Hot Weather Ahead: Temperatures to Rise 4°C to 7°C Over Saurashtra, Gujarat & Kutch (March 30 – April 4)

Hot Weather Ahead: Temperatures to Rise 4°C to 7°C Over Saurashtra, Gujarat & Kutch (March 30 – April 4)

ફરી ગરમી નો રાઉન્ડ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન 4°C થી 7°C સુધી વધશે (30 માર્ચ – 4 એપ્રિલ)

 

Current Weather Conditions on 27th March 2025

Gujarat Observations:
The Maximum Temperature is 1°C to 2°C below normal over various parts of Gujarat State.

Maximum Temperature on 27th March is as under:

Bhuj  36.3°C which is 2°C below normal

Rajkot  36.3°C which is 2°C below normal

Deesa 36.3°C which is 1°C below normal

Amreli 36.0°C which is 3°C below normal

Ahmedabad 36.6°C which is 2°C below normal

 

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 28th March To 4th April 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the North, and at times from Northwest.
      • Wind speeds are expected to range between 10–18 km/h during the forecast period.

      Sky Conditions:

      • Partly cloudy 31st March to 2nd April.

    • Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat is 38°C. Deesa 37°C and Amreli 39°C.
      • 28th–29th March: Maximum temperatures are expected again rise and become normal by 29th March.
      • 30th March-4th April: Maximum temperatures are expected to increase and reach 40°C initially and subsequently reaching range of 40°C to 42.5°C.

હવામાન પૂર્વાનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (28 માર્ચ થી 4 એપ્રિલ 2025)

પવનની દિશા:
પવન મુખ્યત્વે ઉત્તર દિશાથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તરપશ્ચિમ દિશાથી પણ આવશે.
આગાહી સમયગાળામાં પવનની ગતિ અંદાજે 10–18 કિમી/કલાક રહેવાની શક્યતા છે.

આકાશી પરિસ્થિતિ:
31 માર્ચ થી 2 એપ્રિલ દરમિયાન આકાશ માં છુટા છવાયા વાદળો છવાશે.

તાપમાન:
નોર્મલ મહત્તમ તાપમાન: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38°C છે, જયારે ડીસા: 37°C, અમરેલી: 39°C.

28માર્ચ–29માર્ચ: મહત્તમ તાપમાન ફરીથી નોર્મલ તરફ વધવાની શક્યતા છે જે 29 માર્ચ સુધી માં નોર્મલ નજીક આવી જશે.

30માર્ચ–4એપ્રિલ: મહત્તમ તાપમાન વધવાની સંભાવના છે અને સામાન્ય કરતાં વધુ રહી પહેલા 40°C અને ક્રમશ વધી ને 40°C થી 42.5°C ની રેન્જ માં પહોંચશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th March 2025

Forecast In Sanj Samachar Daily Dated 28th March 2025