8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Sir Amare to Full Tadko che vatavaran saru che…?
, જસદણ તાલુકાના લીલાપુર ગામ મા જોરદાર વરસાદ
Sr amare ndima pur Jay avo vrsad avijahe aravundma
Ashok sir how to check trough in windy app or on imd website ???
please answer
Sir chomasu barobar besi gaya pachi thunderstorm nu pramaan ochu thai jay che ane khali varsad j pade che enu su reason hoi sake ane jyare koi system pass thati hoy che to ema pan thunderstorm nathi hotu. What is the reason?
Bharuch ma savarti saro varsad pdi rhyoj
Sir jamnagar Rajkot morbi ma Red alert ke che aaje to sir Sachu hase .. ?
તેર દિવસ થી સતત કાયમ વરસાદ આવેછે મેટીયા ની જીવાદોરી ફોફર 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.
Rajkot ma Saro varsad Ave che
Sir windy ma clear weather batave chhe ane ahiya to varsad band j nathi thato aavu kem??
Rajkot vala varsad thi dharai gaya hoy to Chotila moklo
10 vagya thi bhare varsad chalu. 30 kmph Pavan sathe
Jsk સર…Sir સિસ્ટમ અત્યારે wmlp માં પરિવરતિત થઈ એવું લાગે સે.. બરાબર ને
Vincchiya (botad) panthak ma varsad nathi lagto. Hareshbhai zapdiyani comment haju aavi nathi. Hareshbhai janavjo.
Aaje Rajkot ,jamnagar jila ma sarvatrik varsad jevu lage che
Kalawad talukani comments aavti bandh thay gay varsad nathi k vadhi gayo che
Kharedi, khijadiya,vadala,vara mitro samachar to aapo
Sir..
Je halma rajkot ma je varsad chalu 6e.
Tema have dhimo etle have acho thai sake….?…
રાજકોટ જામનગર મોરબી દ્વારકા કચ્છ imd અમદાવાદ એ રેડ એલર્ટ આપ્યું છે.12 13 મા
Rajkot ma to bhukka kadhe chhe ho
Hu comment ma amj keto k khali rasta paladi ne jato rey chhe pan last 12 kalak maa to rasta j dhoi nakhya…
Sir.aa low ma amaru pet motu hatu pan ante matra toa tamari agahi pramanej padse.ajano ecmwf/gfs na trak jota evu lage se.puri night ટહ ટહ padyu.
શુભ પ્રભાત સાહેબ(આમ તો અત્યારે શુભ પ્રભાત સારું ના લાગે), મારું ગામ ધ્રોળ તથા મારી વાડી(જે ધ્રોળ થી ૭ કિલોમીટર દુર છે તથા nana-mota વગુદળ થી ૧કિલોમીટર દુર છે)ની તથા આજુ બાજુના ગામમાં પણ ગય કાલ રાત્રિ નો ખૂબ સારો વરસાદ થયો, ચેક ડેમો નાના તળાવો ઓવરફ્લો થયા, હજુ પણ ધીમી ધારે ચાલુ જ છે. વરુણ દેવ અમારી બાજુ વધુ ઉત્સાહ માં આવી ગયા લાગે છે.
Dondi Nadi ma pur gayu
Sarapdad gai kal ratno Ane aaje savar no saro varshad
Koi nukshan karak nai
Jai shree krishna
IMD મોર્નિંગ બુલેટિન મુજબ લો પ્રેશર હાલ ઓડીશા ના દરિયાકાંઠા આસપાસ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. આગામી 36 કલાક દરમિયાન તે વધુ મજબૂત થવાની સંભાવના છે.
હવે થી મીડ ડે બુલેટિન બપોર બાદ આવશે ત્યારે અહીં મુકીશ.
Aaje rajkot no varo che bhai dodhmar ave che
રામાપીર ચોકડી રાજકોટ ધોધમાર વરસાદ ચાલુ થયો
Sir, Avti date 13/14ma Amreli, bhavnagar vala no varo ave avu Lage se..
Khash Karine coastal area ..
અમારે ઈડર મા સરસ મજાનો ફુલ તડકો નીકળ્યો છે અત્યારે… 4 દિવસ થી વરાપ જ છે
Dear sir
Gondal ma varshad sharu
Sir amare sanj nu dhime dhime chale che varsad to aje k kale vdhare varsad na kevak chans che??
In Gandhinagar losing hope day by day. Till date Gandhinagar city only 75 mm ie 11 percent may be. No good rains at all. Only drizzle every day & very humid climate. It’s like a punishment from God eluding us from good rains.
અમારે મીનીમમ 6 ઇંચ ઉપર હસે સીમ ના બેય ડેમ ઓવરફ્લો થય ગયા.
Vadodara ma akhi raat madhyam thi bhare varsad padyo che haji pan zarmar chaluj che
Rajkot no varo che aaje …..chalu rehse aaje aevu lage rajkot ma…
Sir Porbandar City Ma Aa round ma saro varsad pdi ske ? 2 divas na viram baad savar thi savar thi chatta ave che.
Sir keshod ma aa round ma nadi nala ma pani aavavani shakyata chhe ke kem?ekvar to javab aapo
ગય કાલે રાત્રે 8:20 થી 9:45 સુધી 1.7 ઈંચ થી 2 સુધીનો વરસાદ ગાજવીજ સાથે પડ્યો, જે દાહોદથી પૂર્વ અને ઉતર તરફના વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે.
સર
મોટી ખાવડી, રિલાયન્સ આજુ બાજુ ના વિસ્તાર માં આખી રાત ધીમી ધારે વરસ્યો, હજુ પણ ચાલુ છે, કુલ 3 ઇંચ જેવો પડ્યો.
આભાર સાહેબ.
Vadodara ratri varsaad approx 70mm
Sir. Aje. Shistam. Kya. Pohochi. Se
Kotda sangani ma Saro varsad pade che
Rajkot Rainfall figures till 8 Am
Central Zone – 222 mm
East Zone – 230 mm
West Zone – 162 mm
Avkte undhu che Dr vkhte West Zone agad hoi varsad ma pn eni bdle avkte Central ne East Zone ghna agad che
checking mail id
sir amare bhavnagar dist ma koi heavy to heavy na chanch 2 divas ma.tapak padhti chalu j c.
Sihor kale baporthi tah tah .chalu che
રાત્રે ચાલુ થયા બાદ હજી ધીમો ધીમો ચાલુ જ છે સારો વરસાદ પડ્યો આખી રાત હજી ધીમી ધારે ચાલુ જ છે.
Amare ratri darmiyan 3″ padi gayo chhe atyare zapta chalu chhe Ane mahol joi ne lage chhe ke Navi juni thase.
mjo …gote chadi gayu
ane khbar padi gai k hu na hov to pan gujrat ma varsad pade khro
ગાંધીગ્રામ રાજકોટ આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. અત્યારે પણ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક એકદમ ભારે વરસાદ પડી રહ્યો છે. GFS/EC બને મુજબ પવનો રાજકોટ ની પુર્વ બાજુ થી વળાંક લઈ રહ્યા છે.
Amare bhai treh treh salu se ratno
Sir Modelo Jota evu lage Che.
Varasad badho dariya padase.