર ચાલુ

Place/ગામ
નાળિયેરી મોલી
Shihora Vignesh
Shihora Vignesh
18/07/2024 3:30 pm

Kaydeshar no tadko ho…..choti jay avo….Ane BAFARA a to have maja muki che.shocked km k model na andaj mujab pn nathi Thai rahu…even vadalo k zapta pn nahi

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
18/07/2024 2:56 pm

જય દ્વારકાધીશ મિત્રો આજે સવારે બપોર પહેલા 10.25….થી 11.45…સુધી ધોધમાર વરસાદ તુટી પડયો 4 ઈંચ…..આ રાઉન્ડ માં ટોટલ 6 ઈંચ આ વર્ષમાં ટોટલ 27 જૂનથી આજ સુધી 21 ઈંચ વરસાદ થયો અમારે

Place/ગામ
Datrana Jam Khambhaliya Dwarka
Pratik
Pratik
18/07/2024 2:39 pm

તારીખ 18 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો-પ્રેશર રચાયુ છે.   તે આગામી 2-3 દિવસ દરમિયાન વધુ મજબૂત થઈને ઉત્તર-પશ્ચિમ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, મંડલા, પેન્ડ્રા રોડ, ગોપાલપુરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.    ❖ સૌરાષ્ટ્ર અને કચ્છ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે કચ્છ અને… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
18/07/2024 2:17 pm

Aaje geer ni Tekariyo par vadad besi gaya chhe.jamavat karshe havey

Place/ગામ
Visavadar
Rajesh
Rajesh
18/07/2024 1:54 pm

Sir image crome mathi upload thay che gujrat weather app mathi nathi thati

Place/ગામ
Upleta
Rajesh takodara
Rajesh takodara
18/07/2024 1:50 pm

Upleta ma bafaro che varsad nathi

Place/ગામ
Upleta
1000305741
Vimal kotu
Vimal kotu
18/07/2024 1:39 pm

Aakash fari aaje sav koru vadad gayab thy gya thy ae sachu have
Red alert kya hase aama

Place/ગામ
Jasdan,dist-rajkot
Gautam Panara.
Gautam Panara.
18/07/2024 1:38 pm

Sir, atyare uac Uttar saurastra par 6 evu dekhai 6.
To vadal no samuh Kem purv thi paschim taraf jaay 6???
Vadalo pan uac ni Jem anti clock wise Kem ghumta nai hoi???

Place/ગામ
Morbi
Dinesh Gadara
Dinesh Gadara
18/07/2024 1:31 pm

સર,ecmwf windy માં 700,850hpa માં અમારે ધ્રોલ ઉપર ઘુમરી મારે છે, આજે 6pm થી કાલ સુઘી ભેજ ય પૂરતો છે વરસાદ ની સંભાવના રહેશે? હવે તાગ આવી ગયો છે રાહ જોઈ જોઈ ને

Place/ગામ
Dhrol
Rajesh ponkiya
Rajesh ponkiya
18/07/2024 1:27 pm

જય શ્રીકૃષ્ણ’ સર’ અને બધા મીત્રો આજે અમારે સવારથી મેઘરાજીએ મંડાણ કર્યાં હતા’ ‘સવારે આઠ વાગ્યે શરૂ થયેલ અને નવ વાગેથી દસ વાગ્યા સુધી લીવર દીધું કડાકા ભડાકા સાથે ટોટલ ચારથી પાંચ ઇંચ પડી ગયો ડુંગરના બધા તળાવો ઓવરફ્લો, નીચેના તળાવા પણ ભરાઇ ગયા અને ટપકેશ્વર મહાદેવનો ધોધ જોરદાર ચાલુ છે ” (ઓસમ હીલ’ પર્યટન સ્થળ. પાટણવાવ)

Place/ગામ
પાટણવાવ - તા: ધોરાજી' જી: રાજકોટ
Rathod Ranjit
Rathod Ranjit
18/07/2024 1:27 pm

Sir aajma ghano ferfar che ek circulation dwarka pase che ek nvu lo ni jaherrat thase pan varsad kya thase ae khabar nathi?

Place/ગામ
Gadhada
Sunil Patel
Sunil Patel
18/07/2024 12:55 pm

24 hr rainfall ghani var khultu nathi.

Place/ગામ
Junagadh
Vivek patel
Vivek patel
18/07/2024 12:36 pm

Aaje varsad aavse latipur baju sir? Full tadko che

Place/ગામ
Latipur
Rajesh
Rajesh
18/07/2024 12:22 pm

Junagadh, lath ,bhimora ,talanganna ,kundech ,mervadar badhe saro varsad che upleta ma tadko che

Place/ગામ
Upleta
RAJENDRA
RAJENDRA
18/07/2024 12:21 pm

amare khub jordar TADKO CHE

Place/ગામ
surendranagar
સુરાભાઈ દીવ રાણીયા
સુરાભાઈ દીવ રાણીયા
18/07/2024 11:57 am

આજનો ખૂબ સારો વરસાદ સવારથી 10 30 સુધીમાં અઢી ઇંચ ગામ તંતુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ

Place/ગામ
ધંધુસર
Bhavesh Patel
Bhavesh Patel
18/07/2024 11:54 am

Sir….Chomasu dhari…kale sanje…niche avi…atle have saro varsad padase avu lage chhe…ane biju sir…kale je navu low bane chhe…te pan have thodo labh ape avu bane… barabar chhe sir…?

Place/ગામ
Upleta
Arjan Parmar
Arjan Parmar
18/07/2024 11:38 am

Chotila nu Kay kho hevto ahek thay se garmi ma merigeya

Place/ગામ
Chotila
Devrajgadara
Devrajgadara
18/07/2024 11:34 am

સર આજે વાતાવરણ સારું છે ઈસાન માંથી પવન આવે છે આજે એવું લાગે છે કે સારો વરસાદ આવી જશે આ આગાહી મા અડધો ઇંચ હતો ઉકળાટ ગરમી બવ છે

Place/ગામ
Drangda jamnagar
Vaibhav patel
Vaibhav patel
18/07/2024 11:16 am

Sar dr kathiriya saib no coll avyo toh ne have su thase

Place/ગામ
કોટડા સાંગાણી
Shashwat Pandey
Shashwat Pandey
18/07/2024 11:09 am

If we consider ECMWF AND IMD GFS good amount of rainfall lash in whole Gujarat State during 22 to 28.Yes it has too far but finger cross this time

Place/ગામ
Ahmedabad
Jay
Jay
18/07/2024 11:07 am

Not even a single good round of rainfall in vadodara till date. It feels like its summer in vadodara even now. Sir When will we expect good rain in town? Looks like this round almost come to an end.

Place/ગામ
Vadodara
Nilkanth bhagat
Nilkanth bhagat
18/07/2024 11:06 am

વંથલીમાં આજનો બે થી ત્રણ ઇંચ વરસાદ હજુ ધીમીધારે ચાલુ છે.
જી.જૂનાગઢ

Place/ગામ
વંથલી
Vijay Jethwa
Vijay Jethwa
18/07/2024 10:59 am

Savare 7am thi medium speed ma chalu che kadakabhadaka sathe

Place/ગામ
Mithapur(devbhumi dwarka)
Last edited 5 months ago by Vijay Jethwa
malde
malde
18/07/2024 10:58 am

aek divas na viram bad aaje fari saro varshad chalu thayo

Place/ગામ
bhogat kalyanpur
parva
parva
18/07/2024 10:48 am

Western Coastal Saurashtra ma Saro varsad chhe

Place/ગામ
RAJKOT
Ajaybhai
Ajaybhai
18/07/2024 10:27 am

જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તારો મા ધોધમાર વરસાદ ચાલુ.

Place/ગામ
Junagadh
Babulal
Babulal
18/07/2024 10:27 am

Junagadh ma kdaka bhdaka sathe jordar vrsad 1 klak thi chalu 6 hju chalu 6

Place/ગામ
Junagadh
1 6 7 8 9 10 17