Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Pratik
Pratik
26/08/2024 1:58 pm

Flash Flood Guidance

Place/ગામ
Rajkot
Screenshot_2024-08-26-13-50-01-17_f541918c7893c52dbd1ee5d319333948
Pratik
Pratik
26/08/2024 1:57 pm

તારીખ 26 ઓગસ્ટ 2024ભારતીય હવામાન વિભાગ નેશનલ બુલેટિન નંબર 7પૂર્વ રાજસ્થાન પર ડીપ ડિપ્રેશન પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 26મી ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પૂર્વ રાજસ્થાન પર 24.1°N અક્ષાંશ અને રેખાંશ 74.0°E પર કેન્દ્રિત હતું. જે ઉદયપુર (પૂર્વ રાજસ્થાન)થી લગભગ 60 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, ડીસા (ગુજરાત)થી 180 કિમી પૂર્વમાં અને અમદાવાદ (ગુજરાત)થી 180 કિમી ઉત્તરપૂર્વમાં હતું  આ સીસ્ટમ 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સમગ્ર દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત વિસ્તારમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2024-08-26-13-49-49-81_f541918c7893c52dbd1ee5d319333948
Sharad Thakar
Sharad Thakar
26/08/2024 1:53 pm

થોડોક. ધટાડો. આવસે કદાચ. ટ્રેક. બદલીયો જરાક

Place/ગામ
Patelka
Yogirajsinh zala
Yogirajsinh zala
26/08/2024 1:47 pm

આગળ વધતા આ ડીપ ડિપ્રેશન કરતા એ જ્યારે કચ્છ ઉપર પહોંચશે ત્યારે એ ત્યાં ઓછા માં ઓછું એક બે દિવસ ત્યાં જ રહેશે એ વાત ખરેખર ચિંતાજનક છે. Just an opinion.

Be carefull.

Place/ગામ
Morbi
Maheshbhai Adroja
Maheshbhai Adroja
26/08/2024 1:37 pm

1.00 vagiya thi avarit varsad chalu bhare thi ati bhare chalu chhe modpar bagthla

Place/ગામ
Modpar morbi
Tushar shah
Tushar shah
26/08/2024 1:34 pm

ખૂબ સારો વરસાદ પંચમહાલ નાં 3 તાલુકા માં મોરવા હડફ, ગોધરા, તથા શહેરા માં…

Place/ગામ
PANCH MAHALS
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
26/08/2024 1:32 pm

Moderate to heavy rain started since early morning with heavy wind sometimes, as per my measurement yesterday night to till now 1:30 PM 100 mm plus

Place/ગામ
Thebachada, Rajkot
Arun Nimbel
Arun Nimbel
26/08/2024 1:24 pm

Vadodara ma Pavan sathe moderate to Heavy rain che morning thi 6 inch upar padi gayo.

Place/ગામ
Vadodara
Vikram maadam
Vikram maadam
26/08/2024 1:23 pm

સવાર ના ૧૦ વાગ્યા નો મધ્યમ ગતિએ વરસાદ ચાલુ છે ..

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
डिगेश राजगोर
डिगेश राजगोर
26/08/2024 1:20 pm

छेल्ला 1 कलाक थी भारे वर्षाद पड़ी रहयो छे…

Place/ગામ
मांडवी -कच्छ
Ravish Nanjee
Ravish Nanjee
26/08/2024 1:18 pm

Good After Noon Sirji
News are coming that for tomorrow that is 27th Its Red Alert For Rajkot ?
Is it true?
Thank you

Place/ગામ
Rajkot
Parvez Badi
Parvez Badi
26/08/2024 1:10 pm

Wankaner ma atibhare varsad saru pavan sathe

Place/ગામ
At-Hasanpar Ta-Wankaner Dist-Morbi
JJ patel
JJ patel
26/08/2024 1:09 pm

175 mm + 30 mm + 12:30 pm sudhi maa aajno 70 mm =275 mm hal madhyam gati a pavan sathe varsad chalu che

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
b.j.ramavat
b.j.ramavat
26/08/2024 1:03 pm

Amare aje tapak chalu che.vadhu varsad kyare avse saheb ?

Place/ગામ
Nana ashota
Shailesh sachpara
Shailesh sachpara
26/08/2024 12:41 pm

Sir Surat ma aaje varsaad ni sakyta se bapor pasi

Place/ગામ
Surat
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
26/08/2024 12:39 pm

સર બીજા જિલ્લાની સરખામણીમાં અમરેલી ભાવનગરમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે તેવું લાગે છે સવારથી સાટો સાટો પડે છે અમરેલી ભાવનગર માટે તમે કંઈક કહો

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Chandresh
Chandresh
26/08/2024 12:38 pm

Happy janmashtami sir

Place/ગામ
Rajkot
Meetraj
Meetraj
26/08/2024 12:28 pm

Have khali bhavnagar,botad ne amreli vala j baki rahya baki bdha no varo avi gyo

Place/ગામ
Bhavnagar
ગોધાણી નટવરલાલ
ગોધાણી નટવરલાલ
26/08/2024 12:27 pm

સર,
તથા સર્વ મિત્રોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા
જય શ્રી ક્રિષ્ના
જય શ્રી રામ
વંદેમાતરમ્

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Hamirbhai gojiya
Hamirbhai gojiya
26/08/2024 12:23 pm

સાહેબ અત્યારે સેટેલાઈટ જોતા એવું લાગે છે કે ઉતર ગુજરાત થી સિસ્ટમ એન્ટર થઈ ગય છે ને પક્ષીમ દક્ષિણ ના બદલે પક્ષીમ ઉત્તર બાજુ આગળ વધે છે

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Devrajgadara
Devrajgadara
26/08/2024 12:23 pm

હેપ્પી જન્માષ્ટમી સવાર થી ભારે વરસાદ ચાલુ છે હવે એવું લાગે છે સીસ્ટમ નજીક આવી જય દ્વારકાધીશ ધીશ

Place/ગામ
Drangda jamnagar
Yogirajsinh zala
Yogirajsinh zala
26/08/2024 12:21 pm

DD enters Gujarat now

Source http://www.windy.com

Place/ગામ
Morbi
Rathod Ranjit
Rathod Ranjit
26/08/2024 12:13 pm

Sir su evu hoy sistam jetli majbut etle varsad no vistar ocho hoy ?

Place/ગામ
Gadhada
Jogal Deva
Jogal Deva
26/08/2024 11:58 am

Jsk સર… અમારા વિસ્તાર માં એક પાણી ના ગણ જેટલો આવ્યો… હવે કાલથી વાલ્વ વધારે ખુલી શકે કે જામનગર / દ્વારકા / પોરબંદર માટે?? પ્લીઝ ans

Place/ગામ
Lalpur
Bhavesh Parmar
Bhavesh Parmar
26/08/2024 11:54 am

Last 1 કલાક થી અત્યંત ભારે વરસાદ ધોળકા માં…

Place/ગામ
AHMEDABAD
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
26/08/2024 11:47 am

Sir Surendranagar ma very to very heavy rain start pavan sathe

Place/ગામ
Surendranagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 11:47 am

Dhodhmar varsad chalu thayo chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Shashwat Pandey
Shashwat Pandey
26/08/2024 11:47 am

Sir ye System ke south east side jyada badal hai aisa Generally south west me hote hai na but iss me aisa kyu?

Place/ગામ
Ahmedabad
parva
parva
26/08/2024 11:45 am

Rajkot ma dhime dhime varsad ni gati vadhi Rahi chhe.

Place/ગામ
RAJKOT
Ashish patel
Ashish patel
26/08/2024 11:27 am

અમે આવો વરસાદ ક્યારેય નથી જોયો એવો આવે છે. હજી તો મેઈન બાકી છે.

Place/ગામ
Halvad
Krutarth Mehta
Krutarth Mehta
26/08/2024 11:20 am

Boss Vadodara ma to bhukka bolave che constant atibhare varsad chalu che bhare pawan sathe badhe paani paani Kari didhu 5 inch upar varsad padi gayo still continue…

Place/ગામ
Vadodara
Kd patel
Kd patel
26/08/2024 11:11 am

Chhela 24 kalak ma gujarat na 244 talukama varsad, 221 ma to 10mm +, akha gujarat no sareras 63mm,

Place/ગામ
Makhiyala
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
26/08/2024 11:09 am

સર & મિત્રો
હેપ્પી જન્માષ્ટમી

Place/ગામ
Dhasa j (Botad)
Shubham Zala
Shubham Zala
26/08/2024 11:08 am

Vadodara bau pavan che almost touching 40 to 50km/hr gusting varsaad pan bau che.
Mara mapiya ma 150mm 11 vagya sudhi.
Saurashtra na mitro savdhaan rejo!

Place/ગામ
Vadodara
Naresh chaudhari
Naresh chaudhari
26/08/2024 11:04 am

થોડા વિરામ બાદ ફરી આવી શકે?

Place/ગામ
હારીજ
Shihora Vignesh
Shihora Vignesh
26/08/2024 11:02 am

સર અને મિત્રો, આખરે કુદરતે સામુ જોયું ખરું. ગામ નું તળાવ ૭૫% ભરાઈ ગયું અને હજી પાણી ની આવક ચાલુ, તળાવ મોટું ને પાણી ની આવક નો area નાનો હોવાથી ઓછું ભરાનું….જન્માષ્ઠમી સુધરી ગઈ.
કાલ સાંજ થી સવાર સુધી માં 8ઇંચ વરસાદ…..વાહ કુદરત…જય શ્રી ક્રિષ્ના

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
masani faruk
masani faruk
26/08/2024 10:57 am

Jambusar dist.bharuch amare 2 divas thi saro varsad padi rahyo chhe ane haju pan continue chalu j chhe kyarek dhimo kyarek fast.

Place/ગામ
Jambusar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/08/2024 10:57 am

Rajkot vara mitro amari baju kyare varo aava deso, Ame pan pasa lai ne betha chi, Ha ha ha

Place/ગામ
Bhayavadar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
26/08/2024 10:49 am

Sir tatha serve” GUJARAT WEATHER APP PARIVAR” na bhaio ne “KRUSHNJANM” ni hardik subhexa sir dem storej data uplabdh hoy to update karva vinnti last 24 kalak thi dhimi dhare varsad chalu che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Mustafa Vohra
Mustafa Vohra
26/08/2024 10:29 am

Amare Bharuch ma pn saro varsad PDI rhyoj

Place/ગામ
Bharuch
Thinker's Channel
Thinker's Channel
26/08/2024 10:28 am

વડોદરામાં 1 કલાકથી ધબધબાટી બોલાવી રહ્યો છે….નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ.

Place/ગામ
Vadodara
Jay
Jay
26/08/2024 10:26 am

Vadodara last 24 hrs man 100 mm upar. Still heavy rain continues.

Place/ગામ
Vadodara
Ronak patel
Ronak patel
26/08/2024 10:07 am

સર ગઈરાત્રિ અમારે 155 mm વરસાદ પડયો અને અત્યારે
ધબધબાટી બોલાવે છે

Place/ગામ
Dhansura,aravalli
Meriya Babu
Meriya Babu
26/08/2024 10:05 am

Nakhatrana Kutch ma kal night thi varsad chalu

Place/ગામ
Vithon
Bhargav sir
Bhargav sir
26/08/2024 9:54 am

રાજકોટ માં ઘણા સમયે એવું જોયું કે છેલ્લા 28 કલ્લાક માં એક min પણ વરસાદ સાવ બંધ રહ્યો નથી. અત્યારે હળવા ભારે ઝાપટાં ચાલુ જ છે. ને ફૂલ અંધારેલ છે. આજે રાજકોટ માં કઈક નવાજૂની થાય તો નવાઇ નહીં.

Place/ગામ
Rajkot
Yogirajsinh zala
Yogirajsinh zala
26/08/2024 9:45 am

Visible imd ma clear deep depression dekhay che

Place/ગામ
Morbi
Kaushal
Kaushal
26/08/2024 9:39 am

Rate 1k 2 vage pavan sathe dhodhmar Varsad varasyo lgbhg 2k kalak sudhi to khro 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
26/08/2024 9:39 am

imd morning bulletin Haji sudi nathi avyu

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Nilang Upadhyay
Nilang Upadhyay
26/08/2024 9:34 am

Happy Janmashtami to all…Rajkot vda taiyar rejo jordar mota gha mate…season no 100% upar varsad pdi jse aaj kal sudhimaj evu lge che ne bdha dhyan rkhva jevu che…stay safe all…niche image latest che atyrni

Place/ગામ
Rajkot West
1000849197
Last edited 4 months ago by Nilang Upadhyay
Ankur Gor
Ankur Gor
26/08/2024 9:26 am

Sir, bhuj ma overnight 40 mm pdya pchi atyre madhyam bhare zapta avya kre che ..

Place/ગામ
Bhuj-kutch
1 7 8 9 10 11 18