5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
1:30 thi 3 pm. Dhodhmar varsad 150mm thi vdhu padyo haju dhimi dhare salu che
Dhoraji taluka na Vadodar, Bhader ni aaspas 10-12 inch varashad na samachar chhe
12:00 pm thi 2:00 pm, 8mm, 2:00 pm thi 3:00 pm 38 mm, pachhi thi dhimi dhare chalu chhe 5:45 pm sudhi 4 mm, total 50 mm.
Ak juni kahvat se ke ghugarvo bole atle varsad na Ave . Navdra no dariya ne ghugarvo kahe se. Aj 3 divas thiya shidho pachim ma aa dariyo gaje se Ane avo Adar hova sata varsad vasto nathi. Hase pan Mane aa vatno aand se ke khas Karine kach,temaj uttar gujrat na maitro varsad mate tarsta hoy se.temno varo to ave se pan badhani shele.aa varse temne varsad no labh Mali gayo. A sari babat kahevay.ha amare varsad occho se pan nahivat nathi. Hal purtu thay gayu.jay dwarkadhish
Sir….1 vagya thi avirat atyar sudhi….ajno total 175 mm
Badhi jagiyaye saras varsad padi rahiyo se te joy ne aand thay se. Bhagvan kare mehuliyo het varsavto rahe. Amare kale katke katke 2 inch varsad thayo pan khbar nai mehuliyo man mukine kem varsto nathi. Haju sudhi satapar temaj Amara dem ni hada avta gamdao ma varsad joye tetlo nathi. Aje bapore am hatu ke aje varo avse. Pan Rahi Gaya.
Visavadar ma 5pm thi heavy rain chalu
કલાણા ચુડવા ખડીયા થાનીયાણા મા 12 ઈચ
કોટડાસાંગાણી માં આજનો અંદાજીત ૫ ઈંચ વરસાદ હજી ધીમીધારે ચાલુ
સર અમારે તો આજ ૧૨.૩૦ pm થી સાલું થયો છે ધીમો ફૂલ ખૂબ સારો હજી સાલું સે.
સર
9/7/23
ઢસા વિસ્તાર મા સવાર થી બે ત્રણ હળવા ભારે ઝાપટાં
હવે તા 12 સુધી મા મધ્યમ સારા વરસાદ ની આશા રાખી શકાય ?
Jsk સર… બપોરે 1 થી 4 માં વધુ 50 mm જેટલો
આગાહી સમયમાં 100 mm જેવું થઈ ગ્યું… મોજે મોજ
વલોણું આવી ગયું છે.
મોજે મોજ.
Sir
Veraval sapar ma 2 kalak thi ek j dharo varsad pade se
It’s raining heavily in Rajkot raiya chowk since half an hour
Paschim sourashtra ma 800hpa na pavno na valank na karne ghada challay raha che???amari baju chalkvna chance lagi raha che….next 24 hour ma
અમારે આજનો વરસાદ અંદાજિત 3થી4 ઈચ
Moj padi gy ajeto
2.5 inch and hju dhimi dhare chalu
સર આ રાઉન્ડ માં ecm ક્યારેય સત્ય ની નજીક ન રહ્યું.
Namate sir
Mitro aa varse aa kacha sona ne kachu j rakhvu padse pan aavta varse to kam lagse j ho
Motadadva ma saro varsad Andaje 50mm .
Atyare dhimidhare varsad chalu chhe.
Rajkot ma saro varsad chalu thayo chhe last 10 minutes thi
સારો વરસાદ જામ ખંભાળિયા ૩… થી ૪ ઇંચ હસે
૩:૩૦ વાગ્યા સુધી નો
Botad ma bporna 1.30 thi on off dhimo fas chalu
સર જય શ્રીકૃષ્ણ બે વીકના કોલા જોતાં એમ લાગે છે કે લીલો દુકાળ પડે શે ……અમારે રેસ ફુટીગયાછે…..કુવા છલીને જાય છે…..
bov varsad padyo nadiyo pur haji pan dhimo dhimo chalu che,asha che ke.pachim dwarka na gamo ma pan hase
Sir amare 1p.m. thi varsad chalu thayo 3.30 p.m. 125 mili pdigyo hju chalu chhe Jay shree Krishna
Hlo hve Rajkot no vro che thodi var ma…snje ghre ghre Bhajiya bnse ne dukan vda ne tya aaj line lgse rate
3:30pmથીસરવાણીયા માં ધોધમાર વરસાદ ચાલુ.
3pm thi dhodhmar varsad chalu
અમારી બાજુ તો આજે હોનારત જેવો વરસાદ પડે છે
અમારે 2023 season નો …23 ઈંચ વરસાદ થઈ ગયો.
Manavadar gramy vistaroma saro varsad.
Gondal ma atyare dhodhmar vrsad chalu che.
Kutiyana na aju baju na vishtar ma bhayankar varchahd pade 6
કોટડાસાંગાણી માં મેઘ તાંડવ એક કલાક માં ૭૦ થી ૮૦mm વરસાદ
Ghana badha mitro ni comment jota avu lage chhe ke badhi jagyaye same time j bhare varsad chalu thayo chhe, amare pan 12:00 pm thi madhyam varsad chalu thayo hato je 2:00 pm thi bhare varsad chalu chhe.
Junagadh visavadar bhesan vala mitro kevok pade che janavjo
તારીખ 9 જુલાઈ 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે જેસલમેર, અજમેર, શિવપુરી, સીધી, ડાલ્ટનગંજ, શાંતિનિકેતન અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી પસાર થાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. પશ્ચિમ રાજસ્થાન પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે મધ્ય રાજસ્થાન અને પડોશ પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.5 કિમીની વચ્ચે છે અને તેની ધરી 5.8 કિમી ની સરેરાશ સમુદ્ર સપાટીએ લગભગ 68°E /35°N થી 65°E./23°N સુધી વિસ્તરે છે. ઓફસૌર ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર કેરળના દરિયાકાંઠા સુધી સરેરાશ સમુદ્ર… Read more »
Anaradhar dhodhmar ….panch ins upar haji chalu j che
બપોરે ૧૨:૦૦ વાગ્યા નો ભારે થી અતિભારે વરસાદ ચાલુ છે. તા. ૯/૭/૨૦૨૩, રવિવાર.
સર આજે ઓલ ગુજરાત નો વરસાદ મા વારો આવી જશે બરાબર સર?
12:00વાયઞા થી વરસાદ ચાલુ છે.
Sir mota vadala na patiya vistar ma Haji kyarey khetar bara Pani nathi gaya.varsad to ghani var thayo
Very heavy rain since last 45 minutes in jetpur
સર અમારે ૧૦ વાગ્યા નો વરસાદ ચાલુ છે ક્યારેક ધીમો તો ક્યારેક ભારે ચાલુ જ છે
Keshod taluka na kevrdra gam ma dhodhmar varsad andaze 4inch jetlo Haji chalu che
12pm thi Hadavo varsad chalu6
Sir amare atiyare jordaar varsad chalu chhe
12,00 vagyno sru kyarek bhare kyarek dhimo khetar bara panl nikali gaya