18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
Vaah sarji tame Mane kale jawab aapelo ke koy na jotu hoy tiyare navo mal ave. Aa mujab j amare akhi rat kiyarek full speed ma to kiyarek dhimo am haju pan varsad chalu se. Jay ho bapu.jay dwarkadhish.
સર અત્યારે અમુક વિસ્તારમાં જે ટૂંકા સમય માં અતિ તીવ્ર વરસાદ પડી જાઈ છે તે વિંડી માં જે 500 600 700 કે 850 ના લેવલ માં જે ટૂંકો પવન નો વનાક અને નાના જે ચકેરડા થાઈ છે તે કારણે હશે કે બીજા કોઈ પરિબળો કામ કરતા હશે
સર પુષ્ય નક્ષત્ર બેસીગયુ ને
A joiye ne tajub thaye che south Gujarat ma navsari and valsad ne chodi ne baki district ma ocho varsaad che. Avi ritej vadodara district ma waghodia takula ka ma 200mm jevo varsaad che season no total Je vishwamitra river nu main catchment area che.vadodara city ma santoshkarak varsaad padyo che hmna sudhi pan e pan joiye ne nvu lage che surat city ma kutch na anjaar thi ocho varsad che total season no ketli pan model baji kri layi ye pan kudrat eno khel eni j ritey khele che.
રાજકોટ વાળા એ ફક્ત બીજા બધા ના વરસાદ ના સમાચાર સાંભળીને જ ખુશ થવાનું છે. આપણા અશોક સર જે આખા ગુજરાત ની આટલી સચોટ આગાહી કરે છે એવા આપણા રાજકોટ માં જ વરસાદ નથી. હવે તો વરસાદ ને કઈ નઇ તો અશોક સર ની આ સેવા ને man આપીને પણ આવવું જોઈએ ભાઈઓ..
Jamnagar ma ratri no 4 inch Ane 2pm thi 5pm lagbhag 6 inch jevo total 10 inch ajubaju hashe last 24 hours.
સર એકજ સવાલ છે.સાચુ કહેજો વરસાદ માથી રાહત કયારે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને એમા પણ પોરબંદર જીલ્લો અને કુતિયાણા તાલુકો.જો આવનાર દિવસ મા રાહત નથી તો હજુ કેટલો…….?તમારી આગાહી નો ટાર્ગેટ તો ખાલી 2 કલાક જ લાગી પુરો થવામા.
સર હવે કેટલો સમય આવશે વરસાદ ?વરાપ ની જરૂર છે નકર હવે લીલો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે જવાબ આપજો
IMD nu panch jila ma red alart hatu aaje, jema bhavnagar bachui gayu ne dwarka add thay gayu
imd ni kamgiri prasnsniy kevay ho
aje savar thi sanj sudhi Porbandar City Ane Jilla ma Ati Bhare varsad Padyo Gramya vistaro ma pur ni sthiti
Aje Porbandar Ane Dwarka Jillo Top Per Rahyo Varsad ma.
Sarji aje amare dam na ankda mujab 5 inch varsad padiyo temaj dam ma uparvas ma saro varsad se 5 inch aspas atle Pani ni avak pan sari se. Savar sudhima dam addho bhray Jay tevi sakyta se. Biju ke sarji aa je varsad padiyo te have atiyare kach Ane kranchi sudhi pahochi gayo se . To have surastra ma varsad 1,2 divas ghatse ke ?
Katch baju varsad vathse tevu lagi rahyu se setellit imegh jota
Katch baju na mitro varsad hoy to janavo
Sir aajno andaje 12 inch jevo varsad padyo
Sir Dhodhmar varsad chalu thyo che 1 Hours thi vijli kadaka Bhadaka sathe
agahi na pratham divse junagadh kesod dhoraji somnath upleta top par
bije divse lalpur jamjodhpur upleta
aaje dev bhumi dwarka khambhaliya top par,
asha che ke kale rajkot surendrangar morbi halvad ne top pr rkhe ne badha ne santosh thai jai
baki vishavadar vara mitro mora che aa raoud ma,matlab ke bachi gya hasss aem keta hase
khetar bar pani nikdeya pachi zarmar aaviyo perfect pan jevo
સર અમારે 4.30 પીએમ થી 6 pm સુધીમાં 60mm વરસાદ થયો
Jay mataji sir…aaje savar thi mast ugad nikdyo hto sanje 4 vage gajvij chalu Thai gai hti Ane 7 vagya thi varsad dhimo dhimo chalu 6e pan Amara thi utar-purv ma jordar gajvij Thai rhi 6e hal…
Sir bhayavadar ma ajano varasad 100 mm ane sijanano 41ech
Jsk સર…. આજના imd મીડ ડે બુલેટીન માં ક્હે સે કે 24 ના નવું લૉ બનશે bob માં તો જુલાઈ આખો તા લગભગ આમનમ જ ગણવા જેવું ને આખા ગુજરાત માટે?? પ્લીઝ ans
Sir skay Met wedher no darmano al nino atyare santay gayo
15 minutes ma 30 mm Varsad padi gayo.
અમારે આગાહી સમય દરમિયાન 110 mm જેવો વરસાદ થયો
સર આજે 11 વાગ્યા પછીનો તડકો નીકળો સે ને ઉઘાડ સે આજ સાંજ સુધીમા સવારમા વરસાદ સારો હતો
Sirji jam khambhaliya ma aaje saro varsad padyo andaje 5 inch aaju baju hase
Baporn na speed vadharo hato. Atyare reda aave chhe zarmar
અમારે આજે વગર વરસાદે આજી ૩ ડેમ ઓવરફલો થઇ ગયો રાજકોટ ના પાણી થીજ ભરાઈ ગયો
બપોર પછી ૩ વાગ્યેથી પોણા પાંચ વાગ્યા સુધીમાં ૯ ઈંચ વરસાદ ખાબકી ગયો ….ટુંપણી દ્વારકા…
Sir amare vadhare varasad ni sakyta Che?
Tapak tapak to chalu Che.
Sir….aje varsad batavatu hatu te pramane ame bachi gaya hoy tevu lage chhe…bik hati ke aje dhoraji jevi halat thase ..pan 110mm thi patyu…kya paribad ne karne…batvya karata ochho thayo sir.. ?
Bhadar -2dem na 8 darvaja moj dem na 24 darvaja 5 foot kholya che fofal dem 7foot overflow che sodvar dem 4foot overflow che ghed vara taiyar rejo upleta na ishara gam thi bhadar nadi ni cheel fari vadi che
Aaje amara gam ma 1fuut upar 2.30 kalak ma varsad padio agasi par 1 fut nu mapiyu rakhiyu tu te kyare bharai ne chali gayu khabar pan padi.
Sir ane Mitro, Harsh ane Ullash sathe amare mehulo 50″ aaju baju pochva aaviyo che. Amara mapiya mujab. Aasha rakhi haji aagad pan labh madto rahe.
Amari south side akash clear ekdum sky blue and north side ghanghor……aje fari pachu north and south side saro varsad and ame vache zapta ma avi gaya,aa reason nathi samjatu……bhare kri have…..have to low uper adhar rakhi ne besvu padse…..kadach ama saro labh Mali jay
Jsk સર… અત્યારે 3 થી 4:30 સુધી માં અંદાજે 25 થી 30 mm જેટલો વરસાદ… આગાહી સમય માં 50 mm થઈ ગ્યો.. કડાકા ભડાકા વધારે હતા.. વરસાદ ઓછો
કાલે ઉપરવાસ ના વરસાદ ને હિસાબે ફુલઝર -2 વેલી સવાર થી ઓવરફ્લો થઈ ગ્યું
Harij ma avashe varsad kyare?
Sir Amara vanoda gam ma season no matra 2 inch varsad che saro varsad kyare avshe batavo please
સર હળવદ મા વરસાદ ચાલું
Aaj na 110 mm sathe season no total 787 mm, 105% thay gayo.
Gajvij jode dodhmar zhaptu…3:30-4 vagya sudhi.
@makarba Ahmedabad
, આજે લોટરી મા અમારો નંબર લાગે છે ફરી થઈ ઘોઘમાર શરૈ, દવારકા, ઓખા,મિઠાપુર
સર ધાંગધ્રા તાલુકા માં વરસાદ ચાલુ થયો હવે
આજે લીલાપુર માં જોરદાર વરસાદ પડ્યો ૪ ઇસ જેવો
Morbi ma 4.00pm thi varshad saru….
આજે દસ દિવસ પછી મેઘરાજાનું આગમન થયું, બપોરે બે થી ત્રણ વાગ્યા વચ્ચે પાણ લાયક વરસાદ ગરમીથી રાહત મળી…
Morbi ma varsad chalu 4:10 thi
11:10 am thi 4:00 pm sudhi 110 mm, atyare viram lidho chhe, amara gam ni 3 nadi ma bhare pur jay chhe, aaje fari thi SIDSAR umiyaji mandir na parisar ma pani ghusi jase.
ભયંકર વરસાદ પડ્યો આજે નદી ભય જનક સપાટી વટાવી દીધી
Finally sir aje khetru bare pani nikda 10 divas na gep bad.
Sir,Aje amare 1inch jevo hase,amara thi North _est na gamdao ma bhare varsad padyo gagdiya Nadi ma bhare Pur Avse..
ગઈકાલે હારીજમાં 03 મીમી ઓછું નોંધાયું હતું