23rd June 2020
Current Position of Advance of Southwest Monsoon Over India
દક્ષિણ પશ્ચિમ ચોમાસા નો ઇન્ડિયા માં અત્યાર સુધી ની પ્રગતિ નો નકશો
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
Saurashtra, Kutch & Gujarat Has To Wait For Widespread Rainfall – Monsoon To Advance Over Most Parts Of India Except Parts Of Northwest India By 25th June
સાર્વત્રિક વરસાદ માટે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ને રાહ જોવી પડશે – ચોમાસુ 25 જૂન સુધી માં ઇન્ડિયા ના મોટા ભાગો માં બેસી જશે નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો શિવાય
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
Southwest Monsoon has further advanced into remaining parts of north Arabian Sea, most parts of Kutch, some more parts of Gujarat region, Madhya Pradesh and Uttar Pradesh and some parts of Uttarakhand.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 25°N/Long. 68°E, Ahmedabad, Shajapur, Fatehpur, Lat. 29°N/Long. 80°E, Rudraprayag and Lat. 32°N/Long. 79°E.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Gujarat, Madhya Pradesh, Uttar Pradesh, entire Western Himalayan Region, Haryana, Chandigarh & Delhi, most parts of Punjab and some parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation lies over interior Odisha and neighborhood between 1.5 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The trough at mean sea level from Northwest Rajasthan to Northwest Bay of Bengal across Northeast Rajasthan, North Madhya Pradesh, Northern parts of Chhattisgarh, Southern parts of Jharkhand and Northern parts of Odisha and extends up to 1.5 km above mean sea level.
There is a Cyclonic Circulation over Northeast Arabian Sea, the Northeast part of UAC which was near Saurashtra/Kutch at 3.1 km above mean sea level has tracked Westwards.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows UAC moved away from Saurashtra/Kutch and another UAC over Interior Odisha.
IMD 700 hPa Chart for 11.30 am. of 23rd June 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં યુએસી સૌરાષ્ટ્ર/કચ્છ થી દૂર સર્કેલ છે તેમજ ઇન્ટેરિયર ઓડિશા પર બીજું યુએસી છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 23rd to 30th June 2020
As per IMD the Southwest Monsoon is expected over most parts of North India, except some parts of Northwest India and also remaining parts of Gujarat by 25th June.
There are no major Low Pressure, UAC that would benefit and Humidity is expected to reduce in 3.1 km level. Hence widespread rainfall is not expected.
70% of Saurashtra, Gujarat & Kutch: Possibility Scattered showers /Light rain on some days at different locations with isolated medium rain.
30% of Saurashtra, Gujarat & Kutch: Possibility Scattered showers /Light/Medium rain on some days at different locations with isolated heavy rain.
Areas that could benefit are Coastal Saurashtra, Gujarat Rajasthan boder areas and Gujarat M.P. border areas.
Conditions expected to improve last days of forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 23rd June 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
પરમકૃપાળુ શ્રીકૃષ્ણ પરમાત્મા સદગત ના પવિત્ર આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ
om Shanti om
ૐ શાન્તિ: ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે.
Om shanti om
Om Shanti
ધન્ય છે એ જનેતા જેણે અશોક પટેલ જેવા પરોપકારી શાંત ધૈર્યવાન વીરલ વ્યક્તિ ને જન્મ આપ્યો તેમના ચરણોમાં વંદન,પ્રભુ એ આત્માને વૈકુંઠ ધામમાં વાસ આપે,ઓમ શાંતિ.
પરમ કૃપાળુ પરમેશ્વર તમારી માતાના દિવ્ય આત્માને શાંતી આપે.
Om shanti
જય શ્રી કૃષ્ણ
આપના માત્રુશ્રીના દુઃખદ સમાચાર આવ્યા છે આપના માત્રુશ્રીના આત્માને ભગવાન શ્રી કૃષ્ણ શાંતી આપે એવી પાર્થના…..
ઓમ શાંતિ ઓમ
Om Shanti Om bhgvan temna atmane shanti prdan kare
Om shanti om
Om shanti shanti
પરમ કૃપાળુ પરમેશ્વર તમારી માતાના દિવ્ય આત્માને શાંતી આપે.
Om shanti
પરમકૃપાળુ પરમેશ્વર તમારી માતાના દિવ્ય આત્માંને શાંતી આપે.
પાર્વતી બેહેન ભગવાન શાંતિ આપે …ઓમ શાંતિ
Jsk. Sr. Tmara matushree na nidhan na smachar sambhli khub dukhni lagni anu bhvu chhu.to prabhu temna aatmane santi aape tevi prathna. Om shanti
Sar bhanvad ma vrsad thimi thare salu
જય શ્રી કૃષ્ણ જય મુરલીધરન
આપના માત્રુશ્રીના દુઃખદ સમાચાર આવ્યા છે આપના માત્રુશ્રીના આત્માને ભગવાન શ્રી કૃષ્ણ શાંતી આપે એવી પાર્થના…..
ઓમ શાંતિ ઓમ
Amare ashare 1inch pan pavan atisay hato ane khub tofan jevu hatu hal gadi dwarka baju gay che,gaj vij atisay chalu che,
At . Bhalvav ta,:Lathi sarovarsad padi gayo lagbhag ૧ inch.amara badha vistarma madhaym thi bhare varsad padyo savare 10vage.
સર ના માતુશ્રી નું 90વર્ષે નિધન થયાલ છે
જય શ્રીકૃષ્ણ
ૐ શાન્તિ ૐ શાન્તિ
Ranavav ma amari sim bhorasar sim rahi gai.
Good rain in rajkot with heavy lightening and thundering
Porbandar City Ma Bapore 12 Vage 1 kalak saro varsad padyo hal chattta chuti chalu.
Evu lage che hju porbandar city ma aje saro varsad pdse.
Aaje evening ma banaskantha no varo aave aevu lage che
કાલે રાત્રે આપને પુછેલ પ્રશ્ન નો જવાબ (હવામાન વિભાગે આજે સુધારો કરીને)મલી ગયો. દક્ષિણ ગુજરાત લાગુ અરબી સમુદ્ર માં ૧.૫થી૪.૫ કીમી માં uac રચાયું,હવે વાંધો નય વારો આવી જશે.
તા.જી. અમરેલી ગામ. મોટા માચિયાળા
સોરી. સર
જે દીવસે સૌરાષ્ટ્ર માં સોમાસુ બેઠું એ દીવસે 1.50 હતો. આજ 1ઈચ ..
ટોટલ..2.50 થયો….. 2020
Sutrapada ma pan saro evo 1.5 inch jevo varsad svare padi gyo chhe
sir amare ek thi dodh inch padi gyo aje..
Sir akila news MA samachar Aavya te Sacha che Ashok Bhai patal Na Matu sree nu nidhan thayu
થોડીક કચાશ રહી છે વાવણી માટે
Lodhika taluka na Chibhada gamma dhodhmar varsad padyo gamni nadima pur avi gyu.
Vah Kudarat Vah…
Village bhatiya di dwarka saro varshad chalu thayo
sir proper dwarka .ane ajubaju maz .5.7.km.ma vrsad chalu …..mara gamnbaju hju nathi …gajvij jordar chhe
Finally good rain at Jamnagar with lightening. Still continue.
first round 10 to 10:45 ,second round 11:05 to 11:35 and last round dhamakedar 11:45 to 1:00 bhuka kadhi nakhya to mavapar,ta dhrol,dist jamnagar
Dhrol na soyal game savare thi Saro Evo varsad 2 inch jevo vavni layak sijan no pehlo round best
Surendranagar toy rai gayu.
સર અકીલા ન્યુઝ છે ઈ સાચા છે……????
Idar તાલુકા મૉ હરવા છાંટા
આજે સવારે પડ્યા હતા.
Dhoraji ma varasad nathi
Vadodara ma gai kale sanjhe ane aje saware saro varsad padyo.
Sir atyare dhodhmar varsad salu 30. Minutes thi gajvij nu jor bau se se atyare..
Thenks sir
Sir dhrol Na mansar gam ma khub saro varsad 12.30 thi 1.15 sudhi jordar varsad
ECMWF ni recent update 8 tarikh ni jova jevi che
GFS support kare aetle Gujarat mate varsad varsad
Date 7 and 8 tarikhe Saurashtra mate evu lage se saro ane savrtik varsad thase as per NOAA and cola ane ecmwf
Sir
dhrol taluka ma dhodhmar varsad kheduto ma harakh no heli
Chotila ma pan saro evo varsad thayo aje