Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
kyada bharat
kyada bharat
09/08/2022 4:09 pm

tarikh 6. sanje 6 thi 9. 20mm.

& ratre 1 thi 2. vage 50 mm

tarikh 7 bapor bad. 20 mm.

tarikh 8 sanje. 15 mm.

tarikh 9 12 thi 1 pm 55mm

Taluko. mendarda

Place/ગામ
manapur
Vinod
Vinod
09/08/2022 4:04 pm

સર અમારે આજે વરસાદે રજા રાખી છે જોકે અમારે અત્યારે તો સરસ પાણ જેવો થઈ ગયો છે અને હજુ સર તમારી આગાહી 12 તા. સુધીની છે હજુ આ સમય મા એક રાઉન્ડ આવી જાય તો મોજ પડી જાય. જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. junagadh
Hardik
Hardik
09/08/2022 4:03 pm

Sir sear zon joya mate kyu hpa avdu saru ganay

Place/ગામ
Junagadh
Asif
Asif
09/08/2022 4:01 pm

Sir Rajkot no varo avse ke nai aa round ma

Place/ગામ
Rajkot
Mahendra bhadarka
Mahendra bhadarka
09/08/2022 3:49 pm

Sir aaje amare 1:30 pm thi continue dhodhmar chalu chhe andaje 3 inch ane hai kal no 2 inch hase

Place/ગામ
Khijadad ,ranavav
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 3:46 pm

Jordar gaj vij thay che

Place/ગામ
Porbandar
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 3:43 pm

Porbandar ma buka bolave zapte zapte ave but zmavat kre che

Place/ગામ
Porbandar
Nanvit
Nanvit
09/08/2022 3:37 pm

Rajkot kayre avesh

Place/ગામ
Rajkot
Navghan Makwana
Navghan Makwana
09/08/2022 3:27 pm

Sir have ahak thay che amare vaeshad kem nathi padto ana agla raund ma pan varshad nathi padiyo

Place/ગામ
Aliyabada jamnagar
Ashvin sherathiya
Ashvin sherathiya
09/08/2022 3:20 pm

Jay shree Krishna sir

Kalanama aa round no 3.5 inch jevo chhe ane aaj gakvij chalu chhe varsad nu vatavaran chhe lalpur vada bhai o tya varsad chhe k ny comments karjo aa sal lalpur ni said na amuk aeriya ma bahu ochho varsad chhe sir bani sake to peshiay cash ma javab aap jo baki bhagavan ne dil thi prathana aaj te said khub vatavaran saru chhe to baki chhe tem no varo aavi jay

Place/ગામ
Kalana ta dhoraji dis rajkot
Khachar VIRAJ
Khachar VIRAJ
09/08/2022 3:15 pm

Sir rainfall data kyare update thase?

Place/ગામ
Botaf
nik raichada
nik raichada
09/08/2022 3:15 pm

Porbandar City ma fari aaje Bapor thi Gajvij sathe saro varsad chalu.

Place/ગામ
Porbandar City
અમિત ઠક્કર
અમિત ઠક્કર
09/08/2022 3:10 pm

સર&મિત્રોભયંકર ગાજવીજ સાથે જોરદાર 1 ઇંચ આસપાસ વરસાદ પડ્યો અમારે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Dilip
09/08/2022 3:03 pm

sir keshod ma 1 vagye thodo ghano varsi gayo tyarbad pachho tadako nikalo ane have pachho gajava mandyo chhe.Kudarat ni lila aparampar chhe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 2:59 pm

Porbandar City ma bijo round chalu dhamakedar

Place/ગામ
Porbandar
Anwar
Anwar
09/08/2022 2:47 pm

Setelite image ma jota epaku ke diu and arb sea ma low baynu se sir hu 2012 thi aa email vapru se pan have kem email khotu pare se

Place/ગામ
Morbi.wankaner
Last edited 2 years ago by Anwar
Ketan patel
Ketan patel
09/08/2022 2:40 pm

સર હાલ windy માં આજે બપોરે 2.30 નો સમય થયો છે, તે સવારે 9.00 વાગયે નુ ગણવુ કે રાત્રે 8.00 વાગયે ગણવુ

Place/ગામ
બારડોલી.
Kuldipsinhrajput
Kuldipsinhrajput
09/08/2022 2:36 pm

Jay mataji sir…aaje savare 11-30 am ni gajvij chalu hti….pan varsad bilkul hto nai pan 2 vagythi gajvij sathe meghraja varsi rhya 6e…atare hal pan chalu j 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Yashvant gondal
Yashvant gondal
09/08/2022 2:28 pm

Dhimi dhare varsad chalu thai gyo.

Place/ગામ
Gondal
DILIP VARU
DILIP VARU
09/08/2022 2:23 pm

Junagadh GIDC-2 ma 25 mnt thi Dhodhmar varsad chalu chhe

Place/ગામ
Junagadh
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 2:19 pm

Odisa njik na wlp depression ma jase to gujrat ma teni effect kevi rese?

Place/ગામ
Porbandar
Paresh patel
Paresh patel
09/08/2022 2:14 pm

1.10 pm to continue mediaum bhare varsad chalu amare ane ajubaju na gamo ma

Place/ગામ
At.devla ta.gondal
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
09/08/2022 2:10 pm

Sir dhrol talukanu khakharama vatavaran nabadu padyu hoy tem lage se

Place/ગામ
Khakhara dhrol
Ajaybhai
Ajaybhai
09/08/2022 2:04 pm

Sir cola 24 Kalak ma kyare update thai ?

Place/ગામ
Junagadh
Rakesh patel
Rakesh patel
09/08/2022 2:04 pm

Hal idar ma full garami che

Place/ગામ
Sabarkantha
Pratik
Pratik
09/08/2022 1:57 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 9 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન  ♦વેલમાર્ક લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ને 9મી ઑગસ્ટ 2022 ના રોજ, 0830 કલાકે IST ને ડિપ્રેશનમાં પરીવર્તીત થયું છે. જે ઓડિશા દરીયાકાંઠા પાસે 20.8°N અને 85.6°E પર કેન્દ્રિત છે.  તે ક્રમશઃ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની, આજે તેની તીવ્રતા જાળવી રાખવાની અને પછી આવતીકાલે, 10મી ઓગસ્ટ, 2022ના રોજ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર નબળુ પડી ફરી વેલમાર્ક લો પ્રેશર થવા ની શક્યતા છે.   ♦ ચોમાસા ની ધરી હાલ નલિયા, અમદાવાદ, ઈન્દોર, મંડલા, રાયગઢ, ત્યાંથી પસાર થઈ ને ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી… Read more »

Place/ગામ
Rajkot
Naresh chaudhari
Naresh chaudhari
09/08/2022 1:50 pm

હવામાન વિભાગ ઉત્તર ગુજરાત રેડ એલર્ટ સાચુ?

Place/ગામ
Harij
Alpesh Viroja
Alpesh Viroja
09/08/2022 1:50 pm

10 મિનિટ નો સારો એવો રેડો આવ્યો

Place/ગામ
Manavadar
patel mayur
patel mayur
09/08/2022 1:49 pm

vijapur ma atibhare varsad 3 inch karta vadhare

haji bijiii gadi avi rai che pachad .

Place/ગામ
vijapur,north gujrat
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
09/08/2022 1:46 pm

Sir aa aagahi samay no total varsad 85 mm total

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Gami praful
Gami praful
09/08/2022 1:40 pm

1:25 pm thi 10 minutes bhare zaptu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pratik K Bhansali
Pratik K Bhansali
09/08/2022 1:33 pm

Sir me atyar (bapor) ni IMD update vachi..IMD kem Arabian system ma ke UAC (or may be some system near Mumbai) che eno ulekh nathi karta?

Place/ગામ
Ahmedabad
Shikhaliya vishal
Shikhaliya vishal
09/08/2022 1:20 pm

Sir, jamnagar jillam haju sudhi varsad nu agaman nathi thyu to have kevik sakyata 6e varsad ni? Varsad ave am hoy to kaik kyo nakar pani chalu kari dai have

Place/ગામ
Dhutarpar, jamnagar
Jadav Prakash
Jadav Prakash
09/08/2022 1:14 pm

Village .roghada ta.kutiyana kal no 5 inch aje pacho chalu thyo

Place/ગામ
Roghada
Last edited 2 years ago by Jadav Prakash
PRATIK RAJDEV
PRATIK RAJDEV
09/08/2022 1:12 pm

sir aa round ma thunderstorm vado j rain thase ke pachhi medium cloud vado rain pan thase ?

Place/ગામ
RAJKOT
Tulshi Shingadia
Tulshi Shingadia
09/08/2022 1:08 pm

Sir well mark low pressure pchi su thay? Ek wlp chene odisha njik?

Place/ગામ
Porbandar
ahir raju
ahir raju
09/08/2022 12:50 pm

સર આગાહી માં કાઇ ફેરફાર થયો હોયતો પ્રકાશ પાડજો

Place/ગામ
હડમતિયા
રણજીત વનાણી
રણજીત વનાણી
09/08/2022 12:41 pm

11:40 am થી 12:20 જોરદાર વરસાદ વરસ્યો ….

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
09/08/2022 12:35 pm

અશોકભાઈ અને મિત્રો

જય માતાજી

અમારે અત્યારે અડધી કલાક સુધી સારી એવું ઝાપટું આવી ગયું અને તે પચ્છિમ દિશા બાજુ ગયું.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
09/08/2022 12:12 pm

સર આ રાઉન્ડ જાજો ટાઈમ ચાલશે તેવુ લાગે સે ખાસ સૌરાષ્ટ્ર મા અતિરેક થાય તો ના નય બાકી સિક્કો તો તમે મારો ત્યારે ફાઈલ પાસ થાય

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Mohit thakrar
Mohit thakrar
09/08/2022 12:10 pm

Sir weather us ma ligting kem jovay mare khulatu j nathi thodi mahiti apjo

Place/ગામ
Junagadh
Dilip
09/08/2022 12:09 pm

sir keshod ma zarmar zarmar Varsad chalu thayo chhe…sir aaje savar nu dhummas jevu zakhu zakhu kem dekhatu hashe?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Babariya vijay
Babariya vijay
09/08/2022 12:06 pm

1ઇંચ વરસાદ કેટલા mm થાઈ સર

Place/ગામ
Rangpur
Lagdhir kandoriya
Lagdhir kandoriya
09/08/2022 12:05 pm

Mitro aaje bapor thi surastra ma heavi thandarstom thase. Mitro jiya jiya varsad chalu thay te comments karta rahjo. Aje varsad na vistaro ma vadharo thase avu lage se.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Varu raj
Varu raj
09/08/2022 11:44 am

*તારીખ* : ૦૯/૦૮/૨૦૨૨

*સમય*  : ૦૭:૦૦

*કુલ સપાટી*   : ૪૪.૦૦ ફૂટ

*હાલની સપાટી* : ૩૯.૨૦ ફૂટ

*સિઝનનો કુલ*     : ૫૯૫ મીમી

*ડેમ હાલ ૭૦.૦૦ % ભરાયેલ છે.*

Place/ગામ
Seventra tal upleta
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
09/08/2022 11:43 am

ઘણા મિત્રોને એમ થતું હસે કે બફારો બઉ છે, ઘટ્ટ વાદળ છે છતાંય છાંટા જ આવે છે, ગાજવીજ છે પણ વરસાદ નથી. બધાનો વારો આવી જશે, ધીરજ રાખો. પવનની દિશા ફર્યા રાખે, તમારે યોગ્ય ઘૂમરી આવે ત્યારે વરસાદ આવી જશે. BOB માં બેક તો બેક 2 સિસ્ટમ બની રહી જે. 16-17-18 માટે પણ તૈયાર રહેવાય.

Place/ગામ
Village Tunda-Mundra
Jitendra Dholaria
Jitendra Dholaria
09/08/2022 11:39 am

Sir Ji,,Jya vadhare vruksho hoy tya vadhu varsad pade k vadhare varsad padto hoy tya vadhu vrukho hoy???

Place/ગામ
Junagadh
Jitendra dhorajiya
Jitendra dhorajiya
09/08/2022 11:34 am

ગામ .હાથીગઢ ,તાલુકો .લીલીયા ,જીલ્લો .અમરેલી ,ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી એક વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ પડી ગયો

Place/ગામ
હાથિગઢ લીલીયા અમરેલી
Mayur
Mayur
09/08/2022 11:33 am

Kutch mate agahi na 5 ma divse sudhi bau kai che nai varsad have 3 divas su thay joye

Place/ગામ
Anjar kutch
Nagrajbhai khuman
Nagrajbhai khuman
09/08/2022 11:32 am

Sir,ek comments na javab me tame kidhu ke chomasu Dhari gujrat rajya mathi pasar thay se..to te sourashtra ma dhri pasar thase???

To sauth saurastra ne Vadhu varsad male..
Please ans..

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
1 7 8 9 10 11 24