IMD BULLETIN NO. : 1 (ARB/03/2019)
TIME OF ISSUE: 2130 HOURS IST
DATED: 29.09.2019
Well Marked Low Pressure Area concentrated into a Depression over Kutch and neighborhood
વેલ માર્કંડ લો પ્રેસર મજબૂત થઇ ડિપ્રેસમ માં ફેરવાયું – કંડલા નજીક હતું સાંજે 05.30 વાગ્યે તારીખ 29 સપ્ટેમ્બર 2019
indian (1)
Current Weather Conditions on 28th September 2019
Some weather features :
A Cyclonic Circulation over Saurashtra & Kutch and adjoining areas of Northeast Arabian Sea is active for last two days. Under the influence of this UAC, a Low Pressure area has formed over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. There is a possibility of It becoming more marked over Gujarat during next 48 hours.
There is a Cyclonic Circulation over South Uttar Pradesh & adjoining North Madhya Pradesh and extends up to 4.5 km above mean sea level.
A trough runs from the above Cyclonic Circulation to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal and extends up to 3.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019 – Updated on 28th September
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during rest of the forecast period. The Low Pressure is expected to track over Saurashytra/Kutch & then over Gujarat. Thunder activity can be expected due the System. Winds reaching 25/35 km per hour at some times. Wind directions and wind speed will be erratic many times during the rest of forecast period depending upon the location of System with respect to different locations of whole Gujarat.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall from 25th September to 1st October expected over most areas would be 25 mm to 100 mm. Very high Rainfall areas could cross 150 mm during the original Forecast period 25th September to 1st October.
Advance Indication 2nd to 8th October 2019: Rain activity will stop. Once in a while Scattered showers.
28 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
બે દિવસ થયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ના ભાગો અને લાગુ અરબી સમુદ્ર પર છવાયેલ છે. એની અસર થી આજે લો પ્રેસર થયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ લો પ્રેસર ગુજરાત ઉપર મજબૂત થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ યુપી એન્ડ લાગુ નોર્થ એમપી પર 4.5 કિમિ ની ઉંચાઈએ છે. આ યુએસી માંથી એક ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈ નો નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019 – 28 સપ્ટેમ્બર 2019 નું અપડેટ
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. લો પ્રેસર સૌરાષ્ટ્ર/કચ્છ અને પછી ગુજરાત બાજુ સરકશે. સિસ્ટમ ને હિસાબે ગાજ વીજ થઇ શકે. પવન ક્યારેક 25 થી 35 સુધી ફૂંકાય શકે. પવન ની સ્પીડ તેમજ દિશા બંને ઘણી વાર ફરશે જે અલગ અલગ જગ્યા ના લોકેશન અને સિસ્ટમ ના લોકેશન ની શાક્ષેપ માં રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
આગાહી સમય દરમિયાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે. મૂળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર ના આગાહી સમય માં આગાહી નો કુલ વરસાદ 25 મિમિ થી 100 મિમિ સુધી ની શક્યતા છે. લો પ્રેસર ને હિસાબે વધુ વરસાદ વાળા વિસ્તારો માં કુલ વરસાદ 150 મિમિ ને પાર કરી શકે.
આગોતરું એંધાણ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 : વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળશે. ક્યારેક છુટા છવાયા ઝાપટા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar E-Edition Dated 28th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir sistam kaya chhe kai baJu jay chhe plz sir answer
sir… 2..oct. thi 8 oct. sudhi vrap pako … ne tyar pachhi ASHO mahina ma BHADRVI rutu jevu tamp. rahe tevu lage … windy ecm. jota ne 8 pachhi 850hpa ma trough pan btave … aa fere chomasa nu kay nakki ny .. hhhhh
Sir mahesanathi system purvma jashe ke utter taraf turn marshe?
Tharad vistar ma chhela 24 kalak thi midiam varsad chalu.
આજે મેઘરાજા ઉત્તર ગુજરાત ને ઘમરોળી રહ્યા છે, અમારે સવાર થી 5 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો અંદાજે વરસાદ ખાબક્યો છે, નદી નાળા ફૂલ ચાલુ છે, હજૂ ધોધમાર વરસાદ પવન સાથે વરસી રહ્યો છે…
Sir…
ચોમાસુ વિદાય કયાં લેવલે જોવાય??
કેવી રીતે?? જોવાય?
Thodivar tadko to Thodivar jordar varsad aave 6 aaje Savar thi
Porbandar City Ma Bhare Varsad Bad Suraj Dada E Bapore 2:00 Vagathi Darshn Didha.
Now Sky Cloud/Clear Mix And Pavan vadhu che.
Sir
Kal ratre 11:00 thi 6:00 shudhi ma 30mm varsad at-mota dadva.
Dhansura aravalli ma 1 kalak ma 5inch varasad
Kale etle ke 1st Oct na varsad no chello diwas hase evu lagi rahyu Che karanke kaal pachi koi pan weather forecast models ma jaray varsad nathi batavto. Lage Che have chomasu vidaay ni taiyari karva mandse….
Sar have vidy kiyre Less chomasu
Sir ji
Amirghadh, Danta side Aaje vaheli savar thi varsad madhyam gati ae chalu che, savare kadaka bhadaka nahota have 30 minutes thi Ambaji baju kadaka bhadaka thay che ane varsad nu jor pan vadhyu che , andaje savar thi 2 inch jetlo varsi chukyo hase.
Bau saras vatavaran akdam thandu hill station jvu vadodara ma thode thode gala me vij chamkara and kadaka sambdhaye che varsaad bau ochu
Jay mataji sir…sir system Amara mehsana thi najik 6e to aaje ratre pan bhare varsad ni sakyata khari mehsana district ma ?
Junagdh ma savarna 10 vagye thi ful vrap cantinyu hju chalu 6
Sir 2 thi, 8 sudhi viram bad
Pachi panh varsad aave tevu lage 6
Ahmedabad ma dodhmar pdyo che varsad
For half an hour
Vehli savare bhi hato avvoj
સર, અમારે વરસાદ રાત્રે 2 વાગ્યા થી સતત હળવો ભારે ચાલુ છે.ગામ,રૂની તા,ભાભર બનાસકાંઠા.
Modasa ma havey rain start 20 minute thi
સર, 1 October થી daily rainfall ના આંકડા શુન્ય થી શરૂ થાય? કહેવાનો મતલબ ચોમાસાના આંકડા 30 September સુધી જ હોય?
પવનચક્કી ના હિસાબે વરસાદ નથી થાતો એ સંશોધન કરનાર વૈજ્ઞાનિકો ને ગોતો.. પોખણા કરવાં
મારા ગામમા બપોરે એક વાગ્યા થી 3-00 વાગ્યા સુધી સતત વરસાદ શરુ છે હજુ એકદમ અંધારુ થયુ છે હજુ કદાચ રાત સુધી સતત વરસતો રહેશે…
આખી સીઝન નો સૌથી વધુ વરસાદ પહેલીવાર જમીન ને ધરાઈ પાણી મળ્યુ…
Sir
Dt 5/6 ma pavan ni disha badle chhe to aa disha bhr kevay ???
મિત્રો
ભાદરડેમ 1 ….20 દરવાજા 4 ફુટ ખોઈલા છે
ભાદર 2 …….7 દરવાજા 4 ફુટ ખોઈલા છે તો નીચાળ વારા વિસ્તારમાં સાવચેત રહેવુ
ખાસ કરીને ધેડ વિસ્તાર
Sir, halma system kya 6e??
આગોતરું એંધાણ. 2 થી 8 તારીખ વરસાદી વીરામ. હવે એ સાચું પડે,અમારે આજથી તડકો/વાદળો/ઝાપટાં ચાલુ છે, જમીન માંથી એની મેળે પાણી બહાર નીકળે છે એવી સ્થિતિ છે. કુડલા તા ચુડા જી સુરેન્દ્રનગર
* હવે ની અપડેટ આપો એમાં આ સીઝનનો કુલ વરસાદ ક્યાં કેટલો વરસ્યો એના આંકડા (બનીશકે તો) જણાવજો……. આભાર
Rapar Kutch ma 36 clack ma 189 mm
Hi Sir, Amdabad ma 1:30 vage kadaka sathe 10 15 min. jordar japtu…fari 1kdum dhimo thai gayo
TOI: 1430/30th. Depression lay centered over Kutch about 120 km northeast of SurendraNagar at 1130 hrs IST. To move east-northeastwards across Gujarat during next 24 hours.
Hve gajvij pan chalu tai gai 6e sir….varsad to bilkul machak nthi aapto oso thvama
વિસાવદર તાલુકો આખા સૌરાષ્ટ્ર માં સૌથી આગળ!
આ સિજનનો ૨૦૧% થયો ટોટલ!
એવરેજ ૪૦ ઈંચ ની સામે અધધધ..૮૨ ઈંચ વરસાદ પડયો
આમ પણ અમારો તાલુકો પેલેથી જ સૌરાષ્ટ્ર નું ચેરાપુંજી છે
હવે જે વરસાદ ૧ તારીખ પછી પડશે એની ગણતરી ચોમાસાના વરસાદમાં નો થાય
Namaste sar amare drangadhra ma pavan nu jor bahuse have pavan ane varasad nu jor kyare ghatase sar
Sir system thi south south west vadhare varsad hoy che to sir system agal jata haji north gujrat mate avtikal sudhi varsad chance ganva…?
Hello sir
Jam Raval Dwarka. Aaje savarthi ughad nikadiyo kyarek japta aave 6. Gay kal ratni bhayankar paristhiti mathi ubha thavani kosis kariye 6iye.jan ane maal ni bov nuksani. Sir gayo ane bheso tanay gay. Raval ma aaj sudhi nu record brek poor hatu. Lakho rupiya nu nuksan thayu mota bhagni dukano ma 3 foot jetla pani bharaya hata. Sir me mari 32 varshani life ma aavu poor k aavo varsad nathi joyo.
સર હુ બે દીવસ જુનાગઢ હતો.આજે ઘરે આવી માપીયામા જોયુ તો ૨૬૭mm વરસાદ થયો.આ બે દીવસ નોં.અત્યારે વરાપ નીકડી છે. અમારે કુલ ૧૩૮૬mm વરસાદ થયો આ વર્ષ નો
Wah….
Aaj na rainfall na akda mujab jamnagar district season na varsad ma sauthi agad chhe
Sir, how many days rain remains in nadiad, kheda? Paddy crops totaly loss because of rain and wind.
System atyre dasada thi utter baju se te dhime dhime mehsana baju jay se right sir
Sar badhu puru tayu bhabar banashkhatha na vistaro ma dodhamar varshad bhare pavan sathe chalu 6e to have band kayare thase ??
Sir vrsad ghtiyo pavan vdhiyo 20 thi 25 km hadmatiya ta. Tankara
Aje Atibhare Varsad Na Karne Porbandar City Ane Jillo News Ma Chavayelo Rehse.
Bhuka Kadhi Nakhya Porbandar Na .Porbandar Ma Badha Ek J Vat Kare che Ratre Bhayankar Vijdio Thi Bik Lagi .
4 divas Navratri Cancel Kari.
મારા ગામ મા 1 વાગે થી વરસાદ શરૂ થયો છે…light rain
Dwarka jilana badha taluka 1000mm+ gaya pan proper dwarka talukama ochho ray gayo…a vat sidhh kare chhe ke proper dwarka ma varsad ochho pade chhe…like kutchh ni jem….
આજે સવાર 9 વાગ્યે ક્યારેય ધોધમાર તો ક્યારેક મધ્યમ વરસાદ ચાલુ છે…
Puru have jasdan and vinchhiya panthak ma savar nu khulu vatavaran alvida 2019 monsoon
Jày mataji sir…aaje to kaij baki nth melyu varsad …..11 am thi to meghrajani gadi express highway par chadi gai 6e to utarvanu nam j nth leti..ati bhare varsad varsi rhyo 6e jem divas no time vadhto jay aem varsad nu jor khub j vadhi gyu 6e pavan pan khub j 6e..unjha temaj aajubajuna na gamdao ma bhayanak varsad varsi rhyo 6e hve rasto pan nadio bni gai 6e… village-bokarvada dist-mehsana
સર હવે બધી નદી ઓ ફૂલ જાય છે .મોજ. ભાદર. વેણુ. મોજ ના રાતે ૨૫ પાટિયા ૫ફૂટ ખોલાયા દિવસ ના ૧૨પાટિયા ખોલાયા તા વેણુ ના ૧૨પાટિયા ૮ફૂટ ખોલાયા ઘેડ વિસ્તાર વારા ને હવે ધ્યાન રાખ્યા જેવું છે
Vadodara ma season no total 1803 mm etle ke approx 72 inches varsad padyo. The highest amount of rainfall after 2005.
Aakhi rat varsi ne atyare varap kadhi kyarek zapta aave che.motimarad