Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
30/06/2023 9:52 pm

Sir have surendranagar no varo lage se madhyam gati a varsad chalu

Place/ગામ
Surendranagar
दिगेश राजगोर
दिगेश राजगोर
30/06/2023 9:46 pm

Sir, daily Rainfall data show nathi karto ke mara mobile ma j aavu thay che???

Place/ગામ
मांडवी -कच्छ
રમેશ ચૌહાણ
રમેશ ચૌહાણ
30/06/2023 9:43 pm

અમદાવાદ થી વિજાપુર બાજુ વરસાદ સારો છે…

અમારે આજે રાત્રે શક્યતા ખરી કે sir ?

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
Firozkhan
Firozkhan
30/06/2023 9:25 pm

Juhapura sahit samagr passchim Ahmedabad ma jordar ….Pani j Pani chhe.

Place/ગામ
Ahmedabad
Kodiyatar hira
Kodiyatar hira
30/06/2023 9:22 pm

Sar windy jaja divasnu kem kultu nathi.? Kay vikalp kharo.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
સુરાભાઈ દીવરાણીયા
સુરાભાઈ દીવરાણીયા
30/06/2023 9:12 pm

ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ તારીખ 29/6/23 થી શરૂ થયેલા વરસાદનો અતિ ભારે રાઉન્ડ આજે એટલે કે તારીખ 30 /6/ 2023 સાંજના નવ વાગ્યા સુધીમાં લગભગ 13 ઈચ વરસાદ ખાબકી ચૂક્યો છે ભારે વરસાદના કારણે સતત પૂરની પરિસ્થિતિ અને ઉબેણ નદી ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થવાના કારણે જૂનાગઢને જોડતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે

Place/ગામ
ધંધુસર
Karan
Karan
30/06/2023 9:07 pm

Sir kyarey evu banyu che ke chomasa darmiyan western disturbance na lidhe Gujarat ma sara varsad no round aavyo hoi?

Place/ગામ
Porbandar
nik raichada
nik raichada
30/06/2023 8:56 pm

Sir Porbandar city ma aje night ke avta 24 kalak ma aa round ma saro santoshkarak Varsad avse ??Aaj no divas ma pan kai na avyu.

Place/ગામ
Porbandar City
Last edited 1 year ago by nik raichada
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
30/06/2023 8:50 pm

Aa raund ma dwarka baju na vistaro ma varsad ocho se. Pan mitro ajnu windy nu ecmwf atleke main model 7 thi 9 tarikh nu juo dwarka Vara .Jo avu thay to maja padi Jay. Me 25 tarikh aspas ak comment Kari hati ke ecmwf modal amari baju varsad batavtu nathi 28 thi 3 ma Ane hal avuj dekhay rahiyu se mitro.

Place/ગામ
Satapar dwarka
sanjay rajput
sanjay rajput
30/06/2023 8:48 pm

sir banaskata ma varshad sakyta che bilkul nathi

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
30/06/2023 8:34 pm

પડધરી ના ખાખડાબેલા મા ૪ વાગ્યા થી ધીમીધારે વરસાદ ચાલુ મોજ પડી ગઇ અમારે આજી ૩ ડેમ‌ છે તે પણ અડધો ભરાઈ ગયો છે

Place/ગામ
ખાખડાબેલા તા પડધરી જી રાજકોટ
HIREN PATEL
HIREN PATEL
30/06/2023 8:33 pm

નમસ્કાર સર જામનગર તાલુકાના ફલ્લા ગામ ના કંકાવટી ડેમ ના આંકડા. મુજબ 6 pm સુધી(24કલાક) માં 11ઇંચ વરસાદ નોંધાયેલ છે અને કંકાવટી ડેમના 6 ગેટ 5ફૂટ ખોલેલા છે હજુ વરસાદ ચાલુ છે ભગવાન ને પ્રાથના કરી કે જે વિસ્તાર બાકી છે તે બધા વિસ્તાર માં સારો લાભ મળે

Place/ગામ
FALLA.JAMNAGAR
Rajendra
Rajendra
30/06/2023 8:02 pm

Snagar no varo avse

Place/ગામ
Snagar
Pravin Ahir
Pravin Ahir
30/06/2023 7:56 pm

Dear Sir.

વરસાદ અમુક જગ્યાએ પડે છે ત્યાં ભુક્કા કાઢે છે અને અહિયાં ખાલી કહ જરે છે આવું કેમ? હજી આશા રાખી શકાય? બેટિંગ કરવા આવે તો છે પણ ટેસ્ટ ની જેમ. કદાચ ધીમે ધીમે અળધુ સોયુ મારી દે

Place/ગામ
Bhanvad
Dhaval Mankad
Dhaval Mankad
30/06/2023 7:48 pm

Amdavad ma chhela 3 kalak thi dhodhmar. Lagbhag 4 inch padi gayo.

Place/ગામ
Ahmedabad
Meriya Babubhai
Meriya Babubhai
30/06/2023 7:41 pm

Anjar , gandhidham and Bhuj ma Jordar varsad

Place/ગામ
Nakhatrana
Bhavesh Parmar
Bhavesh Parmar
30/06/2023 7:35 pm

Sir aa aakda ane ahi je aave aema different hoy che aem kem

Place/ગામ
AHMEDABAD
Screenshot_20230630-193358.png
Neel vyas
Neel vyas
30/06/2023 7:35 pm

Visavadar ma betha hoy evi feeling aave che!

Place/ગામ
Ahmedabad
Bhavesh Parmar
Bhavesh Parmar
30/06/2023 7:29 pm

ધોળકા તાલુકામાં વરસાદ આવ્યો ખરો હો…4 વાગ્યા થી સારો વરસાદ ..હાલ પણ સારો વરસાદ ચાલુ છે …. સૌરાષ્ટ્ર માં અનરાધાર વરસાદ ચાલુ છે …ખાસ કરીને જૂનાગઢ જામનગર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે..જ્યાં બાકી હોય ત્યાં આવી જાય..ભગવાન ને પ્રાથના..

Place/ગામ
AHMEDABAD
Kaushal
Kaushal
30/06/2023 7:25 pm

Khub j varsad Ashok sir kalak dodh kalak thi 🙂 Moj ane fakt moj 🙂

Place/ગામ
Amdavad
Sanjay thanki
Sanjay thanki
30/06/2023 7:15 pm

Sir amare have aa round ma varo aavse

Place/ગામ
Modhvada
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
30/06/2023 7:08 pm

સર
વરસાદ 30/6/23
 ઢસા વિસ્તાર સતત ત્રીજા દિવસે 
 ( ઢસા ઢસાગામ પાટણા ધોધાસમડી નવાગામ કાચરડી દામનગર ભંડારીયા અનીડા માલપરા માંડવા અનીડા ઉમરડા ગઢડા વિસ્તાર) મા જોરદાર વરસાદ અંદાજે 3 ઇંચ થી 6 ઇંચ વરસાદ નદી તળાવ ઓવરફલો

Place/ગામ
Dhasa j (Botad)
Bhavin mankad
Bhavin mankad
30/06/2023 6:53 pm

Sir apde jamnagar ane dwarka ma kalno chaluj che to kyarthi ocho thase kai sakso?

Place/ગામ
Jamnagar
Vishnubhai
Vishnubhai
30/06/2023 6:47 pm

Vijapur ma varsad 15 minit thi chalu che

Place/ગામ
vajapur, vijapur
PRATIK RAJDEV
PRATIK RAJDEV
30/06/2023 6:46 pm

Rajkot ma aaje sakyata khari ?

Place/ગામ
RAKOT
Pravin khimaniya
Pravin khimaniya
30/06/2023 6:42 pm

Sir આજ રાત થી અત્યાર સુધીમાં અંદાજે બાર ઇંચ વરસાદ પડી ગયો હજુ પણ ચાલુ છે આ વરસાદ માટે મુખ્ય 600,500hpa ના ભેજ યુક્ત ટ્રફ ને લીધે પડિયો ને?

Place/ગામ
Beraja falla
Bharat Gamdha
Bharat Gamdha
30/06/2023 6:31 pm

એ અશોક ભાઇ અમારે કાલાવડ ના મોટા વડાળા આસપાસ ના કેમ વરસાદ નથી પડતો. આવશે કે નહિ આવે

Place/ગામ
Mota vadala kalavad
Krutarth Mehta
Krutarth Mehta
30/06/2023 6:23 pm

Vadodara ma pawan sathe dhodhmar varsad chalu che

Place/ગામ
Vadodara
Ajaybhai
Ajaybhai
30/06/2023 6:22 pm

સર હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ક્યારથી થાસે ???

Place/ગામ
Junagadh
Rajesh patel
Rajesh patel
30/06/2023 6:22 pm

https://www.pmviroja.co.in/damini-lightning-app/ sir aa damini app chhe je vijdi padvani hoy tena agayu 30 minit pahela chetvani aape chhe je bharat sarkare lonch kari chhe evi mahiti mali chhe, plese tamaro abhipray aapso sir

Place/ગામ
Morbi
Ashok Bhai
Ashok Bhai
30/06/2023 6:11 pm

Bapor na 12 thi ak dharo dhimi fool varsad chalu se.aabhar sir.

Place/ગામ
Chikhali savar kundla Amreli
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
30/06/2023 6:06 pm

Mehuliya a to gujrat par khub het varsaviyu se. Pan haju Ghana vistaro baki pan se. Amara dwarkadhis ni nagri haju varsad ocho se aa raund ma. Ane 50 taka gamdao ma to varsad sej nai. Pan thakar kare e thik . Haju 2 divas baki se.jay sree Krishna

Place/ગામ
Satapar dwarka
Ashvin Vora
Ashvin Vora
30/06/2023 6:04 pm

Sir, Gir vistarma aaj jordar varsad aaj savarthi avirat chalu chhe.

Place/ગામ
Gir Gadhada
Drashishbhai
Drashishbhai
30/06/2023 5:56 pm

Sar

Junagadh ma 2 thi 4 na time ma rainfall 10 mm batave 6

Jema khub moti bhul 6

Place/ગામ
Junagadh
Kartik patel
Kartik patel
30/06/2023 5:52 pm

Sir Dhrol na mansar gam ma jordar varsad chalu chhe aaju baju na gam ma pan bav Saro varsad chhe 2 pm thi chalu chhe jay dwarkadhis

Place/ગામ
Mansar dhrol
Retd Dhiren patel
Retd Dhiren patel
30/06/2023 5:51 pm

Jsk sir, Bhayavadar West savar na 1100h thi till time 0.417 feet mehulaye het varahviyo. Forcast vakyo hakikat ma parivartan. Khub khub aabhar.

Place/ગામ
Bhayavadar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
30/06/2023 5:48 pm

સર આજે સવારથી બરાબર વરસાદ ચાલુ છે ધીમો ભારે એવી રીતે આવો ક્યાં સુધી રહેશે વાતાવરણ બિલકુલ અંધારું જ છે સવાર થી સિસ્ટમ ક્યાં છે અત્યારે આવો વરસાદ હજુ કેટલા સમય ચાલુ રહેશે

Place/ગામ
Mundra
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2023 5:40 pm

Visavadar ma aje 300mm+ Thai Jase evu chhe

Place/ગામ
Visavadar
Prasad Chandorikar
Prasad Chandorikar
30/06/2023 5:39 pm

Hello sir, Good evening, Vadodara ma 25 minutes heavy rain hato 5:05 pm thi 5:30 jevu , mara akota area ma to che j ….. baki na areas ni khabar nathi…..

Place/ગામ
Vadodara
Devraj
Devraj
30/06/2023 5:36 pm

ઉંડ૧ ની માહીતી હોયતો આપજો

Place/ગામ
Jamnagar
Dinesh Patel
Dinesh Patel
30/06/2023 5:27 pm

અત્યારે ધ્રોલ, ફલ્લા, લિંબુડા, જોડિયા જોરદાર વરસાદ પડે છે.

Place/ગામ
ધ્રોલ
Mohit thakrar
Mohit thakrar
30/06/2023 5:24 pm

Sir 4 vagya sudhi na rainfall deta updeat karo ne

Place/ગામ
Junagadh
Nilesh parmar
Nilesh parmar
30/06/2023 5:17 pm

શર અમારે dhrol બવશારો વરસાદ પડેછે

Place/ગામ
Dhrol
Dilip
Dilip
30/06/2023 5:15 pm

Sir ame junagadh ni najik chhiye aam chhata amare varsad junagadh thi ochho chhe e saru chhe atyare junagadh ane visavadar na varsad na karane amara keshod na ghed panthak ni sthiti khub j kharab chhe…મેહુલા માપે વરસ્યા ભલા…varsad mape aave te j saru…jay shree radhe krishna ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Neel vyas
Neel vyas
30/06/2023 5:12 pm

Heavy Rain started in Ahmedabad

Place/ગામ
Ahmedabad
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2023 5:11 pm

Visavadar ma 15 minutes na viram bad extremely heavy rain chalu.tamam dams overflow

Place/ગામ
Visavadar
Raju bhuba
Raju bhuba
30/06/2023 5:09 pm

Model game te kahe parantu jyare jamin par pade e sacho varsad..amaru ranavav bicharu Garib rahi gayu varsadma..

Place/ગામ
Ranavav
Last edited 1 year ago by Raju bhuba
Kaushal
Kaushal
30/06/2023 5:04 pm

Ashok Sir, 10sek min khub dhodhmar pdya pchi dhimo dhimo chalu che hve a japtu che k varsad wo to waqt hi btayega 🙂 hahaha

Place/ગામ
Amdavad
Bharat jasoliya
Bharat jasoliya
30/06/2023 5:01 pm

sir amare matra japta j ave se haji khetar bara pani nathi gaya

Place/ગામ
kamadhiya ta gondal
Sojitra kaushik
Sojitra kaushik
30/06/2023 4:56 pm

Sir kalavad talukama aa raund ma varo nay aave evu lage 6 roj aakash rup dekhade pan aavto nathi enu su karan hoy shke ans please

Place/ગામ
Rajkot
1 7 8 9 10 11 17