July 2019 Registered More Than One Million Page Views Just In One Month at Gujaratweather.com
જુલાઈ 2019 ફક્ત એક મહિના માં Gujaratweather.com વેબસાઈટ 10 લાખ થી વધુ પેજ વ્યુ પર પહોંચ્યું.
Analytics www.gujaratweather.com Audience Overview 20190701-20190731
Current Weather Conditions on 1st August 2019
Saurashtra, Gujarat & Kutch Received Very Good Round Of Rainfall
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ આવ્યો
Some weather features from IMD :
The Low Pressure area over Central parts of North Madhya Pradesh and neighborhood has become less marked. However, the Associated Cyclonic Circulation now lies over Northwest Madhya Pradesh and neighborhood and extends between 1.5 & 3.6 km above mean sea level.
The Axis of Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Jaipur, Jhansi, Siddhi, Daltonganj, Burdwan and thence Eastwards to Manipur and extends up to 2.1 km above mean sea level.
The Trough from Gujarat to Jharkhand now runs from South Rajasthan to Northwest Bay of Bengal across the Cyclonic Circulation over Northwest Madhya Pradesh and neighborhood, South Uttar Pradesh, Jharkhand, and Gangetic West Bengal between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation at 7.6 km above mean sea level over Eastcentral Arabian Sea and adjoining Konkan now lies over East Arabian Sea and adjoining South Konkan & Goa.
The Cyclonic Circulation over South Odisha and adjoining North Coastal Andhra Pradesh now lies over Westcentral Bay of Bengal off North Coastal Andhra Pradesh between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height.
A Low Pressure Area is expected to form over the Northeast bay of Bengal around 4th August.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
Very good round of rainfall has occurred over most parts of Saurashtra, Gujarat & Kutch during 26th to 31st July 2019. There is yet a shortfall of 30% rain till 1st August 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has just 11% Deficit till 1st August 2019. Kutch yet has 41% shortfall from normal till 1st August 2019.
Forecast: 1st August to 6th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat.
Gujarat Region expected to get further rain during first three days of Forecast period. The Rain coverage and quantum will decrease during the latter parts of Forecast period.
Saurashtra & Kutch expected to get further rain during first three days of the Forecast period. However, the rain coverage and quantum will be less compared to Gujarat Region. However, Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar and some areas near Gujarat Region could get more benefit compared to rest of Saurashtra & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
1 ઓગસ્ટ ની 2019 ની સ્થિતિ:
એમ.પી. ઉપર નું લો પ્રેસર નબળું પડ્યું અને આનુસંગિક યુએસી નોર્થ વેસ્ટ એમપી ઉપર હજુ મોજુદ છે જે 1.5 કિમિ થી 3.6 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હવે જેસલમેર, ઝાસી , દાળોતગંજ, બર્દવાન અને ત્યાંથી પૂર્વ બાજુ મણિપુર સુધી અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. એટલે કે ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્થ બાજુ ચાલી ગયો.
ગુજરાત થી ઝારખંડ સુધી નો ટ્રફ હવે દક્ષિણ રાજસ્થાન થી નોર્થવેસ્ટ બંગાળ ની ખાદી સુધી છે, વાયા એમપી નું યુએસી, દક્ષિણ યુપી, ઝારખં અને પશ્ચિમ બંગાળ. આ ટ્રફ 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. પશ્ચિમ છેડો થોડો નોર્થ ગયો કહેવાય અને આવતી કાલે વધુ નોર્થ જશે.
મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ આંધ્ર પ્રદેશ કિનારા નજીક યુએસી છે જે 5.8 થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક નવું લો પ્રેસર નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી ઉપર 4 ઓગસ્ટ આસપાસ થશે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં હજુ વરસાદ ની 30% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 11% ઘટ રહી છે. એકલા કચ્છ માં હજુ 41% ઘટ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ગુજરાત રિજિયન માં પહેલા ત્રણ દિવસ હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદ ની માત્રા અને વિસ્તાર પાછળ ત્રણ દિવસ માં ઘટશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં આગાહી ના પહેલા ત્રણ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. વરસાદ ની માત્રા ગુજરાત રિજિયન થી પ્રમાણ માં ઓછી. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ના કાંઠા ના વિસ્તારો તેમજ ગુજરાત રિજિયન ને લાગુ વિસ્તારો માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકી ના વિસ્તારો કરતા વધુ ફાયદો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 1st August 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 1st August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Maru profile pic k m nathi dekhatu sir
મેઘરાજા ને ગીર સોમનાથ નુ એડ્રેસ આપો
Sar amare drangadhra taluka nu navalgadh game tatha aajubaju na gamama haju vavani bakise amare haju ek pan sara varasad no laabh malyo na thi haju aasase aaje nahito kale aavase……….
Sir south gujarat ma je varsad pade chhe te ky system na aadhare pade chhe?
Sir 9 10 11 ecmwf 9km Gujarat upar low batave chhe gsf 22km 10 11 tarikh MA uac batave chhe to su aagotru gani sakai
Sar dev bhumi dvarka porbhandarma kyare varsad thase
Sir ghani var varsad pasi pak (mol) na upper na bhag ma sari avi daaz lage se…atle k bari jay se….enu karan koi zeri pavan hoy k p c …varsad nu pani avu hoy kyarey.mostly aavu punarvasu naxtra ma thatu hoy se.
સર રિજીયન ગુજરાત એટલે કયો વિસ્તાર થાય?
Aaje Surat ma pan saro varsad 6e…
સર જય શ્રીકૃષ્ણ વાહ ધનશયામ ભાઈ વાહ બીલકુલ તમારી વાત સાચી છે જામ જોધપુર થી ઉપલેટા સુધી ના મોલ અત્યારે એસી મા એમ સમજો ભગવાન કરે આજે વારો વરસાદ નો આવી જાય તો સારુ….
Sir uttargujarat ma 3.4 tarikh ma bhare varsad aavse aagad ni comment Na javab ma Gujarat baju vatavarn Saru se avu kidhu hatu Di.mahesana ta. unjha VI.unjha
Pass ke feil?
Surat ma vaheli savar thi bhare varsad chhe aashre 2 inch karta vadhu…
Re test
Good morning sirji
Surat ma bhare varsad chalu che 2:30 Kalak thi satat
Arvalli bayad ma savare 4 thi 6 na samay ma 2thi 2.5 inches jevo varsad
T. muli.gam
Digasar midyam varasad 30 minitthi jag chalu tame aisa akhavi sr abhar
Vadodara ane rajkot pasi Aaje Surat no varo che evu lage che
Sir arvalli ma Aaje rate hadvo varsad thyo
Test
સુરત મા ધોધમાર વરસાદ સવારના ૩ : ૦૦ વાગ્યાથી હજી શરુ છે ૬:૩૦
Atyare ramkda jota 7 thi 10 ma saurastra ne heavy rain thi savchet revu pade em lage k nai sir ?
Morbi ma savare 5.47 saru japtu chalu che
Sir 5aug . Gujarat upar circulation bane che.
Dholka (Ahmedabad) 1.30AM gajvij Sathe dhodhmaar varsad Che…..full speed ma… continue
Test
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
તા. 2.7.2019.
સવાર થી સાંજ સુધી અમારે વરસાદ 1ઈચ હતો એક ઈંચ
નેં 2019 ટોટલ વરસાદ 5ઈચ વરસાદ થયો
અમરેલી માં વધારે હસે એવુ લાગે છે!!
Sir skymet MA ochi tano colo 3/4 makythi aviyo
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1000 mm થી વધારે એવરેજ વાળા ફક્ત બે જ તાલુકા છે, તાલાલા અને વિસાવદર..
Morbi ma halvo varsad chalu thayo saheb atyare ratre 11:00 vagye
Sir atyare news ma m aavtu htu k bay of bangal na low pressure ne lidhe 3-4 ma heavy rain aavse ne nullschool ma 700 hpa ma jota hal low south MP ne north orissa par chhe. To hju low chhe? Ne chhe to kya chhe.. Ne biji koi system khari Gujarat par k aaje rajkot ma aatlo extremely heavy rain thyo
Sir, TALAJA takuka na gamda o ma gya varse pan varsad nto…aa vakhte pan varsad nthi. Please sir kai pan update hoy to apjo
Panelimoti no fuljar DEM bhayavadar no moj gadhethd no Venu sidasar no umiya sagar bavish kotda no Venu dem Khali kham varsad Che pan ek pan dem ma Pani Nathi
Paddhari ma fuvara chalu thiya sir
સર આજે પેહલી વખત તમારો અવાજ સાંભળવા મળ્યો
Sir jamnagr ma varshad na Chan’s khhara
Thxs ashok bhai tame amara mate to bhagvan j chuo tame je kaho te pan u r god mara mate. mane tamari sachot mahiti thi ghno faido thaiyo che saheb hu comment ma kai na saku evo but bar bar u r god
સર જી આજે મારા થી જરૂરિયાત કરતા વધુ કોમેન્ટ થઈ ગઈ છે. હમણા રસિકભાઈ વડાલીયા એ ટ્રફ વિસે પુછયુ. હુ પ્રમાણીક પણે સ્વીકાર કરૂ છું કે મને પણ ટ્રફ વિસે ખાસ ટપા પડતા નથી અને એ પણ દક્ષિણ ગુજરાત થી કેરલ નો જે તમે ઉલ્લેખ કરો છો તે ના માટે. બાકી તો હુ પણ રસિકભાઈ ની જેમ બલુ પટા ને ટ્રફ માની લવ છુ.
Bhadar dem na kay samachar hoy to kejo
Sir Gujarat ma kya kya city ma imd weather station 6e?
Sir 1thi 5 tarikh sudhi ma Dwarka ma Ave evu lage tmne
સર India satellite ઈમેજ (IMD /Delhi મા heat map મા K વિષે જણાવવા વિનંતી. K માટે ગુગલ બાબા મા જોયુ તો Clustering લખેલ હતુ અને ડિક્શનરી મા તેનો અર્થ ટોળે વળવુ કે ભેગા થવુ એવો અર્થ થતો હતો જે બંધ બેસતું ના લાગ્યુ. કદાચ અલગ અલગ કલર ના વાદળા અલગ અલગ ઉંચાઈ એ ટેમ્પરેચર બતાવતુ હશે??. તમારા જવાબ થી કનફરમ થાય.
New DG Of IMD is Mrutyunjay mahapatra ,,,the” cyclone man”
સાહેબજી, rain radar મેપ appication ના desktop version માં પણ ખુલતું નથી.
Thank u sir Ghana divas thi mahenat karto hato thank u so much
Sir Tamone anukul hoy to trough jayan hoy tevo mep batavva vinanti.
Jsk.Sir. Tamoae aagad aek comment na Javab ma kahyu ke 3:1 thi 5:8 ni Oochai ae Gujarat thi Odisa baju trough jati hati. To sir aa Trough Windy ma ECMWF ke GFS ma kaya leval Oopar joi shakay ?? Ane biju Trough aetle je jagyaae ghata blu kalar no patto dekhay aene trough samjavvu ka biji rite jovanu hoy ?? (Mane aa trough ne jovama thodik gadmathl chhe aetle puchyu chhe.)
Sir g….. after reading all your post… come to conclusions that Ahmedabad still thirsty inspite of such good system in gujarat…only single day medium heavy rain…and other days only light showers.. feeling humid since two days… and your forecast today that low pressure has weeken… now is there any good chance after August 4 ..a new lp in Bob..???
We are going to vadodara with food pkts this morning
Test
There are so many clouds on morbi- tankara area, satellite image showing..any news of rain..?