Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 21st July 2024 Morning 10.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12  hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.

The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.

A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.

The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.

A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.

A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.

Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.

મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.

મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.

શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC  associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024

અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક  રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 21st July 2024


Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 59 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
26/07/2024 3:06 pm

તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
23/07/2024 12:38 pm

સર હવે આગાહી સમય પછી વરાપ ની શક્યતા ખરી ???

Place/ગામ
Junagadh
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
23/07/2024 12:36 pm

Sir Have aa kyare bandh thashe Thaki gaya varsadthi

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/07/2024 12:28 pm

12 vagya thi pachho dhodhmar varsad chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Dabhi ashok
Dabhi ashok
23/07/2024 12:26 pm

આજે લાગે છે રાજકોટ વાળા નો વારો છે વરસાદ મા

Place/ગામ
Gingani
Vinod Vachhani
Vinod Vachhani
23/07/2024 12:22 pm

12 p m. Thi jarmr varsad chalu thao hveto Amaro pichho kyarey chhod chhe sir Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Shihora Vignesh
Shihora Vignesh
23/07/2024 12:17 pm

‘મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર’,આજે સવાર થી ઝરમર ઝાપટાં ચાલુ છે……ફૂલ નહિ તો ફૂલ ની પાંદડી…બીજું સુ…..આવે એ વધાવી લેવી

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Nilang Upadhyay
Nilang Upadhyay
23/07/2024 12:12 pm

Sir hve apde kai sara varsad ni asha rkhi skai vatavaran to bvv saru che pn valve khulto nthi…Kal khulyoto valve rate pn tarat bndh Thai gyo…to hve asha rkhva jevu khru ?

Place/ગામ
Rajkot West
Ankit Shah
Ankit Shah
23/07/2024 12:12 pm

Sorath ma aaje pan megho dhodhmar na news malya chhe ek friend pase thi….vanthali ma Lilo dukad thay gyo evi vat thae.

Place/ગામ
Ahmedabad
Khambhala sahil
Khambhala sahil
23/07/2024 12:11 pm

Ashok sir.upleta taluka ma have varsad nu parman kavo rese have varap ni jarur che.

Place/ગામ
Bhayavadar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
23/07/2024 12:08 pm

રાતના 1 વાગ્યા થી અવિરત વરસાદ ચાલુ છે 7/8 ઇંચ પડી ગયો હજુ ધોધમાર ચાલુ જ છે

Place/ગામ
Mundra
Ramesh chavda
Ramesh chavda
23/07/2024 11:34 am

કોલા. નોવા અને ટ્રોપીકલ તુબિત. Imd જીએસએફ.વગેરે માં જો એમના ૧૫ દિવસ ના અંદાજો જોઈએ તો એવું લાગે છે કે વધુ વરસાદવાળા પોરબંદર દ્વારકા જૂનાગઢ જેવા વિસ્તારો એ હજુ જૂના બધા વરસો ના રેકોર્ડ આ વરસે ટુટી સકે…હજુ પણ ખૂબ વરસાદ પડી સકે તેવી રીતના માનસિક તયારી રાખવી…

Place/ગામ
Vadtra .jamkhmbhaliya
Tabish Mashhadi
Tabish Mashhadi
23/07/2024 11:29 am

15-22 ni aghai me Ahmedabad City only 46 mm average rain…
Aje savare fuvaro jevu varsad amuk vistar ma thyo Ane bandh Thai gyo…

Place/ગામ
Ahmedabad Sarkhej
Ashok dodiya
Ashok dodiya
23/07/2024 11:16 am

અમારે તો પવનની ગતિ ખૂબ જ છે વરસાદ નહિવત છે

Place/ગામ
Nanaumarada ta gadhada
Alabhai
Alabhai
23/07/2024 11:01 am

આજે કાં તો અમારે ને કાં તો કચ્છ માં ફૂટ માં વરસાદ પડશે અમારે અત્યારે અડધી કલાક થી ધમાકેદાર વરસાદ પડે છે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Kd patel
Kd patel
23/07/2024 10:55 am

Saurastra ma 3 augast thi varasad no viram thase tya sudhi amuk divas varasad chalu rese.

Place/ગામ
Makhiyala junagadh
Devrajgadara
Devrajgadara
23/07/2024 10:46 am

સર સવારથી ટપક પદ્ધતિ ચાલુ છે આજે વધુ વરસાદ આવસે કે આવુજ રહેસે

Place/ગામ
Drangda jamnagar
Pratik Rajdev
Pratik Rajdev
23/07/2024 10:43 am

Gauridad ma saro varsad chalu chhe

Place/ગામ
Rajkot
Anand Raval
Anand Raval
23/07/2024 10:40 am

Good morning sir..sir morbi tankara side..kyre aavse rain.. please send your answer

Place/ગામ
Morbi
Vala Ashok N
Vala Ashok N
23/07/2024 10:31 am

સર હવે અમે ફિફટી ની નજીક છીએ… ખેતીપાક ને નુકસાન કારક છે હવે… વરાપ નું કંઈક આગોતરું?

Place/ગામ
BADODAR
Alabhai
Alabhai
23/07/2024 10:20 am

કાલે સવારે રાજકોટ જવા નીકળ્યા ત્યારે અમારા ગામમાં અષાઢી માહોલ હતો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો ખંભાળીયા પાર કર્યું તો વરસાદ બંધ પછી રાજકોટ સુધી માં વરસાદ બંધ હતો રાજકોટ માં તો તડકા છાયા જેવો માહોલ હતો અઢી વાગ્યે રીટર્ન થયા પાંચ વાગ્યે ખંભાળીયા આવયા તો વરસાદ ચાલુ થયો સાંજે ખંભાળીયા માં સારો વરસાદ પડ્યો અમારે ઓછો હતો આજે વહેલી સવારથી ઝાપટાં ચાલુ થયાં સારાં એવાં ઘી ડેમ આજ કાલ માં ઓવરફલો થઇ જશે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Paras
Paras
23/07/2024 10:00 am

સોગઠી ડેમ મા ગાબડું પડ્યું છે એ સાચું છે વિડિયો જોયો છે.

Place/ગામ
Jamnagar, vavberaja
Parbat
Parbat
23/07/2024 9:52 am

Sir aje avare 6 vagiya no kyarek dhime to kyarek fast am varsad chaluj che.

Place/ગામ
Khambhliya, mhadeviya
chintan kalavadiya
chintan kalavadiya
23/07/2024 9:45 am

Sir dem storage link menu ma kya chhe madti nathi plz janva vinti

Place/ગામ
jamnagar / Hadiyana
Parmar bharat
Parmar bharat
23/07/2024 9:45 am

સર અમારે વરસાદ બંધ જ નથી થાતો તો અમારે વરસાદ બંધ કરવા શું કરવું પડશે ??????

Place/ગામ
Siddhpur. Ta-jamkhambhaliya di-devbhumidwarka
Narendra Baraiya
Narendra Baraiya
23/07/2024 9:37 am

During last 24 hrs., around 5.5 inches rainfall at Reliance, Moti Khavdi.

Place/ગામ
Reliance Greens, Moti Khavdi, Jamnagar
ભગીરથસિંહ
ભગીરથસિંહ
23/07/2024 9:30 am

અમારે લાલપુર તાલુકા મા બહુજ વરસાદ પડ્યો છે જામનગર જિલ્લા મા

Place/ગામ
Memana ta lalpure
Morbi
Morbi
23/07/2024 9:27 am

Sir shiarzon utter taraf gandhidham thi amdavad ane pachhu use thay evu lage chhe to aa morbi,maliya miyana taluka ne kem labh malto nathi kai samjatu nathi sir

Place/ગામ
Morbi
Mohsin
Mohsin
23/07/2024 9:17 am

Sir kalol ma lamba time na gap pachi aje jarmar mehulo aviyo.

Hope fully aa varsat continue chalu rahe

Place/ગામ
Kalol north gujarat
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/07/2024 9:16 am

Subh Savar Sir & Mitro.

Forcast mujab amara vistar ma labh chalu.

Kudrat ne prathna kari je vistar ma Dhori mahina ni strike Rate 0.00% che te vistar ma saro het varsave.

Ane je vistar ma more then 200% ni Strike rate che tene kabu ma rakhe.

Jai Dwarkadish.

Place/ગામ
Bhayavadar (west)
Vinod Vachhani
Vinod Vachhani
23/07/2024 9:12 am

સર અને મિત્રો 23 તારીખ સવાર સુધીમાં અમારે ગોલાધર મા 50 ઇંચ વરસાદ નોંધાયો છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
23/07/2024 9:04 am

Sir sear zone North baju chale che k nai hal gandhidham thi ahmedabad na north baju che windy mujab

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kishan Patel
Kishan Patel
23/07/2024 8:56 am

Aa vkhte dwarka side vdhare Varsad ane South Guj side oxoo…mate kya karan javabdar? Su kai moti pattern ma ferfar thyo che..k su?

Place/ગામ
Rajkot
Vipul Ghetiya
Vipul Ghetiya
23/07/2024 8:56 am

આજ સવાર થી જ હલવો માધ્યમ એકધારો ચાલુ છે.

Place/ગામ
Lalpur-jam
Kaushik ladani
Kaushik ladani
23/07/2024 8:47 am

Ajab ta keshod fifty puri thavani taiyari

Place/ગામ
Ajab ta keshod
Ramesh hadiya
Ramesh hadiya
23/07/2024 8:44 am

Sir,upar choti gayeli comment dur karine medan saf karo to kaik maja ave.

Place/ગામ
Vill, goradka, savar kundla
Suresh lavadiya
Suresh lavadiya
23/07/2024 8:39 am

Jsk sir amare aa sijanma haju joy tevo varsad nathi nadima tipuy Pani nathi avyu vavni taimsar Thai gayel 6 molatu sari 6 pan pur ni vat 6 to pur varsad kyare thase please janavso

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Bhikhu
Bhikhu
23/07/2024 8:39 am

Sir aje savarthi j megharaja dhabdhabati bolave che.
Chata pan sav asa asa clouds che.
Varsavu hoi to varsad game tyathi avijay çhe have res futi gaya

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
23/07/2024 8:38 am

Sir dem storej data uplabdh hoy to update karo ne jay shree krishna

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/07/2024 8:26 am

Raatri thi savar sudhi 8 inch(210mm) , 24 kalak no 10 inch (264mm) atyare pan dhimo – madhyam chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Sonu bhatt
Sonu bhatt
23/07/2024 8:23 am

Sir amdavad ma aatla vadad 6 pan varsad nathi sir aaje aavse k nai

Place/ગામ
Amdavad
Shashwat Pandey
Shashwat Pandey
23/07/2024 7:46 am

In 2019 Jun Jul goes same like this but the rain getting pace in August and September and Gujarat State surplus bus 36%.
So we pray to God.

Place/ગામ
Ahmedabad
Dabhi ashok
Dabhi ashok
23/07/2024 7:37 am

નિલેશભાઈ વાદી તમારી બાજુ સોગઠી ડેમ માં ગાબડું પડ્યું છે અને ડેમ ટુટે એમ છે એ વાત સાચી છે વીડિયો પણ જોયો છે

Place/ગામ
Gingani
Ramesh Karangia
Ramesh Karangia
23/07/2024 7:35 am

રોજની માફક આજે પણ કેશોદ માં આખી રાત વરસાદ પડ્યો હજી સવારે ચાલુ જ છે લીલો દુકાળ જેવી સ્થિતિ ઘેડ વિસ્તારમાં

Place/ગામ
Keshod
સુમાતભાઇ ગાગીયા
સુમાતભાઇ ગાગીયા
23/07/2024 7:30 am

સરજી જામજોધપુર પાસે આવેલ સોગઠી ડેમ મા ગાબડાં પડી ગયા છે, વધુ વરસાદ પડે તો ડેમ તુટી પણ સકે એવા સમાચાર જાણવા મળે છે, શું હકીકત છે? એ બાજુ ના મિત્રો હકીકત શું છે જણાવજો.

Place/ગામ
મોડપર લાલપુર જામનગર
Gami praful
Gami praful
23/07/2024 7:26 am

Gai kal divas ane gai aakhi ratri no7:00 am sudhi no 87 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
डिगेश राजगोर
डिगेश राजगोर
23/07/2024 7:12 am

आखि रात मध्यम स्पीड थी वरसाद चालु हतो….सवार मा स्पीड मा वधारो थयो छे…

Place/ગામ
मांडवी -कच्छ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/07/2024 6:30 am

3 kalak ma 7-8 inch padi gayo chhe. Poor jevi stithi chhe haju bandh thava nu naam nathi Leto.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/07/2024 5:22 am

રાત્રિના 1 વાગ્યા થી એકધારો સૂપડાધાર વરસાદ ચાલુ છે. 5 ઇંચ ઉપર પડી ગયો છે ને હજુ ચાલુ જ છે.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
JJ patel
JJ patel
23/07/2024 3:32 am

Sir ji 1:am thi 3:am sudhi no 45.mm hji midiam speed thi chalu j chhe

Place/ગામ
Village: makaji meghpar- Taluko: kalavad
Umesh patel
Umesh patel
23/07/2024 2:56 am

Rajkot dhimi dhare varsad saru

Place/ગામ
Rajkot ratanpar
1 6 7 8 9 10 14