Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir amare khambhliya ma aje ughad jevu thay gyub to su aje vatavran pachu nbdu padiuh k su??
Junagath MA dhimidhare varasad chalu
sir tarikh 15-16 ma jamnagar thi velaval ni vache ghumari mare6 te uac 6????
Junagadh 12 vagya audhi no aprox 1 inch
સર.
અકિલા મા આગાહી કરેલ છે કે જુલાઈ મહિના ના બીજા પખવાડિયા મા અલનીનો સર્જાય તેવી શક્યતા છે જો સર્જાયો તો તેની અસર સૌરાષ્ટ્રમાં થશે આ આગાહી કોઇ વેધર અક્ષય દેવસરે કરી છે તમે અકિલા જોજો અને પ્લીઝ જવાબ આપવા વિનંતી.
Sir
Veraval gir ma varsad se porbandar side aaj varsad na samachar se . Vasma madhavpur ghed km baki ?
Sir tamari upadet akila ma aj ni apdet chhe je ma 13.14.15 16.17 tarikh gujrat ma sara varsad thase avo message chhe te sachu chhe
Sir junagadh thi mendarda baipas upar raipir gamama saro varsad padyo 1 kalak sudhi
Mitro nirash na thav varsad aavsej
sir windy ma 700hpa and 800hpa ma date-14 ma humydity 90%thi vadhu se to surendrangar par varsad aavi sake k
haju bija parivado anukul hova joye?
Sir surat ma kem avu saru vatavarn 6 to pan varsad nathi avto
Sir kalana ta. Dhoraji ma kal ane aaj 11:35 am sudhi ma 1 ench jevo 6 hal ma jar mar chulu j Thank you sir tamari seva ni bhavna ne dil thi salam dosato sir sath apo negative saval karo baki varsad apvo na apvo bhagavan na hath ma se baki bhagvan sathe thi sabandh todavathi apanu kupan mathi nam nikadi jay baki kay na thay
Sar jsk jamnagar ma varsad kedi thyse
Sir manavadar & near na gamdama vaheli savare thi japta chalu che andaje 1 inch jevo varsad che
કોલા મા જોતા ઉત્તર ગુજરાત ,સાબરકાંઠા ઈડર વિસ્તારમા આજે રેડ કલર બતાવે છે છતા વરસાદ કેમ પડતો નથી ?
હજુ ભારે વરસાદ કયારે ?
વરસાદી વાતાવરણ કયારે જામશે ?
Please reply ME. !
sir
bhej o6o 6e ana karne jamnagar and rajkot ma varsad nathi avto ?
Sir શુક્રવારે બંગાળ ની ખાડી ઉપર લો પ્રેશર સર્જાસે એવું akila news મા વાંચ્યુ Aa સિસ્ટમ સર્જાશે અને jo સર્જાય તો ગુજરાત મા વરસાદ આવી શકે?? ખાસ કરીને પોરબંદર थी દ્વારકા બાજુ ના વિસ્તાર મા કારણ કે આ વિસ્તાર હજુ સાવ કોરા कट પડ્યા છે Plz Reply aapjo sir ખેડૂતો ના જીવ અદ્ધર ચડી ગયા છે
mara gam ma varsad nathi ane aju bajuna gama maro varsad se avu kem bantu hoy se sir
Piyush bhai god is grate
સર રાજકોટ સમાસાર મા આપેલ સાશુ શે
Sir AA chelli update ma date 7-7-2018 batave che
Namskar sir,
Gaikale ratna 12 vagya sudhi badha model jamnagar rajkot ma 11 date varsad batvata hata parntu aje savarthi badha mathi ges nikli gayo . Why?
Gir vistarrma Aje pan Saro varsad hashe Pan comment gir ni 6nahi
Gam Dangavadar, Ta Dhari
Ma savar thi dhimi dhare chalu.
Amuk gammo ma nathi
Aaje savar this porbandar ane aju baju na gamda ma varsad che. parantu kutiyana aaju baju ane kutiyana thi upleta vachhe na area ma varsad nathi varsadi vatavaran hova chhata varsad na aavvanu koie karan.???
Sir Baroda ma 2 Kallak na viraam baad farithi dhimi dhare varsad chalu gajvij jode
Sir cola pramane 15 tarikhe saro varsad batave se? Right ya wrong ane hu sikhu su bhulsuk levi devi
Sir mendarda ma dhodhamar varsad chhalu
જાન માંડવે આવે છે આપણે વધાવવા ની તૈયારી કરવી પડશે બરાબરને સાહેબ
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમા સવારે 5:45am થી 10:30am દરમિયાન ખૂબ સારા વરસાદી ઝાપટા..
Sir tamari juni 2 varsh pahela ni aagahi tarikh na sanyojan sathe social medea ma vayral thai.
Sir, 14 date na roj Kutch & u. Gujarat upar low pressure thay tevu lage see jeno faylo suarashtra ne thase ? Reply sir please
સમય 10.15 વિસ્તાર ગાંધીગ્રામ રાજકોટ સામાન્ય છાંટા વાતાવરણ મધ્યમ થી થોડુ સારૂ
Jamjodhpur ma Sara zapta
Rajkot ma madhapar chokdi, 150ft ring road side dhimi dhare varsad saru.
Navsari na gay kal rate 8 inch varsad
Sir kodinar veraval una diu ma bija divasni heli salu …
Sir hamare ratno dhodh mar varshad
Ta. Maliya hatina
Gam. Budhecha
kalavad ni aaspas na gam ma vavni nathi thai to kaya re varsad avse
Sir.
Gam Baliyavad ta Junagadh amare savar no dhimi dhare varsad chalu.
સર રાજકોટ મા આવવાની સમભાવના છે કે નય
Sir ek gadmathal che nullschool ma je time batave che Tema local UTC che to perfect IST kyu ganavu?
Sir
Be divas pahela khedut mitro ne suka ma vavava nu suggestion aapel,
Aaje savar this Sara zapta chalu 6.
મીત્રો વોટ્સએપ મા સર ની જુની પોસ્ટ વાયરલ થઇ રહેલી છે તો કોઈ ભરમાતા નહી
Sir saurastrana j gir somnath ane amreli ni sapexma rajkot jamnagar ma Varsad ni matra ma aatlo bdho different kem
700 hpa તારીખ 16 અને 17 ના રોજ કચ્છમાં દે ધનાધન જ્યારે સૌરાષ્ટ્રમાં કચ્છ કરતા ઓછુ પ્રમાણ
Sir amare Haju ketli rah jovani varsad mate at.gaga ta. Jamkalyanpur
પ્રિય,અશોકભાઈ વરસાદ નું વાતાવરણ છે.બે દિવસ થી પણ છાટા જ પડે છે. વરસાદ વરસવાનું નામ પણ નથી લેતો. થોડો વરસાદ પડી જાય ને તો પણ ચાલે …….
Sir hourly precipitation sema joi skay plz.ans.
Sir akila ma new update muki chhe aaje k kale?w app ma fare chhe