Weather Conditions on 17th February 2018
Overall the Maximum as well as the Minimum Temperature has increased during the last two days. Rajkot recorded Maximum of 33.8 C (3 C above normal ) on 16th February and Minimum of 17.0 C (2 C above normal ) on 17th February. Amreli recorded Maximum of 35.0 C (3 C above normal ) on 16th February and Minimum of 17.6 C (3 C above normal ) on 17th February. Ahmedabad recorded Maximum of 32.9 C (2 C above normal ) on 16th February and Minimum of 13.5 C ( normal ) on 17th February.
Weekly Temperature Graphs Till 17th February 2018
Forecast: Saurashtra, Gujarat & Kutch 17th To 24th February 2018
The Temperature will be above normal and will be generally warmer during 17th to 24th February over most parts of Saurashtra, Gujarat & Kutch. Winds will be Northwest and Westerly wind over Kutch & Western Saurashtra during the forecast period and so morning humidity will be high with chances of foggy conditions on few days over those regions, especially 18th/18th & 23rd/24th February. Maximum Temperature is expected to be higher over Gujarat compared to Saurashtra especially during 20th to 23rd February when it could exceed 37 C. Advance indication of warmer weather to prevail for rest of February.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 17 ફેબ્રુઆરી 2018 થી 24 ફેબ્રુઆરી 2018
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 17થી 24 ફેબ્રુઆરી દરમ્યાન નોર્મલ થી ઊંચું રહેશે. આગાહી સમય દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ પવન ઉત્તર અને ઉત્તર પશ્ચિમ નો રહેશે એટલે સવારે ભેજ નું પ્રમાણ વધુ રહેશે જેથી તે વિસ્તારો માં અમૂક દિવસો (18/19 અને 23/24 ના ) છુટા છવાયા વિસ્તારમાં ઝાકર ની શક્યતા છે. તારીખ 20 થી 23 દરમિયાન તાપમાન વધુ રહેશે ખાસ કરીને ગુજરાત બાજુ જે 37 C ને પાર પણ જઈ શકે. આગોતરું એંધાણ ફેબ્રુઆરી ના બાકી ના દિવસો માં પણ વાતાવરણ ગરમ રહેશે.
Update kyare apso sir?
Sir aje Gaga ma jordar zakar aavi chee
Sir is there any posibility of rain on 27 or 28feb ? Pls let us know..bcause if yes then its tension..as we are arranging sewa camp for dakor pedestrians
સર
તારીખ 4/3 તથા 5/3 ના રાજકોટ સિટી માં વાતાવરણ કેવું રહેશે? જણાવવા વિનંતી
sir agami 2/3 divas ma varsar se?jiru pak ma padi gayu se to thodu vahelu lay levi evu kay hoy to kaho sir di- surendranagar
sir dist banaskantha ta.tharad vav Rajasthan bodar vistar ma aaje vadal Chhayu vatavaran chhe to sir koi Sanjog plz sir answer
સર,
કોમોડીટી વર્ડ છાપા મા માવઠું થવાની શક્યતા છે એવું લખેલું છે
સર આ વિશે માહિતી આપો
આજે સવારે રાજકોટ મા ખૂબ જ ઝાકળ છે
sar navi apadet kyare avase
સર.
આવતી ૨૪/૨૫ તારીખ આસપાસ ઉતર ગુજરાત બાજુ વરસાદ ની આગાહી છે. તમારુ અનુમાન શુ છે.
સર છેલ્લા વીક નુ સમુદ્ર નુ તાપમાન-59 શે અલનીનૉ ના ચાર્ટ મા તૉ આવનારા વર્ષ માટે ખતરાની ની નીશાની કહેવાય?
Sir 25 tarike gujarat ma varsad ni aagami chhe te vaat sachhi chhe…..Mahiti aapjo
Siyado puro sir
nice weathar sir
Thanks Sir jee…
Sir,
ENSO update ma southern Hemisphere na winter, Autumn and spring hoy tenu timing aapdi seasons sathe j hoy k alag ane te kya mahinamaa ave ? jem k aapdo winter Dec. to Feb. hoy tem.
સર આ ઝાકળ તો જતાં જતાં ય જીરા ને ઝાપટ મારતી જાય છે
ગુડ ન્યૂઝ સર
Saru ok
Sir have thandi padvani sakyata ochhi
Ganvi ?