Saurashtra, Gujarat & Kutch: Gradual 2°C Rise In Minimum Temperatures By 16th/17th December, Slight Dip Expected During 18–20 December – 13th December 2024 Update

Saurashtra, Gujarat & Kutch: Gradual 2°C Rise In Minimum Temperatures By 16th/17th December, Slight Dip Expected During 18–20 December – 13th December 2024 Update

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 16/17 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2°C વધારો, 18-20 ડિસેમ્બર  દરમિયાન થોડો ઘટાડો થવાની શક્યતા – 13 ડિસેમ્બર 2024 અપડેટ

Current Weather Conditions on 13th December 2024

IMD Mid-Day Bulletin:

The low pressure area over Gulf of Mannar & adjoining Comorin area now lies over Lakshadweep & adjoining Maldives area. The associated upper air cyclonic circulation extends up to 5.8 km above mean sea level. It is likely to move westwards and become less marked during next 24 hours.

An upper air cyclonic circulation is likely to form over south Andaman Sea around 14th December, 2024, become a low pressure area during subsequent 48 hours and move west-northwestwards towards Tamil Nadu coasts.

Subtropical westerly Jet Stream with core winds of the order up to 160 knots at 12.6 km above mean sea level prevails over Northwest India.

માનારની ખાડી અને લાગુ કોમોરિન વિસ્તારમાં આવેલું લો પ્રેસર ક્ષેત્ર હવે લક્ષદ્વીપ અને લાગુ માલદીવ વિસ્તાર સુધી પહોંચી ગયું છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ના લેવલ સુધી છે. આ સિસ્ટમ આગળ પશ્ચિમ તરફ ખસે અને આગામી 24 કલાકમાં તેનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.

દક્ષિણ આંદામાન સમુદ્ર પર 14 ડિસેમ્બર, 2024 આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે, જે આગલા 48 કલાકમાં લો પ્રેસર થવાની શક્યતા અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તામિલનાડુના કિનારા તરફ આગળ વધે એવી શક્યતા છે.

ઉત્તરપશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉંચાઈએ 160 નૉટ સુધીની ઝડપ ધરાવતી સબટ્રોપિકલ વેસ્ટરલી જેટ સ્ટ્રીમ પ્રવર્તે છે.

Gujarat Observations:

The Minimum Temperature is Near Normal to 2°C below normal over most parts of Gujarat except Rajkot where the Minimum Temperature is 4°C below normal.

Minimum Temperature on 13th December was as under:

Ahmedabad 13.3°C which is normal

Rajkot  9.8°C which is 4°C below normal

Amreli 13.3°C which is near normal

Deesa 10.4°C which is 1°C below normal

Vadodara 12.0°C which is 2°C below normal

Bhuj  12.0°C which is near normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th to 20th December 2024

Winds will predominantly blow from the North-East, occasionally shifting to a Northerly direction. Wind speeds are expected to remain above normal until tomorrow, before normalizing. A marginal increase in wind speeds is anticipated around 17th-18th December. The sky will remain mostly clear, with partly cloudy weather on some days during the forecast period

The current normal minimum temperature ranges between 12°C to 14°C across most parts of Gujarat, with the lower threshold observed in Kutch and North Gujarat regions near the Rajasthan border. A gradual rise of 2°C in minimum temperatures is expected by 16th/17th December. A slight dip in temperatures is likely during 18th-20th December in various locations of Saurashtra, Gujarat, and Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 20 ડિસેમ્બર 2024

પવનો મુખ્યત્વે ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાશે, જે ક્યારેક ઉત્તર દિશામાં ફેરવાશે. પવનની ગતિ આવતીકાલ સુધી સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, ત્યારબાદ તે સામાન્ય થશે. 17-18 ડિસેમ્બર આસપાસ પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે. આગાહીગાળા દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહેશે, પણ અમુક દિવસ છુટા છવાયા વાદળ ની શક્યતા.

હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યૂનતમ તાપમાન 12°C થી 14°C છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં નીચલી રેન્જ 12°C ગણાય. 16/17 ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાને 2°C નો ધીમો વધારો થવાની શક્યતા છે. 18-20 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોમાં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th December 2024

Forecast In Sanj Samachar Daily Dated 13th December 2024