Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
6:15 pm thi 7:10 pm sudhi bhare varsad padyo,hal maadhym gati a chalu chhe, chhela 24 kalak ma kyarey bilkul bandh nathi thayo.
સર રાજપર (આમરણ ચોવીસી) તા. મોરબી માં 2.30થી વરસાદ ચાલુ આશરે બે ઈંચ થી વધુ પડ્યો અને અત્યારે ધીમી ધારે ચાલુ છે
Sir, Central/North Gujarat ma aasha rakhay?
છેલ્લા 10 દિવસ માં બે સિસ્ટમ બની પણ વરસાદ જેવું નામ નઈ હવે કંઈક સમજવો તો સારૂ
સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદરમાં 147.39%
સૌથી ઓછો વરસાદ અરવલ્લીના બાયડમાં 10.02%
કાલ રાત થી નવી માજા મૂકી છે,પાછલાં 24 કલાક થી વરસાદ માં બ્રેક નથી આવ્યો ક્યારેક અતિ ભારે તો ક્યારેક ધીમો,અમને તો હવે ઘર ની અંદર જ ટાઢ પડે છે,ચાદર ઓઢવી પડે એવું કરી દીધું વરસાદ ના નેવા થી, ફરિયા ઓ માં સેવાળ થઈ ગયો છે,એટલો વરસાદ વરસી ચુક્યો છે,હવે તો કોઈ ગણતરી જ નથી,હવે ખમૈયા કરે તો સારું છે,આખા વર્ષ નો નય પણ 2 વરસ વરસાદ વરસી ગયો હશે,પાછલાં 6 7 દિવસ માં..
Vadodara ma pan madhyam varsad chalu aje akho diwas madhyam varsad padyaj karyo che thodi thodi vaare
આખો દિવસ ઝરમર વરસાદ નાં ઝાપટાં ચાલુ રહ્યા………
સર, આ sear zone નો લાભ મળે છે ?? સુ ભારે વરસાદ ની આશા રાખી શકાય??
Jamavat kari ne Rahkot
Date 19 thi 23 ma j andajit 35 thi 40 inch jevo bhare varsaad pdi gyo che amare devbhumi dwarka ma ane hju pan chalu j che
Amare aaje 1 kalak dhimi dhare padi rahyo se saru aa round ma varo aavi gayo nahi to kora dhakad hata
Upleta ma pacho 5,:30 thi saro varsad chalu che
Vadodara thi thode dur Manjusar GIDC ma dhodhmar varsad che pan Vadodara ma nathi
Sir kala kala vadlo 6. Divas thi Bhagya jay che speed vala Pavan sathe pan kyarek jarmar thay che ae varsata Kem nathi?Ane kyathi aave che?uac mathi ke varsad hoy tyathi?
Rajkot 23-07-24
Till 5 pm
☔☔☔
Central Zone 53 mm
East Zone 37 mm
West Zone 44 mm
Jsk સર… સવારે આઠ વાગ્યે થી બપોરના એક વાગ્યા સુધી ધીમે ધીમે સતત વરસાદ.. પછી ત્રણ કલાક ના વિરામ બાદ સારી ગતિ થી ચાલુ એકધારો… આજનો અંદાજે 70 mm. હજુ ચાલુ અટાણે
પાટણ જિલ્લામાં વરસાદ ક્યારે આવશે?sir જવાબ વિનંતી.. પાટણ ખેતરમાં દુષ્કાળ..
Amare constant varsad chalu chhe 15 kalak thi. Model jota pan evu lage chhe ke haju vadhu padse. Bandh that to saru. 12 inch jevo varsad padi gayo chhe and haju chalu j chhe.
Patdi, dhama surendranagar baju hto varsaad nu namo nishaan nathi che hmna ahemdabad bavla chu ayi saro varsaad che.
Sir 30 minit thay che full speed ma varsad padeh atiyare.
ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મઘ્ય ગુજરાત માટે આજ થી 4 .5 દિવસ માટે ખુબજ વાતાવરણ સારું છે જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ થાય એવી ભગવાન ને પ્રાથના અને જે ભાયો વરસાદ થાય તે જરા કૉમેન્ટ કરી ને જાણ કરવા વિનંતી
Sir moj padi gai jay ho
Rajkot ma 2:30 thi hadvo madhyam varshad chalu che.
Rajkot Rainfall till 4 PM (RMC figures)
Central zone: 41 mm
East zone: 25 mm
West zone: 39 mm
Finally Rajkot ma shubh sharuat , halva madhyam japta chalu …
3:15 thi speed pkdi che mst varsad chlu che hju pn 45 minit thai…moj avi gai..Crystal mall ranitower side…aaj lge che mst chomasu hoi evu ghna divse
Sir hawe s nagar baju kevi skayta
સર આ રાઉન્ડમાં પણ હવે અમારા નિરાશ થવું પડશે
સર અમારે હવે વરાપ ક્યારે આવશે
સર.વીંડીમાં તો 30.31.તારીખે gfs મોડલ સરોવરસાદનો રાઉન્ડ બતાવે છે સર રાઈટ પ્લીઝ આન્સર
Sir windy ma RA,DZ,0.02 aa simbol su suchve chhe ane te alag alag location ma ghani jagya e chhe all india ma
સવાર થી ઝાપટાં ચાલુ હતા…અત્યારે ધોધમાર વરસાદ ચાલુ લાસ્ટ 15 મિનીટ થી ધોળકા તાલુકો… અમદાવાદ
અમારે આજે ચાલુ થયો છે ધીમો ધીમો.
sr જય ખોડીયાર.
આજે અમારે વાવણી ને 28 દીવસ થયાં ને 50 ઇંચ પૂરો થયો. ગયા વરસે વાવની પસી 40 દિવસે મધુવંતી ડેમ ભરણોતો…… આ વરસે વાવણી પશી 26 દિવસે 40 ઇંચ માં ભરાય ગયો…. હવે બધેજ રેશ ફૂટી ગાયસે..કૂવા ઉપર થી પાણી જાય છે….હવે અમારે વરાપની કેદી શક્યતા ગણાવી ..
જય શ્રી કૃષ્ણ…..
Saheb jasdan a raund ma rhijase evu lagese
ધોય નાખ્યું ઘેડ ને હો આજે 4″ અને આ રાઉન્ડ નો 59″ ધોવાય ગયા સાવ હવે તો વિરામ લેય તો સારુ ઓજત નું પાણી તો ઉતરે યાર 8 દિવસ થી ગામ માં પાણી છે સાંજે થોડું ઉતરે સવારે પાછુ આવી જાય સર વિરામ લેશે કે કેમ થશે કંઈક અંદાજ તો આપો
આભાર……
Savare thi back to back bhare zapta chalu chhe.
Ek j saurastra ma purv bhag tipe tipa mate talkhe che Ane. Pakshim bhag be hath jodi parthna kare che have khamaiya karo khare khar ajab che
તારીખ 23 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પૂર્વ મધ્યપ્રદેશ અને લાગુ છત્તીસગઢ પર નું લો પ્રેશર નબળું પડ્યું છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, ખજુરાહો, રાંચી, દિઘા માંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖… Read more »
Ahmedabad ma zhapta chalu thaya che
Joiye koi maotu varsad avi jay sanje sudhi ma to saru
Dwarka to Kutch dariya patti ma vadhare varsad padse avta divso ma evu lagi rahyu chhe. USC west Rajashthan ne lidhe.
અમારે આજે ઉપરવાસમાં વરસાદ ને કારણે અમારી નદી ઉપર રૂપારેલ અને સપડા બંને ડેમ ઓવરફ્લો થતાં રૂપારેલ નદી માં પૂર આવ્યું.
The shear zone runs roughly along 22°N between 3.1 & 7.6 km above mean sea level tilting southwards with height as per IMD Mid-Day Bulletin.
काल रात थी अत्यार सुधु 7 इंच जेवू वर्षाद थई गयु हसे…. हजी पण धीमीधारे चालु….
Cola week 2 lal ghum aaje upleta ma varsadi zapta chalu che
Raat 12 vagya thi 264mm (10 inch) jevo varsad chhe. Chhela ek kalak thi dhabdhabati bolavi chhe.
12.55 P.m thi heavy rain start thai chhe joiye ketli vaar chale chhe..
Atyare kaik jordar japtu chali ryu che….meghraja ne etlu j kevanu k ame kai ochi grmi nthi khadhi unada ma…..behi gya cho porbandar junagadh ma te…..bv gusso aave che…salu
Amara dhrangadhra na gamdama varshadma pan pasat ray jase evoo lage khali unadano tadkoj plus ma hoy se have to himat hari gya have khaber ny kyare aavse
વરસાદ વધી ગયો હોય ઈ અમારા પાલીતાણા બાજુ મોકલી દેજો હવે તો વાટ જોય ને ધરાણા આવતોજ નથી