Mostly Above Normal To Near Normal Temperature Over Saurashtra, Gujarat & Kutch Till 30th January – Cold Spell Expected Again 31st January To 3rd February 2025 – Update 27th January 2025
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં નોર્મલ થી વધુ અથવા નોર્મલ નજીક તાપમાન 30 જાન્યુઆરી સુધી – 31 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2025 સુધી ફરી ઠંડીના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 27 જાન્યુઆરી 2025
Current Weather Conditions on 27th January 2025
Gujarat Observations:
The Minimum Temperature and Maximum Temperature is 0°C to 4°C above normal over various parts of Gujarat State.
Minimum Temperature on 27th January is as under:
Ahmedabad 14.3°C which is 1°C above normal
Amreli 15.7°C which is 3°C above normal
Rajkot 12.7°C which is normal
Vadodara 15.4°C which is 2°C above normal
Deesa 12.4°C which is 1°C above normal
Bhuj 16.0°C which is 4°C above normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 28th January to 3rd February 2025
- Wind Patterns:
Winds will predominantly blow from the Northwest, West, and last two days of forecast period winds expected from North and Northeast.- 27th–28th January: Wind speeds are expected to range between 10–15 km/h.
- 29th January -1st February: Wind speeds may increase to 12–25 km/h.
- 2nd–3rd February: Wind speeds are expected 10–20 km/h.
- Sky Conditions:
The sky will be partly cloudy or scattered clouds on many days of the forecast period. - Fog:
There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra during 29th-31st January. - Temperature Trends:
- Current Normal: Minimum temperatures across most of Gujarat range from 12°C to 13°C.
- 28th–30th January: Minimum temperature expected to remain above normal or near normal ranging between 13°C and 17°C.
- 31st January-3rd February: Minimum temperatures expected to decrease with cold spell during 1st-2nd February. Expected range: 9°C to 13°C.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 28 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2025
- પવનની દિશા:
પવન મુખ્યત્વે વધુ દિવસો નોર્થવેસ્ટ અને પશ્ચિમના. આગાહી સમય ના છેલ્લા દિવસો માં નોર્થ અને નોર્થઇસ્ટ ના પવનો ની શક્યતા- 27–28 જાન્યુઆરી: પવનની ગતિ 10–15 કિમી/કલાક વચ્ચે રહેવાની અપેક્ષા છે.
- 29 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી: પવનની ગતિ વધીને 12–25 કિમી/કલાક થઈ શકે છે.
- 2–3 ફેબ્રુઆરી: પવનની ગતિ 10–20 કિમી/કલાકની આસપાસ રહેવાની શક્યતા છે.
- આકાશની સ્થિતિ:
આકાશ માં છુટા છવાયા વાદળ વધુ દિવસો જોવા મળી શકે છે. - ઝાકર ની સ્થિતિ:
તારીખ 29 થી 31 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકર ની શક્યતા છે. - તાપમાનનો અંદાજ:
- હાલની સ્થિતિ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 12°C થી 13°C ની વચ્ચે છે.
- 28–30 જાન્યુઆરી: ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી વધુ રહેવાની શક્યતા છે, જે 13°C થી 17°C વચ્ચે રહેવાની શક્યતા.
- 31 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી: ન્યુનતમ તાપમાન નોર્મલ થી નીચું જવાની શક્યતા, ખાસ કરીને 1 અને 2 ફેબ્રુઆરી દરમ્યાન ઠંડી નો માહોલ જોવા મળે. ન્યુનત્તમ તાપમાન ની રેન્જ: 9°C થી 13°C.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th January 2025
Forecast In Sanj Samachar Daily Dated 27th January 2025